UCSF-Chimera/C3/Superimposing-and-Morphing/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 23:52, 18 January 2018 by Shivanigada (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

|- | 08:02 | હવે ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ જોઈએ.

|- | 08:05 | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા , Superimpose અને સમાન પ્રોટીનના જુદા જુદા સ્ટ્રક્ચર્સને સરખાવવું.

|- | 08:12 | conformationsને મોર્ફ કરવાનું અને એક trajectory બનાવવી.

|- | 08:16 | trajectoryને Molecular Dynamics Movie તરીકે સેવ કરવી.

|- | 08:20 | અભ્યાસ માટે , GTP binding પ્રોટીન્સના સ્ટ્રક્ચર્સ PDB code: 1TAG અને 1TND સાથે ખોલો.

|- | 08:31 | MatchMaker ટૂલ દ્વારા સ્ટ્રક્ચર્સને સુપરઇમ્પોઝ કરો.

|- | 08:34 | Sequence Alignment ટૂલના ઉપયોગથી , non-identical રિજિયન્સ શોધો.

|- | 08:41 | આ નીચેની લિંક ઉપરનો વિડીયો સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરો અને નિહાળો.

|- | 08:48 | અમે સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરીએ છીએ અને સર્ટિફિકેટ્સ પણ આપીએ છીએ. વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.

|- | 08:57 | સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ યોજના માટે વધુ માહિતી આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે.

|- | 09:09 | ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. અમારી સાથે જોડાવા આભાર.

|}

Contributors and Content Editors

Shivanigada