Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Fill-objects-with-color/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 517: Line 517:
 
|-
 
|-
 
||10.57  
 
||10.57  
|| Use the Transparency tab and see its effects on the objects.  
+
||Transparency ટેબનો ઉપયોગ કરો અને ઓબ્જેક્ત્સ પર તેની અસરો જુઓ.
 
|-
 
|-
 
|| 11.02
 
|| 11.02
|| Let’s color the sky now. This is simple!
+
||હવે આકાશમાં રંગ ભરીયે. આ સરળ છે!
 
|-
 
|-
 
||11.06  
 
||11.06  
|| We just apply a background to the whole page.  
+
||આપણે સમગ્ર પેજ પર બેકગ્રાઉન્ડ લાગુ પાડીશું.
  
 
|-
 
|-
 
||11.10  
 
||11.10  
|| Click the cursor on the page, to ensure no objects are selected.
+
||કોઈપણ ઓબ્જેક્ત્સ પસંદ નથી થયા એ ખાતરી કરવા માટે પેજ પર કર્સર ક્લિક કરો.
 
|-
 
|-
 
||11.15  
 
||11.15  
|| Right-click for the context menu.  
+
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
 
|-
 
|-
 
||11.21  
 
||11.21  
|| The “Page setup” dialog box is displayed.
+
|| "Page setup" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
 
|-
 
|-
 
||11.25  
 
||11.25  
|| Click the “Background” tab and under “Fill” and select “Color”.
+
||"Background" ટેબ પર ક્લિક કરો અને "Fill" હેઠળ અને "Color" પસંદ કરો.
  
 
|-
 
|-
 
||11.30  
 
||11.30  
|| Let’s scroll down  and select the color “Blue 8”.
+
||નીચે સ્ક્રોલ કરો અને રંગ "Blue 8" પસંદ કરો.
 
|-
 
|-
 
||11.34  
 
||11.34  
|| Click OK.
+
|| OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||11.36
 
||11.36
|| Draw asks you if this background setting should be for all pages.
+
||ડ્રો તમને પૂછે છે કે શું આ બેકગ્રાઉન્ડ સેટિંગ બધા પેજ માટે હોવી જોઈએ.
 
|-
 
|-
 
||11.41  
 
||11.41  
|| Click NO.
+
||NO ઉપર ક્લિક કરો.  
 
|-
 
|-
 
||11.44  
 
||11.44  
|| Now only the selected page has a background color.
+
||હવે માત્ર પસંદિત પેજ જ પૃષ્ઠભૂમિ રંગ ધરાવે છે.
  
 
|-
 
|-
 
||11.48  
 
||11.48  
|| You can also choose not to fill the object with colors.  
+
||તમે ઓબ્જેક્ટમાં રંગો ન ભરવાનું પણ પસંદ કરી શકો છો.
  
 
|-
 
|-
 
||11.52  
 
||11.52  
|| Let us select the mountain.
+
||પર્વત પસંદ કરો.
 
|-
 
|-
 
||11.55  
 
||11.55  
|| Right-click for the context menu and select “Area”.
+
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો.
  
 
|-
 
|-
 
||11.59
 
||11.59
|| In the “Area” dialog box, select the “Area” tab.  
+
||"Area" સંવાદ બોક્સ માં, "Area" ટૅબ પસંદ કરો.
 
|-
 
|-
 
||12.04  
 
||12.04  
|| Under “Fill” and select “None”.
+
||"Fill" હેઠળ અને "None" પસંદ કરો.
 
|-
 
|-
 
||12.06  
 
||12.06  
|| Click OK.
+
|| OK પર ક્લિક કરો.
 
|-
 
|-
 
|| 12.08
 
|| 12.08
|| The object is not filled with any color and only the outline is seen against the background.
+
||ઑબ્જેક્ટ કોઈપણ રંગ સાથે ભર્યું નથી અને બેકગ્રાઉન્ડ સામે માત્ર રૂપરેખા  જોવા મળે છે.
  
 
|-
 
|-
 
||12.15   
 
||12.15   
|| To undo the action, press CTRL+Z keys.
+
||ક્રિયા અન્ડું કરવા માટે, CTRL + Z કીઓ ડબાઓ.
  
 
|-
 
|-
 
||12.20
 
||12.20
|| You can also access all these options from the Format menu.  
+
||તમે ફોર્મેટ મેનુ માંથી આ બધા વિકલ્પો ઍક્સેસ કરી શકો છો.
 
|-
 
|-
 
||12.25  
 
||12.25  
|| Remember to save your file by pressing CTRL+S keys together, every time you make a change.
+
||Ctrl + S કીઓ એકસાથે દબાવી તમારી ફાઈલ સંગ્રહ કરવાનું યાદ રાખો, દરેક વખતે ફેરફાર કર્યા પછી CTRL + S કરો.
  
 
|-
 
|-
 
|| 12.34
 
|| 12.34
|| Alternately, set the Automatic Save option so that the changes are saved automatically.
+
||વૈકલ્પિક રીતે, Automatic Save વિકલ્પ સુયોજિત કરો જેથી ફેરફારો આપમેળે સંગ્રહવામાં આવશે.
  
 
|-
 
|-
 
||12.41
 
||12.41
|| Here is another assignment for you.
+
||અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
 
|-
 
|-
 
||12.43  
 
||12.43  
||Color this picture you created.
+
||તમે બનાવેલ ચિત્રમાં રંગ ભરો.
  
 
|-
 
|-
 
||12.45   
 
||12.45   
||Give a background to the page.
+
||આ પેજને બેકગ્રાઉન્ડ આપો.
  
 
|-
 
|-
 
||12.47  
 
||12.47  
||Create some new colors.
+
||અમુક નવા રંગો બનાવો.
  
 
|-
 
|-
 
||12.50  
 
||12.50  
|| This brings us to the end of this tutorial on LibreOffice Draw.
+
||LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
||12.54  
 
||12.54  
||In this tutorial, we have learnt how to use color, gradients, hatching and bitmaps to:
+
||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે નીચે આપેલ કરવા માટે રંગ, ગરેડીયેન્ત્સ, હેત્ચિંગ અને બીટમેપ વાપરવું:
  
 
|-
 
|-
 
||13.01  
 
||13.01  
||Fill objects
+
||ઓબ્જેક્ત્સ ભરવા માટે
  
 
|-
 
|-
 
||13.03
 
||13.03
||Create backgrounds and
+
||બેકગ્રાઉન્ડ બનાવવું અને
  
 
|-
 
|-
 
|| 13.05
 
|| 13.05
||Create new styles
+
||નવી શૈલીઓ બનાવવું
 
   
 
   
 
|-
 
|-
 
||13.07
 
||13.07
||Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
+
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ  http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
 
|-
 
|-
 
||13.10  
 
||13.10  
||It summarises the Spoken Tutorial project
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
 
||13.13  
 
||13.13  
||If you do not have good bandwidth, you can download and watch it
+
||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
  
 
|-
 
|-
 
||13.18
 
||13.18
||The Spoken Tutorial Project Team
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
||13.20
 
||13.20
||Conducts workshops using spoken tutorials
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
||13.23
 
||13.23
||Gives certificates for those who pass an online test
+
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
||13.27
 
||13.27
||For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
||વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
 
||13.33
 
||13.33
||Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
  
 
|-
 
|-
 
||13.38
 
||13.38
||It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
|-
 
|-
 
||13.45
 
||13.45
||More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે  spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
  
 
|-
 
|-
 
||13.56  
 
||13.56  
||This tutorial has been contributed by Desi Crew Solution Pvt. ltd.Thanks for joining.
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 +
 
 +
જોડાવા બદ્દલ આભાર.

Revision as of 11:37, 19 March 2013

Time Narration
00.00 LibreOffice ડ્રો માં ઓબ્જેક્ત્સમાં રંગ ભરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં શીખશો કે કેવી રીતે:
00.09 ઓબ્જેક્ત્સ માં રંગ,ગ્રેડીએન્ટસ, હેત્ચિંગ અને બીટમેપ ભરવું.
00.15 પેજ પૃષ્ઠભૂમિ સેટ કરવું.
00.17 નવા રંગો બનાવવા
00.20 ચાલો WaterCycle ફાઇલ ખોલી શરૂઆત કરીએ.
00.24 તમે ઓબ્જેક્ત્સ આ સાથે ભરી શકો છો:
00.25 રંગ
00.26 ગ્રેડીએન્ટસ
00.29 લાઈન પેટર્ન અથવા હેત્ચિંગ અને
00.32 ચિત્રો
00.33 અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ.
00.42 ચાલો WaterCycle આકૃતિમાં રંગ ભરીયે.
00.46 ચાલો સૂર્યની બાજુમાં આવેલ બે વાદળોમાં રંગ ભરીયે. તેમાં સફેદ રંગ ભરીયે.
00.54 સૂર્યની આગળ આવેલ વાદળ પસંદ કરો.
00.56 કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
01.01 "Area" સંવાદ બોક્સ પ્રદર્શિત થયું છે.
01.05 આ "Area" ટેબ પર ક્લિક કરો અને "Fill" વિકલ્પ હેઠળ, "Color" પસંદ કરો.
01.13 નીચે સ્ક્રોલ કરો અને "white" પર ક્લિક કરો.
01.16 OK પર ક્લિક કરો.
01.19 તે જ રીતે, આપણે બીજા વાદળમાં પણ રંગ ભરીશું.
01.24 Area હેઠળ color અને white પર ક્લિક કરો.
01.30 દરેક વાદળમાં રંગ ભરવું લાંબો સમય લેશે.
01.33 આ કરવા માટેનો સરળ માર્ગ છે તેમને એક જૂથ કરો.
01.38 ચાલો બીજા બે વાદળોમાં રંગ ભરીયે, "ગ્રે" કારણ કે તેઓ વરસાદ ધરાવતા વાદળો છે.
01.46 પ્રથમ તેમને જૂથમાં લો.
01.48 Shift કી દબાવો અને પ્રથમ વાદળ પર ક્લિક કરો અને પછી બીજા પર ક્લિક કરો.
01.54 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Group પર ક્લિક કરો.
01.58 આ વાદળો જૂથ થયેલ છે.
02.00 ફરીથી, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Area પર ક્લિક કરો.
02.07 "Area" સંવાદ બોક્સ માં "Fill" વિકલ્પ હેઠળ "Area" ટેબ પર ક્લિક કરો, "Color" પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો અને રંગ "Gray 70%" પર ક્લિક કરો.
02.23 OK પર ક્લિક કરો.
02.25 ચાલો ત્રિકોણ “brown 3” થી એ જ રીતે રંગીએ.
02.37 હવે લંબચોરસને “brown 4” માં એ જ રીતે રંગીએ.
02.48 એ જ રીતે, ચાલો સૂર્યમાં પીળો રંગ ભરીયે.
02.58 આગળ, ચાલો બીજો ત્રિકોણ અને વક્ર જે પાણીને દર્શાવે છે તેને “turquoise 1” રંગ સાથે ભરીયે.
03.05 તેમને સમાન ફોર્મેટિંગની જરૂર હોવાથી, ચાલો તેમને જુથમાં કરીએ, જો તેઓ પહેલાથી જ જૂથમાં થયેલ નથી.
03.12 તેમાં રંગ ભરવા માટે, અગાઉના મુદ્દાઓ જેમ જ પગલાંઓ અનુસરો - જમણું ક્લિક કરો, area, area tab, fill, color, turquoise 1.
03.27 ઓબ્જેક્ટ "water" માં તે જુઓ, ત્રિકોણ અને વક્રની રૂપરેખા દર્શાવવામાં આવેલ છે.
03.35 ચાલો આ રૂપરેખા અદ્રશ્ય કરીએ તેથી ચિત્ર વધુ સારું દેખાય.
03.41 ઓબ્જેક્ટ પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો.
03.48 "Line" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
03.52 "Line" ટેબ પર ક્લિક કરો.
03.55 "Line properties" માં, "Style" બોક્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને "Invisible" પસંદ કરો.
04.03 OK પર ક્લિક કરો.
04.05 પાણી ઓબ્જેક્ટની રૂપરેખા અદ્રશ્ય બની જાય છે.
04.09 હવે, વૃક્ષોમાં રંગ ભરીયે.
04.14 સૌથી ડાબી તરફનું વૃક્ષ પસંદ કરો.
04.16 કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Enter Group" પર ક્લિક કરો.
04.23 હવે, ચાલો વૃક્ષ એડિટ કરીએ.
04.26 જમણી બાજુ પરના પાંદડા પસંદ કરો.
04.30 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
04.36 "Area" સંવાદ બૉક્સમાં.
04.38 "Area" ટેબ પર ક્લિક કરો.
04.40 “Fill “ હેઠળ, Color પસંદ કરો.
04.44 નીચે સ્ક્રોલ કરો અને "Green 5" પર ક્લિક કરો.
04.47 OK ઉપર ક્લિક કરો.
04.49 ડાબી બાજુ પરના પાંદડા માટે સમાન કરો.
04.57 ચાલો વૃક્ષના થડમાં રંગ ભરીયે.
05.05 Y-shaped એરો પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
05.08 નોંધ લો કે બધી પસંદગી "Area" સંવાદ બોક્સમાં જાળવી રાખવામાં આવેલ છે.
05.15 તો "Color" પસંદ કરો.
05.18 નીચે સ્ક્રોલ કરો અને “Brown 1” પર ક્લિક કરો.
05.21 OK પર ક્લિક કરો.
05.23 આપણે વૃક્ષને રંગ કર્યો!
05.26 જૂથમાંથી બહાર નીકળવા માટે, જમણું ક્લિક કરો અને "Exit Group" પસંદ કરો.
05.31 આપણે એ જ રીતે અન્ય વૃક્ષોને પણ રંગ કરી શકીએ છીએ.
05.36 આપણે બીજા વૃક્ષો રદ પણ કરી શકીએ છીએ, રંગીન વૃક્ષને કોપી પેસ્ટ કરો અને તે ઇચ્છિત સ્થાન પર ખસેડો.
05.44 આ રીતે આ ખુબ સરળ છે.
05.49 હવે "Sun" ની બાજુમાં આવેલ વાદળમાં "shadow" ઉમેરીએ.
05.55 પસંદ કરવા માટે ડ્રોઈંગ ટૂલબાર માંથી Select પર ક્લિક કરો અને પછી તેમને જૂથમાં કરો.
06.03 સફેદ વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
06.10 "Area" સંવાદ બોક્સ માં, "Shadow" ટેબ પર ક્લિક કરો.
06.15 Properties માં, Use Shadow box ચેક કરો.
06.20 અન્ય ક્ષેત્રો હવે સક્રિય બને છે.
06.24 "Position" માં, bottom-right corner વિકલ્પ પર ક્લિક કરો.
06.29 "Position" છાયા ક્યાં દેખાશે તે વ્યાખ્યાયિત કરે છે.
06.33 Color ક્ષેત્રમાં, ગ્રે પસંદ કરો.
06.36 OK ઉપર ક્લિક કરો.
06.39 છાયો દરેક સફેદ વાદળ પાછળ પ્રદર્શિત થાય છે.
06.44 ચાલો હવે વાદળોને વધુ વાસ્તવિકવાદી બનાવીએ.
06.48 ગ્રે વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો.
06.55 "Area" સંવાદ બૉક્સમાં, "Area" ટૅબ પસંદ કરો. "Fill" હેઠળ "Gradient" ક્લિક કરો.
07.02 હવે Gradient1 પસંદ કરો.
07.04 OK પર ક્લિક કરો.
07.06 વાદળ હવે ગ્રે ના છાયામાં વધુ વાસ્તવિકવાદી છે!
07.11 . એક આકાર પસંદ કરો - ધારો કે cloud group. કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" ઉપર ક્લિક કરો.
07.19 આ Area ટેબ વિકલ્પો દૃશ્યમાન છે.
07.23 Fill હેઠળ, તમે 4 વિકલ્પો જોશો -
07.27 Colors, Gradient, Hatching અને Bitmap.
07.32 નોંધ લો કે આ દરેક વિકલ્પો માટે સંવાદ બૉક્સમાં અનુલક્ષી ટેબ છે.
07.39 આ ટેબો નવી શૈલીઓ બનાવવા અને સંગ્રહ કરવા માટેની પરવાનગી આપે છે.
07.43 ચાલો Colors ટેબ પર ક્લિક કરો.
07.46 Properties હેઠળ, Color ડ્રોપ ડાઉન માંથી Red 3 પસંદ કરો.
07.53 પછી, RGB પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે R, G અને B ની વેલ્યુઝ દાખલ કરો.
08.01 R, G અને B લાલ, લીલો અને કાળા રંગના કોઇપણ રંગમાં પ્રમાણ માટે વપરાય છે.
08.08 આપણે R માટે 200, G માટે 100 અને B માટે 50 દાખલ કરીશું.
08.16 અહીં આપણે રંગ બદલવા માટે લાલ, લીલો અને વાદળી રંગનું પ્રમાણ બદલી રહ્યા છીએ.
08.22 RGB ક્ષેત્ર ઉપર પૂર્વદર્શન બૉક્સને જુઓ.
08.28 પ્રથમ પૂર્વદર્શન બોક્સ મૂળ રંગ દર્શાવે છે.
08.31 Color ક્ષેત્રની આગળ આવેલ બીજુ પૂર્વાવલોકન બોક્સ આપણે કરેલ ફેરફારો દર્શાવે છે.
08.37 Name ક્ષેત્રમાં તે માટે એક નામ લખો.
08.41 ચાલો નામ "New red" દાખલ કરીએ.
08.44 Add બટન પર ક્લિક કરો.
08.46 નવા રંગ યાદીમાં ઉમેરવામાં આવેલ છે.
08.49 OK પર ક્લિક કરો.
08.51 આપણે એક નવો રંગ બનાવ્યો છે!
08.54 ચાલો આ ક્રિયા CTRL અને Z દબાવીને અન્ડું કરીએ.
08.59 વાદળનો રંગ ફરીથી સફેદ થાય છે.
09.03 "Area" સંવાદ બોક્સના ટેબો વાપરી , તમે તમારા પોતાના ગ્રેડિએન્ટ્સ અને હેત્ચિંગ બનાવી શકો છો.
09.10 ગ્રેડિએન્ટ્સ એક શેડ્સ હોય છે જે એક રંગ થી અન્ય રંગના મિશ્રણ હોય છે.
09.14 ઉદાહરણ તરીકે, રંગ છાયા વાદળી થી લીલા થી બદલાય છે.
09.18 હેત્ચિંગ એક છાયા અથવા બનાવટ છે જે લલિત સમાંતર રેખાઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.
09.24 હવે આપણે ડ્રોમાં બીટમેપ કેવી રીતે ઈમ્પોર્ટ કરવું તે જાણીશું.
09.28 મુખ્ય મેનુ માંથી, Format પસંદ કરો અને Area પર ક્લિક કરો.
09.33 આગળ જોયું તે પ્રમાણે Area સંવાદ બોક્સ ખોલે છે, ત્યાર બાદ Bitmaps ટેબ પર ક્લિક કરો.
09.39 હવે Import બટન પર ક્લિક કરો.
09.42 Import સંવાદ બોક્સ દેખાય છે.
09.45 બ્રાઉઝ કરો અને એક બીટમેપ પસંદ કરો.
09.48 Open બટન પર ક્લિક કરો.
09.50 ડ્રો બીટમેપ માટે નામ દાખલ કરવા માટે પૂછે છે.
09.55 નામ "NewBitmap" દાખલ કરો.
09.58 OK પર ક્લિક કરો.
10.00 બીટમેપ હવે ડ્રોપ ડાઉન લીસ્ટમાં દેખાય છે.
10.04 બહાર નીકળવા માટે OK પર ક્લિક કરો.
10.07 હવે આ વાદળો જુઓ.
10.10 ચાલો CTRL અને Z દબાવીને આ અન્ડું કરીએ.
10.14 ઓબ્જેક્ટ "water" ભરવા માટે બીટમેપ વાપરો.
10.19 હવે પાણીને વધુ વાસ્તવિકવાદી બનાવીએ.
10.22 આ કરવા માટે, આ જૂથમાં ત્રિકોણ અને વક્ર પસંદ કરો.
10.26 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, અને "Area" પસંદ કરો.
10.31 "Area" સંવાદ બોક્સ માં, "Bitmaps" ટેબ પર ક્લિક કરો.
10.36 બીટમેપ યાદી નીચે સ્ક્રોલ કરો અને "Water" પસંદ કરો.
10.41 OK પર ક્લિક કરો.
10.43 પાણી હવે વધુ વાસ્તવિકવાદી લાગે છે!
10.46 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
10.50 ઓબ્જેક્ત્સ દોરો અને તેમને રંગ, ગ્રેડિએન્ટ્સ, હેત્ચિંગ, અને બીટમેપ સાથે ભરો.
10.57 Transparency ટેબનો ઉપયોગ કરો અને ઓબ્જેક્ત્સ પર તેની અસરો જુઓ.
11.02 હવે આકાશમાં રંગ ભરીયે. આ સરળ છે!
11.06 આપણે સમગ્ર પેજ પર બેકગ્રાઉન્ડ લાગુ પાડીશું.
11.10 કોઈપણ ઓબ્જેક્ત્સ પસંદ નથી થયા એ ખાતરી કરવા માટે પેજ પર કર્સર ક્લિક કરો.
11.15 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
11.21 "Page setup" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
11.25 "Background" ટેબ પર ક્લિક કરો અને "Fill" હેઠળ અને "Color" પસંદ કરો.
11.30 નીચે સ્ક્રોલ કરો અને રંગ "Blue 8" પસંદ કરો.
11.34 OK પર ક્લિક કરો.
11.36 ડ્રો તમને પૂછે છે કે શું આ બેકગ્રાઉન્ડ સેટિંગ બધા પેજ માટે હોવી જોઈએ.
11.41 NO ઉપર ક્લિક કરો.
11.44 હવે માત્ર પસંદિત પેજ જ પૃષ્ઠભૂમિ રંગ ધરાવે છે.
11.48 તમે ઓબ્જેક્ટમાં રંગો ન ભરવાનું પણ પસંદ કરી શકો છો.
11.52 પર્વત પસંદ કરો.
11.55 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો.
11.59 "Area" સંવાદ બોક્સ માં, "Area" ટૅબ પસંદ કરો.
12.04 "Fill" હેઠળ અને "None" પસંદ કરો.
12.06 OK પર ક્લિક કરો.
12.08 ઑબ્જેક્ટ કોઈપણ રંગ સાથે ભર્યું નથી અને બેકગ્રાઉન્ડ સામે માત્ર રૂપરેખા જોવા મળે છે.
12.15 ક્રિયા અન્ડું કરવા માટે, CTRL + Z કીઓ ડબાઓ.
12.20 તમે ફોર્મેટ મેનુ માંથી આ બધા વિકલ્પો ઍક્સેસ કરી શકો છો.
12.25 Ctrl + S કીઓ એકસાથે દબાવી તમારી ફાઈલ સંગ્રહ કરવાનું યાદ રાખો, દરેક વખતે ફેરફાર કર્યા પછી CTRL + S કરો.
12.34 વૈકલ્પિક રીતે, Automatic Save વિકલ્પ સુયોજિત કરો જેથી ફેરફારો આપમેળે સંગ્રહવામાં આવશે.
12.41 અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
12.43 તમે બનાવેલ ચિત્રમાં રંગ ભરો.
12.45 આ પેજને બેકગ્રાઉન્ડ આપો.
12.47 અમુક નવા રંગો બનાવો.
12.50 LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
12.54 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે નીચે આપેલ કરવા માટે રંગ, ગરેડીયેન્ત્સ, હેત્ચિંગ અને બીટમેપ વાપરવું:
13.01 ઓબ્જેક્ત્સ ભરવા માટે
13.03 બેકગ્રાઉન્ડ બનાવવું અને
13.05 નવી શૈલીઓ બનાવવું
13.07 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
13.10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
13.13 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
13.18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
13.20 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
13.23 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
13.27 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
13.33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
13.38 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13.45 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
13.56 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya