LibreOffice-Suite-Draw/C2/Fill-objects-with-color/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 LibreOffice ડ્રો માં ઓબ્જેક્ત્સમાં રંગ ભરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં શીખશો કે કેવી રીતે:
00:09 ઓબ્જેક્ત્સ માં રંગ,ગ્રેડીએન્ટસ, હેત્ચિંગ અને બીટમેપ ભરવું.
00:15 પેજ પૃષ્ઠભૂમિ સેટ કરવું.
00:17 નવા રંગો બનાવવા
00:20 ચાલો WaterCycle ફાઇલ ખોલી શરૂઆત કરીએ.
00:24 તમે ઓબ્જેક્ત્સ આ સાથે ભરી શકો છો: રંગ ગ્રેડીએન્ટસ
00:29 લાઈન પેટર્ન અથવા હેત્ચિંગ અને
00:32 ચિત્રો અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ.
00:42 ચાલો WaterCycle આકૃતિમાં રંગ ભરીયે.
00:46 ચાલો સૂર્યની બાજુમાં આવેલ બે વાદળોમાં રંગ ભરીયે. તેમાં સફેદ રંગ ભરીયે.
00:54 સૂર્યની આગળ આવેલ વાદળ પસંદ કરો.
00:56 કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
01:01 "Area" સંવાદ બોક્સ પ્રદર્શિત થયું છે.
01:05 આ "Area" ટેબ પર ક્લિક કરો અને "Fill" વિકલ્પ હેઠળ, "Color" પસંદ કરો.
01:13 નીચે સ્ક્રોલ કરો અને "white" પર ક્લિક કરો.
01:16 OK પર ક્લિક કરો.
01:19 તે જ રીતે, આપણે બીજા વાદળમાં પણ રંગ ભરીશું.
01:24 Area હેઠળ color અને white પર ક્લિક કરો.
01:30 દરેક વાદળમાં રંગ ભરવું લાંબો સમય લેશે.
01:33 આ કરવા માટેનો સરળ માર્ગ છે તેમને એક જૂથ કરો.
01:38 ચાલો બીજા બે વાદળોમાં રંગ ભરીયે, "ગ્રે" કારણ કે તેઓ વરસાદ ધરાવતા વાદળો છે.
01:46 પ્રથમ તેમને જૂથમાં લો.
01:48 Shift કી દબાવો અને પ્રથમ વાદળ પર ક્લિક કરો અને પછી બીજા પર ક્લિક કરો.
01:54 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Group પર ક્લિક કરો.
01:58 આ વાદળો જૂથ થયેલ છે.
02:00 ફરીથી, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Area પર ક્લિક કરો.
02:07 "Area" સંવાદ બોક્સ માં "Fill" વિકલ્પ હેઠળ "Area" ટેબ પર ક્લિક કરો, "Color" પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો અને રંગ "Gray 70%" પર ક્લિક કરો.
02:23 OK પર ક્લિક કરો.
02:25 ચાલો ત્રિકોણ “brown 3” થી એ જ રીતે રંગીએ.
02:37 હવે લંબચોરસને “brown 4” માં એ જ રીતે રંગીએ.
02:48 એ જ રીતે, ચાલો સૂર્યમાં પીળો રંગ ભરીયે.
02:58 આગળ, ચાલો બીજો ત્રિકોણ અને વક્ર જે પાણીને દર્શાવે છે તેને “turquoise 1” રંગ સાથે ભરીયે.
03:05 તેમને સમાન ફોર્મેટિંગની જરૂર હોવાથી, ચાલો તેમને જુથમાં કરીએ, જો તેઓ પહેલાથી જ જૂથમાં થયેલ નથી.
03:12 તેમાં રંગ ભરવા માટે, અગાઉના મુદ્દાઓ જેમ જ પગલાંઓ અનુસરો - જમણું ક્લિક કરો, area, area tab, fill, color, turquoise 1.
03:27 ઓબ્જેક્ટ "water" માં તે જુઓ, ત્રિકોણ અને વક્રની રૂપરેખા દર્શાવવામાં આવેલ છે.
03:35 ચાલો આ રૂપરેખા અદ્રશ્ય કરીએ તેથી ચિત્ર વધુ સારું દેખાય.
03:41 ઓબ્જેક્ટ પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો.
03:48 "Line" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
03:52 "Line" ટેબ પર ક્લિક કરો.
03:55 "Line properties" માં, "Style" બોક્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને "Invisible" પસંદ કરો.
04:03 OK પર ક્લિક કરો.
04:05 પાણી ઓબ્જેક્ટની રૂપરેખા અદ્રશ્ય બની જાય છે.
04:09 હવે, વૃક્ષોમાં રંગ ભરીયે.
04:14 સૌથી ડાબી તરફનું વૃક્ષ પસંદ કરો.
04:16 કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Enter Group" પર ક્લિક કરો.
04:23 હવે, ચાલો વૃક્ષ એડિટ કરીએ.
04:26 જમણી બાજુ પરના પાંદડા પસંદ કરો.
04:30 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
04:36 "Area" સંવાદ બૉક્સમાં.
04:38 "Area" ટેબ પર ક્લિક કરો.
04:40 “Fill “ હેઠળ, Color પસંદ કરો.
04:44 નીચે સ્ક્રોલ કરો અને "Green 5" પર ક્લિક કરો.
04:47 OK ઉપર ક્લિક કરો.
04:49 ડાબી બાજુ પરના પાંદડા માટે સમાન કરો.
04:57 ચાલો વૃક્ષના થડમાં રંગ ભરીયે.
05:05 Y-shaped એરો પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
05:08 નોંધ લો કે બધી પસંદગી "Area" સંવાદ બોક્સમાં જાળવી રાખવામાં આવેલ છે.
05:15 તો "Color" પસંદ કરો.
05:18 નીચે સ્ક્રોલ કરો અને “Brown 1” પર ક્લિક કરો.
05:21 OK પર ક્લિક કરો.
05:23 આપણે વૃક્ષને રંગ કર્યો!
05:26 જૂથમાંથી બહાર નીકળવા માટે, જમણું ક્લિક કરો અને "Exit Group" પસંદ કરો.
05:31 આપણે એ જ રીતે અન્ય વૃક્ષોને પણ રંગ કરી શકીએ છીએ.
05:36 આપણે બીજા વૃક્ષો રદ પણ કરી શકીએ છીએ, રંગીન વૃક્ષને કોપી પેસ્ટ કરો અને તે ઇચ્છિત સ્થાન પર ખસેડો.
05:44 આ રીતે આ ખુબ સરળ છે.
05:49 હવે "Sun" ની બાજુમાં આવેલ વાદળમાં "shadow" ઉમેરીએ.
05:55 પસંદ કરવા માટે ડ્રોઈંગ ટૂલબાર માંથી Select પર ક્લિક કરો અને પછી તેમને જૂથમાં કરો.
06:03 સફેદ વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
06:10 "Area" સંવાદ બોક્સ માં, "Shadow" ટેબ પર ક્લિક કરો.
06:15 Properties માં, Use Shadow box ચેક કરો.
06:20 અન્ય ક્ષેત્રો હવે સક્રિય બને છે.
06:24 "Position" માં, bottom-right corner વિકલ્પ પર ક્લિક કરો.
06:29 "Position" છાયા ક્યાં દેખાશે તે વ્યાખ્યાયિત કરે છે.
06:33 Color ક્ષેત્રમાં, ગ્રે પસંદ કરો.
06:36 OK ઉપર ક્લિક કરો.
06:39 છાયો દરેક સફેદ વાદળ પાછળ પ્રદર્શિત થાય છે.
06:44 ચાલો હવે વાદળોને વધુ વાસ્તવિકવાદી બનાવીએ.
06:48 ગ્રે વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો.
06:55 "Area" સંવાદ બૉક્સમાં, "Area" ટૅબ પસંદ કરો. "Fill" હેઠળ "Gradient" ક્લિક કરો.
07:02 હવે Gradient1 પસંદ કરો.
07:04 OK પર ક્લિક કરો.
07:06 વાદળ હવે ગ્રે ના છાયામાં વધુ વાસ્તવિકવાદી છે!
07:11 એક આકાર પસંદ કરો - ધારો કે cloud group. કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" ઉપર ક્લિક કરો.
07:19 આ Area ટેબ વિકલ્પો દૃશ્યમાન છે.
07:23 Fill હેઠળ, તમે 4 વિકલ્પો જોશો -
07:27 Colors, Gradient, Hatching અને Bitmap.
07:32 નોંધ લો કે આ દરેક વિકલ્પો માટે સંવાદ બૉક્સમાં અનુલક્ષી ટેબ છે.
07:39 આ ટેબો નવી શૈલીઓ બનાવવા અને સંગ્રહ કરવા માટેની પરવાનગી આપે છે.
07:43 ચાલો Colors ટેબ પર ક્લિક કરો.
07:46 Properties હેઠળ, Color ડ્રોપ ડાઉન માંથી Red 3 પસંદ કરો.
07:53 પછી, RGB પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે R, G અને B ની વેલ્યુઝ દાખલ કરો.
08:01 R, G અને B લાલ, લીલો અને કાળા રંગના કોઇપણ રંગમાં પ્રમાણ માટે વપરાય છે.
08:08 આપણે R માટે 200, G માટે 100 અને B માટે 50 દાખલ કરીશું.
08:16 અહીં આપણે રંગ બદલવા માટે લાલ, લીલો અને વાદળી રંગનું પ્રમાણ બદલી રહ્યા છીએ.
08:22 RGB ક્ષેત્ર ઉપર પૂર્વદર્શન બૉક્સને જુઓ.
08:28 પ્રથમ પૂર્વદર્શન બોક્સ મૂળ રંગ દર્શાવે છે.
08:31 Color ક્ષેત્રની આગળ આવેલ બીજુ પૂર્વાવલોકન બોક્સ આપણે કરેલ ફેરફારો દર્શાવે છે.
08:37 Name ક્ષેત્રમાં તે માટે એક નામ લખો.
08:41 ચાલો નામ "New red" દાખલ કરીએ.
08:44 Add બટન પર ક્લિક કરો.
08:46 નવા રંગ યાદીમાં ઉમેરવામાં આવેલ છે.
08:49 OK પર ક્લિક કરો.
08:51 આપણે એક નવો રંગ બનાવ્યો છે!
08:54 ચાલો આ ક્રિયા CTRL અને Z દબાવીને અન્ડું કરીએ.
08:59 વાદળનો રંગ ફરીથી સફેદ થાય છે.
09:03 "Area" સંવાદ બોક્સના ટેબો વાપરી , તમે તમારા પોતાના ગ્રેડિએન્ટ્સ અને હેત્ચિંગ બનાવી શકો છો.
09:10 ગ્રેડિએન્ટ્સ એક શેડ્સ હોય છે જે એક રંગ થી અન્ય રંગના મિશ્રણ હોય છે.
09:14 ઉદાહરણ તરીકે, રંગ છાયા વાદળી થી લીલા થી બદલાય છે.
09:18 હેત્ચિંગ એક છાયા અથવા બનાવટ છે જે લલિત સમાંતર રેખાઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.
09:24 હવે આપણે ડ્રોમાં બીટમેપ કેવી રીતે ઈમ્પોર્ટ કરવું તે જાણીશું.
09:28 મુખ્ય મેનુ માંથી, Format પસંદ કરો અને Area પર ક્લિક કરો.
09:33 આગળ જોયું તે પ્રમાણે Area સંવાદ બોક્સ ખોલે છે, ત્યાર બાદ Bitmaps ટેબ પર ક્લિક કરો.
09:39 હવે Import બટન પર ક્લિક કરો.
09:42 Import સંવાદ બોક્સ દેખાય છે.
09:45 બ્રાઉઝ કરો અને એક બીટમેપ પસંદ કરો.
09:48 Open બટન પર ક્લિક કરો.
09:50 ડ્રો બીટમેપ માટે નામ દાખલ કરવા માટે પૂછે છે.
09:55 નામ "NewBitmap" દાખલ કરો.
09:58 OK પર ક્લિક કરો.
10:00 બીટમેપ હવે ડ્રોપ ડાઉન લીસ્ટમાં દેખાય છે.
10:04 બહાર નીકળવા માટે OK પર ક્લિક કરો.
10:07 હવે આ વાદળો જુઓ.
10:10 ચાલો CTRL અને Z દબાવીને આ અન્ડું કરીએ.
10:14 ઓબ્જેક્ટ "water" ભરવા માટે બીટમેપ વાપરો.
10:19 હવે પાણીને વધુ વાસ્તવિકવાદી બનાવીએ.
10:22 આ કરવા માટે, આ જૂથમાં ત્રિકોણ અને વક્ર પસંદ કરો.
10:26 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, અને "Area" પસંદ કરો.
10:31 "Area" સંવાદ બોક્સ માં, "Bitmaps" ટેબ પર ક્લિક કરો.
10:36 બીટમેપ યાદી નીચે સ્ક્રોલ કરો અને "Water" પસંદ કરો.
10:41 OK પર ક્લિક કરો.
10:43 પાણી હવે વધુ વાસ્તવિકવાદી લાગે છે!
10:46 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
10:50 ઓબ્જેક્ત્સ દોરો અને તેમને રંગ, ગ્રેડિએન્ટ્સ, હેત્ચિંગ, અને બીટમેપ સાથે ભરો.
10:57 Transparency ટેબનો ઉપયોગ કરો અને ઓબ્જેક્ત્સ પર તેની અસરો જુઓ.
11:02 હવે આકાશમાં રંગ ભરીયે. આ સરળ છે!
11:06 આપણે સમગ્ર પેજ પર બેકગ્રાઉન્ડ લાગુ પાડીશું.
11:10 કોઈપણ ઓબ્જેક્ત્સ પસંદ નથી થયા એ ખાતરી કરવા માટે પેજ પર કર્સર ક્લિક કરો.
11:15 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
11:21 "Page setup" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
11:25 "Background" ટેબ પર ક્લિક કરો અને "Fill" હેઠળ અને "Color" પસંદ કરો.
11:30 નીચે સ્ક્રોલ કરો અને રંગ "Blue 8" પસંદ કરો.
11:34 OK પર ક્લિક કરો.
11:36 ડ્રો તમને પૂછે છે કે શું આ બેકગ્રાઉન્ડ સેટિંગ બધા પેજ માટે હોવી જોઈએ.
11:41 NO ઉપર ક્લિક કરો.
11:44 હવે માત્ર પસંદિત પેજ જ પૃષ્ઠભૂમિ રંગ ધરાવે છે.
11:48 તમે ઓબ્જેક્ટમાં રંગો ન ભરવાનું પણ પસંદ કરી શકો છો.
11:52 પર્વત પસંદ કરો.
11:55 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો.
11:59 "Area" સંવાદ બોક્સ માં, "Area" ટૅબ પસંદ કરો.
12:04 "Fill" હેઠળ અને "None" પસંદ કરો.
12:06 OK પર ક્લિક કરો.
12:08 ઑબ્જેક્ટ કોઈપણ રંગ સાથે ભર્યું નથી અને બેકગ્રાઉન્ડ સામે માત્ર રૂપરેખા જોવા મળે છે.
12:15 ક્રિયા અન્ડું કરવા માટે, CTRL + Z કીઓ ડબાઓ.
12:20 તમે ફોર્મેટ મેનુ માંથી આ બધા વિકલ્પો ઍક્સેસ કરી શકો છો.
12:25 Ctrl + S કીઓ એકસાથે દબાવી તમારી ફાઈલ સંગ્રહ કરવાનું યાદ રાખો, દરેક વખતે ફેરફાર કર્યા પછી CTRL + S કરો.
12:34 વૈકલ્પિક રીતે, Automatic Save વિકલ્પ સુયોજિત કરો જેથી ફેરફારો આપમેળે સંગ્રહવામાં આવશે.
12:41 અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
12:43 તમે બનાવેલ ચિત્રમાં રંગ ભરો.
12:45 આ પેજને બેકગ્રાઉન્ડ આપો.
12:47 અમુક નવા રંગો બનાવો.
12:50 LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
12:54 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે નીચે આપેલ કરવા માટે રંગ, ગરેડીયેન્ત્સ, હેત્ચિંગ અને બીટમેપ વાપરવું:
13:01 ઓબ્જેક્ત્સ ભરવા માટે
13:03 બેકગ્રાઉન્ડ બનાવવું અને
13:05 નવી શૈલીઓ બનાવવું
13:07 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
13:10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
13:13 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
13:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
13:20 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
13:23 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
13:27 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
13:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
13:38 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13:45 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
13:56 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya