Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Fill-objects-with-color/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 3: Line 3:
 
|| Narration
 
|| Narration
 
|-
 
|-
||00.00  
+
||00:00  
 
||LibreOffice ડ્રો માં ઓબ્જેક્ત્સમાં રંગ ભરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
 
||LibreOffice ડ્રો માં ઓબ્જેક્ત્સમાં રંગ ભરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
||00.06
+
||00:06
 
||આ ટ્યુટોરીયલમાં શીખશો કે કેવી રીતે:
 
||આ ટ્યુટોરીયલમાં શીખશો કે કેવી રીતે:
  
 
|-
 
|-
||00.09  
+
||00:09  
 
||ઓબ્જેક્ત્સ માં રંગ,ગ્રેડીએન્ટસ, હેત્ચિંગ અને બીટમેપ ભરવું.  
 
||ઓબ્જેક્ત્સ માં રંગ,ગ્રેડીએન્ટસ, હેત્ચિંગ અને બીટમેપ ભરવું.  
  
 
|-
 
|-
||00.15  
+
||00:15  
 
||પેજ પૃષ્ઠભૂમિ સેટ કરવું.
 
||પેજ પૃષ્ઠભૂમિ સેટ કરવું.
  
 
|-
 
|-
||00.17  
+
||00:17  
 
||નવા રંગો બનાવવા  
 
||નવા રંગો બનાવવા  
 
   
 
   
 
|-
 
|-
||00.20  
+
||00:20  
 
||ચાલો WaterCycle ફાઇલ ખોલી શરૂઆત કરીએ.
 
||ચાલો WaterCycle ફાઇલ ખોલી શરૂઆત કરીએ.
 
   
 
   
 
|-
 
|-
||00.24  
+
||00:24  
||તમે ઓબ્જેક્ત્સ આ સાથે ભરી શકો છો:
+
||તમે ઓબ્જેક્ત્સ આ સાથે ભરી શકો છો: રંગ ગ્રેડીએન્ટસ
  
 
|-
 
|-
||00.25
+
|| 00:29
||રંગ
+
 
+
|-
+
|| 00.26
+
||ગ્રેડીએન્ટસ
+
 
+
|-
+
|| 00.29
+
 
||લાઈન પેટર્ન અથવા હેત્ચિંગ અને  
 
||લાઈન પેટર્ન અથવા હેત્ચિંગ અને  
  
 
|-
 
|-
|| 00.32
+
|| 00:32
||ચિત્રો
+
||ચિત્રો અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4  વાપરી રહ્યા છીએ.
 
+
|-
+
|| 00.33
+
||અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4  વાપરી રહ્યા છીએ.
+
  
 
|-
 
|-
||00.42
+
||00:42
 
||ચાલો WaterCycle આકૃતિમાં રંગ ભરીયે.
 
||ચાલો WaterCycle આકૃતિમાં રંગ ભરીયે.
  
 
|-
 
|-
|| 00.46
+
|| 00:46
 
||ચાલો સૂર્યની બાજુમાં આવેલ બે વાદળોમાં રંગ ભરીયે. તેમાં સફેદ રંગ ભરીયે.
 
||ચાલો સૂર્યની બાજુમાં આવેલ બે વાદળોમાં રંગ ભરીયે. તેમાં સફેદ રંગ ભરીયે.
  
 
|-
 
|-
|| 00.54
+
|| 00:54
 
||સૂર્યની આગળ આવેલ વાદળ પસંદ કરો.
 
||સૂર્યની આગળ આવેલ વાદળ પસંદ કરો.
 
|-
 
|-
|| 00.56
+
|| 00:56
 
||કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
 
||કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 01.01
+
|| 01:01
 
||"Area" સંવાદ બોક્સ પ્રદર્શિત થયું છે.
 
||"Area" સંવાદ બોક્સ પ્રદર્શિત થયું છે.
 
|-
 
|-
||01.05
+
||01:05
 
||આ "Area" ટેબ પર ક્લિક કરો અને "Fill" વિકલ્પ હેઠળ, "Color" પસંદ કરો.
 
||આ "Area" ટેબ પર ક્લિક કરો અને "Fill" વિકલ્પ હેઠળ, "Color" પસંદ કરો.
 
|-
 
|-
||01.13  
+
||01:13  
 
||નીચે સ્ક્રોલ કરો અને "white" પર ક્લિક કરો.
 
||નીચે સ્ક્રોલ કરો અને "white" પર ક્લિક કરો.
 
|-
 
|-
||01.16
+
||01:16
 
||OK પર ક્લિક કરો.
 
||OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||01.19  
+
||01:19  
 
||તે જ રીતે, આપણે બીજા વાદળમાં પણ રંગ ભરીશું.
 
||તે જ રીતે, આપણે બીજા વાદળમાં પણ રંગ ભરીશું.
  
 
|-
 
|-
||01.24
+
||01:24
 
||Area હેઠળ color અને white પર ક્લિક કરો.
 
||Area હેઠળ color અને white પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||01.30
+
||01:30
 
||દરેક વાદળમાં રંગ ભરવું લાંબો સમય લેશે.
 
||દરેક વાદળમાં રંગ ભરવું લાંબો સમય લેશે.
 
|-
 
|-
||01.33  
+
||01:33  
 
||આ કરવા માટેનો સરળ માર્ગ છે તેમને એક જૂથ કરો.
 
||આ કરવા માટેનો સરળ માર્ગ છે તેમને એક જૂથ કરો.
  
 
|-
 
|-
||01.38  
+
||01:38  
 
||ચાલો બીજા બે વાદળોમાં રંગ ભરીયે, "ગ્રે" કારણ કે તેઓ વરસાદ ધરાવતા વાદળો છે.
 
||ચાલો બીજા બે વાદળોમાં રંગ ભરીયે, "ગ્રે" કારણ કે તેઓ વરસાદ ધરાવતા વાદળો છે.
  
 
|-
 
|-
||01.46  
+
||01:46  
 
||પ્રથમ તેમને જૂથમાં લો.
 
||પ્રથમ તેમને જૂથમાં લો.
 
|-
 
|-
||01.48  
+
||01:48  
 
||Shift કી દબાવો અને પ્રથમ વાદળ પર ક્લિક કરો અને પછી બીજા પર ક્લિક કરો.
 
||Shift કી દબાવો અને પ્રથમ વાદળ પર ક્લિક કરો અને પછી બીજા પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||01.54
+
||01:54
 
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Group પર ક્લિક કરો.
 
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Group પર ક્લિક કરો.
 
|-
 
|-
||01.58  
+
||01:58  
 
||આ વાદળો જૂથ થયેલ છે.
 
||આ વાદળો જૂથ થયેલ છે.
  
 
|-
 
|-
||02.00  
+
||02:00  
 
||ફરીથી, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Area પર ક્લિક કરો.
 
||ફરીથી, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Area પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||02.07
+
||02:07
 
||"Area" સંવાદ બોક્સ માં "Fill" વિકલ્પ હેઠળ "Area" ટેબ પર ક્લિક કરો, "Color" પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો અને રંગ "Gray 70%" પર ક્લિક કરો.
 
||"Area" સંવાદ બોક્સ માં "Fill" વિકલ્પ હેઠળ "Area" ટેબ પર ક્લિક કરો, "Color" પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો અને રંગ "Gray 70%" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||02.23  
+
||02:23  
 
||OK પર ક્લિક કરો.
 
||OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 02.25
+
|| 02:25
 
||ચાલો ત્રિકોણ “brown 3” થી એ જ રીતે રંગીએ.
 
||ચાલો ત્રિકોણ “brown 3” થી એ જ રીતે રંગીએ.
  
 
|-
 
|-
||02.37  
+
||02:37  
 
||હવે લંબચોરસને “brown 4” માં એ જ રીતે રંગીએ.
 
||હવે લંબચોરસને “brown 4” માં એ જ રીતે રંગીએ.
  
 
|-
 
|-
||02.48  
+
||02:48  
 
||એ જ રીતે, ચાલો સૂર્યમાં પીળો રંગ ભરીયે.
 
||એ જ રીતે, ચાલો સૂર્યમાં પીળો રંગ ભરીયે.
  
 
|-
 
|-
|| 02.58
+
|| 02:58
 
||આગળ, ચાલો બીજો ત્રિકોણ અને વક્ર જે પાણીને દર્શાવે છે તેને “turquoise 1” રંગ સાથે ભરીયે.
 
||આગળ, ચાલો બીજો ત્રિકોણ અને વક્ર જે પાણીને દર્શાવે છે તેને “turquoise 1” રંગ સાથે ભરીયે.
  
 
|-
 
|-
||03.05
+
||03:05
 
||તેમને સમાન ફોર્મેટિંગની જરૂર હોવાથી, ચાલો તેમને જુથમાં કરીએ, જો તેઓ પહેલાથી જ જૂથમાં થયેલ નથી.
 
||તેમને સમાન ફોર્મેટિંગની જરૂર હોવાથી, ચાલો તેમને જુથમાં કરીએ, જો તેઓ પહેલાથી જ જૂથમાં થયેલ નથી.
  
 
|-
 
|-
||03.12
+
||03:12
 
||તેમાં રંગ ભરવા માટે, અગાઉના મુદ્દાઓ જેમ જ પગલાંઓ અનુસરો - જમણું ક્લિક કરો, area, area tab, fill, color, turquoise 1.
 
||તેમાં રંગ ભરવા માટે, અગાઉના મુદ્દાઓ જેમ જ પગલાંઓ અનુસરો - જમણું ક્લિક કરો, area, area tab, fill, color, turquoise 1.
  
 
|-
 
|-
|| 03.27
+
|| 03:27
 
||ઓબ્જેક્ટ "water" માં તે જુઓ, ત્રિકોણ અને વક્રની રૂપરેખા દર્શાવવામાં આવેલ છે.
 
||ઓબ્જેક્ટ "water" માં તે જુઓ, ત્રિકોણ અને વક્રની રૂપરેખા દર્શાવવામાં આવેલ છે.
 
|-
 
|-
||03.35  
+
||03:35  
 
||ચાલો આ રૂપરેખા અદ્રશ્ય કરીએ તેથી ચિત્ર વધુ સારું દેખાય.
 
||ચાલો આ રૂપરેખા અદ્રશ્ય કરીએ તેથી ચિત્ર વધુ સારું દેખાય.
  
 
|-
 
|-
||03.41  
+
||03:41  
 
||ઓબ્જેક્ટ પસંદ કરો, કોન્ટેક્ષ  મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો.
 
||ઓબ્જેક્ટ પસંદ કરો, કોન્ટેક્ષ  મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 03.48
+
|| 03:48
 
||"Line" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
 
||"Line" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
 
|-
 
|-
|| 03.52
+
|| 03:52
 
|| "Line" ટેબ પર ક્લિક કરો.
 
|| "Line" ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||03.55   
+
||03:55   
 
||"Line properties" માં, "Style" બોક્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને "Invisible" પસંદ કરો.
 
||"Line properties" માં, "Style" બોક્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને "Invisible" પસંદ કરો.
 
|-
 
|-
||04.03
+
||04:03
 
||OK પર ક્લિક કરો.
 
||OK પર ક્લિક કરો.
 
|-
 
|-
||04.05  
+
||04:05  
 
||પાણી ઓબ્જેક્ટની રૂપરેખા અદ્રશ્ય બની જાય છે.
 
||પાણી ઓબ્જેક્ટની રૂપરેખા અદ્રશ્ય બની જાય છે.
  
 
|-
 
|-
|| 04.09
+
|| 04:09
 
||હવે, વૃક્ષોમાં રંગ ભરીયે.
 
||હવે, વૃક્ષોમાં રંગ ભરીયે.
  
 
|-
 
|-
||04.14
+
||04:14
 
||સૌથી ડાબી તરફનું વૃક્ષ પસંદ કરો.
 
||સૌથી ડાબી તરફનું વૃક્ષ પસંદ કરો.
 
|-
 
|-
||04.16  
+
||04:16  
 
||કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Enter Group" પર ક્લિક કરો.
 
||કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Enter Group" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||04.23  
+
||04:23  
 
||હવે, ચાલો વૃક્ષ એડિટ કરીએ.
 
||હવે, ચાલો વૃક્ષ એડિટ કરીએ.
  
 
|-
 
|-
||04.26  
+
||04:26  
 
||જમણી બાજુ પરના પાંદડા પસંદ કરો.
 
||જમણી બાજુ પરના પાંદડા પસંદ કરો.
  
 
|-
 
|-
||04.30  
+
||04:30  
 
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
 
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
 
   
 
   
 
|-
 
|-
||04.36  
+
||04:36  
 
||"Area" સંવાદ બૉક્સમાં.
 
||"Area" સંવાદ બૉક્સમાં.
  
 
|-
 
|-
||04.38  
+
||04:38  
 
||"Area" ટેબ પર ક્લિક કરો.
 
||"Area" ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 04.40
+
|| 04:40
 
||“Fill “ હેઠળ, Color પસંદ કરો.  
 
||“Fill “ હેઠળ, Color પસંદ કરો.  
  
 
|-
 
|-
||04.44  
+
||04:44  
 
||નીચે સ્ક્રોલ કરો અને "Green 5" પર ક્લિક કરો.
 
||નીચે સ્ક્રોલ કરો અને "Green 5" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 04.47
+
|| 04:47
 
||OK ઉપર ક્લિક કરો.
 
||OK ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 04.49
+
|| 04:49
 
||ડાબી બાજુ પરના પાંદડા માટે સમાન કરો.
 
||ડાબી બાજુ પરના પાંદડા માટે સમાન કરો.
  
 
|-
 
|-
||04.57  
+
||04:57  
 
||ચાલો વૃક્ષના થડમાં રંગ ભરીયે.
 
||ચાલો વૃક્ષના થડમાં રંગ ભરીયે.
  
 
|-
 
|-
||05.05
+
||05:05
 
||Y-shaped એરો પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
 
||Y-shaped એરો પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
 
   
 
   
 
|-
 
|-
||05.08
+
||05:08
 
||નોંધ લો કે બધી પસંદગી "Area" સંવાદ બોક્સમાં જાળવી રાખવામાં આવેલ છે.
 
||નોંધ લો કે બધી પસંદગી "Area" સંવાદ બોક્સમાં જાળવી રાખવામાં આવેલ છે.
  
 
|-
 
|-
||05.15  
+
||05:15  
 
||તો "Color" પસંદ કરો.
 
||તો "Color" પસંદ કરો.
 
|-
 
|-
||05.18  
+
||05:18  
 
||નીચે સ્ક્રોલ કરો અને “Brown 1” પર ક્લિક કરો.
 
||નીચે સ્ક્રોલ કરો અને “Brown 1” પર ક્લિક કરો.
 
|-
 
|-
||05.21  
+
||05:21  
 
||OK પર ક્લિક કરો.
 
||OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||05.23   
+
||05:23   
 
||આપણે વૃક્ષને રંગ કર્યો!
 
||આપણે વૃક્ષને રંગ કર્યો!
  
 
|-
 
|-
||05.26  
+
||05:26  
 
||જૂથમાંથી બહાર નીકળવા માટે, જમણું ક્લિક કરો અને "Exit Group" પસંદ કરો.
 
||જૂથમાંથી બહાર નીકળવા માટે, જમણું ક્લિક કરો અને "Exit Group" પસંદ કરો.
  
 
|-
 
|-
||05.31   
+
||05:31   
 
||આપણે એ જ રીતે અન્ય વૃક્ષોને પણ રંગ કરી શકીએ છીએ.
 
||આપણે એ જ રીતે અન્ય વૃક્ષોને પણ રંગ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
||05.36  
+
||05:36  
 
||આપણે બીજા વૃક્ષો રદ પણ કરી શકીએ છીએ, રંગીન વૃક્ષને કોપી પેસ્ટ કરો અને તે ઇચ્છિત સ્થાન પર ખસેડો.
 
||આપણે બીજા વૃક્ષો રદ પણ કરી શકીએ છીએ, રંગીન વૃક્ષને કોપી પેસ્ટ કરો અને તે ઇચ્છિત સ્થાન પર ખસેડો.
  
 
|-
 
|-
||05.44  
+
||05:44  
 
||આ રીતે આ ખુબ સરળ છે.
 
||આ રીતે આ ખુબ સરળ છે.
  
 
|-
 
|-
||05.49  
+
||05:49  
 
||હવે "Sun" ની બાજુમાં આવેલ વાદળમાં "shadow" ઉમેરીએ.
 
||હવે "Sun" ની બાજુમાં આવેલ વાદળમાં "shadow" ઉમેરીએ.
  
 
|-
 
|-
|| 05.55
+
|| 05:55
 
||પસંદ કરવા માટે ડ્રોઈંગ ટૂલબાર માંથી Select પર ક્લિક કરો અને પછી તેમને જૂથમાં કરો.
 
||પસંદ કરવા માટે ડ્રોઈંગ ટૂલબાર માંથી Select પર ક્લિક કરો અને પછી તેમને જૂથમાં કરો.
  
 
|-
 
|-
||06.03  
+
||06:03  
 
||સફેદ વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
 
||સફેદ વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||06.10  
+
||06:10  
 
||"Area" સંવાદ બોક્સ માં, "Shadow" ટેબ પર ક્લિક કરો.
 
||"Area" સંવાદ બોક્સ માં, "Shadow" ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||06.15
+
||06:15
 
||Properties માં, Use Shadow box ચેક કરો.
 
||Properties માં, Use Shadow box ચેક કરો.
 
|-
 
|-
||06.20  
+
||06:20  
 
||અન્ય ક્ષેત્રો હવે સક્રિય બને છે.
 
||અન્ય ક્ષેત્રો હવે સક્રિય બને છે.
  
 
|-
 
|-
||06.24
+
||06:24
 
||"Position" માં, bottom-right corner વિકલ્પ પર ક્લિક કરો.
 
||"Position" માં, bottom-right corner વિકલ્પ પર ક્લિક કરો.
 
|-
 
|-
||06.29  
+
||06:29  
 
||"Position" છાયા ક્યાં દેખાશે તે વ્યાખ્યાયિત કરે છે.
 
||"Position" છાયા ક્યાં દેખાશે તે વ્યાખ્યાયિત કરે છે.
  
 
|-
 
|-
||06.33
+
||06:33
 
||Color ક્ષેત્રમાં, ગ્રે પસંદ કરો.
 
||Color ક્ષેત્રમાં, ગ્રે પસંદ કરો.
 
|-
 
|-
||06.36  
+
||06:36  
 
||OK ઉપર ક્લિક કરો.
 
||OK ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
||06.39  
+
||06:39  
 
||છાયો દરેક સફેદ વાદળ પાછળ પ્રદર્શિત થાય છે.
 
||છાયો દરેક સફેદ વાદળ પાછળ પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
|| 06.44
+
|| 06:44
 
||ચાલો હવે વાદળોને વધુ વાસ્તવિકવાદી બનાવીએ.
 
||ચાલો હવે વાદળોને વધુ વાસ્તવિકવાદી બનાવીએ.
  
 
|-
 
|-
||06.48
+
||06:48
 
||ગ્રે વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો.
 
||ગ્રે વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો.
  
 
|-
 
|-
|| 06.55
+
|| 06:55
 
||"Area" સંવાદ બૉક્સમાં, "Area" ટૅબ પસંદ કરો. "Fill" હેઠળ "Gradient" ક્લિક કરો.
 
||"Area" સંવાદ બૉક્સમાં, "Area" ટૅબ પસંદ કરો. "Fill" હેઠળ "Gradient" ક્લિક કરો.
  
 
|-
 
|-
||07.02  
+
||07:02  
 
||હવે Gradient1 પસંદ કરો.
 
||હવે Gradient1 પસંદ કરો.
 
|-
 
|-
||07.04  
+
||07:04  
 
||OK પર ક્લિક કરો.
 
||OK પર ક્લિક કરો.
 
|-
 
|-
||07.06  
+
||07:06  
 
||વાદળ હવે ગ્રે ના છાયામાં વધુ વાસ્તવિકવાદી છે!
 
||વાદળ હવે ગ્રે ના છાયામાં વધુ વાસ્તવિકવાદી છે!
  
 
|-
 
|-
||07.11 .
+
||07:11  
 
||એક આકાર પસંદ કરો - ધારો કે cloud group. કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" ઉપર ક્લિક કરો.
 
||એક આકાર પસંદ કરો - ધારો કે cloud group. કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" ઉપર ક્લિક કરો.
 
|-
 
|-
||07.19  
+
||07:19  
 
||આ Area ટેબ વિકલ્પો દૃશ્યમાન છે.
 
||આ Area ટેબ વિકલ્પો દૃશ્યમાન છે.
 
|-
 
|-
||07.23
+
||07:23
 
||Fill હેઠળ, તમે 4 વિકલ્પો જોશો -
 
||Fill હેઠળ, તમે 4 વિકલ્પો જોશો -
 
|-
 
|-
||07.27  
+
||07:27  
 
||Colors, Gradient, Hatching અને Bitmap.
 
||Colors, Gradient, Hatching અને Bitmap.
  
 
|-
 
|-
||07.32
+
||07:32
 
||નોંધ લો કે આ દરેક વિકલ્પો માટે સંવાદ બૉક્સમાં અનુલક્ષી ટેબ છે.
 
||નોંધ લો કે આ દરેક વિકલ્પો માટે સંવાદ બૉક્સમાં અનુલક્ષી ટેબ છે.
  
 
|-
 
|-
|| 07.39
+
|| 07:39
 
||આ ટેબો નવી શૈલીઓ બનાવવા અને સંગ્રહ કરવા માટેની પરવાનગી આપે છે.
 
||આ ટેબો નવી શૈલીઓ બનાવવા અને સંગ્રહ કરવા માટેની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
||07.43
+
||07:43
 
||ચાલો Colors ટેબ પર ક્લિક કરો.
 
||ચાલો Colors ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 07.46
+
|| 07:46
 
||Properties હેઠળ, Color ડ્રોપ ડાઉન માંથી Red 3 પસંદ કરો.
 
||Properties હેઠળ, Color ડ્રોપ ડાઉન માંથી Red 3 પસંદ કરો.
  
 
|-
 
|-
|| 07.53
+
|| 07:53
 
||પછી, RGB પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે R, G અને B ની વેલ્યુઝ દાખલ કરો.
 
||પછી, RGB પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે R, G અને B ની વેલ્યુઝ દાખલ કરો.
 
|-
 
|-
|| 08.01
+
|| 08:01
 
||R, G અને B લાલ, લીલો અને કાળા રંગના કોઇપણ રંગમાં પ્રમાણ માટે વપરાય છે.
 
||R, G અને B લાલ, લીલો અને કાળા રંગના કોઇપણ રંગમાં પ્રમાણ માટે વપરાય છે.
  
 
|-
 
|-
||08.08   
+
||08:08   
 
||આપણે R માટે 200, G માટે 100 અને B માટે 50 દાખલ કરીશું.
 
||આપણે R માટે 200, G માટે 100 અને B માટે 50 દાખલ કરીશું.
  
 
|-
 
|-
||08.16  
+
||08:16  
 
||અહીં આપણે  રંગ બદલવા માટે લાલ, લીલો અને વાદળી રંગનું પ્રમાણ બદલી રહ્યા છીએ.
 
||અહીં આપણે  રંગ બદલવા માટે લાલ, લીલો અને વાદળી રંગનું પ્રમાણ બદલી રહ્યા છીએ.
  
 
|-
 
|-
||08.22  
+
||08:22  
 
||RGB ક્ષેત્ર ઉપર પૂર્વદર્શન બૉક્સને જુઓ.
 
||RGB ક્ષેત્ર ઉપર પૂર્વદર્શન બૉક્સને જુઓ.
  
 
|-
 
|-
||08.28
+
||08:28
 
||પ્રથમ પૂર્વદર્શન બોક્સ મૂળ રંગ દર્શાવે છે.
 
||પ્રથમ પૂર્વદર્શન બોક્સ મૂળ રંગ દર્શાવે છે.
  
 
|-
 
|-
|| 08.31
+
|| 08:31
 
||Color ક્ષેત્રની આગળ આવેલ બીજુ પૂર્વાવલોકન બોક્સ આપણે કરેલ ફેરફારો દર્શાવે છે.
 
||Color ક્ષેત્રની આગળ આવેલ બીજુ પૂર્વાવલોકન બોક્સ આપણે કરેલ ફેરફારો દર્શાવે છે.
  
 
|-
 
|-
||08.37  
+
||08:37  
 
||Name ક્ષેત્રમાં તે માટે એક નામ લખો.
 
||Name ક્ષેત્રમાં તે માટે એક નામ લખો.
 
   
 
   
 
|-
 
|-
||08.41  
+
||08:41  
 
||ચાલો નામ "New red" દાખલ કરીએ.
 
||ચાલો નામ "New red" દાખલ કરીએ.
  
 
|-
 
|-
||08.44  
+
||08:44  
 
||Add બટન પર ક્લિક કરો.
 
||Add બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||08.46  
+
||08:46  
 
||નવા રંગ યાદીમાં ઉમેરવામાં આવેલ છે.
 
||નવા રંગ યાદીમાં ઉમેરવામાં આવેલ છે.
  
 
|-
 
|-
||08.49  
+
||08:49  
 
|| OK પર ક્લિક કરો.
 
|| OK પર ક્લિક કરો.
 
|-
 
|-
||08.51  
+
||08:51  
 
||આપણે એક નવો રંગ બનાવ્યો છે!
 
||આપણે એક નવો રંગ બનાવ્યો છે!
  
 
|-
 
|-
||08.54  
+
||08:54  
 
||ચાલો આ ક્રિયા CTRL અને Z દબાવીને અન્ડું કરીએ.
 
||ચાલો આ ક્રિયા CTRL અને Z દબાવીને અન્ડું કરીએ.
  
 
|-
 
|-
||08.59  
+
||08:59  
 
||વાદળનો રંગ ફરીથી સફેદ થાય છે.
 
||વાદળનો રંગ ફરીથી સફેદ થાય છે.
  
 
|-
 
|-
||09.03  
+
||09:03  
 
||"Area" સંવાદ બોક્સના ટેબો વાપરી , તમે તમારા પોતાના ગ્રેડિએન્ટ્સ અને હેત્ચિંગ બનાવી શકો છો.
 
||"Area" સંવાદ બોક્સના ટેબો વાપરી , તમે તમારા પોતાના ગ્રેડિએન્ટ્સ અને હેત્ચિંગ બનાવી શકો છો.
  
 
|-
 
|-
||09.10
+
||09:10
 
||ગ્રેડિએન્ટ્સ એક શેડ્સ હોય છે જે એક રંગ થી અન્ય રંગના મિશ્રણ હોય છે.
 
||ગ્રેડિએન્ટ્સ એક શેડ્સ હોય છે જે એક રંગ થી અન્ય રંગના મિશ્રણ હોય છે.
  
 
|-
 
|-
||09.14
+
||09:14
 
||ઉદાહરણ તરીકે, રંગ છાયા વાદળી થી લીલા થી બદલાય છે.
 
||ઉદાહરણ તરીકે, રંગ છાયા વાદળી થી લીલા થી બદલાય છે.
  
 
|-
 
|-
||09.18  
+
||09:18  
 
||હેત્ચિંગ એક છાયા અથવા બનાવટ છે જે લલિત સમાંતર રેખાઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.
 
||હેત્ચિંગ એક છાયા અથવા બનાવટ છે જે લલિત સમાંતર રેખાઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.
  
 
|-
 
|-
|| 09.24
+
|| 09:24
 
||હવે આપણે ડ્રોમાં બીટમેપ કેવી રીતે ઈમ્પોર્ટ કરવું તે જાણીશું.
 
||હવે આપણે ડ્રોમાં બીટમેપ કેવી રીતે ઈમ્પોર્ટ કરવું તે જાણીશું.
  
 
|-
 
|-
||09.28  
+
||09:28  
 
||મુખ્ય મેનુ માંથી, Format પસંદ કરો અને Area પર ક્લિક કરો.
 
||મુખ્ય મેનુ માંથી, Format પસંદ કરો અને Area પર ક્લિક કરો.
 
|-
 
|-
|| 09.33
+
|| 09:33
 
||આગળ જોયું તે પ્રમાણે Area સંવાદ બોક્સ ખોલે છે, ત્યાર બાદ Bitmaps ટેબ પર ક્લિક કરો.
 
||આગળ જોયું તે પ્રમાણે Area સંવાદ બોક્સ ખોલે છે, ત્યાર બાદ Bitmaps ટેબ પર ક્લિક કરો.
 
|-
 
|-
||09.39  
+
||09:39  
 
||હવે Import બટન પર ક્લિક કરો.
 
||હવે Import બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||09.42  
+
||09:42  
 
||Import સંવાદ બોક્સ દેખાય છે.
 
||Import સંવાદ બોક્સ દેખાય છે.
 
|-
 
|-
||09.45  
+
||09:45  
 
||બ્રાઉઝ કરો અને એક બીટમેપ પસંદ કરો.
 
||બ્રાઉઝ કરો અને એક બીટમેપ પસંદ કરો.
 
|-
 
|-
||09.48  
+
||09:48  
 
||Open બટન પર ક્લિક કરો.
 
||Open બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||09.50  
+
||09:50  
 
||ડ્રો બીટમેપ માટે નામ દાખલ કરવા માટે પૂછે છે.
 
||ડ્રો બીટમેપ માટે નામ દાખલ કરવા માટે પૂછે છે.
 
|-
 
|-
|| 09.55
+
|| 09:55
 
||નામ "NewBitmap" દાખલ કરો.
 
||નામ "NewBitmap" દાખલ કરો.
 
|-
 
|-
||09.58  
+
||09:58  
 
||OK  પર ક્લિક કરો.
 
||OK  પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||10.00  
+
||10:00  
 
||બીટમેપ હવે ડ્રોપ ડાઉન લીસ્ટમાં દેખાય છે.
 
||બીટમેપ હવે ડ્રોપ ડાઉન લીસ્ટમાં દેખાય છે.
  
 
|-
 
|-
||10.04  
+
||10:04  
 
||બહાર નીકળવા માટે OK પર ક્લિક કરો.
 
||બહાર નીકળવા માટે OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||10.07  
+
||10:07  
 
||હવે આ વાદળો જુઓ.
 
||હવે આ વાદળો જુઓ.
  
 
|-
 
|-
||10.10
+
||10:10
 
||ચાલો CTRL અને Z દબાવીને આ અન્ડું કરીએ.
 
||ચાલો CTRL અને Z દબાવીને આ અન્ડું કરીએ.
  
 
|-
 
|-
||10.14  
+
||10:14  
 
||ઓબ્જેક્ટ "water" ભરવા માટે બીટમેપ વાપરો.
 
||ઓબ્જેક્ટ "water" ભરવા માટે બીટમેપ વાપરો.
  
 
|-
 
|-
|| 10.19
+
|| 10:19
 
||હવે પાણીને વધુ વાસ્તવિકવાદી બનાવીએ.
 
||હવે પાણીને વધુ વાસ્તવિકવાદી બનાવીએ.
 
|-
 
|-
||10.22  
+
||10:22  
 
||આ કરવા માટે, આ જૂથમાં ત્રિકોણ અને વક્ર પસંદ કરો.
 
||આ કરવા માટે, આ જૂથમાં ત્રિકોણ અને વક્ર પસંદ કરો.
  
 
|-
 
|-
|| 10.26
+
|| 10:26
 
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, અને "Area" પસંદ કરો.
 
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, અને "Area" પસંદ કરો.
 
|-
 
|-
||10.31  
+
||10:31  
 
||"Area" સંવાદ બોક્સ માં, "Bitmaps" ટેબ પર ક્લિક કરો.
 
||"Area" સંવાદ બોક્સ માં, "Bitmaps" ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 10.36
+
|| 10:36
 
||બીટમેપ યાદી નીચે સ્ક્રોલ કરો અને "Water" પસંદ કરો.
 
||બીટમેપ યાદી નીચે સ્ક્રોલ કરો અને "Water" પસંદ કરો.
 
|-
 
|-
||10.41  
+
||10:41  
 
||OK પર ક્લિક કરો.
 
||OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||10.43  
+
||10:43  
 
||પાણી હવે વધુ વાસ્તવિકવાદી લાગે છે!
 
||પાણી હવે વધુ વાસ્તવિકવાદી લાગે છે!
  
 
|-
 
|-
||10.46  
+
||10:46  
 
||આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
 
||આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
 
|-
 
|-
|| 10.50  
+
|| 10:50  
 
||ઓબ્જેક્ત્સ દોરો અને તેમને રંગ, ગ્રેડિએન્ટ્સ, હેત્ચિંગ, અને બીટમેપ સાથે ભરો.
 
||ઓબ્જેક્ત્સ દોરો અને તેમને રંગ, ગ્રેડિએન્ટ્સ, હેત્ચિંગ, અને બીટમેપ સાથે ભરો.
 
|-
 
|-
||10.57  
+
||10:57  
|| Use the Transparency tab and see its effects on the objects.  
+
||Transparency ટેબનો ઉપયોગ કરો અને ઓબ્જેક્ત્સ પર તેની અસરો જુઓ.
 
|-
 
|-
|| 11.02
+
|| 11:02
|| Let’s color the sky now. This is simple!
+
||હવે આકાશમાં રંગ ભરીયે. આ સરળ છે!
 
|-
 
|-
||11.06  
+
||11:06  
|| We just apply a background to the whole page.  
+
||આપણે સમગ્ર પેજ પર બેકગ્રાઉન્ડ લાગુ પાડીશું.
  
 
|-
 
|-
||11.10  
+
||11:10  
|| Click the cursor on the page, to ensure no objects are selected.
+
||કોઈપણ ઓબ્જેક્ત્સ પસંદ નથી થયા એ ખાતરી કરવા માટે પેજ પર કર્સર ક્લિક કરો.
 
|-
 
|-
||11.15  
+
||11:15  
|| Right-click for the context menu.  
+
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
 
|-
 
|-
||11.21  
+
||11:21  
|| The “Page setup” dialog box is displayed.
+
|| "Page setup" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
 
|-
 
|-
||11.25  
+
||11:25  
|| Click the “Background” tab and under “Fill” and select “Color”.
+
||"Background" ટેબ પર ક્લિક કરો અને "Fill" હેઠળ અને "Color" પસંદ કરો.
  
 
|-
 
|-
||11.30  
+
||11:30  
|| Let’s scroll down  and select the color “Blue 8”.
+
||નીચે સ્ક્રોલ કરો અને રંગ "Blue 8" પસંદ કરો.
 
|-
 
|-
||11.34  
+
||11:34  
|| Click OK.
+
|| OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||11.36
+
||11:36
|| Draw asks you if this background setting should be for all pages.
+
||ડ્રો તમને પૂછે છે કે શું આ બેકગ્રાઉન્ડ સેટિંગ બધા પેજ માટે હોવી જોઈએ.
 
|-
 
|-
||11.41  
+
||11:41  
|| Click NO.
+
||NO ઉપર ક્લિક કરો.  
 
|-
 
|-
||11.44  
+
||11:44  
|| Now only the selected page has a background color.
+
||હવે માત્ર પસંદિત પેજ જ પૃષ્ઠભૂમિ રંગ ધરાવે છે.
  
 
|-
 
|-
||11.48  
+
||11:48  
|| You can also choose not to fill the object with colors.  
+
||તમે ઓબ્જેક્ટમાં રંગો ન ભરવાનું પણ પસંદ કરી શકો છો.
  
 
|-
 
|-
||11.52  
+
||11:52  
|| Let us select the mountain.
+
||પર્વત પસંદ કરો.
 
|-
 
|-
||11.55  
+
||11:55  
|| Right-click for the context menu and select “Area”.
+
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો.
  
 
|-
 
|-
||11.59
+
||11:59
|| In the “Area” dialog box, select the “Area” tab.  
+
||"Area" સંવાદ બોક્સ માં, "Area" ટૅબ પસંદ કરો.
 
|-
 
|-
||12.04  
+
||12:04  
|| Under “Fill” and select “None”.
+
||"Fill" હેઠળ અને "None" પસંદ કરો.
 
|-
 
|-
||12.06  
+
||12:06  
|| Click OK.
+
|| OK પર ક્લિક કરો.
 
|-
 
|-
|| 12.08
+
|| 12:08
|| The object is not filled with any color and only the outline is seen against the background.
+
||ઑબ્જેક્ટ કોઈપણ રંગ સાથે ભર્યું નથી અને બેકગ્રાઉન્ડ સામે માત્ર રૂપરેખા  જોવા મળે છે.
  
 
|-
 
|-
||12.15   
+
||12:15   
|| To undo the action, press CTRL+Z keys.
+
||ક્રિયા અન્ડું કરવા માટે, CTRL + Z કીઓ ડબાઓ.
  
 
|-
 
|-
||12.20
+
||12:20
|| You can also access all these options from the Format menu.  
+
||તમે ફોર્મેટ મેનુ માંથી આ બધા વિકલ્પો ઍક્સેસ કરી શકો છો.
 
|-
 
|-
||12.25  
+
||12:25  
|| Remember to save your file by pressing CTRL+S keys together, every time you make a change.
+
||Ctrl + S કીઓ એકસાથે દબાવી તમારી ફાઈલ સંગ્રહ કરવાનું યાદ રાખો, દરેક વખતે ફેરફાર કર્યા પછી CTRL + S કરો.
  
 
|-
 
|-
|| 12.34
+
|| 12:34
|| Alternately, set the Automatic Save option so that the changes are saved automatically.
+
||વૈકલ્પિક રીતે, Automatic Save વિકલ્પ સુયોજિત કરો જેથી ફેરફારો આપમેળે સંગ્રહવામાં આવશે.
  
 
|-
 
|-
||12.41
+
||12:41
|| Here is another assignment for you.
+
||અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
 
|-
 
|-
||12.43  
+
||12:43  
||Color this picture you created.
+
||તમે બનાવેલ ચિત્રમાં રંગ ભરો.
  
 
|-
 
|-
||12.45   
+
||12:45   
||Give a background to the page.
+
||આ પેજને બેકગ્રાઉન્ડ આપો.
  
 
|-
 
|-
||12.47  
+
||12:47  
||Create some new colors.
+
||અમુક નવા રંગો બનાવો.
  
 
|-
 
|-
||12.50  
+
||12:50  
|| This brings us to the end of this tutorial on LibreOffice Draw.
+
||LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
||12.54  
+
||12:54  
||In this tutorial, we have learnt how to use color, gradients, hatching and bitmaps to:
+
||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે નીચે આપેલ કરવા માટે રંગ, ગરેડીયેન્ત્સ, હેત્ચિંગ અને બીટમેપ વાપરવું:
  
 
|-
 
|-
||13.01  
+
||13:01  
||Fill objects
+
||ઓબ્જેક્ત્સ ભરવા માટે
  
 
|-
 
|-
||13.03
+
||13:03
||Create backgrounds and
+
||બેકગ્રાઉન્ડ બનાવવું અને
  
 
|-
 
|-
|| 13.05
+
|| 13:05
||Create new styles
+
||નવી શૈલીઓ બનાવવું
 
   
 
   
 
|-
 
|-
||13.07
+
||13:07
||Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
+
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ  http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
 
|-
 
|-
||13.10  
+
||13:10  
||It summarises the Spoken Tutorial project
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
||13.13  
+
||13:13  
||If you do not have good bandwidth, you can download and watch it
+
||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
  
 
|-
 
|-
||13.18
+
||13:18
||The Spoken Tutorial Project Team
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
||13.20
+
||13:20
||Conducts workshops using spoken tutorials
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
  
 
|-
 
|-
||13.23
+
||13:23
||Gives certificates for those who pass an online test
+
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
||13.27
+
||13:27
||For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
||વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
||13.33
+
||13:33
||Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
  
 
|-
 
|-
||13.38
+
||13:38
||It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
|-
 
|-
||13.45
+
||13:45
||More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે  spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
  
 
|-
 
|-
||13.56  
+
||13:56  
||This tutorial has been contributed by Desi Crew Solution Pvt. ltd.Thanks for joining.
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 03:57, 4 March 2017

Time Narration
00:00 LibreOffice ડ્રો માં ઓબ્જેક્ત્સમાં રંગ ભરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં શીખશો કે કેવી રીતે:
00:09 ઓબ્જેક્ત્સ માં રંગ,ગ્રેડીએન્ટસ, હેત્ચિંગ અને બીટમેપ ભરવું.
00:15 પેજ પૃષ્ઠભૂમિ સેટ કરવું.
00:17 નવા રંગો બનાવવા
00:20 ચાલો WaterCycle ફાઇલ ખોલી શરૂઆત કરીએ.
00:24 તમે ઓબ્જેક્ત્સ આ સાથે ભરી શકો છો: રંગ ગ્રેડીએન્ટસ
00:29 લાઈન પેટર્ન અથવા હેત્ચિંગ અને
00:32 ચિત્રો અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ.
00:42 ચાલો WaterCycle આકૃતિમાં રંગ ભરીયે.
00:46 ચાલો સૂર્યની બાજુમાં આવેલ બે વાદળોમાં રંગ ભરીયે. તેમાં સફેદ રંગ ભરીયે.
00:54 સૂર્યની આગળ આવેલ વાદળ પસંદ કરો.
00:56 કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
01:01 "Area" સંવાદ બોક્સ પ્રદર્શિત થયું છે.
01:05 આ "Area" ટેબ પર ક્લિક કરો અને "Fill" વિકલ્પ હેઠળ, "Color" પસંદ કરો.
01:13 નીચે સ્ક્રોલ કરો અને "white" પર ક્લિક કરો.
01:16 OK પર ક્લિક કરો.
01:19 તે જ રીતે, આપણે બીજા વાદળમાં પણ રંગ ભરીશું.
01:24 Area હેઠળ color અને white પર ક્લિક કરો.
01:30 દરેક વાદળમાં રંગ ભરવું લાંબો સમય લેશે.
01:33 આ કરવા માટેનો સરળ માર્ગ છે તેમને એક જૂથ કરો.
01:38 ચાલો બીજા બે વાદળોમાં રંગ ભરીયે, "ગ્રે" કારણ કે તેઓ વરસાદ ધરાવતા વાદળો છે.
01:46 પ્રથમ તેમને જૂથમાં લો.
01:48 Shift કી દબાવો અને પ્રથમ વાદળ પર ક્લિક કરો અને પછી બીજા પર ક્લિક કરો.
01:54 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Group પર ક્લિક કરો.
01:58 આ વાદળો જૂથ થયેલ છે.
02:00 ફરીથી, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Area પર ક્લિક કરો.
02:07 "Area" સંવાદ બોક્સ માં "Fill" વિકલ્પ હેઠળ "Area" ટેબ પર ક્લિક કરો, "Color" પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો અને રંગ "Gray 70%" પર ક્લિક કરો.
02:23 OK પર ક્લિક કરો.
02:25 ચાલો ત્રિકોણ “brown 3” થી એ જ રીતે રંગીએ.
02:37 હવે લંબચોરસને “brown 4” માં એ જ રીતે રંગીએ.
02:48 એ જ રીતે, ચાલો સૂર્યમાં પીળો રંગ ભરીયે.
02:58 આગળ, ચાલો બીજો ત્રિકોણ અને વક્ર જે પાણીને દર્શાવે છે તેને “turquoise 1” રંગ સાથે ભરીયે.
03:05 તેમને સમાન ફોર્મેટિંગની જરૂર હોવાથી, ચાલો તેમને જુથમાં કરીએ, જો તેઓ પહેલાથી જ જૂથમાં થયેલ નથી.
03:12 તેમાં રંગ ભરવા માટે, અગાઉના મુદ્દાઓ જેમ જ પગલાંઓ અનુસરો - જમણું ક્લિક કરો, area, area tab, fill, color, turquoise 1.
03:27 ઓબ્જેક્ટ "water" માં તે જુઓ, ત્રિકોણ અને વક્રની રૂપરેખા દર્શાવવામાં આવેલ છે.
03:35 ચાલો આ રૂપરેખા અદ્રશ્ય કરીએ તેથી ચિત્ર વધુ સારું દેખાય.
03:41 ઓબ્જેક્ટ પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો.
03:48 "Line" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
03:52 "Line" ટેબ પર ક્લિક કરો.
03:55 "Line properties" માં, "Style" બોક્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને "Invisible" પસંદ કરો.
04:03 OK પર ક્લિક કરો.
04:05 પાણી ઓબ્જેક્ટની રૂપરેખા અદ્રશ્ય બની જાય છે.
04:09 હવે, વૃક્ષોમાં રંગ ભરીયે.
04:14 સૌથી ડાબી તરફનું વૃક્ષ પસંદ કરો.
04:16 કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Enter Group" પર ક્લિક કરો.
04:23 હવે, ચાલો વૃક્ષ એડિટ કરીએ.
04:26 જમણી બાજુ પરના પાંદડા પસંદ કરો.
04:30 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
04:36 "Area" સંવાદ બૉક્સમાં.
04:38 "Area" ટેબ પર ક્લિક કરો.
04:40 “Fill “ હેઠળ, Color પસંદ કરો.
04:44 નીચે સ્ક્રોલ કરો અને "Green 5" પર ક્લિક કરો.
04:47 OK ઉપર ક્લિક કરો.
04:49 ડાબી બાજુ પરના પાંદડા માટે સમાન કરો.
04:57 ચાલો વૃક્ષના થડમાં રંગ ભરીયે.
05:05 Y-shaped એરો પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
05:08 નોંધ લો કે બધી પસંદગી "Area" સંવાદ બોક્સમાં જાળવી રાખવામાં આવેલ છે.
05:15 તો "Color" પસંદ કરો.
05:18 નીચે સ્ક્રોલ કરો અને “Brown 1” પર ક્લિક કરો.
05:21 OK પર ક્લિક કરો.
05:23 આપણે વૃક્ષને રંગ કર્યો!
05:26 જૂથમાંથી બહાર નીકળવા માટે, જમણું ક્લિક કરો અને "Exit Group" પસંદ કરો.
05:31 આપણે એ જ રીતે અન્ય વૃક્ષોને પણ રંગ કરી શકીએ છીએ.
05:36 આપણે બીજા વૃક્ષો રદ પણ કરી શકીએ છીએ, રંગીન વૃક્ષને કોપી પેસ્ટ કરો અને તે ઇચ્છિત સ્થાન પર ખસેડો.
05:44 આ રીતે આ ખુબ સરળ છે.
05:49 હવે "Sun" ની બાજુમાં આવેલ વાદળમાં "shadow" ઉમેરીએ.
05:55 પસંદ કરવા માટે ડ્રોઈંગ ટૂલબાર માંથી Select પર ક્લિક કરો અને પછી તેમને જૂથમાં કરો.
06:03 સફેદ વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો.
06:10 "Area" સંવાદ બોક્સ માં, "Shadow" ટેબ પર ક્લિક કરો.
06:15 Properties માં, Use Shadow box ચેક કરો.
06:20 અન્ય ક્ષેત્રો હવે સક્રિય બને છે.
06:24 "Position" માં, bottom-right corner વિકલ્પ પર ક્લિક કરો.
06:29 "Position" છાયા ક્યાં દેખાશે તે વ્યાખ્યાયિત કરે છે.
06:33 Color ક્ષેત્રમાં, ગ્રે પસંદ કરો.
06:36 OK ઉપર ક્લિક કરો.
06:39 છાયો દરેક સફેદ વાદળ પાછળ પ્રદર્શિત થાય છે.
06:44 ચાલો હવે વાદળોને વધુ વાસ્તવિકવાદી બનાવીએ.
06:48 ગ્રે વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો.
06:55 "Area" સંવાદ બૉક્સમાં, "Area" ટૅબ પસંદ કરો. "Fill" હેઠળ "Gradient" ક્લિક કરો.
07:02 હવે Gradient1 પસંદ કરો.
07:04 OK પર ક્લિક કરો.
07:06 વાદળ હવે ગ્રે ના છાયામાં વધુ વાસ્તવિકવાદી છે!
07:11 એક આકાર પસંદ કરો - ધારો કે cloud group. કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" ઉપર ક્લિક કરો.
07:19 આ Area ટેબ વિકલ્પો દૃશ્યમાન છે.
07:23 Fill હેઠળ, તમે 4 વિકલ્પો જોશો -
07:27 Colors, Gradient, Hatching અને Bitmap.
07:32 નોંધ લો કે આ દરેક વિકલ્પો માટે સંવાદ બૉક્સમાં અનુલક્ષી ટેબ છે.
07:39 આ ટેબો નવી શૈલીઓ બનાવવા અને સંગ્રહ કરવા માટેની પરવાનગી આપે છે.
07:43 ચાલો Colors ટેબ પર ક્લિક કરો.
07:46 Properties હેઠળ, Color ડ્રોપ ડાઉન માંથી Red 3 પસંદ કરો.
07:53 પછી, RGB પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે R, G અને B ની વેલ્યુઝ દાખલ કરો.
08:01 R, G અને B લાલ, લીલો અને કાળા રંગના કોઇપણ રંગમાં પ્રમાણ માટે વપરાય છે.
08:08 આપણે R માટે 200, G માટે 100 અને B માટે 50 દાખલ કરીશું.
08:16 અહીં આપણે રંગ બદલવા માટે લાલ, લીલો અને વાદળી રંગનું પ્રમાણ બદલી રહ્યા છીએ.
08:22 RGB ક્ષેત્ર ઉપર પૂર્વદર્શન બૉક્સને જુઓ.
08:28 પ્રથમ પૂર્વદર્શન બોક્સ મૂળ રંગ દર્શાવે છે.
08:31 Color ક્ષેત્રની આગળ આવેલ બીજુ પૂર્વાવલોકન બોક્સ આપણે કરેલ ફેરફારો દર્શાવે છે.
08:37 Name ક્ષેત્રમાં તે માટે એક નામ લખો.
08:41 ચાલો નામ "New red" દાખલ કરીએ.
08:44 Add બટન પર ક્લિક કરો.
08:46 નવા રંગ યાદીમાં ઉમેરવામાં આવેલ છે.
08:49 OK પર ક્લિક કરો.
08:51 આપણે એક નવો રંગ બનાવ્યો છે!
08:54 ચાલો આ ક્રિયા CTRL અને Z દબાવીને અન્ડું કરીએ.
08:59 વાદળનો રંગ ફરીથી સફેદ થાય છે.
09:03 "Area" સંવાદ બોક્સના ટેબો વાપરી , તમે તમારા પોતાના ગ્રેડિએન્ટ્સ અને હેત્ચિંગ બનાવી શકો છો.
09:10 ગ્રેડિએન્ટ્સ એક શેડ્સ હોય છે જે એક રંગ થી અન્ય રંગના મિશ્રણ હોય છે.
09:14 ઉદાહરણ તરીકે, રંગ છાયા વાદળી થી લીલા થી બદલાય છે.
09:18 હેત્ચિંગ એક છાયા અથવા બનાવટ છે જે લલિત સમાંતર રેખાઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.
09:24 હવે આપણે ડ્રોમાં બીટમેપ કેવી રીતે ઈમ્પોર્ટ કરવું તે જાણીશું.
09:28 મુખ્ય મેનુ માંથી, Format પસંદ કરો અને Area પર ક્લિક કરો.
09:33 આગળ જોયું તે પ્રમાણે Area સંવાદ બોક્સ ખોલે છે, ત્યાર બાદ Bitmaps ટેબ પર ક્લિક કરો.
09:39 હવે Import બટન પર ક્લિક કરો.
09:42 Import સંવાદ બોક્સ દેખાય છે.
09:45 બ્રાઉઝ કરો અને એક બીટમેપ પસંદ કરો.
09:48 Open બટન પર ક્લિક કરો.
09:50 ડ્રો બીટમેપ માટે નામ દાખલ કરવા માટે પૂછે છે.
09:55 નામ "NewBitmap" દાખલ કરો.
09:58 OK પર ક્લિક કરો.
10:00 બીટમેપ હવે ડ્રોપ ડાઉન લીસ્ટમાં દેખાય છે.
10:04 બહાર નીકળવા માટે OK પર ક્લિક કરો.
10:07 હવે આ વાદળો જુઓ.
10:10 ચાલો CTRL અને Z દબાવીને આ અન્ડું કરીએ.
10:14 ઓબ્જેક્ટ "water" ભરવા માટે બીટમેપ વાપરો.
10:19 હવે પાણીને વધુ વાસ્તવિકવાદી બનાવીએ.
10:22 આ કરવા માટે, આ જૂથમાં ત્રિકોણ અને વક્ર પસંદ કરો.
10:26 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, અને "Area" પસંદ કરો.
10:31 "Area" સંવાદ બોક્સ માં, "Bitmaps" ટેબ પર ક્લિક કરો.
10:36 બીટમેપ યાદી નીચે સ્ક્રોલ કરો અને "Water" પસંદ કરો.
10:41 OK પર ક્લિક કરો.
10:43 પાણી હવે વધુ વાસ્તવિકવાદી લાગે છે!
10:46 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
10:50 ઓબ્જેક્ત્સ દોરો અને તેમને રંગ, ગ્રેડિએન્ટ્સ, હેત્ચિંગ, અને બીટમેપ સાથે ભરો.
10:57 Transparency ટેબનો ઉપયોગ કરો અને ઓબ્જેક્ત્સ પર તેની અસરો જુઓ.
11:02 હવે આકાશમાં રંગ ભરીયે. આ સરળ છે!
11:06 આપણે સમગ્ર પેજ પર બેકગ્રાઉન્ડ લાગુ પાડીશું.
11:10 કોઈપણ ઓબ્જેક્ત્સ પસંદ નથી થયા એ ખાતરી કરવા માટે પેજ પર કર્સર ક્લિક કરો.
11:15 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
11:21 "Page setup" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
11:25 "Background" ટેબ પર ક્લિક કરો અને "Fill" હેઠળ અને "Color" પસંદ કરો.
11:30 નીચે સ્ક્રોલ કરો અને રંગ "Blue 8" પસંદ કરો.
11:34 OK પર ક્લિક કરો.
11:36 ડ્રો તમને પૂછે છે કે શું આ બેકગ્રાઉન્ડ સેટિંગ બધા પેજ માટે હોવી જોઈએ.
11:41 NO ઉપર ક્લિક કરો.
11:44 હવે માત્ર પસંદિત પેજ જ પૃષ્ઠભૂમિ રંગ ધરાવે છે.
11:48 તમે ઓબ્જેક્ટમાં રંગો ન ભરવાનું પણ પસંદ કરી શકો છો.
11:52 પર્વત પસંદ કરો.
11:55 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો.
11:59 "Area" સંવાદ બોક્સ માં, "Area" ટૅબ પસંદ કરો.
12:04 "Fill" હેઠળ અને "None" પસંદ કરો.
12:06 OK પર ક્લિક કરો.
12:08 ઑબ્જેક્ટ કોઈપણ રંગ સાથે ભર્યું નથી અને બેકગ્રાઉન્ડ સામે માત્ર રૂપરેખા જોવા મળે છે.
12:15 ક્રિયા અન્ડું કરવા માટે, CTRL + Z કીઓ ડબાઓ.
12:20 તમે ફોર્મેટ મેનુ માંથી આ બધા વિકલ્પો ઍક્સેસ કરી શકો છો.
12:25 Ctrl + S કીઓ એકસાથે દબાવી તમારી ફાઈલ સંગ્રહ કરવાનું યાદ રાખો, દરેક વખતે ફેરફાર કર્યા પછી CTRL + S કરો.
12:34 વૈકલ્પિક રીતે, Automatic Save વિકલ્પ સુયોજિત કરો જેથી ફેરફારો આપમેળે સંગ્રહવામાં આવશે.
12:41 અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
12:43 તમે બનાવેલ ચિત્રમાં રંગ ભરો.
12:45 આ પેજને બેકગ્રાઉન્ડ આપો.
12:47 અમુક નવા રંગો બનાવો.
12:50 LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
12:54 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે નીચે આપેલ કરવા માટે રંગ, ગરેડીયેન્ત્સ, હેત્ચિંગ અને બીટમેપ વાપરવું:
13:01 ઓબ્જેક્ત્સ ભરવા માટે
13:03 બેકગ્રાઉન્ડ બનાવવું અને
13:05 નવી શૈલીઓ બનાવવું
13:07 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
13:10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
13:13 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
13:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
13:20 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
13:23 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
13:27 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
13:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
13:38 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13:45 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
13:56 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya