Difference between revisions of "KiCad/C2/Mapping-components-in-KiCad/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
  
 
|'''Narration'''
 
|'''Narration'''
 
  
 
|-
 
|-
Line 12: Line 11:
 
|-
 
|-
 
| 00.02
 
| 00.02
|KiCad માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરના સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે
+
| '''KiCad''' માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
  
 
|-
 
|-
 
| 00.07
 
| 00.07
|આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
+
| આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
  
 
|-
 
|-
 
| 00.10
 
| 00.10
|અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા.
+
| અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા.
  
 
|-
 
|-
Line 28: Line 27:
 
|-
 
|-
 
| 00.18
 
| 00.18
| યુઝરને, KiCad માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ,
+
| યુઝરને, '''KiCad''' માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ,
  
 
|-
 
|-
 
| 00.23
 
| 00.23
|અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું.
+
| અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું.
  
 
|-
 
|-
 
| 00.26
 
| 00.26
|સંબંધિત ટ્યુટોરીયલ માટે, spoken-tutorial.org જુઓ.
+
| સંબંધિત ટ્યુટોરીયલ માટે, '''spoken-tutorial.org''' જુઓ.
  
 
|-
 
|-
|00.33
+
| 00.33
| આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ  
+
| આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ '''12.04''' નો ઉપયોગ  
  
 
|-
 
|-
|00.37
+
| 00.37
|KiCad 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ.
+
| '''KiCad 2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
| 00.47
 
| 00.47
|KiCad શરુ કરવા માટે,
+
| '''KiCad''' શરુ કરવા માટે,
  
 
|-
 
|-
 
| 00.49
 
| 00.49
|ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે પર જાઓ.
+
| ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ.
  
 
|-
 
|-
 
| 00.52
 
| 00.52
|પ્રથમ ચિહ્ન (એટલે ​​કે) ડૅશ હોમ પર ક્લિક કરો.
+
| પ્રથમ ચિહ્ન (એટલે ​​કે) ડૅશ હોમ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 00.56
 
| 00.56
|સર્ચબારમાં 'KiCad' ટાઇપ કરો અને એન્ટર ડબાઓ.
+
| સર્ચબારમાં ''''KiCad'''' ટાઇપ કરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 01.04
 
| 01.04
|આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે.
+
| આ '''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે.
  
 
|-
 
|-
|01.07
+
| 01.07
|EEschema ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. EEschema ટેબ પર ક્લિક કરો.
+
| '''EEschema''' ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. '''EEschema''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 01.17
 
| 01.17
|એક info સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી.
+
| એક '''info''' સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી.
  
 
|-
 
|-
 
| 01.21
 
| 01.21
|OK ઉપર ક્લિક કરો.  
+
| '''OK''' ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 01.24
 
| 01.24
|હું પહેલાં બનાવેલ છે astable multivibrator ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ.
+
| હું પહેલાં બનાવેલ છે '''astable multivibrator''' ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ.
  
 
|-
 
|-
|01.30
+
| 01.30
|આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ.
+
| આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ '''Open''' પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
| 01.37
 
| 01.37
|હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ.
+
| હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ.
  
 
|-
 
|-
Line 96: Line 95:
 
|-
 
|-
 
| 01.50
 
| 01.50
| અને Open ઉપર ક્લિક કરો.  
+
| અને '''Open''' ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 01.55
 
| 01.55
|આ સર્કિટ યોજનાકીય ખોલશે.
+
| આ સર્કિટ યોજનાકીય ખોલશે.
  
 
|-
 
|-
|01.57
+
| 01.57
|હું માઉસનું સ્ક્રોલ બટન નો ઉપયોગ કરી ઝૂમ કરીશ.  
+
| હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ.  
  
 
|-
 
|-
 
| 02.02
 
| 02.02
|આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે.
+
| આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે.
  
 
|-
 
|-
 
| 02.07
 
| 02.07
|ચાલો હવે સ્કીમેટીકમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ ઘટકોનાં જોડાણની પ્રક્રિયા તરફ જોઈએ.  
+
| ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ.  
  
 
|-
 
|-
 
| 02.14
 
| 02.14
|ટપ્રીંટ ઘટકની વાસ્તવિક ગોઠવણી છે જે મુદ્રિત પરિપથ બોર્ડમાં મૂકવામાં આવે છે.   
+
| ફૂટપ્રીંટ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે મુદ્રિત પરિપથ બોર્ડમાં મૂકવામાં આવે છે.   
  
 
|-
 
|-
 
| 02.21
 
| 02.21
| ઘટકોનું જોડાણ શરૂ કરવા માટે,   
+
| કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે,   
  
 
|-
 
|-
|02.24
+
| 02.24
|'EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પર જાવ.
+
| 'EEschema''' વિન્ડોની ટોચ પેનલ પર જાવ.
  
 
|-
 
|-
Line 136: Line 135:
 
|-
 
|-
 
| 02.37
 
| 02.37
|સાથે જ તે '''Component Library Error''' શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે.  
+
| સાથે જ તે '''Component Library Error''' શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે.  
  
 
|-
 
|-
 
| 02.42
 
| 02.42
|તેને બંધ કરવા માટે '''OK''' બટન પર ક્લિક કરો.  
+
| તેને બંધ કરવા માટે '''OK''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 148: Line 147:
 
|-
 
|-
 
| 02.58
 
| 02.58
|''Cvpcb''' વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે.
+
| '''Cvpcb''' વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે.
  
 
|-
 
|-
 
| 03.03
 
| 03.03
|ડાબા પેનલમાની પહેલી કોલમ અનુક્રમ ક્રમાંક છે.   
+
| ડાબા પેનલમાની પહેલી કોલમ અનુક્રમ ક્રમાંક છે.   
  
 
|-
 
|-
 
| 03.07
 
| 03.07
|બીજી કોલમ સ્કીમેટીકમાં વપરાયેલ ઘટકોની યાદી માટે સંદર્ભિત આઈડી દર્શાવે છે.
+
| બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે સંદર્ભિત આઈડી દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 03.14
 
| 03.14
| ત્રીજી કોલમ અનુરૂપ ઘટકોની વેલ્યુઓ દર્શાવે છે.   
+
| ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે.   
  
 
|-
 
|-
Line 168: Line 167:
 
|-
 
|-
 
| 03.25
 
| 03.25
|હવે આપણે ઘટકોનું જોડાણ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સહીત કરીશું.  
+
| હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સહીત કરીશું.  
  
 
|-
 
|-
 
| 03.30
 
| 03.30
| આપણે પસંદિત ઘટકો માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) '''Cvpcb''' વિન્ડોનાં જમણા ભાગમાં '''C1'''  
+
| આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) '''Cvpcb''' વિન્ડોનાં જમણા ભાગમાં '''C1'''  
  
 
|-
 
|-
 
| 03.41
 
| 03.41
| આપણે હવે પસંદિત ઘટકોનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું.
+
| આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું.
  
 
|-
 
|-
 
| 03.45
 
| 03.45
| '''Cvpcb''' વિન્ડોની ઉપરની પેનલ પર '''View selected footprint''' પર ક્લિક કરો  
+
| '''Cvpcb''' વિન્ડોની ટોચ પેનલ પર '''View selected footprint''' પર ક્લિક કરો  
  
 
|-
 
|-
 
| 03.53
 
| 03.53
|આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે.  
+
| આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે.  
  
 
|-
 
|-
 
| 04.02
 
| 04.02
|આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ  
+
| આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ  
  
 
|-
 
|-
 
| 04.12
 
| 04.12
|હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ.   
+
| હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ.   
  
 
|-
 
|-
 
| 04.15
 
| 04.15
|પહેલા ઘટક '''C1''' માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ '''C1''' પસંદ કરીશું.  
+
| પહેલા કમ્પોનન્ટ '''C1''' માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ '''C1''' પસંદ કરીશું.  
  
 
|-
 
|-
 
| 04.22
 
| 04.22
| પહેલા ઘટકને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, '''footprint''' પર બે વાર ક્લિક કરો.   
+
| પહેલા કમ્પોનન્ટને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, '''footprint''' પર બે વાર ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
| 04.27
 
| 04.27
|જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા ઘટકને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન થાય છે.   
+
| જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા ઘટકને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન થાય છે.   
  
 
|-
 
|-
 
| 04.34
 
| 04.34
|એજ પ્રમાણે બીજા ઘટક '''C2''' માટે પણ આપણે '''C1''' ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું.  
+
| એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ '''C2''' માટે પણ આપણે '''C1''' ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું.  
  
 
|-
 
|-
 
| 04.43
 
| 04.43
|આગળનાં ઘટક '''D1''' માટે આપણે '''LED હાયફન 3MM''' પસંદ કરીએ છીએ.  
+
| આગળનાં કમ્પોનન્ટ '''D1''' માટે આપણે '''LED હાયફન 3MM''' પસંદ કરીએ છીએ.  
 
   
 
   
 
|-
 
|-
 
| 04.50
 
| 04.50
|કનેક્ટર '''P1''' માટે આપણે જમણા પેનલમાંથી '''SIL હાયફન 2''' પસંદ કરીએ છીએ.  
+
| કનેક્ટર '''P1''' માટે આપણે જમણા પેનલમાંથી '''SIL હાયફન 2''' પસંદ કરીએ છીએ.  
  
 
|-
 
|-
Line 224: Line 223:
 
|-
 
|-
 
| 05.09
 
| 05.09
|'''R1''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.
+
| '''R1''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05.13
 
| 05.13
|'''R2''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.  
+
| '''R2''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.  
  
 
|-
 
|-
 
| 05.17
 
| 05.17
|''R3''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.   
+
| ''R3''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.   
  
 
|-
 
|-
Line 240: Line 239:
 
|-
 
|-
 
| 05.38
 
| 05.38
| હવે આપણે '''Cvpcb''' વિન્ડોની ઉપરની પેનલ પરનાં '''Save netlist and footprint files''' બટન પર ક્લિક કરીને '''netlist''' સંગ્રહિત કરીશું     
+
| હવે આપણે '''Cvpcb''' વિન્ડોની ટોચ પેનલ પરનાં '''Save netlist and footprint files''' બટન પર ક્લિક કરીને '''netlist''' સંગ્રહિત કરીશું     
 
+
  
 
|-
 
|-
Line 249: Line 247:
 
|-
 
|-
 
| 05.54
 
| 05.54
|સ્પષ્ટ દેખાવ હેતુ હું આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.   
+
| સ્પષ્ટ દેખાવ હેતુ હું આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.   
 
+
  
 
|-
 
|-
 
| 06.00
 
| 06.00
|આ ફાઈલને સંગ્રહિત કરવા માટે '''Save''' પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ '''Cvpcb''' વિન્ડોને પણ આપમેળે બંધ કરશે.   
+
| આ ફાઈલને સંગ્રહિત કરવા માટે '''Save''' પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ '''Cvpcb''' વિન્ડોને પણ આપમેળે બંધ કરશે.   
  
 
|-
 
|-
 
| 06.13
 
| 06.13
|હવે '''netlist''' ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે.   
+
| હવે '''netlist''' ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે.   
  
 
|-
 
|-
 
| 06.18
 
| 06.18
|અહીં ઘટકોનાં જોડાણની પ્રક્રિયા પૂર્ણ થાય છે.   
+
| અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે.   
  
 
|-
 
|-
 
| 06.21
 
| 06.21
|'EEschema''' વિન્ડો પર જાવ. હવે આ વિન્ડોને બંધ કરો.
+
| '''EEschema''' વિન્ડો પર જાવ. હવે આ વિન્ડોને બંધ કરો.
  
 
|-
 
|-
Line 274: Line 271:
 
|-
 
|-
 
| 06.35
 
| 06.35
|અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
+
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
 
| 06.38
 
| 06.38
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,  
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,  
  
 
|-
 
|-
 
| 06.40
 
| 06.40
|'''Cvpcb''' વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સહીત ઘટકોનું જોડાણ કરવું  
+
| '''Cvpcb''' વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સહીત કમ્પોનન્ટ મેપિંગ કરવું  
 
+
  
 
|-
 
|-
 
| 06.47
 
| 06.47
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
  
 
|-
 
|-
 
| 06.51
 
| 06.51
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
 
|-
 
|-
Line 303: Line 299:
 
|-
 
|-
 
| 07.04
 
| 07.04
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
 
+
 
+
  
 
|-
 
|-
 
| 07.07
 
| 07.07
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
| 07.11
 
| 07.11
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો.
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો.
  
 
|-
 
|-
 
| 07.19
 
| 07.19
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
| 07.23
 
| 07.23
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
| 07.29
 
| 07.29
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 07.32
 
| 07.32
|spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
+
| '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''
  
 
|-
 
|-
 
| 07.38
 
| 07.38
|આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
+
| આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
 +
 
 
|-
 
|-
 
| 07.41
 
| 07.41
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Revision as of 19:20, 25 November 2013

Time Narration
00.01 પ્રિય મિત્રો,
00.02 KiCad માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00.07 આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00.10 અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા.
00.13 ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે.
00.18 યુઝરને, KiCad માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ,
00.23 અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું.
00.26 સંબંધિત ટ્યુટોરીયલ માટે, spoken-tutorial.org જુઓ.
00.33 આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ
00.37 KiCad 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ.
00.47 KiCad શરુ કરવા માટે,
00.49 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ.
00.52 પ્રથમ ચિહ્ન (એટલે ​​કે) ડૅશ હોમ પર ક્લિક કરો.
00.56 સર્ચબારમાં 'KiCad' ટાઇપ કરો અને એન્ટર દબાવો.
01.04 KiCad મુખ્ય વિન્ડો ખોલશે.
01.07 EEschema ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. EEschema ટેબ પર ક્લિક કરો.
01.17 એક info સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી.
01.21 OK ઉપર ક્લિક કરો.
01.24 હું પહેલાં બનાવેલ છે astable multivibrator ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ.
01.30 આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ.
01.37 હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ.
01.44 ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો.
01.50 અને Open ઉપર ક્લિક કરો.
01.55 આ સર્કિટ યોજનાકીય ખોલશે.
01.57 હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ.
02.02 આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે.
02.07 ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ.
02.14 ફૂટપ્રીંટ એ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે મુદ્રિત પરિપથ બોર્ડમાં મૂકવામાં આવે છે.
02.21 કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે,
02.24 'EEschema વિન્ડોની ટોચ પેનલ પર જાવ.
02.28 Run Cvpcb બટન પર ક્લિક કરો.
02.33 આનાથી Cvpcb વિન્ડો ખુલશે.
02.37 સાથે જ તે Component Library Error શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે.
02.42 તેને બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો.
02.47 નોંધ લો કે તે project1.net ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને netlist generation ટ્યુટોરીયલમાં ઉત્પન્ન કરી હતી.
02.58 Cvpcb વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે.
03.03 ડાબા પેનલમાની પહેલી કોલમ અનુક્રમ ક્રમાંક છે.
03.07 બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે સંદર્ભિત આઈડી દર્શાવે છે.
03.14 ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે.
03.19 જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે.
03.25 હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સહીત કરીશું.
03.30 આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) Cvpcb વિન્ડોનાં જમણા ભાગમાં C1
03.41 આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું.
03.45 Cvpcb વિન્ડોની ટોચ પેનલ પર View selected footprint પર ક્લિક કરો
03.53 આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે.
04.02 આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ
04.12 હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ.
04.15 પહેલા કમ્પોનન્ટ C1 માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ C1 પસંદ કરીશું.
04.22 પહેલા કમ્પોનન્ટને C1 ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, footprint પર બે વાર ક્લિક કરો.
04.27 જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા ઘટકને C1 ફૂટપ્રીંટ એસાઈન થાય છે.
04.34 એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ C2 માટે પણ આપણે C1 ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું.
04.43 આગળનાં કમ્પોનન્ટ D1 માટે આપણે LED હાયફન 3MM પસંદ કરીએ છીએ.
04.50 કનેક્ટર P1 માટે આપણે જમણા પેનલમાંથી SIL હાયફન 2 પસંદ કરીએ છીએ.
05.02 તેને પસંદ કરવા માટે હું જમણા પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ.
05.09 R1 માટે આપણે R3 પસંદ કરીએ છીએ.
05.13 R2 માટે આપણે R3 પસંદ કરીએ છીએ.
05.17 R3' માટે આપણે R3 પસંદ કરીએ છીએ.
05.22 U1 એટલે કે LM555 માટે આપણે DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની IC ફૂટપ્રીંટ છે.
05.38 હવે આપણે Cvpcb વિન્ડોની ટોચ પેનલ પરનાં Save netlist and footprint files બટન પર ક્લિક કરીને netlist સંગ્રહિત કરીશું
05.48 Save Net and Component List વિન્ડો ખોલશે
05.54 સ્પષ્ટ દેખાવ હેતુ હું આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.
06.00 આ ફાઈલને સંગ્રહિત કરવા માટે Save પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ Cvpcb વિન્ડોને પણ આપમેળે બંધ કરશે.
06.13 હવે netlist ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે.
06.18 અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે.
06.21 EEschema વિન્ડો પર જાવ. હવે આ વિન્ડોને બંધ કરો.
06.29 સાથે જ KiCad મુખ્ય વિન્ડો પણ બંધ કરો.
06.35 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06.38 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06.40 Cvpcb વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સહીત કમ્પોનન્ટ મેપિંગ કરવું
06.47 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
06.51 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
06.56 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07.02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07.04 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
07.07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07.11 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
07.19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે
07.23 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07.29 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07.32 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
07.38 આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
07.41 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble