KiCad/C2/Mapping-components-in-KiCad/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | પ્રિય મિત્રો, |
00:02 | KiCad માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00:07 | આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:10 | અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા. |
00:13 | ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે. |
00:18 | યુઝરને, KiCad માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ, |
00:23 | અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું. |
00:26 | સંબંધિત ટ્યુટોરીયલ માટે, spoken-tutorial.org જુઓ. |
00:33 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ |
00:37 | KiCad 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ. |
00:47 | KiCad શરુ કરવા માટે, |
00:49 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ. |
00:52 | પ્રથમ ચિહ્ન (એટલે કે) ડૅશ હોમ પર ક્લિક કરો. |
00:56 | સર્ચબારમાં 'KiCad' ટાઇપ કરો અને એન્ટર દબાવો. |
01:04 | આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે. |
01:07 | EEschema ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. EEschema ટેબ પર ક્લિક કરો. |
01:17 | એક info સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી. |
01:21 | OK ઉપર ક્લિક કરો. |
01:24 | હું પહેલાં બનાવેલ છે astable multivibrator ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ. |
01:30 | આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. |
01:37 | હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ. |
01:44 | ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો. |
01:50 | અને Open ઉપર ક્લિક કરો. |
01:55 | આ સર્કિટ યોજનાકીય ખોલશે. |
01:57 | હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ. |
02:02 | આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે. |
02:07 | ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ. |
02:14 | ફૂટપ્રીંટ એ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડમાં મૂકવામાં આવે છે. |
02:21 | કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે, |
02:24 | 'EEschema વિન્ડોની ટોચની પેનલ પર જાઓ. |
02:28 | Run Cvpcb બટન પર ક્લિક કરો. |
02:33 | આ Cvpcb વિન્ડો ખોલશે. |
02:37 | સાથે જ તે Component Library Error શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે. |
02:42 | તેને બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
02:47 | નોંધ લો કે તે project1.net ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને netlist generation ટ્યુટોરીયલમાં જનરેટ કરી હતી. |
02:58 | Cvpcb વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે. |
03:03 | ડાબા પેનલમાની પહેલી કોલમ સીરીયલ નંબર છે. |
03:07 | બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે રેફરેન્સ આઈડી દર્શાવે છે. |
03:14 | ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે. |
03:19 | જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે. |
03:25 | હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સાથે કરીશું. |
03:30 | આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) Cvpcb વિન્ડોનાં જમણા ભાગમાં C1 |
03:41 | આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું. |
03:45 | Cvpcb વિન્ડોની ટોચ પેનલ પર View selected footprint પર ક્લિક કરો |
03:53 | આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે. |
04:02 | આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ |
04:12 | હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ. |
04:15 | પહેલા કમ્પોનન્ટ C1 માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ C1 પસંદ કરીશું. |
04:22 | પહેલા કમ્પોનન્ટને C1 ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, footprint પર બે વાર ક્લિક કરો. |
04:27 | જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા કમ્પોનન્ટને C1 ફૂટપ્રીંટ એસાઈન થાય છે. |
04:34 | એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ C2 માટે પણ આપણે C1 ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું. |
04:43 | આગળનાં કમ્પોનન્ટ D1 માટે આપણે LED હાયફન 3MM પસંદ કરીએ છીએ. |
04:50 | કનેક્ટર P1 માટે આપણે જમણી પેનલમાંથી SIL હાયફન 2 પસંદ કરીએ છીએ. |
05:02 | તેને પસંદ કરવા માટે હું જમણી પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ. |
05:09 | R1 માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05:13 | R2 માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05:17 | R3' માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05:22 | U1 એટલે કે LM555 માટે આપણે DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની IC ફૂટપ્રીંટ છે. |
05:38 | હવે આપણે Cvpcb વિન્ડોની ટોચની પેનલ પરનાં Save netlist and footprint files બટન પર ક્લિક કરીને netlist સંગ્રહિત કરીશું |
05:48 | આ Save Net and Component List વિન્ડો ખોલશે |
05:54 | સ્પષ્ટ દેખાવ માટે હું આ વિન્ડોનાં માપને બદલીશ. |
06:00 | આ ફાઈલને સંગ્રહિત કરવા માટે Save પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ Cvpcb વિન્ડોને પણ આપમેળે બંધ કરશે. |
06:13 | હવે netlist ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે. |
06:18 | અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે. |
06:21 | EEschema વિન્ડો પર જાઓ. હવે આ વિન્ડોને બંધ કરો. |
06:29 | સાથે જ KiCad મુખ્ય વિન્ડો પણ બંધ કરો. |
06:35 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:38 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:40 | Cvpcb વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનન્ટ મેપિંગ કરવું |
06:47 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
06:51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
06:56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:04 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
07:07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07:11 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. |
07:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:23 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:29 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07:32 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07:38 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
07:41 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |