Difference between revisions of "KiCad/C2/Electric-rule-checking-and-Netlist-generation/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 20: Line 20:
 
|-
 
|-
 
| 00.12
 
| 00.12
|ઘટકોને વેલ્યુઓ એસાઈન કરવી  
+
|કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી  
  
 
|-
 
|-
Line 28: Line 28:
 
|-
 
|-
 
| 00.17
 
| 00.17
|બનેલ સ્કીમેટીક માટે '''netlist''' ઉત્પન્ન કરવી   
+
|બનેલ યોજનાકીય માટે '''netlist''' જનરેટ કરવી   
  
 
|-
 
|-
Line 40: Line 40:
 
|-
 
|-
 
|00.33
 
|00.33
| આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે
+
| આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે
  
 
|-
 
|-
 
|00.38
 
|00.38
|વપરાશકર્તાને પરિપથ સ્કીમેટીક કીકેડમાં કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ   
+
|યુઝરને કીકેડમાં સર્કીટ યોજનાકીય કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ   
  
 
|-
 
|-
 
| 00.42
 
| 00.42
|સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''spoken હાયફન tutorial.org''' લીંકનો સંદર્ભ લો    
+
|સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''spoken-tutorial.org''' લીંક જુઓ.    
 
+
 
+
  
 
|-
 
|-
Line 58: Line 56:
 
|-
 
|-
 
| 00.50
 
| 00.50
|ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ
+
|ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ 
  
 
|-
 
|-
 
| 00.56
 
| 00.56
|પ્રથમ આઇકોન પર ક્લિક કરો દાખલા તરીકે, ડેશ હોમ
+
|પ્રથમ આઇકોન પર ક્લિક કરો જે, ડેશ હોમ છે.
  
 
|-
 
|-
Line 70: Line 68:
 
|-
 
|-
 
|01.10
 
|01.10
|આનાથી '''KiCad''' મુખ્ય વિન્ડો ખુલશે
+
|'''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે
  
 
|-
 
|-
Line 78: Line 76:
 
|-
 
|-
 
| 01.17
 
| 01.17
| તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે  
+
| તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે  
  
 
|-
 
|-
Line 90: Line 88:
 
|-
 
|-
 
|01.29
 
|01.29
|ફાઈલ મેનૂમાં જાવ અને '''Open''' પર ક્લિક કરો.   
+
|ફાઈલ મેનૂમાં જાઓ અને '''Open''' પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
Line 98: Line 96:
 
|-
 
|-
 
| 01.44
 
| 01.44
|આપણે હવે ઘટકોને વેલ્યુઓ એસાઈન કરીશું.   
+
|આપણે હવે કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરીશું.   
 
+
  
 
|-
 
|-
 
| 01.49
 
| 01.49
|ચાલો '''R2''' ઘટકને વેલ્યુ એસાઈન કરીએ.
+
|ચાલો '''R2''' કમ્પોનેન્ટને વેલ્યુ એસાઈન કરીએ.
  
 
|-
 
|-
 
| 01.54
 
| 01.54
|'''R2''' રઝિસ્ટરને અનુરૂપ, કર્સરને '''R''' પર રાખો.   
+
|'''R2''' રેસીસ્ટરને અનુરૂપ, '''R''' પર કર્સરને રાખો.   
  
 
|-
 
|-
 
|02.01
 
|02.01
|જમણું ક્લિક અને '''Field value''' પસંદ કરો  
+
|જમણું ક્લિક કરો અને '''Field value''' પસંદ કરો  
  
 
|-
 
|-
 
| 02.05
 
| 02.05
|આનાથી '''Edit value field''' વિન્ડો ખુલશે.  
+
|'''Edit value field''' વિન્ડો ખોલશે.  
  
 
|-
 
|-
Line 123: Line 120:
 
|-
 
|-
 
| 02.17
 
| 02.17
|જેવું કે તમે જોઈ શકો છો '''(દાખલા તરીકે, 1 મેગા ઓહ્મ)''' વેલ્યુ રઝિસ્ટર '''R2''' ને એસાઈન કરાઈ છે.  .   
+
|જેવું કે તમે જોઈ શકો છો '''(જે, 1 મેગા ઓહ્મ છે)''' તે વેલ્યુ રેસીસ્ટર  '''R2''' ને એસાઈન કરાઈ છે.  .   
  
 
|-
 
|-
 
| 02.24
 
| 02.24
| એજ રીતે મેં પહેલાથી જ બીજા ઘટકોને વેલ્યુઓ એસાઈન કરી છે  
+
| એજ રીતે મેં પહેલાથી જ બીજા કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરી છે  
  
 
|-
 
|-
 
|02.29
 
|02.29
|આગળનું પગલું છે આ પરિપથ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી   
+
|આગળનું પગલું છે આ સર્કીટ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી   
  
 
|-
 
|-
 
| 02.36
 
| 02.36
| '''EEschema''' વિન્ડોનાં ઉપરનાં પેનલ પર જાવ
+
| '''EEschema''' વિન્ડોની ટોચની પેનલ પર જાઓ
  
 
|-
 
|-
Line 143: Line 140:
 
|-
 
|-
 
| 02.44
 
| 02.44
| આનાથી '''EEschema Erc''' વિન્ડો ખુલશે.
+
| '''EEschema Erc''' વિન્ડો ખોલશે.
  
 
|-
 
|-
Line 163: Line 160:
 
|-
 
|-
 
| 03.03
 
| 03.03
|સ્કીમેટીકમાં, એરર નોડને બાણ વડે ચિંધવામાં આવે છે
+
|યોજ્નાકીયમાં, એરર નોડને એરો વડે પોઈન્ટ કરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
| 03.12
 
| 03.12
|ચાલો અહીં એક પાવર ફ્લેગનું જોડાણ કરીએ. જેથી કરીને કીકેડ ને જાણ થશે કે આપણે અહીં વીજ પુરવઠો જોડવા માટે જઈ રહ્યા છીએ.   
+
|ચાલો અહીં એક પાવર ફ્લેગ જોડીએ. જેથી કીકેડ ને જાણ થશે કે આપણે અહીં પાવર સપ્લાય જોડવા માટે જઈ રહ્યા છીએ.   
  
 
|-
 
|-
Line 179: Line 176:
 
|-
 
|-
 
| 03.29
 
| 03.29
|હવે ઘટક પસંદગી વિન્ડોને ખોલવા માટે '''EEschema''' વિન્ડો પર ક્લિક કરો   
+
|હવે component selection વિન્ડો ખોલવા માટે '''EEschema''' વિન્ડો પર ક્લિક કરો   
  
 
|-
 
|-
Line 199: Line 196:
 
|-
 
|-
 
| 03.59
 
| 03.59
|આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારનાં બે એરરો છે.  
+
|આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારની બે એરરો છે.  
  
 
|-
 
|-
Line 207: Line 204:
 
|-
 
|-
 
| 04.10
 
| 04.10
|આ પાવર ફ્લેગને ભોંય ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો  
+
|આ પાવર ફ્લેગને ગ્રાઉન્ડ ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો  
  
 
|-
 
|-
 
| 04.15
 
| 04.15
|હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાવ અને '''place a wire''' બટન ક્લિક કરો.   
+
|હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાઓ અને '''place a wire''' બટન પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
| 04.24
 
| 04.24
 
|હવે પાવર ફ્લેગનું '''VCC''' ટર્મિનલથી જોડાણ કરો   
 
|હવે પાવર ફ્લેગનું '''VCC''' ટર્મિનલથી જોડાણ કરો   
 +
 
|-
 
|-
 
| 04.35
 
| 04.35
|એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ભોંય ટર્મિનલથી પણ કરો   
+
|એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ગ્રાઉન્ડ ટર્મિનલથી કરો   
 
   
 
   
 
|-
 
|-
 
| 04.44
 
| 04.44
|આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક '''ERC''' તપાસણીને ફરી એક વાર રન કરીશું.   
+
|આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક '''ERC''' ચેકને ફરી એક વાર રન કરીશું.   
  
 
|-
 
|-
Line 246: Line 244:
 
|-
 
|-
 
| 05.07
 
| 05.07
|હવે ચાલો જોઈએ '''netlist''' ને કેવી રીતે ઉત્પન્ન કરવી.   
+
|હવે ચાલો જોઈએ '''netlist''' ને કેવી રીતે જનરેટ કરવી.   
  
 
|-
 
|-
 
| 05.10
 
| 05.10
|'''netlist''' ઘટકો અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડાણ કરે છે.   
+
|'''netlist''' કમ્પોનેન્ટ અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડે છે.   
  
 
|-
 
|-
 
| 05.16
 
| 05.16
| આપણે '''netlist''' નાં ઉપયોગ જોઈશું કારણ કે આપણે આ ટ્યુટોરીયલમાં આગળ વધ્યા છીએ.  
+
| આપણે આ ટ્યુટોરીયલમાં આગળ જતા '''netlist''' નાં ઉપયોગ જોઈશું.
  
 
|-
 
|-
 
| 05.20
 
| 05.20
|'''netlist''' ઉત્પન્ન કરવા માટે, ઉપરનાં પેનલ પર જાવ. '''netlist generation''' બટન પર ક્લિક કરો
+
|'''netlist''' જનરેટ કરવા માટે, ટોચની પેનલ પર જાઓ. '''netlist generation''' બટન પર ક્લિક કરો
  
 
|-
 
|-
Line 266: Line 264:
 
|-
 
|-
 
| 05.31
 
| 05.31
|આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને '''Netlist''' ને વિવિધ ફોર્મેટોમાં ઉત્પન્ન કરવાની પરવાનગી આપે છે.
+
|આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને '''Netlist''' ને વિવિધ ફોર્મેટોમાં જનરેટ કરવાની પરવાનગી આપે છે.
 
   
 
   
 
|-
 
|-
Line 279: Line 277:
 
| 05.48
 
| 05.48
 
|આ '''netlist''' ફાઈલને '''project1.net''' નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો
 
|આ '''netlist''' ફાઈલને '''project1.net''' નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો
 +
 
|-
 
|-
 
| 05.54
 
| 05.54
|એ વાતની નોંધ લો કે જયારે પણ '''netlist''' ઉત્પન્ન થાય છે, ત્યારે ફાઈલ '''.net''' એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે.
+
|નોંધ લો કે જયારે પણ '''netlist''' જનરેટ થાય છે, ત્યારે ફાઈલ '''.net''' એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે.
  
 
|-
 
|-
Line 294: Line 293:
 
|06.04
 
|06.04
 
|'''Save''' બટન પર ક્લિક કરો.
 
|'''Save''' બટન પર ક્લિક કરો.
 +
 
|-
 
|-
 
|06.06
 
|06.06
|'''Netlist''' મુદ્રિત પરિપથ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા પરિપથમાંનાં ઘટકો વિશેની માહિતી ધરાવે છે.
+
|'''Netlist''' પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા સર્કીટનાં કમ્પોનેન્ટ વિશેની માહિતી ધરાવે છે.
  
 
|-
 
|-
Line 304: Line 304:
 
|-
 
|-
 
| 06.20
 
| 06.20
|ફાઈલ મેનૂ પર જાવ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે '''Save Whole Schematic Project''' પસંદ કરો
+
|ફાઈલ મેનૂ પર જાઓ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે '''Save Whole Schematic Project''' પસંદ કરો
  
 
|-
 
|-
 
| 06.27
 
| 06.27
|ફાઈલ મેનૂ પર જાવ અને '''EEschema''' વિન્ડોને બંધ કરવા માટે '''Quit''' પસંદ કરો   
+
|ફાઈલ મેનૂ પર જાઓ અને '''EEschema''' વિન્ડોને બંધ કરવા માટે '''Quit''' પસંદ કરો   
  
 
|-
 
|-
Line 316: Line 316:
 
|-
 
|-
 
| 06.34
 
| 06.34
|ફાઈલ મેનૂ પર જાવ અને '''Quit''' પસંદ કરો. આનાથી કીકેડ મુખ્ય વિન્ડો બંધ થશે.   
+
|ફાઈલ મેનૂ પર જાઓ અને '''Quit''' પસંદ કરો. કીકેડ મુખ્ય વિન્ડો બંધ કરશે.   
  
 
|-
 
|-
Line 324: Line 324:
 
|-
 
|-
 
| 06.44
 
| 06.44
|ઘટકોને વેલ્યુઓ એસાઈન કરવી
+
|કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી
  
 
|-
 
|-
 
| 06.46
 
| 06.46
|પરિપથ સ્કીમેટીકમાં એરરોને તપાસ કરી તેને સુધારવું
+
|સીર્કિત યોજનાકીયમાં એરરોને તપાસ કરી તેને સુધારવું
  
 
|-
 
|-
 
| 06.50
 
| 06.50
|પરિપથ માટે '''netlist''' ઉત્પન્ન કરવી  
+
|સર્કીટ માટે '''netlist''' જનરેટ કરવી  
  
 
|-
 
|-
 
| 06.53
 
| 06.53
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
+
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ
  
 
|-
 
|-
Line 353: Line 353:
 
| 07.04
 
| 07.04
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
 
 
  
 
|-
 
|-
Line 386: Line 384:
 
|-
 
|-
 
| 07.39
 
| 07.39
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
+
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Revision as of 12:45, 29 November 2013

Time Narration


00.01 નમસ્તે મિત્રો,
00.03 KiCad માં Electric rule check and netlist generation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00.09 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00.12 કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી
00.14 ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી
00.17 બનેલ યોજનાકીય માટે netlist જનરેટ કરવી
00.21 આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04
00.25 કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ
00.33 આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે
00.38 યુઝરને કીકેડમાં સર્કીટ યોજનાકીય કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ
00.42 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, spoken-tutorial.org લીંક જુઓ.
00.49 KiCad શરૂ કરવા માટે,
00.50 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ
00.56 પ્રથમ આઇકોન પર ક્લિક કરો જે, ડેશ હોમ છે.
01.01 સર્ચ ટેબમાં KiCad લખો અને Enter દબાવો
01.10 KiCad મુખ્ય વિન્ડો ખોલશે
01.13 EEschema ટેબ પર ક્લિક કરો
01.17 તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
01.21 OK પર ક્લિક કરો.
01.23 આપણે પહેલા બનાવેલી project1.sch ફાઈલને ઉપયોગમાં લેશું.
01.29 ફાઈલ મેનૂમાં જાઓ અને Open પર ક્લિક કરો.
01.33 ઇચ્છિત ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરો.
01.44 આપણે હવે કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરીશું.
01.49 ચાલો R2 કમ્પોનેન્ટને વેલ્યુ એસાઈન કરીએ.
01.54 R2 રેસીસ્ટરને અનુરૂપ, R પર કર્સરને રાખો.
02.01 જમણું ક્લિક કરો અને Field value પસંદ કરો
02.05 Edit value field વિન્ડો ખોલશે.
02.11 1M ટાઈપ કરો અને OK પર ક્લિક કરો
02.17 જેવું કે તમે જોઈ શકો છો (જે, 1 મેગા ઓહ્મ છે) તે વેલ્યુ રેસીસ્ટર R2 ને એસાઈન કરાઈ છે. .
02.24 એજ રીતે મેં પહેલાથી જ બીજા કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરી છે
02.29 આગળનું પગલું છે આ સર્કીટ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી
02.36 EEschema વિન્ડોની ટોચની પેનલ પર જાઓ
02.39 Perform Electric Rule Check બટન પર ક્લિક કરો
02.44 EEschema Erc વિન્ડો ખોલશે.
02.48 Test Erc બટન પર ક્લિક કરો.
02.52 આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે.
02.56 બંને એરરો દર્શાવે છે કે ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી.
03.00 Close બટન પર ક્લિક કરો
03.03 યોજ્નાકીયમાં, એરર નોડને એરો વડે પોઈન્ટ કરવામાં આવે છે.
03.12 ચાલો અહીં એક પાવર ફ્લેગ જોડીએ. જેથી કીકેડ ને જાણ થશે કે આપણે અહીં પાવર સપ્લાય જોડવા માટે જઈ રહ્યા છીએ.
03.22 આ માટે,
03.24 જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો.
03.29 હવે component selection વિન્ડો ખોલવા માટે EEschema વિન્ડો પર ક્લિક કરો
03.34 List All બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો.
03.40 PWR_(અંડરસ્કોર)FLAG પસંદ કરો અને OK પર ક્લિક કરો.
03.49 આપણે પાવર ફ્લેગને Vcc ટર્મિનલ નજીક મુકીશું.
03.55 તેને મુકવા માટે EEschema પર ક્લિક કરો
03.59 આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારની બે એરરો છે.
04.05 કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે c દબાવો
04.10 આ પાવર ફ્લેગને ગ્રાઉન્ડ ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો
04.15 હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાઓ અને place a wire બટન પર ક્લિક કરો.
04.24 હવે પાવર ફ્લેગનું VCC ટર્મિનલથી જોડાણ કરો
04.35 એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ગ્રાઉન્ડ ટર્મિનલથી કરો
04.44 આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક ERC ચેકને ફરી એક વાર રન કરીશું.
04.49 આ માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પરનાં Perform Electric Rules Check પર ક્લિક કરો.
04.55 EEschema Erc વિન્ડો ખોલશે
04.58 Test Erc બટન પર ક્લિક કરો
05.01 આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી.
05.04 Close પર ક્લિક કરો
05.07 હવે ચાલો જોઈએ netlist ને કેવી રીતે જનરેટ કરવી.
05.10 netlist કમ્પોનેન્ટ અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડે છે.
05.16 આપણે આ ટ્યુટોરીયલમાં આગળ જતા netlist નાં ઉપયોગ જોઈશું.
05.20 netlist જનરેટ કરવા માટે, ટોચની પેનલ પર જાઓ. netlist generation બટન પર ક્લિક કરો
05.27 Netlist વિન્ડો ખોલશે
05.31 આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને Netlist ને વિવિધ ફોર્મેટોમાં જનરેટ કરવાની પરવાનગી આપે છે.
05.38 kicad માટે આપણે Pcbnew ટેબ વાપરીશું.
05.42 મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને Netlist બટન પર ક્લિક કરો.
05.48 netlist ફાઈલને project1.net નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો
05.54 નોંધ લો કે જયારે પણ netlist જનરેટ થાય છે, ત્યારે ફાઈલ .net એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે.
06.00 Save બટન પર ક્લિક કરો.
06.02 ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું.
06.04 Save બટન પર ક્લિક કરો.
06.06 Netlist પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા સર્કીટનાં કમ્પોનેન્ટ વિશેની માહિતી ધરાવે છે.
06.14 netlist ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું
06.20 ફાઈલ મેનૂ પર જાઓ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે Save Whole Schematic Project પસંદ કરો
06.27 ફાઈલ મેનૂ પર જાઓ અને EEschema વિન્ડોને બંધ કરવા માટે Quit પસંદ કરો
06.32 KiCad મુખ્ય વિન્ડોમાં,
06.34 ફાઈલ મેનૂ પર જાઓ અને Quit પસંદ કરો. આ કીકેડ મુખ્ય વિન્ડો બંધ કરશે.
06.40 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06.44 કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી
06.46 સીર્કિત યોજનાકીયમાં એરરોને તપાસ કરી તેને સુધારવું
06.50 સર્કીટ માટે netlist જનરેટ કરવી
06.53 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ
06.56 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
06.58 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07.02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07.04 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
07.07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07.10 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
07.16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે
07.19 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07.25 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07.28 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
07.34 આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
07.39 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, Pratik kamble