Difference between revisions of "Java/C2/Strings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 85: Line 85:
 
|  01:55
 
|  01:55
 
| આપણે '''car''' શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે.
 
| આપણે '''car''' શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે.
 
  
 
|-
 
|-
Line 94: Line 93:
 
|  02:02
 
|  02:02
 
|    ટાઇપ કરો,
 
|    ટાઇપ કરો,
 
  
 
|-
 
|-
Line 107: Line 105:
 
|  02:22
 
|  02:22
 
| '''System.out.print(c3);'''
 
| '''System.out.print(c3);'''
 
  
 
|-
 
|-
 
|  02:31
 
|  02:31
 
| નોંધ લો કે હું '''println''' ને બદલે '''print''' નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે.
 
| નોંધ લો કે હું '''println''' ને બદલે '''print''' નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે.
 
  
 
|-
 
|-
 
|  02:39
 
|  02:39
 
| ફાઈલ સંગ્રહો અને રન કરો.
 
| ફાઈલ સંગ્રહો અને રન કરો.
 
  
 
|-
 
|-
 
|  02:43
 
|  02:43
 
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે.
 
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે.
 
  
 
|-
 
|-
 
|  02:46
 
|  02:46
 
| પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી.
 
| પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી.
 
  
 
|-
 
|-
 
|  02:50
 
|  02:50
 
| શબ્દ બનાવવા માટે, આપણે '''String''' ડેટા ટાઇપ વાપરીશું.
 
| શબ્દ બનાવવા માટે, આપણે '''String''' ડેટા ટાઇપ વાપરીશું.
 
  
 
|-
 
|-
Line 141: Line 133:
 
|  02:57
 
|  02:57
 
| મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો,  
 
| મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો,  
 
  
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
 
| ''' String greet ''''' ઇકવલ ટુ '''''Hello Learner ''''':
 
| ''' String greet ''''' ઇકવલ ટુ '''''Hello Learner ''''':
 
  
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
| Note that  '''S '''in the word  '''String''' is in uppercase.  
+
| નોંધ લો કે '''String''' શબ્દમાં '''S ''' અપરકેસમાં છે.
  
 
|-
 
|-
 
|  03:19
 
|  03:19
| And we are using double quotes instead of  single quotes as delimiters 
+
| અને આપણે વિભાજકો તરીકે સિંગલ અવતરણ ચિહ્નને બદલે ડબલ અવતરણચિહ્નો ઉપયોગ કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
|  03:25
 
|  03:25
| This statement creates a variable '''greet''' that is of the type '''String'''
+
| આ સ્ટેટમેન્ટ '''greet''' વેરિયેબલ બનાવે છે જે '''String''' ટાઇપનું છે.
 
+
  
 
|-
 
|-
 
|  03:31
 
|  03:31
| Now Let us print the message.
+
| હવે ચાલો મેસેજ પ્રિન્ટ કરીએ.
  
 
|-
 
|-
Line 171: Line 160:
 
|-
 
|-
 
|  03:44
 
|  03:44
| Save  the file and run it
+
| ફાઈલ સંગ્રહો અને રન કરો.
 +
 
 
|-
 
|-
 
|  03:51
 
|  03:51
| As we can see, the message has been stored in the variable and it has been printed.
+
| આપણે જોઈ શકીએ છીએ, મેસેજ વેરિયેબલમાં સંગ્રહિત કરવામાં આવે છે અને તે પ્રિન્ટ કરવામાં આવેલ છે.
 
+
  
 
|-
 
|-
 
|  03:57
 
|  03:57
| Strings can also be added in Java.
+
| જાવામાં સ્ટ્રીંગ્સ પણ ઉમેરી શકાય છે.
 
+
  
 
|-
 
|-
 
|  04:00
 
|  04:00
| let us see how to do so.
+
| ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય.
  
 
|-
 
|-
 
|  04:04
 
|  04:04
| | I'm removing the '''Learner''' from the message.  
+
| હું મેસેજમાંથી '''Learner''' રદ કરું છું.
  
 
|-
 
|-
 
|  04:08
 
|  04:08
| We'll store the name in a different variable.
+
| આપણે નામ એક અલગ વેરિયેબલમાં સંગ્રહ કરીશું.
  
 
|-
 
|-
 
|  04:14
 
|  04:14
|  '''String name '''''equal to '''''“Java”;'''
+
|  '''String name ''''' ઇકવલ ટુ '''''“Java”;'''
 
+
  
 
|-
 
|-
 
|  04:22
 
|  04:22
| Now we’ll add the strings to make a message
+
|હવે આપણે મેસેજ બનાવવા માટે સ્ટ્રિંગ્સ ઉમેરીશું.
 
+
  
 
|-
 
|-
 
|  04:28
 
|  04:28
| '''String msg '''''equal to '''''greet '''''plus '''''name ; '''
+
| '''String msg ''''' ઇકવલ ટુ '''''greet '''''plus '''''name ; '''
 
+
  
 
|-
 
|-
 
|  04:42
 
|  04:42
| change  the greet '''println(greet)''' in the print statement  to message  '''println(msg)''' save the file  and run it.
+
| પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં greet , msg દ્વારા બદલો, ફાઇલ સંગ્રહો અને રન કરો.
 
+
  
 
|-
 
|-
 
|  04:56
 
|  04:56
| We can see that the output shows the greeting and the name.
+
| આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ગ્રીટિંગ અને નામ બતાવે છે.
  
 
|-
 
|-
 
|  05:00
 
|  05:00
| But there is no space separating them.
+
| પરંતુ તેમને અલગ બતાવવા માટે જગ્યા નથી.
  
 
|-
 
|-
 
|  05:02
 
|  05:02
| So  Let us create a space character
+
| તો ચાલો સ્પેસ કેરેક્ટર બનાવીએ.
 
+
  
 
|-
 
|-
 
|  05:08
 
|  05:08
|  '''char SPACE '''''equal to '''''' in single quotes ''' space'''  
+
|  '''char SPACE ''''' ઇકવલ ટુ '''''' સિંગલ અવતરણ ચિહ્ન અંદર ''' space'''  
 
+
  
 
|-
 
|-
 
|  05:17
 
|  05:17
| Note that I have used all uppercase letters in the variable name so that it is clear.
+
| નોંધ લો કે મેં વેરિયેબલ નામ માટે બધા અક્ષરો અપરકેસમાં મુક્યા છે જેથી તે રીતે સ્પષ્ટ દેખાય.
 
+
  
 
|-
 
|-
 
|  05:23
 
|  05:23
| You can change it as you want.
+
| તમે તે તમે ઇચ્છો તે પ્રમાણે બદલી શકો છો.
 
+
  
 
|-
 
|-
 
|  05:26
 
|  05:26
| Now  let us add the space to the message.
+
| હવે ચાલો મેસેજમાં સ્પેસ ઉમેરીએ.
 
+
  
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
 
| '''greet '''''plus '''''SPACE '''''plus '''''name'''
 
| '''greet '''''plus '''''SPACE '''''plus '''''name'''
 
  
 
|-
 
|-
 
|  05:36
 
|  05:36
save the file and run it
+
ફાઈલ સંગ્રહો અને રન કરો.
  
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
| Now  we can see  the output is clear and as expected.
+
| હવે આપણે જોશું કે આઉટપુટ સ્પષ્ટ અને ઈચ્છિત તરીકે છે.
 
+
  
 
|-
 
|-
 
|  05:45
 
|  05:45
| Let us look at a few  string operations.
+
| ચાલો થોડા સ્ટ્રિંગ ઓપરેશન્સ જોઈએ.
  
 
|-
 
|-
 
|  05:50
 
|  05:50
| I’m changing a few characters of the word “Hello” to upper case  and of the word “java” to uppercase.  
+
| હું “Hello” અને "java" શબ્દના થોડા અક્ષરોને અપર કેસમાં બદલીશ.
 
+
  
 
|-
 
|-
 
|  06:05
 
|  06:05
| Often, when users give input, we have values like this, in mixed case.
+
|ઘણી વખત, યુઝર જયારે ઇનપુટ આપે છે, તો આપણી પાસે આ પ્રમાણે મિશ્ર કેસ માં વેલ્યુઝ છે.
 
+
  
 
|-
 
|-
 
|  06:11
 
|  06:11
| So  Let us run the file to see the output.
+
| તો આઉટપુટ જોવા માટે ફાઇલ રન કરો.
 
+
  
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
| As we can see t he output is not clean.
+
| આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ સ્પષ્ટ નથી.
 
+
  
 
|-
 
|-
 
|  06:22
 
|  06:22
| So let us use the String methods to clean the input.
+
| તો ઇનપુટ સાફ કરવા માટે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કરીએ.
  
 
|-
 
|-
 
|  06:27
 
|  06:27
type, '''greet '''''equal to '''''greet.toLowerCase();'''
+
ટાઇપ કરો, '''greet ''' ઇકવલ ટુ '''greet.toLowerCase();'''
 
+
  
 
|-
 
|-
 
|  06:41
 
|  06:41
| This statement converts each character of the string '''greet''' to lowercase
+
| આ સ્ટેટમેન્ટ '''greet''' સ્ટ્રીંગના દરેક અક્ષરને લોવર કેસમાં બદલે છે.
 
+
  
 
|-
 
|-
 
|  06:47
 
|  06:47
|  '''name '''''equal to '''''name.toUpperCase();'''
+
|  '''name ''''' ઇકવલ ટુ '''''name.toUpperCase();'''
 
+
  
 
|-
 
|-
 
|  06:58
 
|  06:58
| This statement converts each character of the string '''name '''to uppercase.
+
| આ સ્ટેટમેન્ટ '''name''' સ્ટ્રીંગના દરેક અક્ષરને અપર કેસમાં બદલે છે.  
 
+
  
 
|-
 
|-
 
|  07:03
 
|  07:03
Save the file and Run  it.
+
ફાઇલ સાચવો અને તે રન કરો.
 
+
  
 
|-
 
|-
 
|  07:08
 
|  07:08
| As we can see, the output is now clean after we have used the String methods.
+
| આપણે જોઈ શકીએ છીએ, કે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કર્યા બાદ આઉટપુટ સ્પષ્ટ છે.
  
 
|-
 
|-
 
| 07:13
 
| 07:13
|This is how we create strings and perform string operations.
+
|આ પ્રમાણે આપણે સ્ટ્રીંગ બનાવી શકીએ છીએ અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરી શકીએ છીએ.
 
+
  
 
|-
 
|-
 
|  07:18
 
|  07:18
| There are  more String methods and
+
|અહીં વધુ સ્ટ્રીંગ મેથડો છે અને
  
 
|-
 
|-
 
|  07:19
 
|  07:19
| We'll discuss them as we move on to complex topics.
+
| આપણે તેમના પર જટિલ વિષયો પર જતા ચર્ચા કરીશું.
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
| This brings us to the  end of this tutorial.  
+
|અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
  
 
|-
 
|-
 
|  07:29
 
|  07:29
| In this tutorial we have learnt
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
 
|  07:31
 
|  07:31
| '''how to create strings ,addstrings '''
+
| સ્ટ્રિંગ્સ કેવી રીતે બનાવવું અને ઉમેરવું,
  
 
|-
 
|-
 
|  07:33
 
|  07:33
|and perform  ''' string operations like converting to lower case and upper case'''
+
|અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરવા જેમ કે લોઅર કેસ અને અપર કેસમાં બદલવું.
  
 
|-
 
|-
 
|  07:39
 
|  07:39
+
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે.
| | As a assignment for this tutorial.  
+
  
 
|-
 
|-
 
|  07:41
 
|  07:41
Read about the '''concat''' method of Strings in Java. - Find out how is it different from adding strings.
+
જાવામાં સ્ટ્રીંગ્સની '''concat''' મેથડ વિશે વાંચો. - સ્ટ્રિંગ્સ ઉમેરવાથી તે કેવી રીતે અલગ છે તે જુઓ.
  
 
|-
 
|-
 
|  07:50
 
|  07:50
To know more about the '''Spoken Tutorial''' project, watch the video available at the following link.
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, ,નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.  
  
 
|-
 
|-
 
|  07:55
 
|  07:55
| * It summarises the Spoken Tutorial project
+
| * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|  07:58
 
|  07:58
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
 
 
 
|-
 
|-
 
|  08:03
 
|  08:03
The Spoken Tutorial Project Team.
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
 
+
  
 
|-
 
|-
 
|  08:05
 
|  08:05
| Conducts workshops using '''spoken tutorials'''.
+
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 
+
  
 
|-
 
|-
 
|  08:07
 
|  08:07
| Gives certificates to those who pass an online test. For more details, please write to '''contact AT spoken HYPHEN tutorial DOT org.'''
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
 
|-
 
|-
 
|  08:17
 
|  08:17
'''Spoken Tutorial '''Project is a part of the '''Talk to a Teacher''' project
+
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
|  08:21
 
|  08:21
| It supported by the '''National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 +
 
 
|-
 
|-
 
|  08:28
 
|  08:28
| '''More information on this Mission is available at  the  following links'''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
  
 
|-
 
|-
 
|  08:33  
 
|  08:33  
|   This tutorial has been contributed by '''TalentSprint'''. Thanks for joining.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
+
 
+
 
+
  
 
|}
 
|}

Revision as of 11:26, 24 July 2013

Time' Narration
00:01 જાવા માં સ્ટ્રીંગ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કેવી રીતે,
00:08 સ્ટ્રીંગ્સ બનાવવું, સ્ટ્રીંગ્સ ઉમેરવું અને મૂળભૂત સ્ટ્રીંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું.
00:18 આ ટ્યુટોરીયલ માટે આપણે

ઉબુન્ટુ 11.10, JDK 1.6 અને

Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ.

00:26 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઈપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે.
00:32 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ.
00:40 જાવામાં સ્ટ્રિંગ એ અક્ષરોની શ્રેણી છે.
00:44 સ્ટ્રિંગ્સ સાથે શરૂ કરતા પહેલાં, આપણે પ્રથમ character ડેટા ટાઇપ વિશે જોશું.
00:50 ચાલો હવે eclipse ઉપર જઈએ.
00:55 આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
01:00 આપણે StringDemo ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેર્યી છે.
01:07 main મેથડ અંદર, ટાઇપ કરો, char star ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર asrteicks
01:19 આ સ્ટેટમેન્ટ star નામ સાથે char ટાઇપનું વેરિયેબલ બનાવે છે.
01:25 તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે.
01:28 ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ.
01:33 char લાઈન રદ કરો અને ટાઇપ કરો,
01:36 char c1 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર c
01:43 char c2 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર a
01:49 char c3 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર r
01:55 આપણે car શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે.
01:59 હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ.
02:02 ટાઇપ કરો,
02:04 System.out.print(c1);
02:12 System.out.print(c2);
02:22 System.out.print(c3);
02:31 નોંધ લો કે હું println ને બદલે print નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે.
02:39 ફાઈલ સંગ્રહો અને રન કરો.
02:43 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે.
02:46 પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી.
02:50 શબ્દ બનાવવા માટે, આપણે String ડેટા ટાઇપ વાપરીશું.
02:54 ચાલો તેનો પ્રયાસ કરીએ.
02:57 મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો,
03:03 String greet ઇકવલ ટુ Hello Learner :
03:16 નોંધ લો કે String શબ્દમાં S અપરકેસમાં છે.
03:19 અને આપણે વિભાજકો તરીકે સિંગલ અવતરણ ચિહ્નને બદલે ડબલ અવતરણચિહ્નો ઉપયોગ કરી રહ્યા છીએ.
03:25 આ સ્ટેટમેન્ટ greet વેરિયેબલ બનાવે છે જે String ટાઇપનું છે.
03:31 હવે ચાલો મેસેજ પ્રિન્ટ કરીએ.
03:33 System.out.println(greet);
03:44 ફાઈલ સંગ્રહો અને રન કરો.
03:51 આપણે જોઈ શકીએ છીએ, મેસેજ વેરિયેબલમાં સંગ્રહિત કરવામાં આવે છે અને તે પ્રિન્ટ કરવામાં આવેલ છે.
03:57 જાવામાં સ્ટ્રીંગ્સ પણ ઉમેરી શકાય છે.
04:00 ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય.
04:04 હું મેસેજમાંથી Learner રદ કરું છું.
04:08 આપણે નામ એક અલગ વેરિયેબલમાં સંગ્રહ કરીશું.
04:14 String name ઇકવલ ટુ “Java”;
04:22 હવે આપણે મેસેજ બનાવવા માટે સ્ટ્રિંગ્સ ઉમેરીશું.
04:28 String msg ઇકવલ ટુ greet plus name ;
04:42 પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં greet , msg દ્વારા બદલો, ફાઇલ સંગ્રહો અને રન કરો.
04:56 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ગ્રીટિંગ અને નામ બતાવે છે.
05:00 પરંતુ તેમને અલગ બતાવવા માટે જગ્યા નથી.
05:02 તો ચાલો સ્પેસ કેરેક્ટર બનાવીએ.
05:08 char SPACE ઇકવલ ટુ ' સિંગલ અવતરણ ચિહ્ન અંદર space
05:17 નોંધ લો કે મેં વેરિયેબલ નામ માટે બધા અક્ષરો અપરકેસમાં મુક્યા છે જેથી તે રીતે સ્પષ્ટ દેખાય.
05:23 તમે તે તમે ઇચ્છો તે પ્રમાણે બદલી શકો છો.
05:26 હવે ચાલો મેસેજમાં સ્પેસ ઉમેરીએ.
05:29 greet plus SPACE plus name
05:36 ફાઈલ સંગ્રહો અને રન કરો.
05:40 હવે આપણે જોશું કે આઉટપુટ સ્પષ્ટ અને ઈચ્છિત તરીકે છે.
05:45 ચાલો થોડા સ્ટ્રિંગ ઓપરેશન્સ જોઈએ.
05:50 હું “Hello” અને "java" શબ્દના થોડા અક્ષરોને અપર કેસમાં બદલીશ.
06:05 ઘણી વખત, યુઝર જયારે ઇનપુટ આપે છે, તો આપણી પાસે આ પ્રમાણે મિશ્ર કેસ માં વેલ્યુઝ છે.
06:11 તો આઉટપુટ જોવા માટે ફાઇલ રન કરો.
06:18 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ સ્પષ્ટ નથી.
06:22 તો ઇનપુટ સાફ કરવા માટે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કરીએ.
06:27 ટાઇપ કરો, greet ઇકવલ ટુ greet.toLowerCase();
06:41 આ સ્ટેટમેન્ટ greet સ્ટ્રીંગના દરેક અક્ષરને લોવર કેસમાં બદલે છે.
06:47 name ઇકવલ ટુ name.toUpperCase();
06:58 આ સ્ટેટમેન્ટ name સ્ટ્રીંગના દરેક અક્ષરને અપર કેસમાં બદલે છે.
07:03 ફાઇલ સાચવો અને તે રન કરો.
07:08 આપણે જોઈ શકીએ છીએ, કે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કર્યા બાદ આઉટપુટ સ્પષ્ટ છે.
07:13 આ પ્રમાણે આપણે સ્ટ્રીંગ બનાવી શકીએ છીએ અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરી શકીએ છીએ.
07:18 અહીં વધુ સ્ટ્રીંગ મેથડો છે અને
07:19 આપણે તેમના પર જટિલ વિષયો પર જતા ચર્ચા કરીશું.
07:26 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:29 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07:31 સ્ટ્રિંગ્સ કેવી રીતે બનાવવું અને ઉમેરવું,
07:33 અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરવા જેમ કે લોઅર કેસ અને અપર કેસમાં બદલવું.
07:39 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે.
07:41 જાવામાં સ્ટ્રીંગ્સની concat મેથડ વિશે વાંચો. - સ્ટ્રિંગ્સ ઉમેરવાથી તે કેવી રીતે અલગ છે તે જુઓ.
07:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, ,નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
07:55 * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
07:58 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:05 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:07 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:17 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:21 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:28 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
08:33 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble