Java/C2/Strings/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | જાવા માં સ્ટ્રીંગ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કેવી રીતે, |
00:08 | સ્ટ્રીંગ્સ બનાવવું, સ્ટ્રીંગ્સ ઉમેરવું અને મૂળભૂત સ્ટ્રીંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું. |
00:18 | આ ટ્યુટોરીયલ માટે આપણે
ઉબુન્ટુ 11.10, JDK 1.6 અને Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:26 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઈપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે. |
00:32 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. |
00:40 | જાવામાં સ્ટ્રિંગ એ અક્ષરોની શ્રેણી છે. |
00:44 | સ્ટ્રિંગ્સ સાથે શરૂ કરતા પહેલાં, આપણે પ્રથમ character ડેટા ટાઇપ વિશે જોશું. |
00:50 | ચાલો હવે eclipse ઉપર જઈએ. |
00:55 | આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
01:00 | આપણે StringDemo ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેર્યી છે. |
01:07 | main મેથડ અંદર, ટાઇપ કરો, char star ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર asrteicks |
01:19 | આ સ્ટેટમેન્ટ star નામ સાથે char ટાઇપનું વેરિયેબલ બનાવે છે. |
01:25 | તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે. |
01:28 | ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ. |
01:33 | char લાઈન રદ કરો અને ટાઇપ કરો, |
01:36 | char c1 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર c |
01:43 | char c2 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર a |
01:49 | char c3 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર r |
01:55 | આપણે car શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે. |
01:59 | હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ. |
02:02 | ટાઇપ કરો, |
02:04 | System.out.print(c1); |
02:12 | System.out.print(c2); |
02:22 | System.out.print(c3); |
02:31 | નોંધ લો કે હું println ને બદલે print નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
02:39 | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
02:43 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે. |
02:46 | પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી. |
02:50 | શબ્દ બનાવવા માટે, આપણે String ડેટા ટાઇપ વાપરીશું. |
02:54 | ચાલો તેનો પ્રયાસ કરીએ. |
02:57 | મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો, |
03:03 | String greet ઇકવલ ટુ Hello Learner : |
03:16 | નોંધ લો કે String શબ્દમાં S અપરકેસમાં છે. |
03:19 | અને આપણે વિભાજકો તરીકે સિંગલ અવતરણ ચિહ્નને બદલે ડબલ અવતરણચિહ્નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
03:25 | આ સ્ટેટમેન્ટ greet વેરિયેબલ બનાવે છે જે String ટાઇપનું છે. |
03:31 | હવે ચાલો મેસેજ પ્રિન્ટ કરીએ. |
03:33 | System.out.println(greet); |
03:44 | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
03:51 | આપણે જોઈ શકીએ છીએ, મેસેજ વેરિયેબલમાં સંગ્રહિત કરવામાં આવે છે અને તે પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
03:57 | જાવામાં સ્ટ્રીંગ્સ પણ ઉમેરી શકાય છે. |
04:00 | ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય. |
04:04 | હું મેસેજમાંથી Learner રદ કરું છું. |
04:08 | આપણે નામ એક અલગ વેરિયેબલમાં સંગ્રહ કરીશું. |
04:14 | String name ઇકવલ ટુ “Java”; |
04:22 | હવે આપણે મેસેજ બનાવવા માટે સ્ટ્રિંગ્સ ઉમેરીશું. |
04:28 | String msg ઇકવલ ટુ greet plus name ; |
04:42 | પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં greet , msg દ્વારા બદલો, ફાઇલ સંગ્રહો અને રન કરો. |
04:56 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ગ્રીટિંગ અને નામ બતાવે છે. |
05:00 | પરંતુ તેમને અલગ બતાવવા માટે જગ્યા નથી. |
05:02 | તો ચાલો સ્પેસ કેરેક્ટર બનાવીએ. |
05:08 | char SPACE ઇકવલ ટુ ' સિંગલ અવતરણ ચિહ્ન અંદર space |
05:17 | નોંધ લો કે મેં વેરિયેબલ નામ માટે બધા અક્ષરો અપરકેસમાં મુક્યા છે જેથી તે રીતે સ્પષ્ટ દેખાય. |
05:23 | તમે તે તમે ઇચ્છો તે પ્રમાણે બદલી શકો છો. |
05:26 | હવે ચાલો મેસેજમાં સ્પેસ ઉમેરીએ. |
05:29 | greet plus SPACE plus name |
05:36 | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
05:40 | હવે આપણે જોશું કે આઉટપુટ સ્પષ્ટ અને ઈચ્છિત તરીકે છે. |
05:45 | ચાલો થોડા સ્ટ્રિંગ ઓપરેશન્સ જોઈએ. |
05:50 | હું “Hello” અને "java" શબ્દના થોડા અક્ષરોને અપર કેસમાં બદલીશ. |
06:05 | ઘણી વખત, યુઝર જયારે ઇનપુટ આપે છે, તો આપણી પાસે આ પ્રમાણે મિશ્ર કેસ માં વેલ્યુઝ છે. |
06:11 | તો આઉટપુટ જોવા માટે ફાઇલ રન કરો. |
06:18 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ સ્પષ્ટ નથી. |
06:22 | તો ઇનપુટ સાફ કરવા માટે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કરીએ. |
06:27 | ટાઇપ કરો, greet ઇકવલ ટુ greet.toLowerCase(); |
06:41 | આ સ્ટેટમેન્ટ greet સ્ટ્રીંગના દરેક અક્ષરને લોવર કેસમાં બદલે છે. |
06:47 | name ઇકવલ ટુ name.toUpperCase(); |
06:58 | આ સ્ટેટમેન્ટ name સ્ટ્રીંગના દરેક અક્ષરને અપર કેસમાં બદલે છે. |
07:03 | ફાઇલ સાચવો અને તે રન કરો. |
07:08 | આપણે જોઈ શકીએ છીએ, કે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કર્યા બાદ આઉટપુટ સ્પષ્ટ છે. |
07:13 | આ પ્રમાણે આપણે સ્ટ્રીંગ બનાવી શકીએ છીએ અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરી શકીએ છીએ. |
07:18 | અહીં વધુ સ્ટ્રીંગ મેથડો છે અને |
07:19 | આપણે તેમના પર જટિલ વિષયો પર જતા ચર્ચા કરીશું. |
07:26 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:29 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07:31 | સ્ટ્રિંગ્સ કેવી રીતે બનાવવું અને ઉમેરવું, |
07:33 | અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરવા જેમ કે લોઅર કેસ અને અપર કેસમાં બદલવું. |
07:39 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે. |
07:41 | જાવામાં સ્ટ્રીંગ્સની concat મેથડ વિશે વાંચો. - સ્ટ્રિંગ્સ ઉમેરવાથી તે કેવી રીતે અલગ છે તે જુઓ. |
07:50 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, ,નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
07:55 | * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
07:58 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:05 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:07 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:17 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:21 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:28 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
08:33 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |