Difference between revisions of "Java/C2/Strings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the spoken tutorial on '''Strings in Java'''. |- | 00:05 | In this tutorial, you will learn how to |- | …')
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
Welcome to the spoken tutorial on '''Strings in Java'''.
+
|  '''જાવા માં સ્ટ્રીંગ્સ''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
|  00:05
 
|  00:05
| In this tutorial, you will learn how to
+
| આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કેવી રીતે,
  
 
|-
 
|-
 
|  00:08
 
|  00:08
| '''create strings''', '''add strings''' and ''''perform basic string operations''' like converting to lower case and upper case.'''
+
|સ્ટ્રીંગ્સ બનાવવું, સ્ટ્રીંગ્સ ઉમેરવું  અને મૂળભૂત સ્ટ્રીંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું.
  
 
|-
 
|-
 
|  00:18
 
|  00:18
| For this tutorial we are using
+
| આ ટ્યુટોરીયલ માટે આપણે
  
'''Ubuntu 11.10''', JDK 1.6''' and
+
ઉબુન્ટુ 11.10, JDK 1.6 અને
  
'''Eclipse 3.7'
+
Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
|  00:26
 
|  00:26
|   To follow this tutorial you must have knowledge of '''data types in Java.'''
+
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઈપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે.
 
+
  
 
|-
 
|-
 
|  00:32
 
|  00:32
| If not, for relevant tutorial please visit our website as shown
+
| જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ.
  
 
|-
 
|-
 
| 00:40  
 
| 00:40  
| '''String''' in Java, is a sequence of characters.
+
| જાવામાં સ્ટ્રિંગ એ અક્ષરોની શ્રેણી છે.
 
+
  
 
|-
 
|-
 
|  00:44
 
|  00:44
| Before starting with '''Strings, '''we will first see the character data type.
+
| સ્ટ્રિંગ્સ સાથે શરૂ કરતા પહેલાં, આપણે પ્રથમ character ડેટા ટાઇપ વિશે જોશું.
 
+
  
 
|-
 
|-
 
|  00:50
 
|  00:50
| Let us now switch to eclipse
+
| ચાલો હવે eclipse ઉપર જઈએ.
  
 
|-
 
|-
 
|00:55   
 
|00:55   
we have the eclipse IDE and the skeleton required for the rest of the code.
+
આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
 
+
  
 
|-
 
|-
 
|  01:00
 
|  01:00
| We have created a class  '''StringDemo '''and added the main method.
+
| આપણે '''StringDemo''' ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેર્યી છે.
  
 
|-
 
|-
 
|  01:07
 
|  01:07
Inside the '''main''' method, type '''''char star '''equal to in single''' '''quotes''' asrteicks '''''
+
|  '''main''' મેથડ અંદર, ટાઇપ કરો, char star ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર '''asrteicks'''
 +
 
 
|-
 
|-
 
|01:19
 
|01:19
| This statement creates a variable with name '''star '''and of the type '''char.'''  
+
| આ સ્ટેટમેન્ટ ''' star''' નામ સાથે '''char''' ટાઇપનું વેરિયેબલ બનાવે છે.
 
+
  
 
|-
 
|-
 
|  01:25
 
|  01:25
| It can store exactly one character.
+
| તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે.
 
+
  
 
|-
 
|-
 
|  01:28
 
|  01:28
| Let us print a word using a few characters.
+
| ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ.
  
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
| Remove the char line and type  ,
+
| char લાઈન રદ કરો અને ટાઇપ કરો,  
  
 
|-
 
|-
 
|  01:36
 
|  01:36
| '''char c1 '''''equal to in single quotes''''' c'''
+
| '''char c1 '''''ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર ''' c'''
  
 
|-
 
|-
 
|  01:43
 
|  01:43
| '''char c2 '''''equal to  in single quotes''''' a'''
+
| '''char c2 ''' ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર ''' a'''
  
 
|-
 
|-
 
|  01:49
 
|  01:49
| '''char c3 '''''equal to  in single quotes''' ''r'''
+
| '''char c3 ''' ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર '''r'''
  
 
|-
 
|-
 
|  01:55
 
|  01:55
| We have created three characters to make the word '''car'''.
+
| આપણે '''car''' શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે.
  
  
 
|-
 
|-
 
|  01:59
 
|  01:59
| Now let us use them to print the word.
+
|હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ.
  
 
|-
 
|-
 
|  02:02
 
|  02:02
|    type,
+
|    ટાઇપ કરો,
  
  
Line 116: Line 111:
 
|-
 
|-
 
|  02:31
 
|  02:31
| Please note that I’m using '''print''' instead of '''println''' so that all the characters are printed on the same line.
+
| નોંધ લો કે હું '''println''' ને બદલે '''print''' નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે.
  
  
 
|-
 
|-
 
|  02:39
 
|  02:39
| save the file and  run it.
+
| ફાઈલ સંગ્રહો અને રન કરો.
  
  
 
|-
 
|-
 
|  02:43
 
|  02:43
| As we can see, the output is as expected.
+
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે.
  
  
 
|-
 
|-
 
|  02:46
 
|  02:46
| But this method only prints the word but does not create one.
+
| પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી.
  
  
 
|-
 
|-
 
|  02:50
 
|  02:50
| To create a word, we use the '''String''' data type.  
+
| શબ્દ બનાવવા માટે, આપણે '''String''' ડેટા ટાઇપ વાપરીશું.
  
  
 
|-
 
|-
 
|  02:54
 
|  02:54
| Let us try it out.
+
| ચાલો તેનો પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
|   remove everything inside the main method and type
+
| મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો,
  
  
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
| ''' String greet '''''equal to '''''Hello Learner ''''':
+
| ''' String greet ''''' ઇકવલ ટુ '''''Hello Learner ''''':
  
  
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
| Note that  '''S '''in the word  '''String''' is in uppercase.
+
| Note that  '''S '''in the word  '''String''' is in uppercase.  
 
+
  
 
|-
 
|-

Revision as of 14:39, 23 July 2013

Time' Narration
00:01 જાવા માં સ્ટ્રીંગ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કેવી રીતે,
00:08 સ્ટ્રીંગ્સ બનાવવું, સ્ટ્રીંગ્સ ઉમેરવું અને મૂળભૂત સ્ટ્રીંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું.
00:18 આ ટ્યુટોરીયલ માટે આપણે

ઉબુન્ટુ 11.10, JDK 1.6 અને

Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ.

00:26 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઈપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે.
00:32 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ.
00:40 જાવામાં સ્ટ્રિંગ એ અક્ષરોની શ્રેણી છે.
00:44 સ્ટ્રિંગ્સ સાથે શરૂ કરતા પહેલાં, આપણે પ્રથમ character ડેટા ટાઇપ વિશે જોશું.
00:50 ચાલો હવે eclipse ઉપર જઈએ.
00:55 આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
01:00 આપણે StringDemo ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેર્યી છે.
01:07 main મેથડ અંદર, ટાઇપ કરો, char star ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર asrteicks
01:19 આ સ્ટેટમેન્ટ star નામ સાથે char ટાઇપનું વેરિયેબલ બનાવે છે.
01:25 તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે.
01:28 ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ.
01:33 char લાઈન રદ કરો અને ટાઇપ કરો,
01:36 char c1 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર c
01:43 char c2 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર a
01:49 char c3 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર r
01:55 આપણે car શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે.


01:59 હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ.
02:02 ટાઇપ કરો,


02:04 System.out.print(c1);
02:12 System.out.print(c2);
02:22 System.out.print(c3);


02:31 નોંધ લો કે હું println ને બદલે print નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે.


02:39 ફાઈલ સંગ્રહો અને રન કરો.


02:43 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે.


02:46 પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી.


02:50 શબ્દ બનાવવા માટે, આપણે String ડેટા ટાઇપ વાપરીશું.


02:54 ચાલો તેનો પ્રયાસ કરીએ.
02:57 મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો,


03:03 String greet ઇકવલ ટુ Hello Learner :


03:16 Note that S in the word String is in uppercase.
03:19 And we are using double quotes instead of single quotes as delimiters
03:25 This statement creates a variable greet that is of the type String


03:31 Now Let us print the message.
03:33 System.out.println(greet);
03:44 Save the file and run it
03:51 As we can see, the message has been stored in the variable and it has been printed.


03:57 Strings can also be added in Java.


04:00 let us see how to do so.
04:04 I'm removing the Learner from the message.
04:08 We'll store the name in a different variable.
04:14 String name equal to “Java”;


04:22 Now we’ll add the strings to make a message


04:28 String msg equal to greet plus name ;


04:42 change the greet println(greet) in the print statement to message println(msg) save the file and run it.


04:56 We can see that the output shows the greeting and the name.
05:00 But there is no space separating them.
05:02 So Let us create a space character


05:08 char SPACE equal to ' in single quotes space


05:17 Note that I have used all uppercase letters in the variable name so that it is clear.


05:23 You can change it as you want.


05:26 Now let us add the space to the message.


05:29 greet plus SPACE plus name


05:36 save the file and run it
05:40 Now we can see the output is clear and as expected.


05:45 Let us look at a few string operations.
05:50 I’m changing a few characters of the word “Hello” to upper case and of the word “java” to uppercase.


06:05 Often, when users give input, we have values like this, in mixed case.


06:11 So Let us run the file to see the output.


06:18 As we can see t he output is not clean.


06:22 So let us use the String methods to clean the input.
06:27 type, greet equal to greet.toLowerCase();


06:41 This statement converts each character of the string greet to lowercase


06:47 name equal to name.toUpperCase();


06:58 This statement converts each character of the string name to uppercase.


07:03 Save the file and Run it.


07:08 As we can see, the output is now clean after we have used the String methods.
07:13 This is how we create strings and perform string operations.


07:18 There are more String methods and
07:19 We'll discuss them as we move on to complex topics.
07:26 This brings us to the end of this tutorial.
07:29 In this tutorial we have learnt
07:31 how to create strings ,addstrings
07:33 and perform string operations like converting to lower case and upper case
07:39 As a assignment for this tutorial.
07:41 Read about the concat method of Strings in Java. - Find out how is it different from adding strings.
07:50 To know more about the Spoken Tutorial project, watch the video available at the following link.
07:55 * It summarises the Spoken Tutorial project
07:58 If you do not have good bandwidth, you can download and watch it



08:03 The Spoken Tutorial Project Team.


08:05 Conducts workshops using spoken tutorials.


08:07 Gives certificates to those who pass an online test. For more details, please write to contact AT spoken HYPHEN tutorial DOT org.
08:17 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
08:21 It supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
08:28 More information on this Mission is available at the following linksspoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
08:33 This tutorial has been contributed by TalentSprint. Thanks for joining.



Contributors and Content Editors

Krupali, Pratik kamble