FrontAccounting/C2/Installation-of-FrontAccounting-on-Linux-OS/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:17, 14 August 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Installation of FrontAccounting on Linux OS પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું -

ટર્મિનલ નો ઉપયોગ કરીને લીન્કસ પર Frontaccounting ઇન્સ્ટોલ કરતા.

00:17 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.

Ubuntu Linux OS version 14.04 અને FrontAccounting version 2.3.25

00:29 ઈન્સ્ટોલેશન માટે તમેં એક કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન ની જરિયાત છે.
00:34 ઈન્ટોલેશન માટે ની પૂર્વ જરૂરિયાત છે-
00:37 એક કાર્યરત HTTP web server ઉદાહરણ તરીકે: Apache
00:42 web server પર ઇન્સ્ટોલ કરેલ PHP5 .
00:46 એક કાર્યરત MySQL server.
00:49 કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલો અને આપેલ URL પર જાવ

https://sourceforge.net/projects/frontaccounting/

00:53 Download બટન પર ક્લિક કરો.
00:56 તરતજ ડાઉનલોડ શરુ થાય છે.
00:59 tar.gz ફાઈલ જે સ્ક્રીન પર દેખાય છે તેને સેવ કરો.
01:05 સેવ કરવા માટે OK બટન પર ક્લિક કરો.
01:09 આગળ આપણને Ubuntu 14.04 OS માં apache2 અને PHP5 ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત છે.
01:17 ટર્મિનલ ખોલવા માટે કીબોર્ડ પર Ctrl+Alt+T એક સાથે દબાવો.
01:27 સોફ્ટવેર સોર્સને અપડેટ કરવા માટે ટાઈપ કરો કમાંડ
01:31 sudo space apt hyphen get space update અને Enter. દબાવો.
01:40 તમારા Desktop નું યુઝર પાસવર્ડ આપો.
01:45 ચાલો apache2 ઇન્સ્ટોલ કરીએ.
01:48 apache2 ને ઇન્સ્ટોલ કરવા માટે ટાઈપ કરો કમાંડ,
01:51 Sudo space apt hyphen get space install space apache2 space libapache2 hyphen mod hyphen auth hyphen mysql
02:10 અને Enter. દબાવો.
02:14 હું ઈન્સ્ટોલેશન ને ચાલુ રાખવા માટે y ટાઈપ કરીશ.
02:19 આગળ આપણે ઈસ્ટોલ કરીશું php5, php5-mysql અને mysql-server.
02:28 તો ટાઈપ કરો,

sudo space apt hyphen get space install space php5 space php5 hyphen mysql space mysql hyphen server

02:49 અને Enter. દબાવો.
02:52 હું ઈન્સ્ટોલેશન ને ચાલુ રાખવા માટે y ટાઈપ કરીશ. Enter દબાવો.
02:58 mysql space server password. મનાતે પૂછે છે.
03:04 તમારી ઈચ્છા અનુસાર નવો પાસવર્ડ ટાઈપ કરો.
03:07 હું પાસવર્ડ root123 રાખીશ અને Enter. દબાવો.
03:14 જો પૂછે તો ફરીથી પાસવર્ડ ટાઈપ કરો.
03:18 કૃપા કરીને અહીંથી જે પણ કમાંડ આપણે ટર્મિનલ પર ટાઈપ કરશું તે પછી એન્ટર દબાવો.
03:25 તેનો હું વારંવાર ઉલ્લેખ નહીં કરું.
03:29 હવે આપણને mysql database બનાવવાની જરૂરિયાત છે.
03:33 તો આપણને mysql server પર લોગીન કરવું પડશે.
03:37 તે માટે કમાંડ ટાઈપ કરો mysql space hyphen u space root space hyphen p
03:50 ટાઈપ કરો mysql root જે પહેલાથી આપણે બનાવ્યો છે.
03:55 હું ટાઈપ કરીશ root123
03:58 હવે આપણે mysql server પર સફળતાપૂર્વક લોગીન થયા છે.
04:03 mysql માં Database બનાવવા માટે કમાંડ ટાઈપ કરો
04:07 create database frontacc;
04:12 frontacc એ મારા database નું નામ છે
04:15 તમે તમારા ડેટાબેઝ ને કોઈ પણ નામ આપી શકો છો.
04:19 mysql server. થી બહાર નીકળવા માટે quit કમાંડ ટાઈપ કરો.
04:24 Downloads ફોલ્ડર પર જાવ અને , ટાઈપ કરો

cd space Downloads

04:32 આગળ આપણે જે tar.gz ફાઈલ પહેલા ડાઉનલોડ કરી હતી તેના કંટેટ ને એક્સ્ટ્રેટ કરીશું.


04:40 તો ટાઈપ કરો sudo space tar space hyphen zxvf space frontaccounting hyphen 2.3.25.tar.gz
05:00 હું એક્સ્ટ્રેટ કરેલ frontaccounting ફોલ્ડર નું નામ account તરીકે આપીશ.
05:05 કમાંડ ટાઈપ કરો- mv frontaccounting account
05:12 account ફોલ્ડર ને apache home ડિરેક્ટરી માં મુવ કરવા માટે ,
05:16 ટાઈપ કરો sudo space mv space account space /var/www/html/
05:32 ચાલો હવે apache home ડિરેક્ટરી પર જઈએ.
05:36 તે કરવા માટે ટાઈપ કરો cd space /var/www/html
05:47 account ફોલ્ડર ની permission બદલવા માટે ટાઈપ કરો,
05:50 sudo space chmod space -R space 777 space account
06:04 હવે ચાલો વેબ બ્રાઉઝર પર જાવ અને ટાઈપ કરો

localhost/account અને Enter. દબાવો.

06:15 આપણે Step 1: System Diagnostics દેખાડતું FrontAccounting વેબપેજ જોઈ શકીએ છીએ.


06:23 આ દર્શાવે છે કે આપણે OK કમેન્ટ્સ સાથે સોફ્ટવેર પેકેજ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કર્યું છે.
06:30 Continue બટન પર ક્લિક કરો.
06:33 આપેલ વિગતો પર ક્લિક કરો.
06:35 Database root password: root123
06:40 Database name frontacc
06:44 Continue બટન પર ક્લિક કરો.
06:47 આગળ તમને તમારી પોતાની કંપની ની વિગત દાખલ કરવી પડશે.
06:51 તે કેવી રીતે કરાય છે તે હું તમને દેખાડીશ.
06:54 હું ટાઈપ કરીશ Company Name માં ST Co. Pvt. Ltd.
07:00 હું પાસવર્ડ ટાઈપ કરીશ spoken. .
07:04 તમે તમારી પસંદનો કોઈ પણ પાસવર્ડ આપી શકો છો.
07:07 પાસવર્ડ ફરી દાખલ કરો.
07:09 યાદરાખો આ લોગીન પાસવર્ડ છે.
07:13 આપણે Charts of Accounts. ના બે વિકલ્પ જોઈ શકીએ છીએ.
07:17 હું પસંદ કરીશ Standard new company American COA.
07:22 Default Language માં English. પસંદ કરો.
07:26 Continue બટન પર ક્લિક કરો.
07:29 આપણે એક વિન્ડો જોઈ શકે છીએ જે દેખાડે છે Frontaccounting ERP સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થયી ગુયું છે.
07:36 આ રીતે આપણે Linux મશીન પર Frontaccounting ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.
07:41 ચાલો સારાંશ લઈએ.
07:43 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Linux મશીન પર Frontaccounting ઇન્સ્ટોલ કેવી રીતે કરવું.
07:51 આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે.
07:55 કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને જુઓ.
07:58 અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ.
08:03 વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો.
08:07 સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
08:14 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki