FrontAccounting/C2/Installation-of-FrontAccounting-on-Linux-OS/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Installation of FrontAccounting on Linux OS પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું -
ટર્મિનલ નો ઉપયોગ કરીને લીન્કસ પર Frontaccounting ઇન્સ્ટોલ કરતા. |
00:17 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.
Ubuntu Linux OS version 14.04 અને FrontAccounting version 2.3.25 |
00:29 | ઈન્સ્ટોલેશન માટે તમેં એક કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન ની જરિયાત છે. |
00:34 | ઈન્ટોલેશન માટે ની પૂર્વ જરૂરિયાત છે- |
00:37 | એક કાર્યરત HTTP web server ઉદાહરણ તરીકે: Apache |
00:42 | web server પર ઇન્સ્ટોલ કરેલ PHP5 . |
00:46 | એક કાર્યરત MySQL server. |
00:49 | કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલો અને આપેલ URL પર જાવ |
00:53 | Download બટન પર ક્લિક કરો. |
00:56 | તરતજ ડાઉનલોડ શરુ થાય છે. |
00:59 | tar.gz ફાઈલ જે સ્ક્રીન પર દેખાય છે તેને સેવ કરો. |
01:05 | સેવ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
01:09 | આગળ આપણને Ubuntu 14.04 OS માં apache2 અને PHP5 ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત છે. |
01:17 | ટર્મિનલ ખોલવા માટે કીબોર્ડ પર Ctrl+Alt+T એક સાથે દબાવો. |
01:27 | સોફ્ટવેર સોર્સને અપડેટ કરવા માટે ટાઈપ કરો કમાંડ |
01:31 | sudo space apt hyphen get space update અને Enter. દબાવો. |
01:40 | તમારા Desktop નું યુઝર પાસવર્ડ આપો. |
01:45 | ચાલો apache2 ઇન્સ્ટોલ કરીએ. |
01:48 | apache2 ને ઇન્સ્ટોલ કરવા માટે ટાઈપ કરો કમાંડ, |
01:51 | Sudo space apt hyphen get space install space apache2 space libapache2 hyphen mod hyphen auth hyphen mysql |
02:10 | અને Enter. દબાવો. |
02:14 | હું ઈન્સ્ટોલેશન ને ચાલુ રાખવા માટે y ટાઈપ કરીશ. |
02:19 | આગળ આપણે ઈસ્ટોલ કરીશું php5, php5-mysql અને mysql-server. |
02:28 | તો ટાઈપ કરો,
sudo space apt hyphen get space install space php5 space php5 hyphen mysql space mysql hyphen server |
02:49 | અને Enter. દબાવો. |
02:52 | હું ઈન્સ્ટોલેશન ને ચાલુ રાખવા માટે y ટાઈપ કરીશ. Enter દબાવો. |
02:58 | આ mysql space server password. મનાતે પૂછે છે. |
03:04 | તમારી ઈચ્છા અનુસાર નવો પાસવર્ડ ટાઈપ કરો. |
03:07 | હું પાસવર્ડ root123 રાખીશ અને Enter. દબાવો. |
03:14 | જો પૂછે તો ફરીથી પાસવર્ડ ટાઈપ કરો. |
03:18 | કૃપા કરીને અહીંથી જે પણ કમાંડ આપણે ટર્મિનલ પર ટાઈપ કરશું તે પછી એન્ટર દબાવો. |
03:25 | તેનો હું વારંવાર ઉલ્લેખ નહીં કરું. |
03:29 | હવે આપણને mysql database બનાવવાની જરૂરિયાત છે. |
03:33 | તો આપણને mysql server પર લોગીન કરવું પડશે. |
03:37 | તે માટે કમાંડ ટાઈપ કરો mysql space hyphen u space root space hyphen p |
03:50 | ટાઈપ કરો mysql root જે પહેલાથી આપણે બનાવ્યો છે. |
03:55 | હું ટાઈપ કરીશ root123 |
03:58 | હવે આપણે mysql server પર સફળતાપૂર્વક લોગીન થયા છે. |
04:03 | mysql માં Database બનાવવા માટે કમાંડ ટાઈપ કરો |
04:07 | create database frontacc; |
04:12 | frontacc એ મારા database નું નામ છે |
04:15 | તમે તમારા ડેટાબેઝ ને કોઈ પણ નામ આપી શકો છો. |
04:19 | mysql server. થી બહાર નીકળવા માટે quit કમાંડ ટાઈપ કરો. |
04:24 | Downloads ફોલ્ડર પર જાવ અને , ટાઈપ કરો
cd space Downloads |
04:32 | આગળ આપણે જે tar.gz ફાઈલ પહેલા ડાઉનલોડ કરી હતી તેના કંટેટ ને એક્સ્ટ્રેટ કરીશું.
|
04:40 | તો ટાઈપ કરો sudo space tar space hyphen zxvf space frontaccounting hyphen 2.3.25.tar.gz |
05:00 | હું એક્સ્ટ્રેટ કરેલ frontaccounting ફોલ્ડર નું નામ account તરીકે આપીશ. |
05:05 | કમાંડ ટાઈપ કરો- mv frontaccounting account |
05:12 | account ફોલ્ડર ને apache home ડિરેક્ટરી માં મુવ કરવા માટે , |
05:16 | ટાઈપ કરો sudo space mv space account space /var/www/html/ |
05:32 | ચાલો હવે apache home ડિરેક્ટરી પર જઈએ. |
05:36 | તે કરવા માટે ટાઈપ કરો cd space /var/www/html |
05:47 | account ફોલ્ડર ની permission બદલવા માટે ટાઈપ કરો, |
05:50 | sudo space chmod space -R space 777 space account |
06:04 | હવે ચાલો વેબ બ્રાઉઝર પર જાવ અને ટાઈપ કરો
localhost/account અને Enter. દબાવો. |
06:15 | આપણે Step 1: System Diagnostics દેખાડતું FrontAccounting વેબપેજ જોઈ શકીએ છીએ.
|
06:23 | આ દર્શાવે છે કે આપણે OK કમેન્ટ્સ સાથે સોફ્ટવેર પેકેજ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કર્યું છે. |
06:30 | Continue બટન પર ક્લિક કરો. |
06:33 | આપેલ વિગતો પર ક્લિક કરો. |
06:35 | Database root password: root123 |
06:40 | Database name frontacc |
06:44 | Continue બટન પર ક્લિક કરો. |
06:47 | આગળ તમને તમારી પોતાની કંપની ની વિગત દાખલ કરવી પડશે. |
06:51 | તે કેવી રીતે કરાય છે તે હું તમને દેખાડીશ. |
06:54 | હું ટાઈપ કરીશ Company Name માં ST Co. Pvt. Ltd. |
07:00 | હું પાસવર્ડ ટાઈપ કરીશ spoken. . |
07:04 | તમે તમારી પસંદનો કોઈ પણ પાસવર્ડ આપી શકો છો. |
07:07 | પાસવર્ડ ફરી દાખલ કરો. |
07:09 | યાદરાખો આ લોગીન પાસવર્ડ છે. |
07:13 | આપણે Charts of Accounts. ના બે વિકલ્પ જોઈ શકીએ છીએ. |
07:17 | હું પસંદ કરીશ Standard new company American COA. |
07:22 | Default Language માં English. પસંદ કરો. |
07:26 | Continue બટન પર ક્લિક કરો. |
07:29 | આપણે એક વિન્ડો જોઈ શકે છીએ જે દેખાડે છે Frontaccounting ERP સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થયી ગુયું છે. |
07:36 | આ રીતે આપણે Linux મશીન પર Frontaccounting ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. |
07:41 | ચાલો સારાંશ લઈએ. |
07:43 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Linux મશીન પર Frontaccounting ઇન્સ્ટોલ કેવી રીતે કરવું. |
07:51 | આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે. |
07:55 | કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને જુઓ. |
07:58 | અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ. |
08:03 | વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો. |
08:07 | સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
08:14 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |