Filezilla/C2/File-Handling-and-Bookmarks/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:52, 2 May 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 FileZilla માં File Handling and Bookmarks પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે .
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું રીમોર્ટ મશીન માં ફાઈલો ને જોવું એડિટ કરવું , રીમેન કરવું અને ડીલીટ કરવું તથા Bookmarks ને ઉમેરવું અને મેનેજ કરવું.
00:22 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપોયગ કરી રહી છું

Ubuntu Linux OS– 14.04 FileZilla – 3.10.2 અને એક કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન

00:39 આ ટ્યૂટોરિયલ ના અભ્યાસ માટે તમને આપેલ માંથી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમથી પરિચિત હોવા જોઈએ.
00:46 Linux OS, વિષે શીખવા માટે અમારી વેબસાઈટ પરથી Linux spoken tutorialsને જુઓ.
00:54 ચાલો શરુ કરીએ હું પહેલાથી જ FileZilla ઇન્ટરફેસ માં છું.
01:00 ચાલો હું દેખાડું કે કેવી રીતે ઘણી બધી વિગતો દાખલ કર્યા વિના પણ કેવી રીતે રીમોર્ટ મશીન થી કનેક્ટ કરવાનું છે.
01:07 Quickconnect bar. માં Quickconnect બટન જુઓ.
01:12 હવે આગળ ડ્રોપ ડાઉન એરો ને પસંદ કરો.
01:17 આ રીમોર્ટ મશીનો ની એક યાદી પ્રદર્શિત કરશે, જેથી આપણે પહેલાથી કનેક્ટ થયા છે.
01:23 આપણે ફક્ત એક મશીન થી કનેક્ટ થયા છીએ અને તે અહીં દેખાય છે.
01:31 માંગવા પર રીમોર્ટ મશીન નો પાસવર્ડ ટાઈપ કરો અને OK દબાવો.
01:37 જોકે મેં આને પહેલા થી જ સેવ કર્યું હતું તેથી અહીં મને આવું કરવા માટે પૂછવામાં આવ્યું નહિ હવે આપણે રીમોર્ટ મશીન થી કનેક્ટ થયી ગયા છે.
01:47 રીમોર્ટ મશીનમાં SpokenTutorial ફોલ્ડર ને બ્રાઉઝ કરો જેને આપણે પહેલા બનાવ્યું હતું.
01:54 હવે હું મારી લોકલ મશીન થી એક ડોક્યુમેન્ટ અપલોડ કરીશ, તેને અહીં પહેલાજ બતાડ્યું છે.
02:03 નોંધ લો કે ડોક્યુમેન્ટ sample.odt ને રીમોર્ટ મશીન માં અલપોડ કર્યું છે.
02:11 હું આ ડોક્યુમેન્ટ ને રિનેમ કરવા ઇચ્છુ છું. એવું કરવા માટે ફાઈલ પર જમણું ક્લિક કરો અને Rename વિકલ્પ પસંદ કરો.
02:20 ફાઇલનેમ હવે એડીટેબલ છે.
02:24 હું આને script.odt ના તરીકે રિનેમ કરીશ અને એન્ટર દબાવીશ.
02:32 હવે ફાઈલ sample.odt થયી ગયું છે.
02:41 તેજ રીતે આપણે આ ફાઈલ અથવા ફોલ્ડર ને લોકલ અને રીમોર્ટ બંને મશીનો માં રિનેમ કરી શકીએ છીએ.
02:48 શું રીમોર્ટ લોકેશન થી ફાઈલો ને જોવું અથવા એડિટ કરવું સંભવ છે ? હા આ સંભવ છે.
02:56 ચાલો જોઈએ કે આવું કેવી રીતે કરવું script.odt ફાઈલ પર જમણું ક્લિક કરો.
03:03 view/edit પસંદ કરો.
03:06 script.odt નામક ફાઈલ ડાઉનલોડ થવું શરુ થયી ગયું છે.આ લોકલ મશીન ના ટેમ્પરેરી ફોલ્ડર માં સેવ થયી જાય છે.
03:16 ત્યારબાદ તે પોતાના મૂળભૂત એપ્લિકેશન માં ખુલે છે. કારણકે મેં એક Writer ડોક્યુમેન્ટ ડાઉનલોડ કર્યું હતું માટે આ LibreOffice Writer માં ખુલશે.
03:29 ખુલ્લા ડોક્યુમેન્ટ માં મને પહેલી બે લાઈનો ડીલીટ કરવી છે અને પછી Save પર ક્લિક કરવું છે.
03:37 ચાલો હવે Writer ડોક્યુમેન્ટ બંધ કરું.
03:40 તરતજ એક પૉપ અપ ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03:45 આ બતાડે છે ફાઈલ સૂચનો ના સાથે “A file previously opened has been changed” (પહેલા ખુલેલી એક ફાઈલ બદલાવ માં આવી છે) તે આ પણ બતાવે છે “Upload this file back to server?”. (આ ફાઈલને પાછું સર્વર પર અપલોડ કરે ?)
03:59 અને એક ચેક બોક્સ છે , “Finish editing and delete local file” (એડિટિંગ સમાપ્ત કરો અને લોકલ ફાઈલ ડીલીટ કરો). આપણને ચેક બોક્સ પસંદ કરવાનું છે અને Yes. પર ક્લિક કરવાનું છે.
04:10 હવે લોકલ રૂપે ડીલીટ કરેલ ફાઈલને રીમોર્ટ મશીન પર ફરી અપલોડ કર્યું છે.
04:16 તો આ રીતે રીમોર્ટ મશીન પર ફાઈલો ને જોવું અને એડિટ કરવું ખુબ સરળ છે.નોંધ : ફાઈલને વ્યુ/એડિટ કરવા માટે જરૂરી સોફ્ટવેર તમારા મશીન પર ઇન્સ્ટોલ હોવા જોઈએ.
04:31 મારા માટે આ LibreOffice Writer. હતું.
04:36 file permissions સેટ કરવા માટે ફાઈલ પર જમણું ક્લિક કરો અને File Permissions પસંદ કરો.
04:44 Change file attributes ડાઈલોગ બોક્સ ખુલે છે.
04:50 પોતાના જરૂરિયાત અનુસાર permissions ને બદલો. permissions, માં વિષે વધુ જાણકારી નામાટે Linux series. માં File attributes ટ્યુટોરીયલ જુઓ.
05:02 હું permissions ને જેવું છે તેવું જ રાખીશ અને OK. પર ક્લિક કરીશ.
05:08 રીમોર્ટ મશીન થી કોઈ પણ ફાઈલને એડિટ કરવા માટે ફાઈલ પર જમણું ક્લિક કરો અને Delete પસંદ કરો.
05:15 Confirmation needed નામક ડાઈલોગ બોક્સ ખુલે છે.
05:21 Yes. પર ક્લિક કરો.
05:23 હવે ફાઈલ script.odt રીમોર્ટ મશીન થી ડીલીટ કરી દીધું છે. કૃપા કરીને નોંધ લો કે ડિલિશન સ્થાયી છે.
05:35 શું આપણે ફાઈલ ટ્રાન્સફર ના માટે હમેશા વિશેષ લોકેશન ને બ્રાઉઝ કરવાની જરુરુયાત છે ? ના આપણે લોકેશન ને bookmark કરી શકીએ છીએ અને પછી સરળતાથી એક્સેસ કરી શકીએ છીએ.
05:48 bookmarks ઉમેરવા પહેલા આપણને કનેક્શન ને Site Manager માં કોપી કરવું પડશે.
05:55 આવું કરવા માટે File menu. પર ક્લિક કરો “Copy current connection to Site manager” (કોપી કરંટ ક્ન્કેકશન ટુ સાઈટ મેનેજર) પસંદ કરો.
06:04 Site Manager વિન્ડો ખુલે છે.
06:07 ડાબી બાજુએ New site ને “my site”. ના રૂપે રિનેમ કરો.
06:13 પછી OK. પર ક્લિક કરો.
06:16 હવે Main menu bar માં Bookmarks પસંદ કરો.
06:21 આ બે વિકલ્પ યાદીબદ્ધ કરે છે- Add bookmark અને Manage bookmarks
06:29 ચાલો Add bookmark પસંદ કરવું છે.
06:32 New bookmark ડાઈલોગ બોક્સ ખુલે છે.
06:36 આના બે પ્રકાર છે-

Global bookmark – આ bookmark બધા કનેક્ટ કરેલ મશીનો ના માટે કાર્ય કરશે. Site-specific bookmark” આ વિશેષ રીમોર્ટ મશીન માટે છે.

06:50 હું પસંદ કરીશ “Site-specific bookmark”.
06:54 Name ફિલ્ડ માં , હું ટાઈપ કરીશ – Spoken
07:00 આગલું સેગ્મેન્ટ Paths છે . આ લોકલ મશીન અને રીમોર્ટ મશીન ના વર્તમાન પથ ને પ્રદર્શિત કરે છે.
07:09 જો તમે આને બદલવા ઈચ્છઓ , તો Browse પર ક્લિક કરો . હું ફક્ત વર્તમાન લોકેશનો ને bookmark કરવા ઇચ્છુ છું , માટે હું આને સ્કિપ કરીશ.
07:19 OK પર ક્લિક કરો.
07:21 હવે આ લોકેશન બુકમાર્ક કરે છે.
07:25 bookmarks ને એક્સેસ કરવા માટે Menubar માં જાવ અને Bookmarks પસંદ કરો.
07:32 અહીં તમે bookmark - spoken નું નામ જોઈ જોઈ શકીએ છીએ, જેને આપણે બનાવ્યું છે. તે ક્લિક કરો.
07:40 હવે આપણે પોતે bookmarked લોકેશન પર રિડાયરેક્ટ કરેલ છે. હવે આપણે આ ટ્યુઓરિયલ ના અંત માં આવી ગયા છીએ.
07:49 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે રીમોર્ટ મશીનમાં ફાઈલો ને જોવા એડિટ રિનેમ અને ફાઈલ ને ડીલીટ કરવું તેમજ બુકમાર્ક ને એડ કરવા તેમજ મેનેજ કરવા વિષે શીખ્યા.
08:06 આ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તમારી પાસે જો સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.
08:26 શું તમને સ્પોકન ટ્યુટોરીયલ વિષે કોઈ પ્રશ્ન છે? તો આ સાઈટ નો સંર્દભ લો.

તમને જ્યાં પ્રશ્ન છે તે મિનિટ અને સેકેંડ પસંદ કરો. તમારા પ્રશ્ન ને સંક્ષિપ્તમાં સમજાવો. સ્પોકન ટિમ માંથી કોઈ તમારા પ્રશ્નો નો જવાબ આપશે.

08:34 સ્પોકનપ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે.
08:48 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki