Filezilla/C2/File-Handling-and-Bookmarks/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | FileZilla માં File Handling and Bookmarks પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે . |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું રીમોર્ટ મશીન માં ફાઈલો ને જોવું એડિટ કરવું , રીમેન કરવું અને ડીલીટ કરવું તથા Bookmarks ને ઉમેરવું અને મેનેજ કરવું. |
00:22 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપોયગ કરી રહી છું
Ubuntu Linux OS– 14.04 FileZilla – 3.10.2 અને એક કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન |
00:39 | આ ટ્યૂટોરિયલ ના અભ્યાસ માટે તમને આપેલ માંથી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમથી પરિચિત હોવા જોઈએ. |
00:46 | Linux OS, વિષે શીખવા માટે અમારી વેબસાઈટ પરથી Linux spoken tutorialsને જુઓ. |
00:54 | ચાલો શરુ કરીએ હું પહેલાથી જ FileZilla ઇન્ટરફેસ માં છું. |
01:00 | ચાલો હું દેખાડું કે કેવી રીતે ઘણી બધી વિગતો દાખલ કર્યા વિના પણ કેવી રીતે રીમોર્ટ મશીન થી કનેક્ટ કરવાનું છે. |
01:07 | Quickconnect bar. માં Quickconnect બટન જુઓ. |
01:12 | હવે આગળ ડ્રોપ ડાઉન એરો ને પસંદ કરો. |
01:17 | આ રીમોર્ટ મશીનો ની એક યાદી પ્રદર્શિત કરશે, જેથી આપણે પહેલાથી કનેક્ટ થયા છે. |
01:23 | આપણે ફક્ત એક મશીન થી કનેક્ટ થયા છીએ અને તે અહીં દેખાય છે. |
01:31 | માંગવા પર રીમોર્ટ મશીન નો પાસવર્ડ ટાઈપ કરો અને OK દબાવો. |
01:37 | જોકે મેં આને પહેલા થી જ સેવ કર્યું હતું તેથી અહીં મને આવું કરવા માટે પૂછવામાં આવ્યું નહિ હવે આપણે રીમોર્ટ મશીન થી કનેક્ટ થયી ગયા છે. |
01:47 | રીમોર્ટ મશીનમાં SpokenTutorial ફોલ્ડર ને બ્રાઉઝ કરો જેને આપણે પહેલા બનાવ્યું હતું. |
01:54 | હવે હું મારી લોકલ મશીન થી એક ડોક્યુમેન્ટ અપલોડ કરીશ, તેને અહીં પહેલાજ બતાડ્યું છે. |
02:03 | નોંધ લો કે ડોક્યુમેન્ટ sample.odt ને રીમોર્ટ મશીન માં અલપોડ કર્યું છે. |
02:11 | હું આ ડોક્યુમેન્ટ ને રિનેમ કરવા ઇચ્છુ છું. એવું કરવા માટે ફાઈલ પર જમણું ક્લિક કરો અને Rename વિકલ્પ પસંદ કરો. |
02:20 | ફાઇલનેમ હવે એડીટેબલ છે. |
02:24 | હું આને script.odt ના તરીકે રિનેમ કરીશ અને એન્ટર દબાવીશ. |
02:32 | હવે ફાઈલ sample.odt થયી ગયું છે. |
02:41 | તેજ રીતે આપણે આ ફાઈલ અથવા ફોલ્ડર ને લોકલ અને રીમોર્ટ બંને મશીનો માં રિનેમ કરી શકીએ છીએ. |
02:48 | શું રીમોર્ટ લોકેશન થી ફાઈલો ને જોવું અથવા એડિટ કરવું સંભવ છે ? હા આ સંભવ છે. |
02:56 | ચાલો જોઈએ કે આવું કેવી રીતે કરવું script.odt ફાઈલ પર જમણું ક્લિક કરો. |
03:03 | view/edit પસંદ કરો. |
03:06 | script.odt નામક ફાઈલ ડાઉનલોડ થવું શરુ થયી ગયું છે.આ લોકલ મશીન ના ટેમ્પરેરી ફોલ્ડર માં સેવ થયી જાય છે. |
03:16 | ત્યારબાદ તે પોતાના મૂળભૂત એપ્લિકેશન માં ખુલે છે. કારણકે મેં એક Writer ડોક્યુમેન્ટ ડાઉનલોડ કર્યું હતું માટે આ LibreOffice Writer માં ખુલશે. |
03:29 | ખુલ્લા ડોક્યુમેન્ટ માં મને પહેલી બે લાઈનો ડીલીટ કરવી છે અને પછી Save પર ક્લિક કરવું છે. |
03:37 | ચાલો હવે Writer ડોક્યુમેન્ટ બંધ કરું. |
03:40 | તરતજ એક પૉપ અપ ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03:45 | આ બતાડે છે ફાઈલ સૂચનો ના સાથે “A file previously opened has been changed” (પહેલા ખુલેલી એક ફાઈલ બદલાવ માં આવી છે) તે આ પણ બતાવે છે “Upload this file back to server?”. (આ ફાઈલને પાછું સર્વર પર અપલોડ કરે ?) |
03:59 | અને એક ચેક બોક્સ છે , “Finish editing and delete local file” (એડિટિંગ સમાપ્ત કરો અને લોકલ ફાઈલ ડીલીટ કરો). આપણને ચેક બોક્સ પસંદ કરવાનું છે અને Yes. પર ક્લિક કરવાનું છે. |
04:10 | હવે લોકલ રૂપે ડીલીટ કરેલ ફાઈલને રીમોર્ટ મશીન પર ફરી અપલોડ કર્યું છે. |
04:16 | તો આ રીતે રીમોર્ટ મશીન પર ફાઈલો ને જોવું અને એડિટ કરવું ખુબ સરળ છે.નોંધ : ફાઈલને વ્યુ/એડિટ કરવા માટે જરૂરી સોફ્ટવેર તમારા મશીન પર ઇન્સ્ટોલ હોવા જોઈએ. |
04:31 | મારા માટે આ LibreOffice Writer. હતું. |
04:36 | file permissions સેટ કરવા માટે ફાઈલ પર જમણું ક્લિક કરો અને File Permissions પસંદ કરો. |
04:44 | Change file attributes ડાઈલોગ બોક્સ ખુલે છે. |
04:50 | પોતાના જરૂરિયાત અનુસાર permissions ને બદલો. permissions, માં વિષે વધુ જાણકારી નામાટે Linux series. માં File attributes ટ્યુટોરીયલ જુઓ. |
05:02 | હું permissions ને જેવું છે તેવું જ રાખીશ અને OK. પર ક્લિક કરીશ. |
05:08 | રીમોર્ટ મશીન થી કોઈ પણ ફાઈલને એડિટ કરવા માટે ફાઈલ પર જમણું ક્લિક કરો અને Delete પસંદ કરો. |
05:15 | Confirmation needed નામક ડાઈલોગ બોક્સ ખુલે છે. |
05:21 | Yes. પર ક્લિક કરો. |
05:23 | હવે ફાઈલ script.odt રીમોર્ટ મશીન થી ડીલીટ કરી દીધું છે. કૃપા કરીને નોંધ લો કે ડિલિશન સ્થાયી છે. |
05:35 | શું આપણે ફાઈલ ટ્રાન્સફર ના માટે હમેશા વિશેષ લોકેશન ને બ્રાઉઝ કરવાની જરુરુયાત છે ? ના આપણે લોકેશન ને bookmark કરી શકીએ છીએ અને પછી સરળતાથી એક્સેસ કરી શકીએ છીએ. |
05:48 | bookmarks ઉમેરવા પહેલા આપણને કનેક્શન ને Site Manager માં કોપી કરવું પડશે. |
05:55 | આવું કરવા માટે File menu. પર ક્લિક કરો “Copy current connection to Site manager” (કોપી કરંટ ક્ન્કેકશન ટુ સાઈટ મેનેજર) પસંદ કરો. |
06:04 | Site Manager વિન્ડો ખુલે છે. |
06:07 | ડાબી બાજુએ New site ને “my site”. ના રૂપે રિનેમ કરો. |
06:13 | પછી OK. પર ક્લિક કરો. |
06:16 | હવે Main menu bar માં Bookmarks પસંદ કરો. |
06:21 | આ બે વિકલ્પ યાદીબદ્ધ કરે છે- Add bookmark અને Manage bookmarks |
06:29 | ચાલો Add bookmark પસંદ કરવું છે. |
06:32 | New bookmark ડાઈલોગ બોક્સ ખુલે છે. |
06:36 | આના બે પ્રકાર છે-
Global bookmark – આ bookmark બધા કનેક્ટ કરેલ મશીનો ના માટે કાર્ય કરશે. Site-specific bookmark” આ વિશેષ રીમોર્ટ મશીન માટે છે. |
06:50 | હું પસંદ કરીશ “Site-specific bookmark”. |
06:54 | Name ફિલ્ડ માં , હું ટાઈપ કરીશ – Spoken |
07:00 | આગલું સેગ્મેન્ટ Paths છે . આ લોકલ મશીન અને રીમોર્ટ મશીન ના વર્તમાન પથ ને પ્રદર્શિત કરે છે. |
07:09 | જો તમે આને બદલવા ઈચ્છઓ , તો Browse પર ક્લિક કરો . હું ફક્ત વર્તમાન લોકેશનો ને bookmark કરવા ઇચ્છુ છું , માટે હું આને સ્કિપ કરીશ. |
07:19 | OK પર ક્લિક કરો. |
07:21 | હવે આ લોકેશન બુકમાર્ક કરે છે. |
07:25 | bookmarks ને એક્સેસ કરવા માટે Menubar માં જાવ અને Bookmarks પસંદ કરો. |
07:32 | અહીં તમે bookmark - spoken નું નામ જોઈ જોઈ શકીએ છીએ, જેને આપણે બનાવ્યું છે. તે ક્લિક કરો. |
07:40 | હવે આપણે પોતે bookmarked લોકેશન પર રિડાયરેક્ટ કરેલ છે. હવે આપણે આ ટ્યુઓરિયલ ના અંત માં આવી ગયા છીએ. |
07:49 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે રીમોર્ટ મશીનમાં ફાઈલો ને જોવા એડિટ રિનેમ અને ફાઈલ ને ડીલીટ કરવું તેમજ બુકમાર્ક ને એડ કરવા તેમજ મેનેજ કરવા વિષે શીખ્યા. |
08:06 | આ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તમારી પાસે જો સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે. |
08:26 | શું તમને સ્પોકન ટ્યુટોરીયલ વિષે કોઈ પ્રશ્ન છે? તો આ સાઈટ નો સંર્દભ લો.
તમને જ્યાં પ્રશ્ન છે તે મિનિટ અને સેકેંડ પસંદ કરો. તમારા પ્રશ્ન ને સંક્ષિપ્તમાં સમજાવો. સ્પોકન ટિમ માંથી કોઈ તમારા પ્રશ્નો નો જવાબ આપશે. |
08:34 | સ્પોકનપ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. |
08:48 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |