DWSIM/C3/Absorption-Column/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 10:03, 5 September 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 DWSIM માં CAPE-OPEN Unit Operation નો ઉપયોગ કરીને Absorption Column ને સીમ્યુલેટ કરવા પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું: Absorption Column ને સીમ્યુલેટ કરવું,
00:16 CAPE-OPEN યુનિટ ઓપરેશન તરીકે ChemSep કોલમનો ઉપયોગ કરવો,
00:20 ChemSep column માં Thermodynamics સ્પષ્ટ કરવું,
00:24 ChemSep column માં Pressure profiles અને Method સ્પષ્ટ કરવું.
00:29 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: DWSIM 5.2 (Classic UI) અને Windows 10.
00:39 આ ટ્યુટોરીયલમાં ડેમોનસ્ટ્રેટ કરાયેલ પ્રક્રિયા બીજી અન્ય ઓએસમાં પણ સમાન છે જેવી કે-

Linux

Mac OS X અથવા

ARM પર FOSSEE OS.

00:51 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમને આપેલની જાણ હોવી જોઈએ:
00:56 flowsheet પર કમ્પોનેન્ટ્સને ઉમેરવું,
01:00 thermodynamic પેકેજો પસંદ કરવા,
01:03 material streams ઉમેરવી અને તેમની પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરવી.
01:08 પૂર્વ જરૂરિયાત ટ્યુટોરીયલો અમારી વેબસાઈટ પર ઉલ્લેખિત છે.
01:13 તમે આ ટ્યુટોરીયલોને અને તમામ સંબંધિત ફાઈલોને આ સાઈટ પરથી એક્સેસ કરી શકો છો.
01:19 એબઝોર્બશન (શોષણ) પછીથી આપણે Outlet stream પ્રોપર્ટીઝને નિર્ધારિત કરવા માટે એક flowsheet વિકસિત કરીશું.
01:26 અહીં આપણે આપીએ છીએ compounds, inlet stream conditions અને property package.
01:32 મેં મારા મશીન પર પહેલાથી જ DWSIM ખોલ્યું છે.
01:37 File મેનુ પર જાવ અને પસંદ કરો New Steady-state Simulation.
01:43 Simulation Configuration Wizard વિન્ડો દૃશ્યમાન થાય છે.
01:48 નીચેની તરફે, Next પર ક્લીક કરો.
01:52 હવે, Compounds search ટેબમાં, ટાઈપ કરો: Methane.
01:57 ChemSep ડેટાબેઝમાંથી Methane પસંદ કરો.
02:01 આગળ, Ethane ઉમેરો.
02:05 એજ પ્રમાણે, ઉમેરો Propane.
02:09 આગળ, ઉમેરો N-Butane.
02:13 આગળ, ઉમેરો N-Pentane.
02:17 આગળ, ઉમેરો N-dodecane.
02:21 નીચેની તરફે, Next બટન પર ક્લીક કરો.
02:25 હવે Property Packages આવે છે.
02:28 Available Property Packages માંથી, Peng-Robinson પર બમણું-ક્લીક કરો.
02:34 નીચેની તરફે, Next બટન પર ક્લીક કરો.
02:38 આપણે Flash Algorithm પર ખસેડાયા છીએ.
02:42 Default Flash Algorithm માંથી, Nested Loops(VLE) પસંદ કરો.
02:48 નીચેની તરફે, Next બટન પર ક્લીક કરો.
02:52 આગળનું વિકલ્પ છે System of Units.
02:56 System of Units અંતર્ગત, પસંદ કરો C5.
03:01 છેલ્લે, નીચેની તરફે, Finish બટન પર ક્લીક કરો.
03:06 ચાલો સિમ્યુલેશન વિન્ડોને વિસ્તૃત કરીએ.
03:10 હવે ચાલો એક feed stream દાખલ કરીએ જે Absorption Column દાખલ કરે છે.
03:16 મુખ્ય સિમ્યુલેશન વિન્ડોની જમણી બાજુએ, Flowsheet Objects પર જાવ.
03:22 Filter List ટેબમાં, ટાઈપ કરો: Material Stream.
03:27 દૃશ્યમાન થયેલ યાદીમાંથી, Material Stream ને ડ્રેગ કરીને Flowsheet પર ડ્રોપ કરો.
03:33 Material Stream “MSTR-000” ની પ્રોપર્ટીઝ જોવા માટે તેના પર ક્લીક કરો.
03:40 ચાલો આ stream નું નામ બદલીને Absorbent Oil કરીએ.
03:45 હવે આપણે Absorbent Oil stream પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરીશું.
03:51 Flash Spec ને Temperature and Pressure (TP) તરીકે પસંદ કરો, જો પહેલાથી જ પસંદ થયેલ ન હોય તો.
03:57 મૂળભૂત રીતે, Temperature and Pressure એ પહેલાથી જ Flash Spec તરીકે પસંદ થયેલ છે.
04:03 Temperature ને બદલીને 32 degree Centrigade કરો અને Enter દબાવો.
04:09 Pressure ને બદલીને 28 bar કરો અને Enter દબાવો.
04:15 Mass Flow ને બદલીને 12750 kg/h કરો અને Enter દબાવો.
04:24 હવે ચાલો feed stream compositions સ્પષ્ટ કરીએ.
04:29 Composition અંતર્ગત, Basis ને Mole Fractions તરીકે પસંદ કરો, જો તે પહેલાથી જ પસંદ થયેલ ન હોય તો.
04:37 મૂળભૂત રીતે, Mole FractionsBasis તરીકે પસંદિત છે.
04:42 હવે Methane માટે, Amount0 તરીકે દાખલ કરો અને Enter દબાવો.
04:49 Ethane માટે, તેને 0 તરીકે દાખલ કરો અને Enter દબાવો.
04:54 એજ પ્રમાણે, Propane માટે, 0 દાખલ કરો અને Enter દબાવો.
05:00 અને N-Butane માટે, 0 દાખલ કરો અને Enter દબાવો.
05:06 આગળ, N-Pentane માટે, 0 દાખલ કરો અને Enter દબાવો.
05:12 N-dodecane માટે, 1 દાખલ કરો અને Enter દબાવો.
05:17 જમણી બાજુએ, Accept Changes બદ્દલ આ લીલી ખૂણ પર ક્લીક કરો.
05:22 હવે બીજી એક Material Stream ને flowsheet પર ડ્રેગ કરીને ડ્રોપ કરો.
05:27 Material Stream MSTR-001” ની પ્રોપર્ટીઝ જોવા માટે તેના પર ક્લીક કરો.
05:33 ચાલો આ stream નું નામ બદલીને Feed Gas કરીએ.
05:38 હવે આપણે Feed Gas stream પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરીશું.
05:44 Input Data અંતર્ગત, Temperature and Pressure (TP) તરીકે Flash Spec પસંદ કરો, જો પહેલાથી જ તે પસંદ થયેલ ના હોય તો.
05:52 મૂળભૂત રીતે, Temperature and Pressure Flash Spec તરીકે પહેલાથી જ પસંદ થયેલ છે.
05:58 Temperature બદલીને 41 degree Centrigade કરો અને Enter દબાવો.
06:05 Pressure બદલીને 28 bar કરો અને Enter દબાવો.
06:10 Mass Flow બદલીને 11840 kg/h કરો અને Enter દબાવો.
06:19 હવે, ચાલો feed stream compositions સ્પષ્ટ કરીએ.
06:24 Composition અંતર્ગત, Mole Fractions તરીકે Basis પસંદ કરો, જો તે પહેલાથી જ પસંદ ન થયેલ હોય તો.
06:32 મૂળભૂત રીતે, Mole Fractions એ પહેલાથી જ Basis તરીકે પસંદ થયેલ છે.
06:38 હવે Methane માટે, Amount0.2 તરીકે દાખલ કરો અને Enter દબાવો.
06:45 Ethane માટે, તેને 0.4625 તરીકે દાખલ કરો અને Enter દબાવો.
06:53 એજ પ્રમાણે, Propane માટે, 0.3 દાખલ કરો અને Enter દબાવો.
07:00 અને N-Butane માટે, 0.03125 દાખલ કરો અને Enter દબાવો.
07:08 આગળ, N-Pentane માટે, 0.00625 દાખલ કરો અને Enter દબાવો.
07:18 N-dodecane માટે, 0 દાખલ કરો અને Enter દબાવો.
07:23 જમણી બાજુએ, Accept Changes બદ્દલ આ લીલી ખુણ પર ક્લીક કરો.
07:28 હવે, ચાલો વધુ બે material streams દાખલ કરીએ જે Absorption Column થી બહાર કાઢે.
07:34 આવું કરવા માટે, ચાલો એક Material Stream ને ડ્રેગ કરીએ.
07:38 ચાલો હવે તેને ગોઠવીએ.
07:41 આપણે તે stream ને અસ્પષ્ટિત તરીકે રહેવા દઈશું.
07:45 ત્યારબાદ આપણે આ stream નું નામ બદલીને Lean Gas કરીશું.
07:51 આગળ, આપણે બીજી એક Material Stream દાખલ કરીશું.
07:56 ચાલો તેને ફરી એક વાર ગોઠવીએ.
07:59 તે stream ને અસ્પષ્ટિત તરીકે રહેવા દઈએ.
08:03 અને આ stream નું નામ Rich Oil તરીકે રાખીએ.
08:07 હવે, ચાલો flowsheet માં Absorption Column દાખલ કરીએ.
08:12 Flowsheet Objects પર જાવ.
08:15 Filter list ટેબમાં, ટાઈપ કરો: CAPE.
08:20 દૃશ્યમાન થયેલ CAPE-OPEN Unit Operation પર ક્લીક કરો.
08:24 તેને ડ્રેગ કરીને flowsheet પર ડ્રોપ કરો.
08:28 Add CAPE-OPEN Unit Operation વિન્ડો ખુલે છે.
08:32 Unit Operations ની પ્રદર્શિત યાદીમાંથી ChemSep પસંદ કરો.

Ok ક્લીક કરો.

08:40 ઉમેરાયેલ CAPE-OPEN Unit Operation (COUO-004) પર ક્લીક કરો.
08:47 આપણે ઓબજેક્ટનું નામ બદલીને Absorption Column કરીશું.
08:53 Object Property Editor વિન્ડોમાં Open CAPE-OPEN Object Editor પર ક્લીક કરો.
09:00 New Unit Operation પૉપ-અપ વિન્ડો દ્રશ્યમાન થાય છે.
09:05 Unit Name વિરુદ્ધ આવેલ ફીલ્ડ પર ક્લીક કરો અને ટાઈપ કરો: Absorption Column.
09:12 આગળ, Operation વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. Simple Absorber/Stripper પસંદ કરો.
09:22 આગળ # Stages વિરુદ્ધ આવેલ ફીલ્ડ પર ક્લીક કરો અને 6 દબાવો.
09:30 આગળ, Pressure વિરુદ્ધ આવેલ ફીલ્ડ પર ક્લીક કરો અને 2757906 Newton per meter square દાખલ કરો.
09:41 ત્યારબાદ Thermo વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. ChemSep પસંદ કરો. Ok બટન ક્લીક કરો.
09:50 અમુક સેકેંડ માટે રાહ જુઓ.
09:53 ChemSep (CAPE-OPEN) -Absorption Column વિન્ડો દ્રશ્યમાન થશે.
09:58 વિન્ડોના ટોંચે જમણે ખૂણે આવેલ લાલ ચોકડી બટન પર ક્લીક કરીને ChemSep વિન્ડોને બંધ કરો.
10:05 બીજું એક પૉપ-અપ દ્રશ્યમાન થાય છે, જેમાં આપણે No ક્લીક કરીશું.
10:10 પહેલા, આપણે Column સાથે inlet feed streams અને outlet streams જોડાણ કરીશું.
10:16 ત્યારબાદ column પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરો.
10:20 વિન્ડોની ડાબી બાજુએ જાવ.
10:23 Connections અંતર્ગત, inlet વિભાગ પર જાવ.
10:27 Feed2_stage6 વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને Feed Gas પસંદ કરો.
10:37 આગળ, Feed1_stage1 વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને Absorbent Oil પસંદ કરો.
10:48 Outlet વિભાગ પર જાવ.
10:51 ત્યારબાદ TopProduct વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને Lean Gas પસંદ કરો.
10:59 ત્યારબાદ BottomProduct વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને Rich Oil પસંદ કરો.
11:07 હવે આપણે Absorber ની પ્રોપર્ટીઝ એડીટ કરીશું.
11:12 Open CAPE-OPEN Object Editor પર ક્લીક કરો.
11:18 ChemSep વિન્ડો ખુલે છે.
11:21 ChemSep વિન્ડોની ડાબી બાજુએ આવેલ Properties પર ક્લીક કરો.
11:26 અહીં આપણે column માં થતા Thermodynamics, Physical Properties અને Reactions ને વ્યાખ્યાયિત કરીશું.
11:37 પહેલા, આપણે Thermodynamics વ્યાખ્યાયિત કરીશું.
11:41 K-value વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો.

EOS પસંદ કરો.

11:47 આગળ, Equation of state વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને પસંદ કરો Peng-Robinson 76.
11:56 એક પૉપ-અપ દ્રશ્યમાન થાય છે: Selection of new EOS model will reset model parameters, continue.

Yes ક્લીક કરો.

12:06 બીજું એક પૉપ-અપ દ્રશ્યમાન થાય છે: Use consistent EOS to compute enthalpy.

Yes ક્લીક કરો.

12:14 હવે, આપણે Thermodynamic Model parameters લોડ કરીશું.
12:19 ડાબી બાજુએ, Load બટન ક્લીક કરો.
12:23 Load interaction parameters વિન્ડો ખુલે છે.
12:27 pr.ipd પસંદ કરો અને Open ક્લીક કરો.
12:32 પસંદિત કમ્પોનેન્ટો માટે ઉપલબ્ધ Peng-Robinson પેરામીટરો દ્રશ્યમાન થાય છે.

Load બટન ક્લીક કરો.

12:41 અહીં કોઈપણ Physical Properties અથવા Reactions વ્યાખ્યાયિત કરવું નથી. તો, આપણે તેમને સ્પષ્ટિત કરીશું નહીં.
12:49 હવે, આપણે જોશું કે ChemSep કોલમમાં કેવી રીતે Pressure profiles વ્યાખ્યાયિત કરાય છે.
12:55 ChemSep વિન્ડોની ડાબી બાજુએ આવેલ Pressures પર ક્લીક કરો.
13:00 Column Pressure વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો.
13:04 અહીં આપણે દબાણ પર આધાર રાખીને column માટે સ્પષ્ટિત કરવા બદ્દલ દબાણ પ્રકાર પસંદ કરી શકીએ છીએ.
13:11 મૂળભૂત રીતે, Constant pressure એ પસંદ થયેલ છે.
13:15 આપણે તેને બદલીશું નહીં કારણ કે કોલમ એ સતત દબાણ પર કાર્યરત છે.
13:20 Top Pressure વિરુદ્ધ દાખલ કરો 2757906 Newton per meter square.
13:28 ChemSep વિન્ડોની ડાબી બાજુએ આવેલ Solve Options પર ક્લીક કરો.
13:33 અહીં આપણે સિમ્યુલેશનને ઉકેલવા માટે Method પસંદ કરીશું.
13:37 Method વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. પ્રદર્શિત યાદીમાંથી પસંદ કરો 2-pass ideal K + constant H first.
13:48 હવે આપણે run કરીશું ChemSep simulation.
13:52 ChemSep વિન્ડોની ટોંચે આવેલ લીલા બટન પર ક્લીક કરો.
13:57 આ બટન છે કોયડા (સમસ્યા) નું input તપાસવા અને ઉકેલવા.
14:02 એક પૉપ અપ વિન્ડો દૃશ્યમાન થાય છે. Yes ક્લીક કરો.
14:06 OK ક્લીક કરો.
14:08 Yes ક્લીક કરો.
14:10 Done ક્લીક કરો.
14:12 ChemSep વિન્ડોને બંધ કરો.
14:15 હવે આપણે Absorption Column માટે યોગ્ય દેખાવ આઇકોન પસંદ કરીશું.
14:21 Absorption Column પર ક્લીક કરો.
14:24 Object Editor Window ડાબી બાજુએ ખુલે છે.

Settings વિભાગને દર્શાવો.

14:31 Flowsheet Object Appearance વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો.
14:36 ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો AbsorptionColumn.
14:40 કોલમ સારી રીતે દર્શાવવા માટે, કોલમ પર જમણું ક્લીક કરીને પસંદ કરો Edit Appearance.
14:47 જમણી બાજુએ Edit Object Appearance વિન્ડો ખુલે છે.
14:51 આપણે ઓબજેક્ટની લંબાઈ અને ઊંચાઈ બદલીશું.
14:55 Length સામે દાખલ કરો 75.
14:59 Height સામે દાખલ કરો 150.
15:02 ચાલો હવે flowsheet ગોઠવીએ.
15:05 હવે, F5 બટન દાબીને અથવા Solve Flowsheet પર ક્લીક કરીને DWSIM flowsheet ને ઉકેલો.
15:14 ગણતરી સમાપ્ત થવા પર, આપણે સ્ટ્રીમ-મુજબની સામગ્રી બેલેન્સ (બાકી) બદ્દલ તપાસ કરીશું.
15:20 Insert મેનુ પર જાવ અને પસંદ કરો Master Property Table.
15:25 Master Property Table ને edit કરવા માટે તેના પર બમણું-ક્લીક કરો.
15:29 Configure Master Property Table વિન્ડો ખુલે છે.
15:33 Name ફીલ્ડમાં, ટાઈપ કરો: Stream Wise Results – Absorption Column.
15:39 Object Type માં, પસંદ કરો Material Stream.
15:43 મૂળભૂત રીતે, Material Stream એ પહેલાથી જ પસંદિત છે.
15:47 Properties to display અંતર્ગત, Absorbent Oil, Feed Gas, Lean Gas અને Rich Oil તરીકે Object પસંદ કરો.
16:00 Property અંતર્ગત, તમામ પેરામીટરો જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
16:06 હવે પ્રોપર્ટીઝ આપેલ તરીકે પસંદ કરો

Temperature,

16:11 Pressure,

Mass Flow,

16:15 Molar Flow,
16:19 Molar Flow (Mixture) / Methane,
16:22 Mass Flow (Mixture) / Methane,
16:26 Molar Flow (Mixture) / Ethane,
16:29 Mass Flow (Mixture) / Ethane,
16:33 Molar Flow (Mixture) / Propane,
16:36 Mass Flow (Mixture) / Propane,
16:40 Molar Flow (Mixture) / N-butane,
16:43 Mass Flow (Mixture) / N-butane,
16:47 Molar Flow (Mixture) / N-pentane,
16:50 Mass Flow (Mixture) / N-pentane,
16:54 Molar Flow (Mixture) / N-dodecane અને

Mass Flow (Mixture) / N-dodecane.

17:00 window ને બંધ કરો.
17:02 સારી રીતે દેખાય એ માટે Master Property Table ને ખસેડો.
17:08 અહીં આપણે Inlet અને Outlet Streams માટે સંદર્ભિત પરિણામો જોઈ શકીએ છીએ.
17:13 ચાલો સારાંશ લઈએ.
17:15 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: Absorption Column ને સીમ્યુલેટ કરવું,
17:21 CAPE-OPEN યુનિટ ઓપરેશન તરીકે ChemSep કોલમનો ઉપયોગ કરવો,
17:25 ChemSep કોલમમાં Thermodynamics સ્પષ્ટ કરવું,
17:29 ChemSep કોલમમાં Pressure profiles & Method સ્પષ્ટ કરવું.
17:34 એસાઈનમેન્ટ તરીકે, વિભિન્ન compounds અને thermodynamics સાથે આ સિમ્યુલેશનને દોહરાવો.
17:41 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
17:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:

સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે

17:55 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.

18:02 તમારા પ્રશ્નોને અમારા આ ફોરમ પર પોસ્ટ કરો.
18:06 FOSSEE ટીમ પ્રવર્તમાન ફ્લો શીટ્સના DWSIM માં રૂપાંતરણનું સંકલન કરે છે.
18:12 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.

વધુ વિગત માટે, કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો.

18:19 FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે.
18:25 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો.
18:32 FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે.
18:38 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો.
18:45 Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
18:54 આ ટ્યુટોરીયલનું યોગદાન કૌશિક દત્તા અને પ્રિયમ નાયક દ્વારા અપાયું છે.

IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki