DWSIM/C3/Absorption-Column/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | DWSIM માં CAPE-OPEN Unit Operation નો ઉપયોગ કરીને Absorption Column ને સીમ્યુલેટ કરવા પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું: Absorption Column ને સીમ્યુલેટ કરવું, |
00:16 | CAPE-OPEN યુનિટ ઓપરેશન તરીકે ChemSep કોલમનો ઉપયોગ કરવો, |
00:20 | ChemSep column માં Thermodynamics સ્પષ્ટ કરવું, |
00:24 | ChemSep column માં Pressure profiles અને Method સ્પષ્ટ કરવું. |
00:29 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: DWSIM 5.2 (Classic UI) અને Windows 10. |
00:39 | આ ટ્યુટોરીયલમાં ડેમોનસ્ટ્રેટ કરાયેલ પ્રક્રિયા બીજી અન્ય ઓએસમાં પણ સમાન છે જેવી કે-
Linux Mac OS X અથવા ARM પર FOSSEE OS. |
00:51 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમને આપેલની જાણ હોવી જોઈએ: |
00:56 | flowsheet પર કમ્પોનેન્ટ્સને ઉમેરવું, |
01:00 | thermodynamic પેકેજો પસંદ કરવા, |
01:03 | material streams ઉમેરવી અને તેમની પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરવી. |
01:08 | પૂર્વ જરૂરિયાત ટ્યુટોરીયલો અમારી વેબસાઈટ પર ઉલ્લેખિત છે. |
01:13 | તમે આ ટ્યુટોરીયલોને અને તમામ સંબંધિત ફાઈલોને આ સાઈટ પરથી એક્સેસ કરી શકો છો. |
01:19 | એબઝોર્બશન (શોષણ) પછીથી આપણે Outlet stream પ્રોપર્ટીઝને નિર્ધારિત કરવા માટે એક flowsheet વિકસિત કરીશું. |
01:26 | અહીં આપણે આપીએ છીએ compounds, inlet stream conditions અને property package. |
01:32 | મેં મારા મશીન પર પહેલાથી જ DWSIM ખોલ્યું છે. |
01:37 | File મેનુ પર જાવ અને પસંદ કરો New Steady-state Simulation. |
01:43 | Simulation Configuration Wizard વિન્ડો દૃશ્યમાન થાય છે. |
01:48 | નીચેની તરફે, Next પર ક્લીક કરો. |
01:52 | હવે, Compounds search ટેબમાં, ટાઈપ કરો: Methane. |
01:57 | ChemSep ડેટાબેઝમાંથી Methane પસંદ કરો. |
02:01 | આગળ, Ethane ઉમેરો. |
02:05 | એજ પ્રમાણે, ઉમેરો Propane. |
02:09 | આગળ, ઉમેરો N-Butane. |
02:13 | આગળ, ઉમેરો N-Pentane. |
02:17 | આગળ, ઉમેરો N-dodecane. |
02:21 | નીચેની તરફે, Next બટન પર ક્લીક કરો. |
02:25 | હવે Property Packages આવે છે. |
02:28 | Available Property Packages માંથી, Peng-Robinson પર બમણું-ક્લીક કરો. |
02:34 | નીચેની તરફે, Next બટન પર ક્લીક કરો. |
02:38 | આપણે Flash Algorithm પર ખસેડાયા છીએ. |
02:42 | Default Flash Algorithm માંથી, Nested Loops(VLE) પસંદ કરો. |
02:48 | નીચેની તરફે, Next બટન પર ક્લીક કરો. |
02:52 | આગળનું વિકલ્પ છે System of Units. |
02:56 | System of Units અંતર્ગત, પસંદ કરો C5. |
03:01 | છેલ્લે, નીચેની તરફે, Finish બટન પર ક્લીક કરો. |
03:06 | ચાલો સિમ્યુલેશન વિન્ડોને વિસ્તૃત કરીએ. |
03:10 | હવે ચાલો એક feed stream દાખલ કરીએ જે Absorption Column દાખલ કરે છે. |
03:16 | મુખ્ય સિમ્યુલેશન વિન્ડોની જમણી બાજુએ, Flowsheet Objects પર જાવ. |
03:22 | Filter List ટેબમાં, ટાઈપ કરો: Material Stream. |
03:27 | દૃશ્યમાન થયેલ યાદીમાંથી, Material Stream ને ડ્રેગ કરીને Flowsheet પર ડ્રોપ કરો. |
03:33 | Material Stream “MSTR-000” ની પ્રોપર્ટીઝ જોવા માટે તેના પર ક્લીક કરો. |
03:40 | ચાલો આ stream નું નામ બદલીને Absorbent Oil કરીએ. |
03:45 | હવે આપણે Absorbent Oil stream પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરીશું. |
03:51 | Flash Spec ને Temperature and Pressure (TP) તરીકે પસંદ કરો, જો પહેલાથી જ પસંદ થયેલ ન હોય તો. |
03:57 | મૂળભૂત રીતે, Temperature and Pressure એ પહેલાથી જ Flash Spec તરીકે પસંદ થયેલ છે. |
04:03 | Temperature ને બદલીને 32 degree Centrigade કરો અને Enter દબાવો. |
04:09 | Pressure ને બદલીને 28 bar કરો અને Enter દબાવો. |
04:15 | Mass Flow ને બદલીને 12750 kg/h કરો અને Enter દબાવો. |
04:24 | હવે ચાલો feed stream compositions સ્પષ્ટ કરીએ. |
04:29 | Composition અંતર્ગત, Basis ને Mole Fractions તરીકે પસંદ કરો, જો તે પહેલાથી જ પસંદ થયેલ ન હોય તો. |
04:37 | મૂળભૂત રીતે, Mole Fractions એ Basis તરીકે પસંદિત છે. |
04:42 | હવે Methane માટે, Amount એ 0 તરીકે દાખલ કરો અને Enter દબાવો. |
04:49 | Ethane માટે, તેને 0 તરીકે દાખલ કરો અને Enter દબાવો. |
04:54 | એજ પ્રમાણે, Propane માટે, 0 દાખલ કરો અને Enter દબાવો. |
05:00 | અને N-Butane માટે, 0 દાખલ કરો અને Enter દબાવો. |
05:06 | આગળ, N-Pentane માટે, 0 દાખલ કરો અને Enter દબાવો. |
05:12 | N-dodecane માટે, 1 દાખલ કરો અને Enter દબાવો. |
05:17 | જમણી બાજુએ, Accept Changes બદ્દલ આ લીલી ખૂણ પર ક્લીક કરો. |
05:22 | હવે બીજી એક Material Stream ને flowsheet પર ડ્રેગ કરીને ડ્રોપ કરો. |
05:27 | Material Stream “MSTR-001” ની પ્રોપર્ટીઝ જોવા માટે તેના પર ક્લીક કરો. |
05:33 | ચાલો આ stream નું નામ બદલીને Feed Gas કરીએ. |
05:38 | હવે આપણે Feed Gas stream પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરીશું. |
05:44 | Input Data અંતર્ગત, Temperature and Pressure (TP) તરીકે Flash Spec પસંદ કરો, જો પહેલાથી જ તે પસંદ થયેલ ના હોય તો. |
05:52 | મૂળભૂત રીતે, Temperature and Pressure એ Flash Spec તરીકે પહેલાથી જ પસંદ થયેલ છે. |
05:58 | Temperature બદલીને 41 degree Centrigade કરો અને Enter દબાવો. |
06:05 | Pressure બદલીને 28 bar કરો અને Enter દબાવો. |
06:10 | Mass Flow બદલીને 11840 kg/h કરો અને Enter દબાવો. |
06:19 | હવે, ચાલો feed stream compositions સ્પષ્ટ કરીએ. |
06:24 | Composition અંતર્ગત, Mole Fractions તરીકે Basis પસંદ કરો, જો તે પહેલાથી જ પસંદ ન થયેલ હોય તો. |
06:32 | મૂળભૂત રીતે, Mole Fractions એ પહેલાથી જ Basis તરીકે પસંદ થયેલ છે. |
06:38 | હવે Methane માટે, Amount એ 0.2 તરીકે દાખલ કરો અને Enter દબાવો. |
06:45 | Ethane માટે, તેને 0.4625 તરીકે દાખલ કરો અને Enter દબાવો. |
06:53 | એજ પ્રમાણે, Propane માટે, 0.3 દાખલ કરો અને Enter દબાવો. |
07:00 | અને N-Butane માટે, 0.03125 દાખલ કરો અને Enter દબાવો. |
07:08 | આગળ, N-Pentane માટે, 0.00625 દાખલ કરો અને Enter દબાવો. |
07:18 | N-dodecane માટે, 0 દાખલ કરો અને Enter દબાવો. |
07:23 | જમણી બાજુએ, Accept Changes બદ્દલ આ લીલી ખુણ પર ક્લીક કરો. |
07:28 | હવે, ચાલો વધુ બે material streams દાખલ કરીએ જે Absorption Column થી બહાર કાઢે. |
07:34 | આવું કરવા માટે, ચાલો એક Material Stream ને ડ્રેગ કરીએ. |
07:38 | ચાલો હવે તેને ગોઠવીએ. |
07:41 | આપણે તે stream ને અસ્પષ્ટિત તરીકે રહેવા દઈશું. |
07:45 | ત્યારબાદ આપણે આ stream નું નામ બદલીને Lean Gas કરીશું. |
07:51 | આગળ, આપણે બીજી એક Material Stream દાખલ કરીશું. |
07:56 | ચાલો તેને ફરી એક વાર ગોઠવીએ. |
07:59 | તે stream ને અસ્પષ્ટિત તરીકે રહેવા દઈએ. |
08:03 | અને આ stream નું નામ Rich Oil તરીકે રાખીએ. |
08:07 | હવે, ચાલો flowsheet માં Absorption Column દાખલ કરીએ. |
08:12 | Flowsheet Objects પર જાવ. |
08:15 | Filter list ટેબમાં, ટાઈપ કરો: CAPE. |
08:20 | દૃશ્યમાન થયેલ CAPE-OPEN Unit Operation પર ક્લીક કરો. |
08:24 | તેને ડ્રેગ કરીને flowsheet પર ડ્રોપ કરો. |
08:28 | Add CAPE-OPEN Unit Operation વિન્ડો ખુલે છે. |
08:32 | Unit Operations ની પ્રદર્શિત યાદીમાંથી ChemSep પસંદ કરો.
Ok ક્લીક કરો. |
08:40 | ઉમેરાયેલ CAPE-OPEN Unit Operation (COUO-004) પર ક્લીક કરો. |
08:47 | આપણે ઓબજેક્ટનું નામ બદલીને Absorption Column કરીશું. |
08:53 | Object Property Editor વિન્ડોમાં Open CAPE-OPEN Object Editor પર ક્લીક કરો. |
09:00 | New Unit Operation પૉપ-અપ વિન્ડો દ્રશ્યમાન થાય છે. |
09:05 | Unit Name વિરુદ્ધ આવેલ ફીલ્ડ પર ક્લીક કરો અને ટાઈપ કરો: Absorption Column. |
09:12 | આગળ, Operation વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. Simple Absorber/Stripper પસંદ કરો. |
09:22 | આગળ # Stages વિરુદ્ધ આવેલ ફીલ્ડ પર ક્લીક કરો અને 6 દબાવો. |
09:30 | આગળ, Pressure વિરુદ્ધ આવેલ ફીલ્ડ પર ક્લીક કરો અને 2757906 Newton per meter square દાખલ કરો. |
09:41 | ત્યારબાદ Thermo વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. ChemSep પસંદ કરો. Ok બટન ક્લીક કરો. |
09:50 | અમુક સેકેંડ માટે રાહ જુઓ. |
09:53 | ChemSep (CAPE-OPEN) -Absorption Column વિન્ડો દ્રશ્યમાન થશે. |
09:58 | વિન્ડોના ટોંચે જમણે ખૂણે આવેલ લાલ ચોકડી બટન પર ક્લીક કરીને ChemSep વિન્ડોને બંધ કરો. |
10:05 | બીજું એક પૉપ-અપ દ્રશ્યમાન થાય છે, જેમાં આપણે No ક્લીક કરીશું. |
10:10 | પહેલા, આપણે Column સાથે inlet feed streams અને outlet streams જોડાણ કરીશું. |
10:16 | ત્યારબાદ column પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરો. |
10:20 | વિન્ડોની ડાબી બાજુએ જાવ. |
10:23 | Connections અંતર્ગત, inlet વિભાગ પર જાવ. |
10:27 | Feed2_stage6 વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને Feed Gas પસંદ કરો. |
10:37 | આગળ, Feed1_stage1 વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને Absorbent Oil પસંદ કરો. |
10:48 | Outlet વિભાગ પર જાવ. |
10:51 | ત્યારબાદ TopProduct વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને Lean Gas પસંદ કરો. |
10:59 | ત્યારબાદ BottomProduct વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને Rich Oil પસંદ કરો. |
11:07 | હવે આપણે Absorber ની પ્રોપર્ટીઝ એડીટ કરીશું. |
11:12 | Open CAPE-OPEN Object Editor પર ક્લીક કરો. |
11:18 | ChemSep વિન્ડો ખુલે છે. |
11:21 | ChemSep વિન્ડોની ડાબી બાજુએ આવેલ Properties પર ક્લીક કરો. |
11:26 | અહીં આપણે column માં થતા Thermodynamics, Physical Properties અને Reactions ને વ્યાખ્યાયિત કરીશું. |
11:37 | પહેલા, આપણે Thermodynamics વ્યાખ્યાયિત કરીશું. |
11:41 | K-value વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો.
EOS પસંદ કરો. |
11:47 | આગળ, Equation of state વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને પસંદ કરો Peng-Robinson 76. |
11:56 | એક પૉપ-અપ દ્રશ્યમાન થાય છે: Selection of new EOS model will reset model parameters, continue.
Yes ક્લીક કરો. |
12:06 | બીજું એક પૉપ-અપ દ્રશ્યમાન થાય છે: Use consistent EOS to compute enthalpy.
Yes ક્લીક કરો. |
12:14 | હવે, આપણે Thermodynamic Model parameters લોડ કરીશું. |
12:19 | ડાબી બાજુએ, Load બટન ક્લીક કરો. |
12:23 | Load interaction parameters વિન્ડો ખુલે છે. |
12:27 | pr.ipd પસંદ કરો અને Open ક્લીક કરો. |
12:32 | પસંદિત કમ્પોનેન્ટો માટે ઉપલબ્ધ Peng-Robinson પેરામીટરો દ્રશ્યમાન થાય છે.
Load બટન ક્લીક કરો. |
12:41 | અહીં કોઈપણ Physical Properties અથવા Reactions વ્યાખ્યાયિત કરવું નથી. તો, આપણે તેમને સ્પષ્ટિત કરીશું નહીં. |
12:49 | હવે, આપણે જોશું કે ChemSep કોલમમાં કેવી રીતે Pressure profiles વ્યાખ્યાયિત કરાય છે. |
12:55 | ChemSep વિન્ડોની ડાબી બાજુએ આવેલ Pressures પર ક્લીક કરો. |
13:00 | Column Pressure વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. |
13:04 | અહીં આપણે દબાણ પર આધાર રાખીને column માટે સ્પષ્ટિત કરવા બદ્દલ દબાણ પ્રકાર પસંદ કરી શકીએ છીએ. |
13:11 | મૂળભૂત રીતે, Constant pressure એ પસંદ થયેલ છે. |
13:15 | આપણે તેને બદલીશું નહીં કારણ કે કોલમ એ સતત દબાણ પર કાર્યરત છે. |
13:20 | Top Pressure વિરુદ્ધ દાખલ કરો 2757906 Newton per meter square. |
13:28 | ChemSep વિન્ડોની ડાબી બાજુએ આવેલ Solve Options પર ક્લીક કરો. |
13:33 | અહીં આપણે સિમ્યુલેશનને ઉકેલવા માટે Method પસંદ કરીશું. |
13:37 | Method વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. પ્રદર્શિત યાદીમાંથી પસંદ કરો 2-pass ideal K + constant H first. |
13:48 | હવે આપણે run કરીશું ChemSep simulation. |
13:52 | ChemSep વિન્ડોની ટોંચે આવેલ લીલા બટન પર ક્લીક કરો. |
13:57 | આ બટન છે કોયડા (સમસ્યા) નું input તપાસવા અને ઉકેલવા. |
14:02 | એક પૉપ અપ વિન્ડો દૃશ્યમાન થાય છે. Yes ક્લીક કરો. |
14:06 | OK ક્લીક કરો. |
14:08 | Yes ક્લીક કરો. |
14:10 | Done ક્લીક કરો. |
14:12 | ChemSep વિન્ડોને બંધ કરો. |
14:15 | હવે આપણે Absorption Column માટે યોગ્ય દેખાવ આઇકોન પસંદ કરીશું. |
14:21 | Absorption Column પર ક્લીક કરો. |
14:24 | Object Editor Window ડાબી બાજુએ ખુલે છે.
Settings વિભાગને દર્શાવો. |
14:31 | Flowsheet Object Appearance વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. |
14:36 | ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો AbsorptionColumn. |
14:40 | કોલમ સારી રીતે દર્શાવવા માટે, કોલમ પર જમણું ક્લીક કરીને પસંદ કરો Edit Appearance. |
14:47 | જમણી બાજુએ Edit Object Appearance વિન્ડો ખુલે છે. |
14:51 | આપણે ઓબજેક્ટની લંબાઈ અને ઊંચાઈ બદલીશું. |
14:55 | Length સામે દાખલ કરો 75. |
14:59 | Height સામે દાખલ કરો 150. |
15:02 | ચાલો હવે flowsheet ગોઠવીએ. |
15:05 | હવે, F5 બટન દાબીને અથવા Solve Flowsheet પર ક્લીક કરીને DWSIM flowsheet ને ઉકેલો. |
15:14 | ગણતરી સમાપ્ત થવા પર, આપણે સ્ટ્રીમ-મુજબની સામગ્રી બેલેન્સ (બાકી) બદ્દલ તપાસ કરીશું. |
15:20 | Insert મેનુ પર જાવ અને પસંદ કરો Master Property Table. |
15:25 | Master Property Table ને edit કરવા માટે તેના પર બમણું-ક્લીક કરો. |
15:29 | Configure Master Property Table વિન્ડો ખુલે છે. |
15:33 | Name ફીલ્ડમાં, ટાઈપ કરો: Stream Wise Results – Absorption Column. |
15:39 | Object Type માં, પસંદ કરો Material Stream. |
15:43 | મૂળભૂત રીતે, Material Stream એ પહેલાથી જ પસંદિત છે. |
15:47 | Properties to display અંતર્ગત, Absorbent Oil, Feed Gas, Lean Gas અને Rich Oil તરીકે Object પસંદ કરો. |
16:00 | Property અંતર્ગત, તમામ પેરામીટરો જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
16:06 | હવે પ્રોપર્ટીઝ આપેલ તરીકે પસંદ કરો
Temperature, |
16:11 | Pressure,
Mass Flow, |
16:15 | Molar Flow, |
16:19 | Molar Flow (Mixture) / Methane, |
16:22 | Mass Flow (Mixture) / Methane, |
16:26 | Molar Flow (Mixture) / Ethane, |
16:29 | Mass Flow (Mixture) / Ethane, |
16:33 | Molar Flow (Mixture) / Propane, |
16:36 | Mass Flow (Mixture) / Propane, |
16:40 | Molar Flow (Mixture) / N-butane, |
16:43 | Mass Flow (Mixture) / N-butane, |
16:47 | Molar Flow (Mixture) / N-pentane, |
16:50 | Mass Flow (Mixture) / N-pentane, |
16:54 | Molar Flow (Mixture) / N-dodecane અને
Mass Flow (Mixture) / N-dodecane. |
17:00 | આ window ને બંધ કરો. |
17:02 | સારી રીતે દેખાય એ માટે Master Property Table ને ખસેડો. |
17:08 | અહીં આપણે Inlet અને Outlet Streams માટે સંદર્ભિત પરિણામો જોઈ શકીએ છીએ. |
17:13 | ચાલો સારાંશ લઈએ. |
17:15 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: Absorption Column ને સીમ્યુલેટ કરવું, |
17:21 | CAPE-OPEN યુનિટ ઓપરેશન તરીકે ChemSep કોલમનો ઉપયોગ કરવો, |
17:25 | ChemSep કોલમમાં Thermodynamics સ્પષ્ટ કરવું, |
17:29 | ChemSep કોલમમાં Pressure profiles & Method સ્પષ્ટ કરવું. |
17:34 | એસાઈનમેન્ટ તરીકે, વિભિન્ન compounds અને thermodynamics સાથે આ સિમ્યુલેશનને દોહરાવો. |
17:41 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
17:49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે |
17:55 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
18:02 | તમારા પ્રશ્નોને અમારા આ ફોરમ પર પોસ્ટ કરો. |
18:06 | FOSSEE ટીમ પ્રવર્તમાન ફ્લો શીટ્સના DWSIM માં રૂપાંતરણનું સંકલન કરે છે. |
18:12 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.
વધુ વિગત માટે, કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો. |
18:19 | FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. |
18:25 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો. |
18:32 | FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. |
18:38 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો. |
18:45 | Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
18:54 | આ ટ્યુટોરીયલનું યોગદાન કૌશિક દત્તા અને પ્રિયમ નાયક દ્વારા અપાયું છે.
IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |