Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(11 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
  
|| '''Visual Cue'''
+
|| '''Time'''
  
 
||'''Narration'''
 
||'''Narration'''
Line 7: Line 7:
 
|-
 
|-
  
| 00.06
+
| 00:06
  
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. .
+
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
  
| 00.10
+
| 00:10
  
 
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
 
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
Line 19: Line 19:
 
|-
 
|-
  
| 00.30
+
| 00:30
  
 
| આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
 
| આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
Line 25: Line 25:
 
|-
 
|-
  
| 00.35
+
| 00:35
  
 
|પ્રોપર્ટીઝ વિન્ડોમાં ''' Render panel'''શું છે?
 
|પ્રોપર્ટીઝ વિન્ડોમાં ''' Render panel'''શું છે?
Line 31: Line 31:
 
|-
 
|-
  
| 00.39
+
| 00:39
  
| પ્રોપર્ટીઝ વિન્ડોના રેન્ડર પેનલમાં  વિવિધ સેટિંગ્સ શું છે?
+
| પ્રોપર્ટીઝ વિન્ડોની રેન્ડર પેનલમાં  વિવિધ સેટિંગ્સ શું છે?
  
 
|-
 
|-
  
| 00.45
+
| 00:45
  
|હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના  મૂળભૂત તત્વો વિષે ખબર છે.
+
|હું માનું છુ કે બ્લેન્ડર ઇન્ટરફેસના  મૂળભૂત તત્વો વિષે તમને ખબર છે.
  
 
|-
 
|-
  
|00.50
+
|00:50
  
 
|જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
 
|જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
Line 49: Line 49:
 
|-
 
|-
  
| 00.59
+
| 00:59
  
|પ્રોપર્ટીઝ વિન્ડો વિવિધ પેનલ ધરાવે  છે.તે આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે
+
|પ્રોપર્ટીઝ વિન્ડો વિવિધ પેનલ ધરાવે  છે. તે આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.                 
  
 
|-
 
|-
  
| 01.09
+
| 01:09
  
 
|પ્રોપર્ટીઝ વિન્ડોની  ટોચ પર, આઇકોનની એક પંક્તિ છે
 
|પ્રોપર્ટીઝ વિન્ડોની  ટોચ પર, આઇકોનની એક પંક્તિ છે
Line 61: Line 61:
 
|-
 
|-
  
| 01.15
+
| 01:15
  
| આ આઇકોન વિવિધ પેનલનું પ્રતિનિધિત્વ કરે છે.જે પ્રોપર્ટીઝ સેક્શન ના અંદર આવે છે.
+
| આ આઇકોન વિવિધ પેનલનું પ્રતિનિધિત્વ કરે છે.જે પ્રોપર્ટીઝ સેક્શન અંદર આવે છે.
  
 
|-
 
|-
  
|01.22
+
|01:22
  
| '''Render, Scene, World, Object, etc'''.
+
| '''Render, Scene, World, Object, વગેરે'''.
  
 
|-
 
|-
  
| 01.31
+
| 01:31
  
| આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે.જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ http://script.spoken-tutorial.org/index.php/Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Hindiજ ઉપયોગી છે.
+
| આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે, જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ ઉપયોગી છે.
  
 
|-
 
|-
  
| 01.38
+
| 01:38
  
|વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું જ જોઇએ.
+
|વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું જ જોઇએ.
  
 
|-
 
|-
  
|01.43
+
|01:43
  
|પ્રોપર્ટીઝ વિન્ડોનાડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો.  
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી તરફ ખેચો.  
  
 
|-
 
|-
  
| 01.53
+
| 01:53
  
 
| આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
 
| આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
Line 97: Line 97:
 
|-
 
|-
  
|02.00
+
|02:00
  
 
|બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે  જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ  
 
|બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે  જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ  
Line 103: Line 103:
 
|-
 
|-
  
| 02.12
+
| 02:12
  
|પ્રોપર્ટીઝ વિંડોમાં''' Render'''એ પ્રથમ પેનલ છે.
+
|પ્રોપર્ટીઝ વિંડોમાં''' Render''' એ પ્રથમ પેનલ છે.
  
 
|-
 
|-
  
| 02.16
+
| 02:16
  
|જ્યારે આપણે બ્લેન્ડર ખોલીએ છે તે બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત રીતે દ્રશ્યમાન થાય છે..
+
|જ્યારે આપણે બ્લેન્ડર ખોલીએ છે તો તે બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત રીતે દ્રશ્યમાન થાય છે..
  
 
|-
 
|-
  
| 02.24
+
| 02:24
  
|આ પેનલ માં સેટિંગ્સ એનિમેશનના  અંતિમ આઉટપુટ ને બનાવવા માટે વપરાય છે
+
|આ પેનલ માં સેટિંગ્સ એનિમેશનના  અંતિમ આઉટપુટ ને બનાવવા માટે વપરાય છે
  
 
|-
 
|-
  
| 02.31
+
| 02:31
  
| '''Image'''નો ઉપયોગ સક્રિય કૅમેરા વ્યુની એક ફ્રેમ ઇમેજને રેન્ડર કરવા માટે વપરાય છે.
+
| '''Image'''નો ઉપયોગ સક્રિય કૅમેરા વ્યુની સિંગલ ફ્રેમ ઇમેજને રેન્ડર કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
  
| 02.39
+
| 02:39
  
|'''image'''પર જમણું ક્લિક કરો.કી બોર્ડ શોર્ટકટ માટે ''' F12''' દબાવો.
+
|'''image'''પર ડાબું ક્લિક કરો. કી બોર્ડ શોર્ટકટ માટે ''' F12''' દબાવો.
  
 
|-
 
|-
  
| 02.48
+
| 02:48
  
|સક્રિય કૅમેરા વ્યુ એક ફ્રેમ ઈમેજ ના રૂપમાં રેન્ડર કર્યું છે.  
+
|સક્રિય કૅમેરા વ્યુ, સિંગલ ફ્રેમ ઈમેજ ના તરીકે રેન્ડર થયું છે.  
  
 
|-
 
|-
  
| 02.56
+
| 02:56
  
|3D વ્યુમાં પાછા જવા માટે તમારા કી બોર્ડ પર '''ESC'''દબાવો.
+
|3D વ્યુમાં પાછા જવા માટે કી બોર્ડ પર '''ESC'''દબાવો.
  
 
|-
 
|-
  
| 03.03
+
| 03:03
 +
 
 +
|'''Animation''' નો ઉપયોગ  સમગ્ર શ્રેણીની ફ્રેમ અથવા  ઇમેજ ક્રમને  રેન્ડર કરવા માટે  અને  મૂવી ફાઈલ બનાવવા માટે થાય છે.
  
|''' 'એનિમેશન''નો ઉપયોગ  સમગ્ર શ્રેણીને અથવા  ઇમેજ ક્રમને  રેન્ડર કરવા માટે  અને  મૂવી ફાઈલ બનાવવા માટે થાય છે.
 
 
|-
 
|-
  
|03.14
+
|03:14
  
| મૂળભૂત રીતે ફ્રેમ શ્રેણી ટાઈમલાઈન પર  1 થી  250 શુધી છે.
+
| મૂળભૂત રીતે, ટાઈમલાઈન પર ફ્રેમ શ્રેણી 1 થી  250 સુધી છે.
  
 
|-
 
|-
  
| 03.22
+
| 03:22
  
| Left click''' Animation'''પર ડાબું ક્લિક કરો.સમગ્ર ફ્રેમ શ્રેણી, ફ્રેમ1 થી ફ્રેમ250 સુધી રેન્ડર થય રહી છે.
+
| ''' Animation'''પર ડાબું ક્લિક કરો. સમગ્ર ફ્રેમ શ્રેણી, ફ્રેમ 1 થી ફ્રેમ 250 સુધી રેન્ડર થઇ રહી છે.
  
 
|-
 
|-
  
| 03.39
+
| 03:39
  
| રેન્ડર પ્રોગ્રેસ રોકવા માટે'''Esc''' દબાવો
+
|રેન્ડર પ્રોગ્રેસ રોકવા માટે'''Esc''' દબાવો
  
 
|-
 
|-
  
| 03.43
+
| 03:43
  
|3D વ્યુ પર પાછા જવા માટે'''Esc''' દબાવો.  
+
|3D વ્યુ પર પાછા જવા માટે '''Esc''' દબાવો.  
  
 
|-
 
|-
  
| 03.48
+
| 03:48
  
|પેનલ રેન્ડરમાં ''' Display''' પર જાઓ  
+
|રેન્ડર પેનલમાં ''' Display''' પર જાઓ.
  
 
|-
 
|-
  
| 03.52
+
| 03:52
  
|ડિસ્પ્લે આપણને સ્ક્રીન પર રેન્ડર પ્રોગ્રેસ કેવી રીતે જોવા તે પસંદ કરવા માટે મદદ કરે છે
+
|ડિસ્પ્લે આપણને સ્ક્રીન પર રેન્ડર પ્રોગ્રેસ કેવી રીતે જોવું તે પસંદ કરવા માટે મદદ કરે છે
  
 
|-
 
|-
  
| 03.58
+
| 03:58
  
|મૂળભૂત રીતે ડિસ્પ્લે ''' Image Editor mode'''માં છે.
+
|મૂળભૂત રીતે ડિસ્પ્લે ''' Image Editor mode'''માં છે. ચાલો હું સમજાવું.
  
 
|-
 
|-
  
|04.05
+
|04:05
  
|સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
+
|સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે '''F12''' દબાવો.
  
 
|-
 
|-
  
| 04.09
+
| 04:09
  
|રેન્ડર ડિસ્પ્લે  UV/Image Editor ના ઉઓ માં પ્રદશિત થાય છે.
+
|રેન્ડર ડિસ્પ્લે  UV/Image Editor તરીકે પ્રદશિત થાય છે.
  
 
|-
 
|-
  
| 04.15
+
| 04:15
  
| 3D વ્યુ એ''' UV/Image Editor'''માં બદલાય છે.દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છે.
+
| દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છીએ ત્યારે 3D વ્યુ એ''' UV/Image Editor'''માં બદલાય છે. .
  
 
|-
 
|-
  
| 04.22
+
| 04:22
  
|UV/Image Editor ના વિષે શીખવા માટે અમારું Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ નિહાળો.
+
|UV/Image Editor વિષે શીખવા માટે  Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
  
| 04.32
+
| 04:32
  
 
|3D વ્યુ પર પાછા જવા માટે ''' Esc''' દબાવો.
 
|3D વ્યુ પર પાછા જવા માટે ''' Esc''' દબાવો.
Line 222: Line 223:
 
|-
 
|-
  
| 04.36
+
| 04:36
  
|'''Render'''પેનલ માં ''' Display'''પર જાઓ''' image editor'''પર ડાબું ક્લિક કરો.
+
|'''Render'''પેનલ માં ''' Display'''પર જાઓ, ''' image editor'''પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 04.44
+
| 04:44
  
|આ ડ્રોપ ડાઉન મેનુ '''render display options'''ની યાદી બતાવે છે.
+
|આ ડ્રોપ ડાઉન મેનુ '''render display ''' વિકલ્પોની યાદી બતાવે છે.
  
 
|-
 
|-
  
| 04.51
+
| 04:51
  
|'''select Full Screen'''ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો.
+
|''' Full Screen''' ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|04.56
+
|04:56
  
| સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
+
| સક્રિય કૅમેરા વ્યુને રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
  
 
|-
 
|-
  
| 05.02
+
| 05:02
  
| હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editorદ્વારા બદલાય છે.  
+
| હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editor દ્વારા બદલાય છે.  
  
 
|-
 
|-
  
| 05.09
+
| 05:09
  
|ફૂલ  સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટે'''Esc'''દબાવો અને બ્લેન્ડર વર્ક શોપ પર પાછા જાઓ.
+
|ફૂલ  સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટે'''Esc'''દબાવો અને બ્લેન્ડર વર્કસ્પેસ પર પાછા આવો.
 
   
 
   
 
|-
 
|-
  
| 05.16
+
| 05:16
  
| રેન્ડર પેનલમાં '''Display''' પર જાઓ.'''Full screen'''ડાબું ક્લિક કરો.યાદીમાંથી'''New window'''પસંદ કરો.
+
| રેન્ડર પેનલમાં '''Display''' પર જાઓ.'''Full screen'''ડાબું ક્લિક કરો. યાદીમાંથી'''New window'''પસંદ કરો.
  
 
|-
 
|-
  
| 05.28
+
| 05:28
 +
 
 +
| સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટે '''F12''' દબાવો.
  
| સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
 
 
|-
 
|-
  
| 05.32
+
| 05:32
  
 
| હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે.
 
| હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે.
Line 275: Line 277:
 
|-
 
|-
  
| 05.39
+
| 05:39
  
|જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુ નેરેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે.
+
|જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુને રેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે.
  
 
|-
 
|-
  
| 05.45
+
| 05:45
  
 
| આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું.
 
| આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું.
Line 287: Line 289:
 
|-
 
|-
  
| 05.50
+
| 05:50
  
 
|રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
 
|રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
Line 293: Line 295:
 
|-
 
|-
  
| 05.56
+
| 05:56
  
 
|રેન્ડર પેનલમાં '''Display''' પર જાઓ.'''New window'''પર ડાબું ક્લિક કરો.
 
|રેન્ડર પેનલમાં '''Display''' પર જાઓ.'''New window'''પર ડાબું ક્લિક કરો.
Line 299: Line 301:
 
|-
 
|-
  
| 06.01
+
| 06:01
  
 
|''' Image editor mode'''ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે  '''Image Editor mode''' માં છે.
 
|''' Image editor mode'''ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે  '''Image Editor mode''' માં છે.
Line 305: Line 307:
 
|-
 
|-
  
| 06.08
+
| 06:08
  
|આગામી સેટિંગ આપણે જોશું '''Dimensions'''.અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર વિવિધ રેન્ડર પ્રીસેટ્સનો કસ્ટમાઇઝ કરી શકિયે છે.
+
|આગામી સેટિંગ આપણે જોશું '''Dimensions'''. અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર રાખી વિવિધ રેન્ડર પ્રીસેટ્સને કસ્ટમાઇઝ કરી શકિયે છે.
  
 
|-
 
|-
  
| 06.21
+
| 06:21
  
|'''Render Presets'''પર ડાબું ક્લિક કરો ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે.
+
|'''Render Presets'''પર ડાબું ક્લિક કરો, ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
  
| 06.27
+
| 06:27
  
 
| અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. '''''''''DVCPRO, HDTV, NTSC,''' PAL''' વગરે .
 
| અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. '''''''''DVCPRO, HDTV, NTSC,''' PAL''' વગરે .
Line 323: Line 325:
 
|-
 
|-
  
| 06.41
+
| 06:41
  
| હવે, આપણે આ બાજુ પર છોડી અને'' 'રેન્ડર ડાયમેન્શન''' સેટિંગ્સ પર આગળ વધીએ.
+
| હવે, આપણે આ બાજુ પર છોડી અને'' 'રેન્ડર ડાયમેન્શન''' સેટિંગ્સ સાથે આગળ વધીએ.
  
 
|-
 
|-
  
| 06.50
+
| 06:50
  
|રિઝોલ્યૂશન એ રેન્ડર ડિસ્પ્લે અને સક્રિય કૅમેરાની વ્યુની પહોળાઈ અને ઊંચાઈ છે
+
|રિઝોલ્યૂશન એ રેન્ડર ડિસ્પ્લે અને સક્રિય કૅમેરા વ્યુની પહોળાઈ અને ઊંચાઈ છે
 
|-
 
|-
  
| 06.57
+
| 06:57
  
 
| મૂળભૂત રીતે, બ્લેન્ડર 2.59 માં,'''1920 by 1080 pixels''' રિઝોલ્યૂશન છે .
 
| મૂળભૂત રીતે, બ્લેન્ડર 2.59 માં,'''1920 by 1080 pixels''' રિઝોલ્યૂશન છે .
Line 340: Line 342:
 
|-
 
|-
  
| 07.09
+
| 07:09
  
|'' '50%''' આ રેન્ડર રિઝોલ્યૂશન ના ટકાવારી માપછે.
+
|'' '50%''' આ રેન્ડર રિઝોલ્યૂશનનું ટકાવારી માપ છે.
  
 
|-
 
|-
  
| 07.14
+
| 07:14
  
| એનો અર્થ એ થાય છે કે વાસ્તવિક રિઝોલ્યૂશન માત્ર 50% રેન્ડર કરવામાં આવશે.હું સમજવું છું.  
+
| એનો અર્થ એ થાય છે કે વાસ્તવિક રિઝોલ્યૂશન માત્ર 50% રેન્ડર કરવામાં આવશે. ચાલો હું સમજાવું.  
  
 
|-
 
|-
  
| 07.22
+
| 07:22
  
| સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.આ મૂળભૂત રેન્ડર રિઝોલ્યૂશન છે.
+
| સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટે'''F12'''દબાવો. આ મૂળભૂત રેન્ડર રિઝોલ્યૂશન છે.
  
 
|-
 
|-
  
| 07.29
+
| 07:29
  
|આ માત્ર અડધુ અથવા વાસ્તવિક રિઝોલ્યૂશન ના 50% છે
+
|આ વાસ્તવિક રિઝોલ્યૂશનનું માત્ર અડધુ અથવા 50% છે
  
 
|-
 
|-
  
| 07.35
+
| 07:35
  
 
|રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
 
|રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
Line 370: Line 372:
 
|-
 
|-
  
| 07.40
+
| 07:40
  
 
|રેન્ડર પેનલમાં રિઝોલ્યૂશન હેઠળ ' '50% પર ડાબું ક્લિક કરીને પકડી રાખો, અને જમણી તરફ ખેચો.
 
|રેન્ડર પેનલમાં રિઝોલ્યૂશન હેઠળ ' '50% પર ડાબું ક્લિક કરીને પકડી રાખો, અને જમણી તરફ ખેચો.
Line 376: Line 378:
 
|-
 
|-
  
| 07.50
+
| 07:50
  
 
|  ટકાવારી'' '100% થી બદલાય છે. ટકાવારી બદલવા માટે બીજો માર્ગ છે -
 
|  ટકાવારી'' '100% થી બદલાય છે. ટકાવારી બદલવા માટે બીજો માર્ગ છે -
Line 382: Line 384:
 
|-
 
|-
  
| 08.00
+
| 08:00
  
|100%.'''પર ડાબું ક્લિક કરો.હવે  કીબોર્ડ પર '''100'''ટાઈપ કરો અને '''enter'''દબાવો.
+
|100%.'''પર ડાબું ક્લિક કરો. હવે  કીબોર્ડ પર '''100'''ટાઈપ કરો અને '''enter'''દબાવો.
  
 
|-
 
|-
  
| 08.12
+
| 08:12
  
| સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
+
| સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
  
 
|-
 
|-
  
| 08.18
+
| 08:18
  
|અહી '''1920 by 1080 pixels'''નું પૂણ100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
+
|અહી '''1920 by 1080 pixels'''નું પૂર્ણ 100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
  
 
|-
 
|-
  
|08.27
+
|08:27
  
| રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો,હવે મને રિઝોલ્યૂશન 720 by 576 pixels માં બદલવું છે.
+
| રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો, હવે મારે રિઝોલ્યૂશન 720 by 576 pixels માં બદલવું છે.
  
 
|-
 
|-
  
| 08.38
+
| 08:38
  
|'''1920'''પર ડાબું ક્લિક કરો. Type તમારા કી બોર્ડ પર '''720'''ટાઈપ કરો '''enter'''દબાવો.
+
|'''1920''' પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર '''720''' ટાઈપ કરો '''enter'''દબાવો.
  
 
|-
 
|-
  
| 08.49
+
| 08:49
  
|ફરીથી ''' 1080'''પર ડાબું ક્લિક તમારા કી બોર્ડ પર'''576'''ટાઈપ કરો અને  '''enter'''દબાવો.
+
|ફરીથી ''' 1080'''પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '''576''' ટાઈપ કરો અને  '''enter'''દબાવો.
  
 
|-
 
|-
  
| 09.01
+
| 09:01
  
|  સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
+
|  સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટે '''F12''' દબાવો.
  
 
|-
 
|-
  
| 09.07
+
| 09:07
 
+
|અહી '''720 by 576 pixels'''નું પૂણ100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
+
  
 +
|અહી '''720 by 576 pixels'''નું પૂર્ણ 100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
  
 
|-
 
|-
  
| 09.16
+
| 09:16
  
 
| રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
 
| રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
Line 437: Line 438:
 
|-
 
|-
  
|09.21
+
|09:21
  
|''' રેન્ડર પેનલમાં ડાઇમેન્શન્સ હેઠળ ''' Frame range''' પર જાઓ.
+
|રેન્ડર પેનલમાં '''Dimensions''' હેઠળ ''' Frame range''' પર જાઓ.
  
 
|-
 
|-
  
| 09.27
+
| 09:27
  
|''' Frame Range'''તમારી મુવી માટે રેન્ડરેબ્લ એનિમેશનની લંબાઈને નક્કી કરે છે.
+
|''' Frame Range''' તમારી મુવી માટે રેન્ડરેબ્લ એનિમેશનની લંબાઈને નક્કી કરે છે.
  
 
|-
 
|-
  
| 09.33
+
| 09:33
  
| મેં પહેલાં કહ્યું હતું કે, મૂળભૂત રીતે, ફ્રેમ શ્રેણી છે'''' 1 to 250'''.
+
| મેં પહેલાં કહ્યું તે પ્રમાણે, મૂળભૂત રીતે, ફ્રેમ શ્રેણી '''' 1 to 250''' છે.
  
 
|-
 
|-
  
| 09.40
+
| 09:40
  
| Left click''' Start 1'''પર ડાબું ક્લિક કરો.તમારા કી બોર્ડ પર'''0'''ટાઈપ કરો અને  '''enter'''દબાવો.
+
| ''' Start 1'''પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર'''0'''ટાઈપ કરો અને  '''enter'''દબાવો.
 
|-
 
|-
  
| 09.51
+
| 09:51
  
| This is the starting frame or first frame of our animation length
+
| આ આપણા એનિમેશન લંબાઈની શરૂઆતની ફ્રેમ અથવા પ્રથમ ફ્રેમ છે
  
 
|-
 
|-
  
| 09.57
+
| 09:57
  
| Left click '''End 250'''. Type''' 100''' on your keyboard and press enter.
+
| '''End 250'''પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર '''100''' ટાઈપ કરો અને  '''enter'''દબાવો.
  
 
|-
 
|-
  
| 10.09
+
| 10:09
 
+
| This is the ending frame or last frame of our animation length.
+
  
 +
|આપણા એનિમેશન લંબાઈ ની આ અંતિમ અથવા છેલ્લી ફ્રેમ છે.
 
|-
 
|-
  
| 10.16
+
| 10:16
  
| So now we have a new frame range for our animation.
+
| હવે આપણા એનિમેશન માટે આપણી પાસે નવી ફ્રેમ રેંજ છે.
  
 
|-
 
|-
  
| 10.23
+
| 10:23
  
| Go to Timeline  , below the 3D view.
+
| 3D વ્યુ નીચે, ટાઈમલાઈન પર જાઓ.
  
 
|-
 
|-
  
| 10.26
+
| 10:26
  
| Notice how the timeline display has changed now because we changed the Frame range in the Render panel.
+
|નોંધ લો  ડિસ્પ્લે હવે કેવી રીતે બદલાયી ગયી છે.  કારણકે આપણે હવે રેન્ડર પેનલ માં ફ્રેમ રેંજ બદલી છે.
  
 
|-
 
|-
  
| 10.36
+
| 10:36
 
+
| To learn about the Timeline window, see the tutorial Types of Windows - Timeline.
+
  
 +
|ટાઈમ લાઈન વિન્ડો, વિષે શીખવા માટે અમારું  '''Types of Windows - Timeline''' ટ્યુટોરીયલ જુઓ.
 
|-
 
|-
  
| 10.16
+
| 10:16
  
| Go to '''Aspect Ratio''' under Dimensions in the Render Panel.
+
|રેન્ડર પેનલમાં '''Dimensions''' હેઠળ '''Aspect Ratio''' પર જાઓ.
  
 
|-
 
|-
  
| 10.54
+
| 10:54
  
| Notice that when we changed the resolution, the''' aspect ratio''' changed as well.
+
|નોંધ લો,જયારે આપણે રિઝોલ્યૂશન બદલ્યું ત્યારે''' aspect ratio''' પણ બદલાય છે.  
  
 
|-
 
|-
  
| 11.01
+
| 11:01
  
| Frame rate determines the number of frames animating in one second in our movie.
+
| ફ્રેમ રેટ આપણી  મુવીમાં એક સેકન્ડ માં એનીમેટ થતી ફ્રેમની સંખ્યા નક્કી કરે છે.
  
 
|-
 
|-
  
| 11.09
+
| 11:09
  
| By default, it is '''24 fps''' or frames per second.
+
|મૂળભૂત રીતે '''24 fps''' અથવા ફ્રેમસ પ્રતિ સેકેંડ છે.
  
 
|-
 
|-
  
| 11.16
+
| 11:16
  
| Left click '''24 fps.''' A''' drop-down menu''' appears.
+
|'''24 fps''' પર ડાબું ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
  
| 11.25
+
| 11:25
  
| Here is a list of all major '''frame rates''' used while making an animation movie.
+
| અહીં તમામ મુખ્ય '''frame rates'''ની યાદી છે જે એનિમેશન મુવી બનાવતી વખતે વપરાય છે.
  
 
|-
 
|-
  
| 11.31
+
| 11:31
 
+
| You can choose any one depending on your requirement.
+
  
 +
| તમે તમારી જરૂરિયાત મુજબ કોઇ એક પસંદ કરી શકો છો.
 
   
 
   
 
|-
 
|-
  
| 11.37
+
| 11:37
  
| Left click '''FPS 24'''. Type '''15''' on your keyboard and press''' enter'''.
+
|'''FPS 24''' પર ડાબું ક્લિક કરો .તમારા કી બોર્ડ પર'''15'''ટાઈપ કરો અને '''enter'''દબાવો.
  
 
|-
 
|-
  
| 11.48
+
| 11:48
  
| So now our frame rate has changed to '''15 frames per second'''.
+
| હવે આપણી ફ્રેમ રેટ '''15 frames per second''' સાથે બદલાઈ ગયેલ છે.
  
 
|-
 
|-
  
| 11.55
+
| 11:55
 
+
| Next is Output. Do you see this horizontal bar with '''tmp''' written on the left and a '''file browser''' icon on the right?
+
  
 +
|આગળ Output છે. શું તમે ડાબી બાજુ પર '''tmp'''લખેલું આડું બાર અને જમણી બાજુ પર '''file browser''' આઇકોન જોઈ શકો છો?
 
|-
 
|-
  
| 12.07
+
| 12:07
  
| Here we can specify the output folder for our Render files.
+
| અહીં આપણે આપણા રેન્ડર ફાઈલો માટે આઉટપુટ ફોલ્ડર સ્પષ્ટ કરી શકીએ છે.
  
 
|-
 
|-
  
| 12.13
+
| 12:13
  
| Left click the '''file browser''' icon.
+
|'''file browser'''આઇકોન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 12.18
+
| 12:18
  
| To learn about File Browser, see the tutorial Types of Windows - File Browser and Info Panel.
+
| ફાઇલ બ્રાઉઝર વિશે શીખવા માટે,Types of Windows - File Browser and Info Panel ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
  
| 12.28
+
| 12:28
  
| Select your output folder. I am selecting My Documents.
+
|તમારું આઉટપુટ ફોલ્ડર પસંદ કરો. હું '''My Documents''' પસંદ કરું છું.  
  
 
|-
 
|-
  
| 12.35
+
| 12:35
  
| Left click '''Create new directory'''. Type''' OUTPUT''' and press '''enter''' .
+
|'''Create new directory''' પર ડાબું ક્લિક કરો. ''' OUTPUT'''ટાઈપ કરો અને '''enter''' દબાવો.
  
 
|-
 
|-
  
| 12.47
+
| 12:47
  
| Left click''' Output''' to open the folder.
+
|ફોલ્ડરને ખોલવા માટે''' Output'''પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 12.52
+
| 12:52
રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ
+
 
| Left click '''Accept'''. Now all our Render files will be saved in the Output Folder in My Documents.
+
|'''Accept'''પર ડાબું ક્લિક કરો. હવે આપણી બધી  રેન્ડર ફાઇલો My Documents માં Output ફોલ્ડરમાં સેવ કરવામાં આવશે.
  
 
|-
 
|-
  
| 13.04
+
| 13:04
  
| Below the Output Folder bar is the''' Image format menu'''.
+
| આઉટપુટ ફોલ્ડર બાર નીચે ઈમેજ ફોર્મેટ મેનૂ છે.
  
 
|-
 
|-
  
| 13.08
+
| 13:08
  
| Here we can choose our Output format for our Render images and movie files
+
| અહીં આપણે  રેન્ડર ઈમેજો અને મુવી ફાઈલો માટે આઉટપુટ ફોર્મેટ પસંદ કરી શકીએ છે.
  
 
|-
 
|-
  
| 13.13
+
| 13:13
  
| Left click '''PNG'''. Here is a list of all formats supported in Blender.
+
|'''PNG''' પર ક્લિક કરો . અહીં બ્લેન્ડર માં આધારભૂત બધા ફોર્મેટ્સ યાદી છે.
  
 
|-
 
|-
  
| 13.20
+
| 13:20
  
| We have '''image formats''' and '''movie formats'''.
+
| આપણી પાસે  '''image formats''' અને  '''movie formats'''છે.
  
 
|-
 
|-
  
| 13.25
+
| 13:25
  
| We can select any one depending on our requirements.
+
| આપણે આપણી જરૂરિયાતો મુજબ કોઇ એક પસંદ કરી શકીએ છે.
  
 
|-
 
|-
  
| 13.30
+
| 13:30
  
| Below '''PNG''' are the three color modes used in Blender. '''BW''' is the grayscale mode.
+
|બ્લેન્ડરમાં વપરાતા ત્રણ કલર મોડ '' 'PNG'''નીચે છે. '''BW''' એ ગ્રેસ્કેલ મોડ છે.
  
 
|-
 
|-
  
| 13.38
+
| 13:38
  
| '''RGB''' is selected by default. RGB is the colour mode that saves Render files with RGB data.
+
| '''RGB''' મૂળભૂત રીતે પસંદ કરેલ છે. RGB એ કલર મોડ છે જે RGB ડેટા સાથે રેન્ડર ફાઈલો સંગ્રહ કરે છે.
  
 
|-
 
|-
  
| 13.48
+
| 13:48
  
| '''RGBA''' saves render files with an additional data called Alpha channel.
+
| '''RGBA''' રેન્ડર ફાઈલોને વધારાના ડેટા સાથે સંગ્રહ ક્રરે છે જે આલ્ફા ચેનલ તરીકે ઓળખાય છે.
  
 
|-
 
|-
  
| 13.54
+
| 13:54
 
+
| This works only with certain image formats that support Alpha channel rendering.
+
  
 +
|આલ્ફા માત્ર અમુક ચોક્કસ ઇમેજ ફોરમેટ સાથે કામ કરે છે જે આલ્ફા ચેનલ રેન્ડરીંગને આધાર આપે છે
 
|-
 
|-
  
| 14.01
+
| 14:01
  
|So , that was about '''render panel'''.
+
|તો આ '''render panel''' વિષે હતું.
  
 
|-
 
|-
  
| 14.06
+
| 14:06
  
|So, in this tutorial we have covered render panel under the Properties window.
+
|તો, આ ટ્યુટોરીયલ માં આપણે પ્રોપર્ટીઝ વિન્ડોમાં રેન્ડર પેનલ વિષે જોયું છે.
  
 
|-
 
|-
  
| 14.11
+
| 14:11
 
+
| The rest of the panels shall be covered in the next tutorials.
+
  
 +
|  બાકીની પેનલ આગળના ટ્યુટોરિયલ્સ માં શીખીશું.
 
|-
 
|-
  
| 14.17
+
| 14:17
  
| Now, go ahead and create a new Blend file. Change the Render Display to New window.
+
| હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો. રેન્ડર ડિસ્પ્લેને નવી વિંડોમાં બદલો.
  
 
|-
 
|-
  
| 14.26
+
| 14:26
  
| Change resolution to 720 by 576 100%. Change frame range to 0 to 100.
+
| રીઝોલ્યુશનને 720 by 576 100% માં બદલો. ફ્રેમ રેંજ ને  0 થી100 માં બદલો.
  
 
|-
 
|-
  
| 14.38
+
| 14:38
  
| Change frame rate to 15 fps. Create an Output folder for the render files.
+
|ફ્રેમ રેટ ને 15 fps માં બદલો. રેન્ડર ફાઇલો માટે આઉટપુટ ફોલ્ડર બનાવો.
  
 
|-
 
|-
  
| 14.48
+
| 14:48
  
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
  
| 14.57
+
| 14:57
  
| More information on the same is available at the following links oscar.iitb.ac.in, and''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
+
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે  oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
  
| 15.17
+
| 15:17
  
| The Spoken Tutorial Project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
  
 
|-
 
|-
  
| 15.19
+
| 15:19
  
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
  
 
|-
 
|-
  
| 15.23
+
| 15:23
  
| Also gives certificates to those who pass an online test.
+
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
  
| 15.28
+
| 15:28
  
| For more details, please contact us contact@spoken-tutorial.org
+
| વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
  
| 15.34
+
| 15:34
  
| Thanks for joining us
+
| જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
  
| 15.36
+
| 15:36
  
| and this is Monisha from IIT Bombay signing off.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
  
 
|}
 
|}

Latest revision as of 16:54, 9 July 2014

Time Narration
00:06 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:10 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00:30 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00:35 પ્રોપર્ટીઝ વિન્ડોમાં Render panelશું છે?
00:39 પ્રોપર્ટીઝ વિન્ડોની રેન્ડર પેનલમાં વિવિધ સેટિંગ્સ શું છે?
00:45 હું માનું છુ કે બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે તમને ખબર છે.
00:50 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
00:59 પ્રોપર્ટીઝ વિન્ડો વિવિધ પેનલ ધરાવે છે. તે આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
01:09 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ પર, આઇકોનની એક પંક્તિ છે
01:15 આ આઇકોન વિવિધ પેનલનું પ્રતિનિધિત્વ કરે છે.જે પ્રોપર્ટીઝ સેક્શન અંદર આવે છે.
01:22 Render, Scene, World, Object, વગેરે.
01:31 આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે, જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ જ ઉપયોગી છે.
01:38 વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું જ જોઇએ.
01:43 પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી તરફ ખેચો.
01:53 આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
02:00 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ
02:12 પ્રોપર્ટીઝ વિંડોમાં Render એ પ્રથમ પેનલ છે.
02:16 જ્યારે આપણે બ્લેન્ડર ખોલીએ છે તો તે બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત રીતે દ્રશ્યમાન થાય છે..
02:24 આ પેનલ માં આ સેટિંગ્સ એનિમેશનના અંતિમ આઉટપુટ ને બનાવવા માટે વપરાય છે
02:31 Imageનો ઉપયોગ સક્રિય કૅમેરા વ્યુની સિંગલ ફ્રેમ ઇમેજને રેન્ડર કરવા માટે વપરાય છે.
02:39 imageપર ડાબું ક્લિક કરો. કી બોર્ડ શોર્ટકટ માટે F12 દબાવો.
02:48 સક્રિય કૅમેરા વ્યુ, સિંગલ ફ્રેમ ઈમેજ ના તરીકે રેન્ડર થયું છે.
02:56 3D વ્યુમાં પાછા જવા માટે કી બોર્ડ પર ESCદબાવો.
03:03 Animation નો ઉપયોગ સમગ્ર શ્રેણીની ફ્રેમ અથવા ઇમેજ ક્રમને રેન્ડર કરવા માટે અને મૂવી ફાઈલ બનાવવા માટે થાય છે.
03:14 મૂળભૂત રીતે, ટાઈમલાઈન પર ફ્રેમ શ્રેણી 1 થી 250 સુધી છે.
03:22 Animationપર ડાબું ક્લિક કરો. સમગ્ર ફ્રેમ શ્રેણી, ફ્રેમ 1 થી ફ્રેમ 250 સુધી રેન્ડર થઇ રહી છે.
03:39 રેન્ડર પ્રોગ્રેસ રોકવા માટેEsc દબાવો
03:43 3D વ્યુ પર પાછા જવા માટે Esc દબાવો.
03:48 રેન્ડર પેનલમાં Display પર જાઓ.
03:52 ડિસ્પ્લે આપણને સ્ક્રીન પર રેન્ડર પ્રોગ્રેસ કેવી રીતે જોવું તે પસંદ કરવા માટે મદદ કરે છે
03:58 મૂળભૂત રીતે ડિસ્પ્લે Image Editor modeમાં છે. ચાલો હું સમજાવું.
04:05 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે F12 દબાવો.
04:09 રેન્ડર ડિસ્પ્લે UV/Image Editor તરીકે પ્રદશિત થાય છે.
04:15 દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છીએ ત્યારે 3D વ્યુ એ UV/Image Editorમાં બદલાય છે. .
04:22 UV/Image Editor વિષે શીખવા માટે Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ જુઓ.
04:32 3D વ્યુ પર પાછા જવા માટે Esc દબાવો.
04:36 Renderપેનલ માં Displayપર જાઓ, image editorપર ડાબું ક્લિક કરો.
04:44 આ ડ્રોપ ડાઉન મેનુ render display વિકલ્પોની યાદી બતાવે છે.
04:51 Full Screen ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો.
04:56 સક્રિય કૅમેરા વ્યુને રેન્ડર કરવા માટેF12દબાવો.
05:02 હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editor દ્વારા બદલાય છે.
05:09 ફૂલ સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટેEscદબાવો અને બ્લેન્ડર વર્કસ્પેસ પર પાછા આવો.
05:16 રેન્ડર પેનલમાં Display પર જાઓ.Full screenડાબું ક્લિક કરો. યાદીમાંથીNew windowપસંદ કરો.
05:28 સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટે F12 દબાવો.
05:32 હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે.
05:39 જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુને રેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે.
05:45 આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું.
05:50 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
05:56 રેન્ડર પેનલમાં Display પર જાઓ.New windowપર ડાબું ક્લિક કરો.
06:01 Image editor modeને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે Image Editor mode માં છે.
06:08 આગામી સેટિંગ આપણે જોશું Dimensions. અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર રાખી વિવિધ રેન્ડર પ્રીસેટ્સને કસ્ટમાઇઝ કરી શકિયે છે.
06:21 Render Presetsપર ડાબું ક્લિક કરો, ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે.
06:27 અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. ''''DVCPRO, HDTV, NTSC,' PAL વગરે .
06:41 હવે, આપણે આ બાજુ પર છોડી અને 'રેન્ડર ડાયમેન્શન' સેટિંગ્સ સાથે આગળ વધીએ.
06:50 રિઝોલ્યૂશન એ રેન્ડર ડિસ્પ્લે અને સક્રિય કૅમેરા વ્યુની પહોળાઈ અને ઊંચાઈ છે
06:57 મૂળભૂત રીતે, બ્લેન્ડર 2.59 માં,1920 by 1080 pixels રિઝોલ્યૂશન છે .
07:09 '50%' આ રેન્ડર રિઝોલ્યૂશનનું ટકાવારી માપ છે.
07:14 એનો અર્થ એ થાય છે કે વાસ્તવિક રિઝોલ્યૂશન માત્ર 50% રેન્ડર કરવામાં આવશે. ચાલો હું સમજાવું.
07:22 સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટેF12દબાવો. આ મૂળભૂત રેન્ડર રિઝોલ્યૂશન છે.
07:29 આ વાસ્તવિક રિઝોલ્યૂશનનું માત્ર અડધુ અથવા 50% છે
07:35 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
07:40 રેન્ડર પેનલમાં રિઝોલ્યૂશન હેઠળ ' '50% પર ડાબું ક્લિક કરીને પકડી રાખો, અને જમણી તરફ ખેચો.
07:50 ટકાવારી '100% થી બદલાય છે. ટકાવારી બદલવા માટે બીજો માર્ગ છે -
08:00 100%.પર ડાબું ક્લિક કરો. હવે કીબોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો.
08:12 સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટેF12દબાવો.
08:18 અહી 1920 by 1080 pixelsનું પૂર્ણ 100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
08:27 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો, હવે મારે રિઝોલ્યૂશન 720 by 576 pixels માં બદલવું છે.
08:38 1920 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 720 ટાઈપ કરો enterદબાવો.
08:49 ફરીથી 1080પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર 576 ટાઈપ કરો અને enterદબાવો.
09:01 સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટે F12 દબાવો.
09:07 અહી 720 by 576 pixelsનું પૂર્ણ 100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
09:16 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
09:21 રેન્ડર પેનલમાં Dimensions હેઠળ Frame range પર જાઓ.
09:27 Frame Range તમારી મુવી માટે રેન્ડરેબ્લ એનિમેશનની લંબાઈને નક્કી કરે છે.
09:33 મેં પહેલાં કહ્યું તે પ્રમાણે, મૂળભૂત રીતે, ફ્રેમ શ્રેણી ' 1 to 250 છે.
09:40 Start 1પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર0ટાઈપ કરો અને enterદબાવો.
09:51 આ આપણા એનિમેશન લંબાઈની શરૂઆતની ફ્રેમ અથવા પ્રથમ ફ્રેમ છે
09:57 End 250પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 100 ટાઈપ કરો અને enterદબાવો.
10:09 આપણા એનિમેશન લંબાઈ ની આ અંતિમ અથવા છેલ્લી ફ્રેમ છે.
10:16 હવે આપણા એનિમેશન માટે આપણી પાસે નવી ફ્રેમ રેંજ છે.
10:23 3D વ્યુ નીચે, ટાઈમલાઈન પર જાઓ.
10:26 નોંધ લો ડિસ્પ્લે હવે કેવી રીતે બદલાયી ગયી છે. કારણકે આપણે હવે રેન્ડર પેનલ માં ફ્રેમ રેંજ બદલી છે.
10:36 ટાઈમ લાઈન વિન્ડો, વિષે શીખવા માટે અમારું Types of Windows - Timeline ટ્યુટોરીયલ જુઓ.
10:16 રેન્ડર પેનલમાં Dimensions હેઠળ Aspect Ratio પર જાઓ.
10:54 નોંધ લો,જયારે આપણે રિઝોલ્યૂશન બદલ્યું ત્યારે aspect ratio પણ બદલાય છે.
11:01 ફ્રેમ રેટ આપણી મુવીમાં એક સેકન્ડ માં એનીમેટ થતી ફ્રેમની સંખ્યા નક્કી કરે છે.
11:09 મૂળભૂત રીતે 24 fps અથવા ફ્રેમસ પ્રતિ સેકેંડ છે.
11:16 24 fps પર ડાબું ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે.
11:25 અહીં તમામ મુખ્ય frame ratesની યાદી છે જે એનિમેશન મુવી બનાવતી વખતે વપરાય છે.
11:31 તમે તમારી જરૂરિયાત મુજબ કોઇ એક પસંદ કરી શકો છો.
11:37 FPS 24 પર ડાબું ક્લિક કરો .તમારા કી બોર્ડ પર15ટાઈપ કરો અને enterદબાવો.
11:48 હવે આપણી ફ્રેમ રેટ 15 frames per second સાથે બદલાઈ ગયેલ છે.
11:55 આગળ Output છે. શું તમે ડાબી બાજુ પર tmpલખેલું આડું બાર અને જમણી બાજુ પર file browser આઇકોન જોઈ શકો છો?
12:07 અહીં આપણે આપણા રેન્ડર ફાઈલો માટે આઉટપુટ ફોલ્ડર સ્પષ્ટ કરી શકીએ છે.
12:13 file browserઆઇકોન પર ડાબું ક્લિક કરો.
12:18 ફાઇલ બ્રાઉઝર વિશે શીખવા માટે,Types of Windows - File Browser and Info Panel ટ્યુટોરીયલ જુઓ.
12:28 તમારું આઉટપુટ ફોલ્ડર પસંદ કરો. હું My Documents પસંદ કરું છું.
12:35 Create new directory પર ડાબું ક્લિક કરો. OUTPUTટાઈપ કરો અને enter દબાવો.
12:47 ફોલ્ડરને ખોલવા માટે Outputપર ડાબું ક્લિક કરો.
12:52 Acceptપર ડાબું ક્લિક કરો. હવે આપણી બધી રેન્ડર ફાઇલો My Documents માં Output ફોલ્ડરમાં સેવ કરવામાં આવશે.
13:04 આઉટપુટ ફોલ્ડર બાર નીચે ઈમેજ ફોર્મેટ મેનૂ છે.
13:08 અહીં આપણે રેન્ડર ઈમેજો અને મુવી ફાઈલો માટે આઉટપુટ ફોર્મેટ પસંદ કરી શકીએ છે.
13:13 PNG પર ક્લિક કરો . અહીં બ્લેન્ડર માં આધારભૂત બધા ફોર્મેટ્સ યાદી છે.
13:20 આપણી પાસે image formats અને movie formatsછે.
13:25 આપણે આપણી જરૂરિયાતો મુજબ કોઇ એક પસંદ કરી શકીએ છે.
13:30 બ્લેન્ડરમાં વપરાતા ત્રણ કલર મોડ 'PNG'નીચે છે. BW એ ગ્રેસ્કેલ મોડ છે.
13:38 RGB મૂળભૂત રીતે પસંદ કરેલ છે. RGB એ કલર મોડ છે જે RGB ડેટા સાથે રેન્ડર ફાઈલો સંગ્રહ કરે છે.
13:48 RGBA રેન્ડર ફાઈલોને વધારાના ડેટા સાથે સંગ્રહ ક્રરે છે જે આલ્ફા ચેનલ તરીકે ઓળખાય છે.
13:54 આલ્ફા માત્ર અમુક ચોક્કસ ઇમેજ ફોરમેટ સાથે કામ કરે છે જે આલ્ફા ચેનલ રેન્ડરીંગને આધાર આપે છે
14:01 તો આ render panel વિષે હતું.
14:06 તો, આ ટ્યુટોરીયલ માં આપણે પ્રોપર્ટીઝ વિન્ડોમાં રેન્ડર પેનલ વિષે જોયું છે.
14:11 બાકીની પેનલ આગળના ટ્યુટોરિયલ્સ માં શીખીશું.
14:17 હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો. રેન્ડર ડિસ્પ્લેને નવી વિંડોમાં બદલો.
14:26 રીઝોલ્યુશનને 720 by 576 100% માં બદલો. ફ્રેમ રેંજ ને 0 થી100 માં બદલો.
14:38 ફ્રેમ રેટ ને 15 fps માં બદલો. રેન્ડર ફાઇલો માટે આઉટપુટ ફોલ્ડર બનાવો.
14:48 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
14:57 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
15:17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
15:19 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
15:23 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
15:28 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
15:34 જોડાવા બદ્દલ આભાર.
15:36 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana