STEMI-2017/C2/EMRI-or-Ambulance-data-entry/Gujarati
TIME | NARRATION |
00:01 | નમસ્તે મિત્રો EMRI અથવા એમ્બ્યુલેન્સ ડેટા એન્ટ્રી પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એમ્બ્યુલેન્સ માંથી STEMI App પર નવા દર્દીનો ડેટા દાખલ કરવો. |
00:16 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને આપેલ ની જરૂરિયાત રહેશે - સંસ્થાપિત થયેલ STEMI App એક Android tablet તથા કાર્ય કરતું Internet કનેક્શન. |
00:26 | આપણે સ્ટેમિના મુખ્ય પેજ પર છે. |
00:29 | New Patient ટેબ પસંદ કરો. |
00:31 | ચાલો એક દર્દી ને ધારીને આપણે ડેટાને દાખલ કરીએ. |
00:36 | Basic Details અંતર્ગત ચાલો - Patient Name: Ramesh દાખલ કરો. |
00:42 | Age:53 , Gender: Male |
00:47 | Phone : 9988776655 |
00:53 | Address: X villa, X road, Coimbatore, Tamil Nadu |
01:00 | પેજના નીચેની બાજુએ આવેલ Save & Continue બટનને પસંદ કરો. |
01:05 | તરતજ પેજ સંગ્રહિત થાય છે. અને પુષ્ઠની નીચે ની તરફ “Saved Successfully” પૉપ-અપ મેસેસ દ્રશ્યમાન થાય છે. |
01:15 | App આપણને હવે આગળના પેજ Fibrinolytic Checklist. પર લઇ જાય છે. |
01:21 | Fibrinolytic Checklist, અંતર્ગત દર્દી જો Male હોય તો અહીં 12 વસ્તુઓ છે. |
01:29 | જો દર્દી Female, હોય તો અહીં 13 વસ્તુઓ દ્રશ્યમાન થશે. |
01:34 | વધારાની વસ્તુ Pregnant Female ? Yes / No, છે જે આપણને અનુક્રમે ભરવા પડશે.
|
01:42 | હમણાં માટે હું તમામ 12 પોઇન્ટસ “No” તરીકે ચેક કરીશ. |
01:46 | Systolic BP Greater than 180 mmHg - No
Diastolic BP Greater than 110 mmHg - No |
01:58 | Right Vs Left arm Systolic BP greater than 15 mmHg – No |
02:05 | Significant closed head/facial trauma within the previous 3 months - No |
02:12 | Recent (within 6 weeks) major trauma, surgery (including laser eye surgery), GI / GU Bleed – No |
02:23 | Bleeding or clotting problem or on blood thinners –No |
02:28 | CPR greater than 10 min - No
Serious systemic disease (e.g., advanced/terminal cancer, severe liver or kidney disease) –No |
02:42 | History of structural central nervous system disease - No |
02:47 | Pulmonary edema (rales greater than halfway up) - No |
02:54 | Systemic hypoperfusion (cool, clammy) – No |
03:00 | Does the patient have severe heart failure or cardiogenic shock such that PCI is preferable? - No |
03:10 | Fibrinolytic Checklist એ thrombolysis માટે સંદર્ભિત કે નિરપેક્ષ contraindication છે |
03:18 | તે તબીબીને દર્દી ને ખસેડવું છે કે નહીં તે નક્કી કરવા માં મદદ કરે છે.એમ્બ્યુલન્સમાંના D hospital જો તે નજીક હોય તો અને Hub hospital નું મુસાફરી અંતર 30 મિનિટના પાર હોય અને Thrombolysis જો contraindicated ન હોય તો |
03:37 | અથવા A/B Hospital (i.e. Hub) માં જો મુસાફરી અંતર 30 મિનિટ અંતર્ગત હોય અને Thrombolysis એ contraindicated હોય તો. |
03:48 | Fibrinolytic Checklist પૂર્ણ થયા બાદ નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. |
03:55 | આનાથી વર્તમાન પેજ સંગ્રહિત થશે buffering sign દેખાતું હોય તો કૃપા કરીને રાહ જુઓ. |
04:02 | પેજ ના નીચે ની બાજુએ “Saved Successfully” પોપ - અપ મેસેજ દેખાય છે. |
04:08 | અને આપણે આગળના પેજ પર જઈએ છીએ – Co-Morbid Conditions. |
04:13 | Co-Morbid Conditions, અંતર્ગત આપણે History અને Co-Morbid Conditions. ની માહિતી શોધીશું. |
04:21 | હું તમામ ને ‘Yes’ તરીકે ચેક કરીશ. |
04:24 | 'Smoker: Yes , Previous IHD: Yes, Diabetes Mellitus: Yes, Hypertension: Yes, Dyslipidemia: Yes, Stroke: Yes, Bronchial Asthma: Yes, Allergies: Yes |
04:45 | Diagnosis : Chest Discomfort: વિકલ્પો Pain, Pressure, Aches છે હું Aches પસંદ કરીશ. |
04:54 | Location of Pain: વિકલ્પો Retrosternal, Jaw, L arm (i.e left arm), R arm (i.e right arm), Back છે
L arm પસંદ કરીશ. |
05:10 | Pain Severity (a mandatory field): 1 - 10, ની મેપ પટ્ટી પર 1 એ ઓછું છે અને 10 એ અતિશય દુખાવો છે.હું 8 પસંદ કરીશ. |
05:22 | Palpitation: Yes , Pallor: Yes , Diaphoresis: Yes
|
05:30 | Shortness of breath: Yes, Nausea/ Vomiting: Yes
Dizziness: Yes , Syncope: Yes |
05:41 | ડેટા દાખલ કર્યા બાદ તેના નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. |
05:48 | આ વર્તમાન પેજને સંગ્રહશે buffering sign જો દેખહ્ય તો કૃપા કરીને રાહ જુઓ. |
05:55 | પેજ ના નીચે ની બાજુએ “Saved Successfully” પોપ-અપ મેસેજ દ્રશ્યમાન થાય છે અને આપણે આગળના પેજ પર Transportation Details. પર જઈએ. |
06:07 | Under Transportation Details, અંતર્ગત તમામ 5 ફિલ્ડસ અનિવાર્ય છે. |
06:13 | Symptom Onset , Date and Time |
06:16 | Ambulance Call Date and Time , Ambulance Arrival Date and Time |
06:23 | Ambulance Departure Date and Time
Transport to STEMI Cluster Yes No |
06:30 | જો Yes પસંદ કરવા માં આવે તો તે આગળ Google maps - ખોલે છે. દિશાનિર્દેશન માટે Google maps - પર હોસ્પિટલ દર્શાવી તેને પસંદ કરવા. |
06:40 | Contacts - દર્દીને જે હોસ્પિટલમાં ખસેડવા છે તેમાં કોલ કરીને તેની કોન્ટેક્ટ વિગતો મેળવવી. |
06:48 | Medications during Transportation:
Oxygen: જો Yes હોય તો , Oxygen Amount: 5L/ 10L હું 5L પસંદ કરીશ |
06:59 | Aspirin 325mg : જો Yes હોય તો
Date and Time |
07:05 | Clopidogrel 600 mg : જો Yes હોય તો Date and Time |
07:11 | Prasugrel 60 mg: જો Yes હોય તો Date and Time
|
07:16 | Ticagrelor 180 mg: જો Yes હોય તો
Date and Time |
07:22 | Unfractionated Heparin: જો Yes હોય તો
Route: IV , Dosage:bolus 60Units/kg , Date and Time |
07:33 | તેજ પ્રમાણે LMW Heparin, માટે હું No પસંદ કરીશ. |
07:40 | N Saline: 2 pint , Nitroglycerine: 5mcg /min |
07:49 | Morphine: 1mg /ml , Atropine: 1ml amp |
07:57 | ડેટા દાખલ થયા બાદ પેજ ને સંગ્રહિત કરવા અને આગળ જવા માટે પેજની નીચે આવેલ Save & Continue બટન પસંદ કરો. |
08:09 | Transportation to STEMI cluster અંતર્ગત જો ‘No’ પસંદ થયેલ હોય તો Save and Continue બટન ફિલ્ડની નીચે દ્રશ્યમાન થાય છે અને તે પેજની ડેટા એન્ટ્રી અહીં સમાપ્ત થાય છે. |
08:23 | Save and Continue બટન પસંદ કરો. |
08:26 | આનાથી વર્તમાન પેજ સંગ્રહિત થશે buffering sign જો દેખાય તો કૃપા કરીને રાહ જુઓ. |
08:33 | પેજની નીચેની તરફે “Saved Successfully” પોપ-અપ મેસેજ દ્રશ્યમાન થાય છે.અને આપણે આગળના પેજ પર Discharge Summary. પર જઈએ છીએ. |
08:43 | Discharge Summary, અંતર્ગત Death એ અનિવાર્ય ફિલ્ડ છે. |
08:48 | જો તે “Yes” ચેક હોય તો આગળ તે - Cause of death: માં ખુલે છે Cardiac / Non Cardiac; વચ્ચે પસંદગી કરો હું
Cardiac પસંદ કરીશ. |
08:58 | Death : Date and Time
Remarks: જો હોય તો અને ડેટા એન્ટ્રી અહીં સમાપ્ત થાય છે. |
09:05 | જો death એ “No” ચેક હોય તો તે આગળ આપેલ ખુલે છે - Discharge from EMRI
Date and Time |
09:14 | Transport To: આપેલ માંથી પસંદ કરો Stemi Cluster Hospital, Non-Stemi Cluster Hospital or Home |
09:23 | હું Stemi Cluster Hospital. પસંદ કરીશ. |
09:26 | જો “STEMI Cluster Hospital or Non STEMI Cluster Hospital” પસંદ કરાય તો તે આગળ આપેલમાં ખુલે છે. |
09:34 | Remarks: જો હોય તો
Transfer to Hospital Name: Kovai Medical Center and Hospital Transfer to Hospital Address: 3209, Avinashi Road, Sitra, Coimbatore, Tamil Nadu - 641 014 |
09:54 | આપણે જયારે હોસ્પિટલનું નામ પસંદ કરીએ છીએ ત્યારે હોસ્પિટલ નું સરનામું આપમેળે દ્રશ્યમાન થાય છે. |
10:01 | આ એટલામાટે કારણકે આ હોસ્પિટલ એ STEMI પ્રોગ્રામનો એક ભાગ છે. |
10:09 | આ ડેટા દાખલ કર્યા બાદ પેજની નીચે ની તરફ આવેલ Finish ટેબ પસંદ કરો. |
10:16 | આનાથી વર્તમાન પેજ સંગ્રહાશે buffering sign જો દેખાતી હોય તો કૃપા કરીને રાહ જુઓ. |
10:22 | હવે પેજ સંગ્રહાયુ છે અને ડેટા એન્ટ્રી પૂર્ણ થયી ગયી છે. |
10:28 | પેજ ની નીચે બાજુએ “Saved Successfully” પોપ-અપ મેસેજ દ્રશ્યમાન થાય છે. |
10:33 | ચાલો સારાંશ લઈએ . |
10:35 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા એમ્બ્યુલેન્સમાંથી STEMI App પર નવા દર્દીનો ડેટા દાખલ કરવો. |
10:44 | સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે.અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા. |
10:59 | સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ' ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .
વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org |
11:13 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.
IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર. |