OpenFOAM/C3/Using-Template-files-in-PyFoam/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે, Using Template files in PyFoam પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું: PyFoam Utilities નાં ફંક્શન (કાર્ય) સમજવા |
00:13 | ટેમ્પલેટ ફાઈલો બનાવવી અને વાપરવી |
00:17 | supersonic flow over wedge નાં ઉકેલ માટે PyFoamFromTemplate dot py નો ઉપયોગ કરવો |
00:24 | આપણે આ template ફાઈલો વાપરીને વિભિન્ન wedge angles માટે રન કરી શકીએ છીએ. |
00:29 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું Ubuntu Linux ઓપરેટીંગ સીસ્ટમ 14.04 |
00:36 | OpenFOAM 2.3.0
PyFoam-0.6.5 |
00:42 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે વપરાશકર્તાને: Linux terminal વાપરવાનું સાદું જ્ઞાન હોવું જોઈએ |
00:49 | OpenFOAM કેસોને રન કરવાનું અને વિશ્લેષણ કરવાનું અનુભવ હોવું જોઈએ |
00:54 | જો નથી તો, કૃપા કરી Linux અને OpenFOAM પરનાં સ્પોકન ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો. |
01:00 | template ફાઈલો શું છે? |
01:03 | Template ફાઈલોનો ઉપયોગ OpenFOAM ફાઈલો બનાવવા માટે થાય છે જેમ કે blockMeshDict or controlDict |
01:10 | Template ફાઈલોને પ્રોગ્રામ કરી શકાવાય છે, તેથી આપણે પ્રક્રિયાત્મક રીતે ડેટા ઉત્પન્ન કરી શકીએ છીએ. |
01:16 | એક template ફાઈલ આપેલ ધરાવતી, એક OpenFOAM ફાઈલ હોવી જોઈએ- |
01:22 | $$ થી શરુ થતી કોઈપણ લાઈન એ એક Python program લાઈન છે. |
01:28 | તે Python દ્વારા એક્ઝીક્યુટ થશે |
01:31 | સિન્ટેક્સ (વાક્યરચના) vertical pipe dash variable name dash vertical pipe વાપરીને કોઈપણ વેરીએબલ (ચલ) ને ફાઈલમાં સબસ્ટીટ્યૂટ (અવેજીમાં મુકવું) કરી શકાવાય છે. |
01:42 | template ફાઈલનો ઉપયોગ કરવા માટે આપેલ પગલાઓનું અનુસરણ થવું જોઈએ: |
01:47 | પહેલા મોજૂદ ફાઈલને કોપી કરો |
01:50 | આના પછી એક template ફાઈલ બનાવો |
01:54 | ત્યારબાદ PyFoamFromTemplate dot py રન કરો |
01:58 | blockMeshDict માટે Template ફાઈલ બનશે. |
02:02 | ઉદાહરણ કેસ (કિસ્સો) તરીકે આપણે વેજ પર supersonic flow નો ઉપયોગ કરીશું. કેસ ફાઈલ એ rhoCentralFoam solver માં ઉપલબ્ધ છે. |
02:12 | terminal ખોલો. compressible solvers અંતર્ગત rhoCentralFoam માટે path ટાઈપ કરો. |
02:22 | હવે Wedge15Ma5 case directory ને OpenFOAM directory માં કોપી કરો, તે માટે ટાઈપ કરો cp space minus r space Wedge15Ma5 સ્પેસ your OpenFOAM directory નો પાથ ટાઈપ કરો અને Enter દબાવો. |
02:46 | terminal પર, OpenFOAM directory અંતર્ગત Wedge15Ma5 folder માટે પાથ ટાઈપ કરો. |
02:53 | constant અંતર્ગત polyMesh directory માં blockMeshDict file માટે path ટાઈપ કરો. |
03:00 | blockMeshDict ફાઈલને તમારી પસંદનાં કોઈપણ એડીટરમાં ખોલો. |
03:06 | આપણે vertices વિભાગ જોઈ શકીએ છીએ. |
03:09 | આપણે slope નાં એન્ડ પોઈન્ટો (અંત બિંદુઓ) નાં co-ordinates ગણતરી કરવા પડશે. |
03:14 | angle પર આધાર રાખીને, આપેલ લાઈનો બદલો |
03:19 | terminal પર પાછા આવીએ. |
03:22 | તમારી blockMeshDict ફાઈલને blockMeshDict dot template કહેવાતી ફાઈલમાં કોપી કરો. |
03:29 | આપેલ ટાઈપ કરો- cp space minus r space blockMeshDict space blockMeshDict dot template |
03:40 | gedit નો ઉપયોગ કરીને blockMeshDict dot template ફાઈલ ખોલો. |
03:46 | convertToMeters ની ઉપર આપેલ લાઈનો ઉમેરો. |
03:51 | $$ (dollar dollar) થી આગળ વધતી કોઈપણ લાઈન એ એક Python લાઈન છે, અને તે Python દ્વારા ઇન્ટરપ્રીટ (અર્થઘટિટ) તથા એક્ઝીક્યુટ થશે. |
04:02 | vertices એન્ટ્રી (નોંધણી) એ રીતે મોડીફાય કરો કે |
04:06 | template ફાઈલમાં એસાઈન થયેલ Python variables , ફાઈલમાં કોઈપણ સ્થાને સબસ્ટીટ્યુટ થવું જોઈએ. |
04:14 | આવું કરવા માટે, ફાઈલમાં vertical pipe dash variable name dash vertical pipe વાપરો. |
04:22 | આપણે આ ફાઈલમાં કરેલા ફેરફારો જોઈ શકીએ છીએ. |
04:26 | હવે, ચાલો એક ખાલી ફાઈલ બનાવીએ. |
04:30 | terminal પર, ટાઈપ કરો gedit templateFileConst અને Enter દબાવો. |
04:40 | dummy space 1.0 semicolon ટાઈપ કરીને તેમાં એક ડમી એન્ટ્રી (નમુનારૂપ નોંધણી) બનાવો |
04:48 | એક ડમી એન્ટ્રી (નમુનારૂપ નોંધણી) એ અનિવાર્ય છે. |
04:51 | template ફાઈલમાં ઉપયોગ કરવામાં આવનાર કોઈપણ constant સાથે એક બાહરી dict પ્રદાન થવી જોઈએ. |
04:59 | ફાઈલને સંગ્રહો અને બંધ કરો. |
05:04 | આપણે હવે template command ચલાવવો છે. |
05:08 | આ કમાંડને terminal માં ટાઈપ કરો અને Enter દબાવો |
05:15 | આપણે જોઈ શકીએ છીએ કે 2 નવી ફાઈલો બને છે, blockMeshDict અને Python ફાઈલ પણ બને છે. |
05:24 | Python ફાઈલને એડીટ ન કરો. |
05:27 | gedit space blockMeshDict ટાઈપ કરી Enter દબાવીને blockMeshDict ફાઈલ ખોલો. |
05:36 | આપણે wedge angle ને 15 deg માંથી 10 deg બદલ્યું હતું. |
05:41 | slope નાં એન્ડ પોઈન્ટો (અંત બિંદુઓ) પણ બદલાયા છે. |
05:45 | આપણે હવે OpenFOAM commands blockMesh, rhoCentralFoam એક્ઝીક્યુટ કરીને, case ફાઈલને રન કરી શકીએ છીએ
Paraview નો ઉપયોગ કરીને પરિણામો દર્શાવો. |
05:57 | એસાઈનમેંટ તરીકે, આપેલ wedge angles વાપરો અને template કમાંડો રન કરો. |
06:03 | ચાલો સારાંશ લઈએ. |
06:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે PyFoam Template Files વિશે શીખ્યા |
06:10 | સાથે જ આપણે શીખ્યા- template files બનાવવી અને વાપરવી અને PyFoamFromTemplate dot py કમાંડનો ઉપયોગ કરવો |
06:19 | આ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) માં કૃપા કરી તમારા સામાયિક (સમયબદ્ધ) પ્રશ્નો પોસ્ટ કરો. |
06:23 | સામાન્ય પ્રશ્નોને કૃપા કરી આ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) માં OpenFOAM પર પોસ્ટ કરો. |
06:28 | FOSSEE ટીમ TBC પ્રોજેક્ટને સહકાર આપે છે. |
06:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
06:41 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |