OpenFOAM/C3/Using-Template-files-in-PyFoam/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે, Using Template files in PyFoam પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું: PyFoam Utilities નાં ફંક્શન (કાર્ય) સમજવા
00:13 ટેમ્પલેટ ફાઈલો બનાવવી અને વાપરવી
00:17 supersonic flow over wedge નાં ઉકેલ માટે PyFoamFromTemplate dot py નો ઉપયોગ કરવો
00:24 આપણે આ template ફાઈલો વાપરીને વિભિન્ન wedge angles માટે રન કરી શકીએ છીએ.
00:29 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું Ubuntu Linux ઓપરેટીંગ સીસ્ટમ 14.04
00:36 OpenFOAM 2.3.0

PyFoam-0.6.5

00:42 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે વપરાશકર્તાને: Linux terminal વાપરવાનું સાદું જ્ઞાન હોવું જોઈએ
00:49 OpenFOAM કેસોને રન કરવાનું અને વિશ્લેષણ કરવાનું અનુભવ હોવું જોઈએ
00:54 જો નથી તો, કૃપા કરી Linux અને OpenFOAM પરનાં સ્પોકન ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો.
01:00 template ફાઈલો શું છે?
01:03 Template ફાઈલોનો ઉપયોગ OpenFOAM ફાઈલો બનાવવા માટે થાય છે જેમ કે blockMeshDict or controlDict
01:10 Template ફાઈલોને પ્રોગ્રામ કરી શકાવાય છે, તેથી આપણે પ્રક્રિયાત્મક રીતે ડેટા ઉત્પન્ન કરી શકીએ છીએ.
01:16 એક template ફાઈલ આપેલ ધરાવતી, એક OpenFOAM ફાઈલ હોવી જોઈએ-
01:22 $$ થી શરુ થતી કોઈપણ લાઈન એ એક Python program લાઈન છે.
01:28 તે Python દ્વારા એક્ઝીક્યુટ થશે
01:31 સિન્ટેક્સ (વાક્યરચના) vertical pipe dash variable name dash vertical pipe વાપરીને કોઈપણ વેરીએબલ (ચલ) ને ફાઈલમાં સબસ્ટીટ્યૂટ (અવેજીમાં મુકવું) કરી શકાવાય છે.
01:42 template ફાઈલનો ઉપયોગ કરવા માટે આપેલ પગલાઓનું અનુસરણ થવું જોઈએ:
01:47 પહેલા મોજૂદ ફાઈલને કોપી કરો
01:50 આના પછી એક template ફાઈલ બનાવો
01:54 ત્યારબાદ PyFoamFromTemplate dot py રન કરો
01:58 blockMeshDict માટે Template ફાઈલ બનશે.
02:02 ઉદાહરણ કેસ (કિસ્સો) તરીકે આપણે વેજ પર supersonic flow નો ઉપયોગ કરીશું. કેસ ફાઈલ એ rhoCentralFoam solver માં ઉપલબ્ધ છે.
02:12 terminal ખોલો. compressible solvers અંતર્ગત rhoCentralFoam માટે path ટાઈપ કરો.
02:22 હવે Wedge15Ma5 case directory ને OpenFOAM directory માં કોપી કરો, તે માટે ટાઈપ કરો cp space minus r space Wedge15Ma5 સ્પેસ your OpenFOAM directory નો પાથ ટાઈપ કરો અને Enter દબાવો.
02:46 terminal પર, OpenFOAM directory અંતર્ગત Wedge15Ma5 folder માટે પાથ ટાઈપ કરો.
02:53 constant અંતર્ગત polyMesh directory માં blockMeshDict file માટે path ટાઈપ કરો.
03:00 blockMeshDict ફાઈલને તમારી પસંદનાં કોઈપણ એડીટરમાં ખોલો.
03:06 આપણે vertices વિભાગ જોઈ શકીએ છીએ.
03:09 આપણે slope નાં એન્ડ પોઈન્ટો (અંત બિંદુઓ) નાં co-ordinates ગણતરી કરવા પડશે.
03:14 angle પર આધાર રાખીને, આપેલ લાઈનો બદલો
03:19 terminal પર પાછા આવીએ.
03:22 તમારી blockMeshDict ફાઈલને blockMeshDict dot template કહેવાતી ફાઈલમાં કોપી કરો.
03:29 આપેલ ટાઈપ કરો- cp space minus r space blockMeshDict space blockMeshDict dot template
03:40 gedit નો ઉપયોગ કરીને blockMeshDict dot template ફાઈલ ખોલો.
03:46 convertToMeters ની ઉપર આપેલ લાઈનો ઉમેરો.
03:51 $$ (dollar dollar) થી આગળ વધતી કોઈપણ લાઈન એ એક Python લાઈન છે, અને તે Python દ્વારા ઇન્ટરપ્રીટ (અર્થઘટિટ) તથા એક્ઝીક્યુટ થશે.
04:02 vertices એન્ટ્રી (નોંધણી) એ રીતે મોડીફાય કરો કે
04:06 template ફાઈલમાં એસાઈન થયેલ Python variables , ફાઈલમાં કોઈપણ સ્થાને સબસ્ટીટ્યુટ થવું જોઈએ.
04:14 આવું કરવા માટે, ફાઈલમાં vertical pipe dash variable name dash vertical pipe વાપરો.
04:22 આપણે આ ફાઈલમાં કરેલા ફેરફારો જોઈ શકીએ છીએ.
04:26 હવે, ચાલો એક ખાલી ફાઈલ બનાવીએ.
04:30 terminal પર, ટાઈપ કરો gedit templateFileConst અને Enter દબાવો.
04:40 dummy space 1.0 semicolon ટાઈપ કરીને તેમાં એક ડમી એન્ટ્રી (નમુનારૂપ નોંધણી) બનાવો
04:48 એક ડમી એન્ટ્રી (નમુનારૂપ નોંધણી) એ અનિવાર્ય છે.
04:51 template ફાઈલમાં ઉપયોગ કરવામાં આવનાર કોઈપણ constant સાથે એક બાહરી dict પ્રદાન થવી જોઈએ.
04:59 ફાઈલને સંગ્રહો અને બંધ કરો.
05:04 આપણે હવે template command ચલાવવો છે.
05:08 આ કમાંડને terminal માં ટાઈપ કરો અને Enter દબાવો
05:15 આપણે જોઈ શકીએ છીએ કે 2 નવી ફાઈલો બને છે, blockMeshDict અને Python ફાઈલ પણ બને છે.
05:24 Python ફાઈલને એડીટ ન કરો.
05:27 gedit space blockMeshDict ટાઈપ કરી Enter દબાવીને blockMeshDict ફાઈલ ખોલો.
05:36 આપણે wedge angle ને 15 deg માંથી 10 deg બદલ્યું હતું.
05:41 slope નાં એન્ડ પોઈન્ટો (અંત બિંદુઓ) પણ બદલાયા છે.
05:45 આપણે હવે OpenFOAM commands blockMesh, rhoCentralFoam એક્ઝીક્યુટ કરીને, case ફાઈલને રન કરી શકીએ છીએ

Paraview નો ઉપયોગ કરીને પરિણામો દર્શાવો.

05:57 એસાઈનમેંટ તરીકે, આપેલ wedge angles વાપરો અને template કમાંડો રન કરો.
06:03 ચાલો સારાંશ લઈએ.
06:05 આ ટ્યુટોરીયલમાં, આપણે PyFoam Template Files વિશે શીખ્યા
06:10 સાથે જ આપણે શીખ્યા- template files બનાવવી અને વાપરવી અને PyFoamFromTemplate dot py કમાંડનો ઉપયોગ કરવો
06:19 આ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) માં કૃપા કરી તમારા સામાયિક (સમયબદ્ધ) પ્રશ્નો પોસ્ટ કરો.
06:23 સામાન્ય પ્રશ્નોને કૃપા કરી આ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) માં OpenFOAM પર પોસ્ટ કરો.
06:28 FOSSEE ટીમ TBC પ્રોજેક્ટને સહકાર આપે છે.
06:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
06:41 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki