K3b/C2/Creating-and-burning-CD-DVD-using-K3b/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | CD/DVD using k3b વાપરીને CD/DVD બનાવવા અને બર્ન કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફાઈલને CD માં બર્ન કેવી રીતે કરવું. |
00:14 | તમે આ પણ શીખશો. સેટિંગસ બદલાતા. |
00:17 | પ્રોજેક્ટ સેવ કરતા અને CD ને નામ આપતા. |
00:21 | તમે k3b સાથે શું કરી શકો છો ? |
00:24 | k3bફાઈલોને CD/DVD માં બનાવવા અને બર્ન કરવા માટે વપરાય છે. |
00:30 | બર્નિગ ફાઈલસ એટલેકે ડેસ્કટોપ પરથી પર CD/DVD ફાઈલો કોપી કરવી. |
00:37 | k3b બધી ફાઈલ ફોરમેટને સપોર્ટ કરે છે જેમકે - audio, video અથવા data. |
00:44 | અહી હું વાપરી રહી છું k3b 2.0.2 પર Ubuntu Linux 12.04. |
00:54 | આ ટ્યુટોરીયલ માટે તમે ખાતરી કરવી જોઈએ કે તમે CD/DVD ડ્રાઈવમાં નાખી છે. |
01:01 | મેં મારા Myk3bCD ફોલ્ડરમાં ઓડીઓ ફાઈલ પણ ઉમેરી છે. |
01:09 | મેં પહેલાથી જ Ubuntu Desktop પર આ ફોલ્ડર બનાવીને સેવ કર્યું છે. |
01:16 | હું Learningk3b આ ફોલ્ડરમાં ઓડીઓ ફાઈલ ઉમેરી છે |
01:21 | તમે તમારી પસંદગીની કોઈ ઓન ફાઈલ પસંદ કરી શકો છો. |
01:26 | પ્રથમ તમારા કમ્પ્યુટરના ઉપરના ડાબા ખૂણા પર ગોળ બટન Dash Home પર ક્લિક કરો. |
01:35 | Search bar દ્રશ્યમાન થાય છે. |
01:37 | હવે ટાઈપ કરો k3b. |
01:40 | k3b દેખાય છે. |
01:44 | આ એપ્લીકેશનને ખોલવા માટે તેના પર ક્લિક કરો. |
01:47 | k3b વાપરીને CD ને બનાવો અને બરન કરો. |
01:52 | આ માટે New Project આઇકન પર ક્લિક કરો. |
01:55 | ડ્રોપ ડાઉનજે બતાડે છે તેમાં New Data Project. પસંદ કરો. |
02:01 | ઉપરના પેનલ પરથી Home folder પસંદ કરો. |
02:05 | હવે આપણે ફાઈલો અને ફોલ્ડરો Home folder માં જોઈ શકીએ છીએ. |
02:11 | આગળ Desktop પર ક્લિક કરો. |
02:15 | તમે તમારા મશીન પરનું કોઈ પણ ફાઈલ અથવા ફોલ્ડર પસંદ કરી શકો છો. |
02:20 | આ ડેમો માટે,હું Myk3bCD ફોલ્ડર પસંદ કરીશ. |
02:26 | તો હું Myk3bCD ફોલ્ડર પર જમણું ક્લિક કરીશ. |
02:31 | અને Add to Project વિક્લ્ક્પ પસંદ કરો. |
02:35 | હવે તમે નીચેના પેનલ પરથી પસંદિત ફોલ્ડર જોઈ શકો છો. |
02:41 | આગળ ચાલો CD' પર ફોલ્ડર બાવીએ અને તેના પર Myk3bCD ફોલ્ડર મુવ કરીએ. |
02:49 | નીચે ડાબા પેનલ પર જમણું ક્લિક કરો. |
02:52 | વિકલ્પો ની જે યાદી દેખાય છે તેમાંથી New Folder પસંદ કરો. |
02:58 | આપણે ડાઈલોગ બોક્સ જોઈ શકીએ છીએ. |
03:00 | ટેક્સ્ટ બોક્સમાં FolderOne ટાઈપ કરો. |
03:05 | OK પર ક્લિક કરો. |
03:07 | Myk3bCD નીચેના પેનલ પરથી Myk3bCD પસંદ કરો. |
03:11 | આગળ Writer1 ફાઈલ પસંદ કરો. |
03:15 | પસંદિત ફાઈલ Writer1 ને FolderOne માં ડ્રેગ અને ડ્રોપ કરો. |
03:21 | Writer1 ફાઈલ કોપી થયી છે તે તપાસવા માટે ચાલો FolderOne પર ક્લિક કરો. |
03:28 | અહી આપણે Writer1. ફાઈલ જોઈ શકીએ છીએ. |
03:33 | હવે નીચેના પેનલ પરથી Burn આઇકન પર ક્લિક કરો. |
03:39 | Data Project – k3b વિન્ડો દેખાય છે. |
03:44 | આગળ ચાલો Data Project – k3b વિન્ડોમાં સેટિંગસ બદલો. |
03:50 | Writing ટેબ પસંદ કરો અને અહી , Writing Mode અંદર હું Auto પસંદ કરીશ. |
03:56 | નોંધ લો Auto એ મૂળભૂત સેટિંગ છે. |
04:01 | ચાલો હવે Filesystem ટેબ પસંદ કરો . |
04:05 | મૂળભૂત રીતે આ Linux/Unix+Windows ના તરીકે સેટ છે. |
04:11 | તો અહિયાં કોઈ પણ પ્રકારની ફેરફાર કરવાની જરુયાત નથી. |
04:16 | ચાલો હવે Misc ટેબ પર ક્લિક કરો. |
04:20 | અને અહી Multisession અંદર Auto પસંદ કરો. |
04:24 | હવે CD' પર દેતા બર્ન કરવા માટે Burn પસંદ કરો. |
04:30 | બર્નિગ પ્રકિયા શરુ થાય છે. |
04:33 | અહી આપણે વિન્ડોમાં પ્રોસેસ સ્ટેટસ જોઈ શકીએ છીએ. |
04:38 | એક વખત જો બર્નિગ સમાપ્ત થયા છે CD આપમેળે બહાર આવી જાય છે. |
04:43 | હવે ફાઈલો CD પર કોપી થઇ ગયી છે. |
04:47 | આ બર્નિગ પ્રોસેસ તો અંત છે. |
04:51 | ચાલો બીજી CD પર ઓડીઓ ફાઈલોને બર્ન અને સેવ કરીએ. |
04:56 | પ્રથમ નોંધ લો કે ડ્રાઈવમાં CD નાખીને બંદ કરેલ છે. |
05:03 | પહેલા ની જેમજ New Project' પર જાઓ અને New Audio CD Project પસંદ કરો. |
05:09 | અહી હવે ઉપર ડાબા ખૂણા પર Myk3bCD ફોલ્ડર માટે બ્રાઉઝ કરો. |
05:17 | હવે ઉપરના પેનલમાં Learningk3b ઓડીઓ ફાઈલ પસંદ કરો. |
05:25 | હવે જમણા પેનલપર ઓડીઓ ફાઈલને ડ્રેગ અને ડ્રોપ કરો. |
05:31 | ચાલો તપાસીએ કે આપણે યોગ્ય ફાઈલ ડ્રેગ અને ડ્રોપ કરી છે. |
05:35 | નીચેના પેનલમાં ફાઈલની વિગતો તપાસી શકો છો. |
05:40 | આ ફાઈલ માટે,આપણે જોઈ જોઈ શકીએ છીએ કે Artist, Title અને File name દ્રશ્યમાન થાય છે. |
05:47 | ચાલો હવે,શીખીએ આ ઓડીઓને કેવી રીતે બર્ન કરવું. |
05:52 | આ માટે મેઈન ટૂલબાર પરથી Save પર ક્લિક કરો. |
05:56 | Save As – k3b વિન્ડો આપણે જોઈ શકીએ છીએ. |
06:00 | અહી ટેક્સ્ટ બોક્સમાં તમારા પ્રોજેક્ટ માટે નામ ટાઈપ કરો. |
06:05 | હું ટાઈપ કરીશ MyWork. હવે Save પર ક્લિક કરો. |
06:12 | હવે Burn પર ક્લિક કરો. |
06:15 | આ Audio Project – k3b વિન્ડો ખોલે છે. |
06:20 | અહી,આપણે ટેબની ડીફોલ્ટ સેટિંગસ નો ઉપયોગ કરીશું. |
06:24 | જો કે,તમે તમારી જરૂરીયાતોના મુજબ ટેબ્સમાં બદ્લાવ કરી શકીએ છીએ. |
06:30 | હવે ફરીથી Burn પર ક્લિક કરો. |
06:34 | આપણે પ્રોગ્રેસ સ્ટેટસ વિન્ડો જોઈ શકીએ છીએ. |
06:37 | અને બર્નિગ સમાપ્ત થયા પછીથી CD બહાર આવી જાય છે. |
06:43 | આનો અર્થ છે કે ઓડીઓ ફાઈલન સેવિંગ અને બર્નિગ સમાપ્ત થયી ગયી છે. |
06:49 | આ આપણને k3b વાપરીને CD/DVD ને બર્ન અને સેવ કરવા પરના ટ્યુટોરીયલ ના અંતમાં લઇ આવે છે. |
06:57 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા k3b ઇન્ટરફેસ. |
07:02 | આપણે ફાઈલોનું મેન્યુલ સિલેકશન કરતા પણ શીખ્યા. |
07:07 | વિવિધ ફોરમેટસ સાથે CD બર્ન કરતા. |
07:10 | પ્રોજેક્ટ સેવ કરતા. |
07:12 | CD ને નામ આપતા. |
07:15 | અહી તમારા માટે અસાઇનમેન્ટ છે. |
07:17 | CD પર બે ઓડીઓ ફાઈલ બર્ન કરો. |
07:21 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:24 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:28 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:35 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:38 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:42 | વધુ વિગતો માટે, કૃપા કરી 'contact@spoken-tutorial.ઓર્ગ' પર લખો. |
07:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:52 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:00 | આ મિશન પર વધુ માહિતી ' spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ' આ લીંક પર ઉપલબ્ધ છે. |
08:10 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |