K3b/C2/Creating-and-burning-CD-DVD-using-K3b/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 CD/DVD using k3b વાપરીને CD/DVD બનાવવા અને બર્ન કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફાઈલને CD માં બર્ન કેવી રીતે કરવું.
00:14 તમે આ પણ શીખશો. સેટિંગસ બદલાતા.
00:17 પ્રોજેક્ટ સેવ કરતા અને CD ને નામ આપતા.
00:21 તમે k3b સાથે શું કરી શકો છો ?
00:24 k3bફાઈલોને CD/DVD માં બનાવવા અને બર્ન કરવા માટે વપરાય છે.
00:30 બર્નિગ ફાઈલસ એટલેકે ડેસ્કટોપ પરથી પર CD/DVD ફાઈલો કોપી કરવી.
00:37 k3b બધી ફાઈલ ફોરમેટને સપોર્ટ કરે છે જેમકે - audio, video અથવા data.
00:44 અહી હું વાપરી રહી છું k3b 2.0.2 પર Ubuntu Linux 12.04.
00:54 આ ટ્યુટોરીયલ માટે તમે ખાતરી કરવી જોઈએ કે તમે CD/DVD ડ્રાઈવમાં નાખી છે.
01:01 મેં મારા Myk3bCD ફોલ્ડરમાં ઓડીઓ ફાઈલ પણ ઉમેરી છે.
01:09 મેં પહેલાથી જ Ubuntu Desktop પર આ ફોલ્ડર બનાવીને સેવ કર્યું છે.
01:16 હું Learningk3b આ ફોલ્ડરમાં ઓડીઓ ફાઈલ ઉમેરી છે
01:21 તમે તમારી પસંદગીની કોઈ ઓન ફાઈલ પસંદ કરી શકો છો.
01:26 પ્રથમ તમારા કમ્પ્યુટરના ઉપરના ડાબા ખૂણા પર ગોળ બટન Dash Home પર ક્લિક કરો.
01:35 Search bar દ્રશ્યમાન થાય છે.
01:37 હવે ટાઈપ કરો k3b.
01:40 k3b દેખાય છે.
01:44 આ એપ્લીકેશનને ખોલવા માટે તેના પર ક્લિક કરો.
01:47 k3b વાપરીને CD ને બનાવો અને બરન કરો.
01:52 આ માટે New Project આઇકન પર ક્લિક કરો.
01:55 ડ્રોપ ડાઉનજે બતાડે છે તેમાં New Data Project. પસંદ કરો.
02:01 ઉપરના પેનલ પરથી Home folder પસંદ કરો.
02:05 હવે આપણે ફાઈલો અને ફોલ્ડરો Home folder માં જોઈ શકીએ છીએ.
02:11 આગળ Desktop પર ક્લિક કરો.
02:15 તમે તમારા મશીન પરનું કોઈ પણ ફાઈલ અથવા ફોલ્ડર પસંદ કરી શકો છો.
02:20 આ ડેમો માટે,હું Myk3bCD ફોલ્ડર પસંદ કરીશ.
02:26 તો હું Myk3bCD ફોલ્ડર પર જમણું ક્લિક કરીશ.
02:31 અને Add to Project વિક્લ્ક્પ પસંદ કરો.
02:35 હવે તમે નીચેના પેનલ પરથી પસંદિત ફોલ્ડર જોઈ શકો છો.
02:41 આગળ ચાલો CD' પર ફોલ્ડર બાવીએ અને તેના પર Myk3bCD ફોલ્ડર મુવ કરીએ.
02:49 નીચે ડાબા પેનલ પર જમણું ક્લિક કરો.
02:52 વિકલ્પો ની જે યાદી દેખાય છે તેમાંથી New Folder પસંદ કરો.
02:58 આપણે ડાઈલોગ બોક્સ જોઈ શકીએ છીએ.
03:00 ટેક્સ્ટ બોક્સમાં FolderOne ટાઈપ કરો.
03:05 OK પર ક્લિક કરો.
03:07 Myk3bCD નીચેના પેનલ પરથી Myk3bCD પસંદ કરો.
03:11 આગળ Writer1 ફાઈલ પસંદ કરો.
03:15 પસંદિત ફાઈલ Writer1 ને FolderOne માં ડ્રેગ અને ડ્રોપ કરો.
03:21 Writer1 ફાઈલ કોપી થયી છે તે તપાસવા માટે ચાલો FolderOne પર ક્લિક કરો.
03:28 અહી આપણે Writer1. ફાઈલ જોઈ શકીએ છીએ.
03:33 હવે નીચેના પેનલ પરથી Burn આઇકન પર ક્લિક કરો.
03:39 Data Project – k3b વિન્ડો દેખાય છે.
03:44 આગળ ચાલો Data Project – k3b વિન્ડોમાં સેટિંગસ બદલો.
03:50 Writing ટેબ પસંદ કરો અને અહી , Writing Mode અંદર હું Auto પસંદ કરીશ.
03:56 નોંધ લો Auto એ મૂળભૂત સેટિંગ છે.
04:01 ચાલો હવે Filesystem ટેબ પસંદ કરો .
04:05 મૂળભૂત રીતે આ Linux/Unix+Windows ના તરીકે સેટ છે.
04:11 તો અહિયાં કોઈ પણ પ્રકારની ફેરફાર કરવાની જરુયાત નથી.
04:16 ચાલો હવે Misc ટેબ પર ક્લિક કરો.
04:20 અને અહી Multisession અંદર Auto પસંદ કરો.
04:24 હવે CD' પર દેતા બર્ન કરવા માટે Burn પસંદ કરો.
04:30 બર્નિગ પ્રકિયા શરુ થાય છે.
04:33 અહી આપણે વિન્ડોમાં પ્રોસેસ સ્ટેટસ જોઈ શકીએ છીએ.
04:38 એક વખત જો બર્નિગ સમાપ્ત થયા છે CD આપમેળે બહાર આવી જાય છે.
04:43 હવે ફાઈલો CD પર કોપી થઇ ગયી છે.
04:47 આ બર્નિગ પ્રોસેસ તો અંત છે.
04:51 ચાલો બીજી CD પર ઓડીઓ ફાઈલોને બર્ન અને સેવ કરીએ.
04:56 પ્રથમ નોંધ લો કે ડ્રાઈવમાં CD નાખીને બંદ કરેલ છે.
05:03 પહેલા ની જેમજ New Project' પર જાઓ અને New Audio CD Project પસંદ કરો.
05:09 અહી હવે ઉપર ડાબા ખૂણા પર Myk3bCD ફોલ્ડર માટે બ્રાઉઝ કરો.
05:17 હવે ઉપરના પેનલમાં Learningk3b ઓડીઓ ફાઈલ પસંદ કરો.
05:25 હવે જમણા પેનલપર ઓડીઓ ફાઈલને ડ્રેગ અને ડ્રોપ કરો.
05:31 ચાલો તપાસીએ કે આપણે યોગ્ય ફાઈલ ડ્રેગ અને ડ્રોપ કરી છે.
05:35 નીચેના પેનલમાં ફાઈલની વિગતો તપાસી શકો છો.
05:40 આ ફાઈલ માટે,આપણે જોઈ જોઈ શકીએ છીએ કે Artist, Title અને File name દ્રશ્યમાન થાય છે.
05:47 ચાલો હવે,શીખીએ આ ઓડીઓને કેવી રીતે બર્ન કરવું.
05:52 આ માટે મેઈન ટૂલબાર પરથી Save પર ક્લિક કરો.
05:56 Save As – k3b વિન્ડો આપણે જોઈ શકીએ છીએ.
06:00 અહી ટેક્સ્ટ બોક્સમાં તમારા પ્રોજેક્ટ માટે નામ ટાઈપ કરો.
06:05 હું ટાઈપ કરીશ MyWork. હવે Save પર ક્લિક કરો.
06:12 હવે Burn પર ક્લિક કરો.
06:15 Audio Project – k3b વિન્ડો ખોલે છે.
06:20 અહી,આપણે ટેબની ડીફોલ્ટ સેટિંગસ નો ઉપયોગ કરીશું.
06:24 જો કે,તમે તમારી જરૂરીયાતોના મુજબ ટેબ્સમાં બદ્લાવ કરી શકીએ છીએ.
06:30 હવે ફરીથી Burn પર ક્લિક કરો.
06:34 આપણે પ્રોગ્રેસ સ્ટેટસ વિન્ડો જોઈ શકીએ છીએ.
06:37 અને બર્નિગ સમાપ્ત થયા પછીથી CD બહાર આવી જાય છે.
06:43 આનો અર્થ છે કે ઓડીઓ ફાઈલન સેવિંગ અને બર્નિગ સમાપ્ત થયી ગયી છે.
06:49 આ આપણને k3b વાપરીને CD/DVD ને બર્ન અને સેવ કરવા પરના ટ્યુટોરીયલ ના અંતમાં લઇ આવે છે.
06:57 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા k3b ઇન્ટરફેસ.
07:02 આપણે ફાઈલોનું મેન્યુલ સિલેકશન કરતા પણ શીખ્યા.
07:07 વિવિધ ફોરમેટસ સાથે CD બર્ન કરતા.
07:10 પ્રોજેક્ટ સેવ કરતા.
07:12 CD ને નામ આપતા.
07:15 અહી તમારા માટે અસાઇનમેન્ટ છે.
07:17 CD પર બે ઓડીઓ ફાઈલ બર્ન કરો.
07:21 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:24 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:28 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:35 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:38 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:42 વધુ વિગતો માટે, કૃપા કરી 'contact@spoken-tutorial.ઓર્ગ' પર લખો.
07:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:52 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:00 આ મિશન પર વધુ માહિતી ' spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ' આ લીંક પર ઉપલબ્ધ છે.
08:10 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya