GChemPaint/C3/Features-of-GChem3D/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્કાર Features of GChem3D પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:10 | Menu bar (મેનુ બાર), File type formats (ફાઈલ ટાઈપ ફોર્મેટ્સ) |
00:13 | વિવિધ મોડલ ટાઈપ અને |
00:15 | બેકગ્રાઉન્ડ કલર કેવી રીતે બદલવું. |
00:18 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છુ Ubuntu Linux OS આવૃત્તિ 12.04. |
00:24 | GChemPaint આવૃત્તિ 0.12.10. |
00:29 | GChem3D આવૃત્તિ 0.12.10 |
00:34 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને GChemPaint વાપરવું તે વિશે જાણકારી હોવી જરૂરી છે. |
00:38 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો . |
00:44 | મેં એક નવી GChemPaint વિન્ડો ખોલી છે. |
00:47 | Templates ડ્રોપ ડાઉન નો ઉપયોગ કરી |
00:49 | હું ડિસ્પ્લે એરિયા પર Adenosine નું બંધારણ લોડ કરીશ. |
00:53 | ફાઈલ સેવ કરવા માટે ટૂલબાર પરના Save આઇકન પર ક્લિક કરો. |
00:58 | Save asડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
01:02 | GChem3D માં ફાઈલ ને જોવા માટે તે .mol, .mdl અને .pdb. ફોર્મેટ્સ માં સેવ થયેલ હોવી જોઈએ. |
01:11 | ફાઈલ નેમ ટાઈપ કરો Adenosine.pdb |
01:15 | ડેસ્કટોપ પર ફાઈલ સેવ કરવા માટેDesktop પર ક્લિક કરો. |
01:18 | Save બટન પર ક્લિક કરો. |
01:21 | હું GChemPaint વિન્ડો બંદ કરીશ . |
01:25 | ચાલો હવે GChem3D એપ્લીકેશન વિષે શીખીએ. |
01:29 | GChem3D એ GChemPaint, યુટીલીટી સોફ્ર્વેર તરીકે સંસ્થાપિત કરી શકાવાય છે. |
01:34 | g Synaptic Package Manager વાપરીને. |
01:38 | Synaptic Package Manager પર જાઓ. |
01:40 | Quick filter box,માં ટાઈપ કરો gchempaint. |
01:44 | GChemPaint ની યુટીલીટી સંસ્થાપન પૂર્ણ કરવા માટે gcu-plugin, libgcu-dbg અને gcu-bin સ્થાપિત કરો. |
01:55 | મેં પહેલેથી જ બધી ફાઈલો સ્થાપિત કરી છે. |
01:59 | GChem3d એ ચિત્રને 3 ડાયમેન્શનલ મોલેક્યુલર માં જોઈ શક્વાય છે. |
02:04 | આ GChemPaint ની યુટીલીટી ફીચર છે. |
02:07 | GChemPaint માં બનવામાં આવેલ ચિત્ર GChem3D માં જોઈ શકાવાય છે. |
02:12 | GChem3D ને ખોલવા માટે Dash Home પર ક્લિક કરો. |
02:15 | સર્ચ બાર ખુલે છે તેમાં ટાઈપ કરો gchem3d. |
02:20 | Molecules viewer આઇકન પર કિક કરો. |
02:24 | GChem3d Viewer વિન્ડો Menubar અને Display area ધરાવે છે . |
02:30 | Menubar એ GChem3D સાથે કામ કરવા માટે તમને જોઈતા બધા કમાંડો ધરાવે છે . |
02:36 | Display area ખુલેલી ફાઈલમાની વિષયવસ્તુ બતાવે છે. |
02:40 | ફાઈલ ખોલવા માટે File પસંદ કરો Open પર ક્લિક કરો. |
02:46 | Openડાઈલોગ બોક્ક્ષ ખુલે છે . |
02:49 | જે ફાઈલ તમને ખોલવી છે તે પસંદ કરો. |
02:52 | હું મારા ડેસ્કટોપ પર Adenosine.pdb' પસંદ કરીશ. |
02:57 | હવે Open' બટન પર ક્લિક કરીશ. |
02:59 | Display area. પર ફાઈલ પ્રદર્શિત થાય છે. |
03:02 | ચાલો દ્રશ્ય ને ઈમેજ તરીકે સેવ કરવાનું શીખીએ. |
03:05 | File પર ક્લિક કરો.Save As Image પર જાઓ. |
03:10 | Save as image ખુલે છે.. |
03:12 | નોધ લો કે Width અને Height પેરામીટર નીચે છે. |
03:17 | મૂળભૂત ઈમેજ ની સાઈઝ Width 300 pixels અને Height 300 pixels છે. |
03:24 | તમે સ્ક્ર્રોલ્રર નો ઉપયોગ કરીને તેની વેલ્યુ વધાવી અથવા ઘટાડી શકો છો. |
03:29 | હવે File type વિકલ્પ જોઈએ. |
03:31 | GChem3D વિશષ્ટ ફાઈલ ફોર્મેટ ને આધાર આપે છે |
03:35 | ફાઈલ જેમ કે VRML, PDF, PNG અને બીજી અન્ય જે ડ્રોપ-ડાઉન લીસ્ટ માં ઉપલબ્ધ છે. |
03:45 | જો ફાઈલ GChem3d માં ઉલ્લેખિત નથી. ફાઈલ નેમમાંથી ફાઈલ પ્રકાર નક્કી કરવાનો પ્રયાસ કરો. |
03:52 | જો નથી મળતી તો મૂળભૂત ફાઈલ ટાઈપ VRML વાપરી શકાવાય છે. |
03:58 | ચાલો સ્ટ્રક્ચર ને VRML ફાઈલ ફોરમેટ માં સેવ કરીએ. |
04:03 | VRML document વિકલ્પ પસંદ કરો. |
04:07 | ફાઈલ નામ ટાઈપ કરો Adenosine. |
04:11 | ડેસ્કટોપ પર સેવ કરવા માટે Desktop પસંદ કરો. |
04:14 | Save બટન પર ક્લિક કરો. |
04:17 | હવે આપણે ચોકકસ પણે VRML File type શું છે તે શીખીશું. |
04:22 | VRML એ ટેક્સ્ટ ફાઈલ ફોરમેટ છે .wrl એક્સ્ટેંશન સાથે. |
04:28 | 3D પોલીગન પ્રોપર્ટીસ જેમ કે 'vertices', 'edges', 'surface color' સ્પષ્ટ કરી શકાય છે. |
04:35 | VRML ફાઈલ સદા ટેક્સમાં છે જે gzip તરીકે કમ્પ્રેસ કરે છે. |
04:40 | 3D modeling programs ઓબ્જેક્ટો અને દ્રશ્યો તેમાં સેવ કરે છે. |
04:45 | ચાલો સંગ્રહિત ફાઈલ ખોલીએ. |
04:48 | Adenosine.wrl ફાઈલ પર જમણું ક્લિક કરો Open with Text Editor વિકલ્પ પસંદ કરો. |
04:55 | ટેક્સ્ટ એડિટર સ્ટ્રક્ચર વિષે બધી વિગતો બતાવે છે. |
05:01 | ચાલો હવે Page Setup પર જઈએ. |
05:04 | પ્રિન્ટીંગ કરતી વખતે GChem3d 300 dpi રિઝોલ્યૂશન નો ઉપયોગ કરે છે. |
05:09 | Page Setup પ્રોપર્ટી એ GChemPaint માં છે તેવી જ છે . |
05:14 | GChemPaint ના ટ્યુટોરિયલ્સની શ્રેણી માં મેં આ વિષે ચર્ચા કરી હતી . |
05:19 | હું વિન્ડો બંધ કરીશ. |
05:21 | ચાલો View મેનુ પર જઈએ. |
05:25 | View મેનુ પસંદ કરો. |
05:27 | GChem3D પરમાણુ દર્શાવે છે: |
05:32 | Balls and sticks * Space filling |
05:35 | Cylinders અને * Wireframe. |
05:39 | Balls and sticks એ મૂળભૂત નમૂના છે. |
05:42 | આ નમુનો વાપરીને Multiple bond અને correct બોન્ડ ની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. |
05:48 | હું Space Filling પર ક્લિક કરીશ અને તમે તફાવત જોઈ શકો છો. |
05:53 | Space Filling નમુનો પરમાણું ને સંક્ષિપ્ત રૂપમાં બતાવે છે |
05:58 | Cylinders નમુના સ્ટ્રક્ચરને નળાકાર પાઈપો ના રૂપ માં બતાવે છે. |
06:03 | Wireframe નમુનો સ્ટ્રક્ચરને કંકાલ રૂપ માં બતાવે છે. |
06:08 | ચાલો Balls and sticks. પર પાછા જઈએ. |
06:11 | ચાલો હવે Background color પર જઈએ. |
06:14 | મૂળભૂત બેકગ્રાઉન્ડ કલર એ કાળો છે. |
06:17 | View મેનુ પસંદ કરો , Background color પર જાઓ. |
06:21 | સબ મેનુ ખુલે છે. |
06:23 | સબ મેનુંના અંતમાં Custom color પસંદ કરો. |
06:26 | Background color' વિન્ડો દ્રશ્યમાન થાય છે. |
06:30 | આપણને પસંદ કરવા માટે આ વિન્ડો વિભિન્ન રંગો ધરાવે છે. |
06:35 | Hue, વાપરીને આપણે બેકગ્રાઉન્ડ કલર બદલી શકીએ છીએ. |
06:39 | સ્ક્રોલ્રર પર ક્લિક કરો, color circle ની વેલ્યુ અને તેના ફેરફારની નોંધ લો. |
06:45 | Saturation, નો ઉપયોગ કરીને કલરની ઘટ્ટતા બદલી શકીએ છીએ. |
06:51 | એકજ કલરના વિભિન્ન શેડ મેળવવા માટે Value વાપરીને આપણે RGB combination બદલી શકીએ છીએ. |
06:59 | અહી Preview box ના બાજુમાં eyedropper આઇકન છે. |
07:04 | eyedropper આઇકન પર ક્લિક કરો. |
07:07 | જોઈતો કલર મેળવવા માટે કલર રીંગ પર ગમેત્યા ક્લિક કરો. |
07:11 | Ok બટન પર ક્લિક કરો. બેકગ્રાઉન્ડ કલર સ્કીન પર બદલાય છે. |
07:18 | ચાલો સારાંશ લઈએ આપણે શું શીખ્યા. |
07:20 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
07:23 | વિવિધ મેનુઓ |
07:25 | File type formats (ફાઈલ ટાઈપ ફોરમેટ) |
07:27 | Model types (મોડેલ ટાઈપ) |
07:30 | બેકગ્રાઉન્ડ કલર કેવી રીતે બદલવો.અહીં એક અસાઇનમેન્ટ છે |
07:33 | 1. GChemPaint પર થી 'Saccharide લોડ કરો અને ફાઈલ ને .mdl ફોરમેટ માં સ્વ કરો |
07:39 | 2. સ્ટ્રક્ચરને Molecules viewer માં ખોલો. |
07:42 | 3. ઈમેજને PNG અને PDF ફાઈલ પ્રકારમાં સેવ કરો. |
07:46 | 4. વિભિન્ન બેકગ્રાઉન્ડ કલરનો પ્રયાસ કરો. |
07:49 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.http://spoken-tutorial.org/What_is_a_Spoken_ Tutorial |
07:53 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:56 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:06 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:10 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
08:17 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:22 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:29 | આ મિશન પર વધુ માહિતી આપેલ પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro] |
08:35 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |