GChemPaint/C3/Features-of-GChem3D/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્કાર Features of GChem3D પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:10 Menu bar (મેનુ બાર), File type formats (ફાઈલ ટાઈપ ફોર્મેટ્સ)
00:13 વિવિધ મોડલ ટાઈપ અને
00:15 બેકગ્રાઉન્ડ કલર કેવી રીતે બદલવું.
00:18 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છુ Ubuntu Linux OS આવૃત્તિ 12.04.
00:24 GChemPaint આવૃત્તિ 0.12.10.
00:29 GChem3D આવૃત્તિ 0.12.10
00:34 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને GChemPaint વાપરવું તે વિશે જાણકારી હોવી જરૂરી છે.
00:38 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો .
00:44 મેં એક નવી GChemPaint વિન્ડો ખોલી છે.
00:47 Templates ડ્રોપ ડાઉન નો ઉપયોગ કરી
00:49 હું ડિસ્પ્લે એરિયા પર Adenosine નું બંધારણ લોડ કરીશ.
00:53 ફાઈલ સેવ કરવા માટે ટૂલબાર પરના Save આઇકન પર ક્લિક કરો.
00:58 Save asડાઈલોગ બોક્ક્ષ ખુલે છે.
01:02 GChem3D માં ફાઈલ ને જોવા માટે તે .mol, .mdl અને .pdb. ફોર્મેટ્સ માં સેવ થયેલ હોવી જોઈએ.
01:11 ફાઈલ નેમ ટાઈપ કરો Adenosine.pdb
01:15 ડેસ્કટોપ પર ફાઈલ સેવ કરવા માટેDesktop પર ક્લિક કરો.
01:18 Save બટન પર ક્લિક કરો.
01:21 હું GChemPaint વિન્ડો બંદ કરીશ .
01:25 ચાલો હવે GChem3D એપ્લીકેશન વિષે શીખીએ.
01:29 GChem3DGChemPaint, યુટીલીટી સોફ્ર્વેર તરીકે સંસ્થાપિત કરી શકાવાય છે.
01:34 g Synaptic Package Manager વાપરીને.
01:38 Synaptic Package Manager પર જાઓ.
01:40 Quick filter box,માં ટાઈપ કરો gchempaint.
01:44 GChemPaint ની યુટીલીટી સંસ્થાપન પૂર્ણ કરવા માટે gcu-plugin, libgcu-dbg અને gcu-bin સ્થાપિત કરો.
01:55 મેં પહેલેથી જ બધી ફાઈલો સ્થાપિત કરી છે.
01:59 GChem3d એ ચિત્રને 3 ડાયમેન્શનલ મોલેક્યુલર માં જોઈ શક્વાય છે.
02:04 GChemPaint ની યુટીલીટી ફીચર છે.
02:07 GChemPaint માં બનવામાં આવેલ ચિત્ર GChem3D માં જોઈ શકાવાય છે.
02:12 GChem3D ને ખોલવા માટે Dash Home પર ક્લિક કરો.
02:15 સર્ચ બાર ખુલે છે તેમાં ટાઈપ કરો gchem3d.
02:20 Molecules viewer આઇકન પર કિક કરો.
02:24 GChem3d Viewer વિન્ડો Menubar અને Display area ધરાવે છે .
02:30 MenubarGChem3D સાથે કામ કરવા માટે તમને જોઈતા બધા કમાંડો ધરાવે છે .
02:36 Display area ખુલેલી ફાઈલમાની વિષયવસ્તુ બતાવે છે.
02:40 ફાઈલ ખોલવા માટે File પસંદ કરો Open પર ક્લિક કરો.
02:46 Openડાઈલોગ બોક્ક્ષ ખુલે છે .
02:49 જે ફાઈલ તમને ખોલવી છે તે પસંદ કરો.
02:52 હું મારા ડેસ્કટોપ પર Adenosine.pdb' પસંદ કરીશ.
02:57 હવે Open' બટન પર ક્લિક કરીશ.
02:59 Display area. પર ફાઈલ પ્રદર્શિત થાય છે.
03:02 ચાલો દ્રશ્ય ને ઈમેજ તરીકે સેવ કરવાનું શીખીએ.
03:05 File પર ક્લિક કરો.Save As Image પર જાઓ.
03:10 Save as image ખુલે છે..
03:12 નોધ લો કે Width અને Height પેરામીટર નીચે છે.
03:17 મૂળભૂત ઈમેજ ની સાઈઝ Width 300 pixels અને Height 300 pixels છે.
03:24 તમે સ્ક્ર્રોલ્રર નો ઉપયોગ કરીને તેની વેલ્યુ વધાવી અથવા ઘટાડી શકો છો.
03:29 હવે File type વિકલ્પ જોઈએ.
03:31 GChem3D વિશષ્ટ ફાઈલ ફોર્મેટ ને આધાર આપે છે
03:35 ફાઈલ જેમ કે VRML, PDF, PNG અને બીજી અન્ય જે ડ્રોપ-ડાઉન લીસ્ટ માં ઉપલબ્ધ છે.
03:45 જો ફાઈલ GChem3d માં ઉલ્લેખિત નથી. ફાઈલ નેમમાંથી ફાઈલ પ્રકાર નક્કી કરવાનો પ્રયાસ કરો.
03:52 જો નથી મળતી તો મૂળભૂત ફાઈલ ટાઈપ VRML વાપરી શકાવાય છે.
03:58 ચાલો સ્ટ્રક્ચર ને VRML ફાઈલ ફોરમેટ માં સેવ કરીએ.
04:03 VRML document વિકલ્પ પસંદ કરો.
04:07 ફાઈલ નામ ટાઈપ કરો Adenosine.
04:11 ડેસ્કટોપ પર સેવ કરવા માટે Desktop પસંદ કરો.
04:14 Save બટન પર ક્લિક કરો.
04:17 હવે આપણે ચોકકસ પણે VRML File type શું છે તે શીખીશું.
04:22 VRML એ ટેક્સ્ટ ફાઈલ ફોરમેટ છે .wrl એક્સ્ટેંશન સાથે.
04:28 3D પોલીગન પ્રોપર્ટીસ જેમ કે 'vertices', 'edges', 'surface color' સ્પષ્ટ કરી શકાય છે.
04:35 VRML ફાઈલ સદા ટેક્સમાં છે જે gzip તરીકે કમ્પ્રેસ કરે છે.
04:40 3D modeling programs ઓબ્જેક્ટો અને દ્રશ્યો તેમાં સેવ કરે છે.
04:45 ચાલો સંગ્રહિત ફાઈલ ખોલીએ.
04:48 Adenosine.wrl ફાઈલ પર જમણું ક્લિક કરો Open with Text Editor વિકલ્પ પસંદ કરો.
04:55 ટેક્સ્ટ એડિટર સ્ટ્રક્ચર વિષે બધી વિગતો બતાવે છે.
05:01 ચાલો હવે Page Setup પર જઈએ.
05:04 પ્રિન્ટીંગ કરતી વખતે GChem3d 300 dpi રિઝોલ્યૂશન નો ઉપયોગ કરે છે.
05:09 Page Setup પ્રોપર્ટી એ GChemPaint માં છે તેવી જ છે .
05:14 GChemPaint ના ટ્યુટોરિયલ્સની શ્રેણી માં મેં આ વિષે ચર્ચા કરી હતી .
05:19 હું વિન્ડો બંધ કરીશ.
05:21 ચાલો View મેનુ પર જઈએ.
05:25 View મેનુ પસંદ કરો.
05:27 GChem3D પરમાણુ દર્શાવે છે:
05:32 Balls and sticks * Space filling
05:35 Cylinders અને * Wireframe.
05:39 Balls and sticks એ મૂળભૂત નમૂના છે.
05:42 આ નમુનો વાપરીને Multiple bond અને correct બોન્ડ ની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ.
05:48 હું Space Filling પર ક્લિક કરીશ અને તમે તફાવત જોઈ શકો છો.
05:53 Space Filling નમુનો પરમાણું ને સંક્ષિપ્ત રૂપમાં બતાવે છે
05:58 Cylinders નમુના સ્ટ્રક્ચરને નળાકાર પાઈપો ના રૂપ માં બતાવે છે.
06:03 Wireframe નમુનો સ્ટ્રક્ચરને કંકાલ રૂપ માં બતાવે છે.
06:08 ચાલો Balls and sticks. પર પાછા જઈએ.
06:11 ચાલો હવે Background color પર જઈએ.
06:14 મૂળભૂત બેકગ્રાઉન્ડ કલર એ કાળો છે.
06:17 View મેનુ પસંદ કરો , Background color પર જાઓ.
06:21 સબ મેનુ ખુલે છે.
06:23 સબ મેનુંના અંતમાં Custom color પસંદ કરો.
06:26 Background color' વિન્ડો દ્રશ્યમાન થાય છે.
06:30 આપણને પસંદ કરવા માટે આ વિન્ડો વિભિન્ન રંગો ધરાવે છે.
06:35 Hue, વાપરીને આપણે બેકગ્રાઉન્ડ કલર બદલી શકીએ છીએ.
06:39 સ્ક્રોલ્રર પર ક્લિક કરો, color circle ની વેલ્યુ અને તેના ફેરફારની નોંધ લો.
06:45 Saturation, નો ઉપયોગ કરીને કલરની ઘટ્ટતા બદલી શકીએ છીએ.
06:51 એકજ કલરના વિભિન્ન શેડ મેળવવા માટે Value વાપરીને આપણે RGB combination બદલી શકીએ છીએ.
06:59 અહી Preview box ના બાજુમાં eyedropper આઇકન છે.
07:04 eyedropper આઇકન પર ક્લિક કરો.
07:07 જોઈતો કલર મેળવવા માટે કલર રીંગ પર ગમેત્યા ક્લિક કરો.
07:11 Ok બટન પર ક્લિક કરો. બેકગ્રાઉન્ડ કલર સ્કીન પર બદલાય છે.
07:18 ચાલો સારાંશ લઈએ આપણે શું શીખ્યા.
07:20 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
07:23 વિવિધ મેનુઓ
07:25 File type formats (ફાઈલ ટાઈપ ફોરમેટ)
07:27 Model types (મોડેલ ટાઈપ)
07:30 બેકગ્રાઉન્ડ કલર કેવી રીતે બદલવો.અહીં એક અસાઇનમેન્ટ છે
07:33 1. GChemPaint પર થી 'Saccharide લોડ કરો અને ફાઈલ ને .mdl ફોરમેટ માં સ્વ કરો
07:39 2. સ્ટ્રક્ચરને Molecules viewer માં ખોલો.
07:42 3. ઈમેજને PNG અને PDF ફાઈલ પ્રકારમાં સેવ કરો.
07:46 4. વિભિન્ન બેકગ્રાઉન્ડ કલરનો પ્રયાસ કરો.
07:49 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.http://spoken-tutorial.org/What_is_a_Spoken_ Tutorial
07:53 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:56 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:06 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:10 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
08:17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:22 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:29 આ મિશન પર વધુ માહિતી આપેલ પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro]
08:35 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya