C-and-C++/C2/Functions/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 09:35, 25 April 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration


00.01 C and C++'ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,
00.09 ફંક્શન' શું છે
00.11 ફંક્શનનાં સિન્ટેક્ષ
00.13 return statement'(રીટર્ન સ્ટેટમેંટ) નું મહત્વ
00.16 આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું.
00.18 આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું.
00.22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ
00.25 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10


00.29 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'
00.35 ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ
00.39 ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે
00.45 દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે
00.49 એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું
00.55 ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું
00.59 ret-type' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે
01.05 fun_name' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે.
01.09 parameters'(પેરામીટર્સ) વેરીએબલ નામોની યાદી અને તેના પ્રકારો છે
01.14 આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે.
01.18 આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
01.21 અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
01.26 ચાલો void (વોઈડ) વાપરીને પ્રોગ્રામ જોઈએ
01.29 મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે
01.32 ચાલો હું તેને ખોલું.
01.35 નોંધલો કે આપણી ફાઈલનું નામ ફંક્શન છે.
01.38 મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે.
01.43 ચાલો હું કોડ સમજાવું.


01.45 આ આપણી હેડર ફાઈલ છે
01.47 કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ
01.51 અહીં અમે add (એડ)કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે
01.54 નોંધ લો કે add (એડ) ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે
01.58 અને રીટર્ન પ્રકાર void(વોઈડ) છે
02.01 અહી બે પ્રકારનાં ફંક્શનો છે
02.03 User-defined (યુજર -ડીફાઈન) એ આપણું add ફંક્શનછે અને
02.06 Pre-defined (પ્રી-ડીફાઈન) ફંક્શન જે printf (પ્રિન્ટ એફ ) અને મુખ્ય ફંક્શન છે
02.12 અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરીએ છે
02.19 અહી આપણે વેરીએબલ c જાહેર કર્યું છે
02.21 પછી આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરી છે
02.24 પરીણામ c માં સંગ્રહીત થયું છે
02.27 પરીણામ પ્રીંટ કરીશું.
02.29 આ આપણું મેન ફંક્શન છે
02.32 અહી આપણે add (એડ) ફંક્શનને બોલાવીએ છીએ
02.34 સરવાળાની ક્રીયા પૂરી થઇ છે અને પરીણામ પ્રીંટ થશે.
02.39 હવે Save (સેવ) પર ક્લિક કરો
02.42 ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
02.45 Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો
02.53 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun
03.00 એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો.
03.05 આપણને આઉટપુટ Sum of a and b is 5 આ રીતે દેખાય છે'
03.10 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો
03.13 ફંક્શનો વિશેષ identifiers (આઈડેન્ટીફાઈયર્સ)ધરાવે છે જે પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે
03.20 સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું
03.23 હું અહીં અમુક વસ્તુઓ બદલીશ.
03.27 ટાઈપ કરો int add(int a, int b)
03.32 અહી આપણે add ફંક્શન જાહેર કર્યું છે.


03.36 int a અને int b ફંક્શન add નાં આર્ગ્યુંમેંટો છે
03.41 આને રદ્દ કરો
03.42 અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી.
03.46 printf (પ્રિન્ટ એફ) સ્ટેટમેન્ટ રદ કરો.
03.49 int main() ટાઈપ કરો;
03.52 ચાલો વેરીએબલ sum અહી જાહેર કરીએ.
03.54 ટાઈપ કરો int sum;
03.57 પછી ટાઈપ કરો sum = add(5,4);
04.05 add (એડ)ફંક્શનને બોલાવીશું.
04.05 ત્યારબાદ આપણે પેરામીટર 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ
04.10 '5 a માં સંગ્રહીત થશે અને 4 b માં સંગ્રહીત થશે
04.14 સરવાળાની ક્રીયા પૂરી થશે
04.18 ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું.
04.20 તો ટાઈપ કરો
04.21 printf(“Sum is %d\n”,sum);
04.27 આ રદ કરો,કેમ કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે.
04.32 ટાઈપ કરો return 0;(રીટર્ન)
04.36 non-void (નોન- વોઈડ) ફંક્શને' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપશે.
04.41 સેવ પર ક્લિક કરો
04.43 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
04.45 ટર્મીનલ પર પાછા આવીએ
04.48 હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો.
04.50 ચાલો એક્ઝેક્યુટ કરીએ


04.52 આઉટપુટ પ્રદર્શિત થાય છે Sum is 9
04.57 જોઈએ C++ સમાન પ્રોગ્રામ કેવી રીતે એક્ઝેક્યુટ કરવા
05.02 પોગ્રામ પર પાછા આવીએ
05.04 અમુક વસ્તુ હું અહી બદલીશ


05.07 પ્રથમ Shift'Ctrl અને S કીને એકસાથે દબાવો
05.12 હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને
05.18 સેવ પર ક્લિક કરો
05.19 ચાલો હેડર ફાઈલને iostream (આઈ ઓ સર્ટીમ) તરીકે બદલીએ
05.24 આપણે using સ્ટેટમેંટનો સમાવેશ કરીશું
05.28 ફંક્શન જાહેરાત C++ માં સમાન છે
05.32 તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી
05.37 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેC++માં લાઈન પ્રિન્ટ કરવા માટે cout<< ફંક્શન વાપરીએ છે.


05.48 અહી ફોર્મેટ સ્પેસીફાયર અને \n ની જરૂરિયાત નથી
05.52 અલ્પ વિરામ રદ્દ કરો
05.54 હવે બે ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
05.58 sum (સમ)પછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
06.03 બે અવતરણ ચિન્હમાં backslash n (બેક સ્લેશ એન)ટાઈપ કરો


06.07 બંધ કૌંસને રદ્દ કરો
06.09 હવે save પર ક્લિક કરો
06.11 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
06.14 આપણા ટર્મીનલ પર પાછા આવીએ
06.16 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ function.cpp -o fun1
06.23 અહીં આપણી પાસે છે fun1, કારણ કે આપણે આઉટપુટ ફાઈલfun ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી.
06.31 Enter (એન્ટર) દબાવો
06.34 ./fun1 ટાઈપ કરો
06.38 આઉટપુટ Sum is 9 રીતે દેખાય છે:
06.42 ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
06.47 ધારો કે અહીં હું 4 ની જગ્યાએ x ટાઈપ કરીશ.
06.51 હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ.
06.55 સેવ પર ક્લિક કરો
06.55 ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો
06.58 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
07.02 આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે
07.06 આ સ્કોપમાં xજાહેર થયું નથી .
07.09 કારણ એ છે કે x એ કેરેક્ટર વેરીએબલ છે
07.13 તે ક્યાં પણ જાહેર ન હતી.
07.15 અને આપણું add(એડ) ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે integer (ઇનટીજર) વેરીએબલ ધરાવે છે
07.21 તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે.
07.25 ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
07.27 હવે ચાલો એરરને સુધાર કરીએ
07.30 લાઈન નંબર 10 પર 4 ટાઈપ કરો.
07.32 સેવ પર ક્લિક કરો
07.35 ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
07.37 હું પ્રોમ્પ્ટને સાફ કરું.
07.40 ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું,
07.42 હા! આ કામ કરી રહ્યું છે
07.45 ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.


07.50 ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું
07.55 4 ને રદ્દ કરો
07.56 Save (સેવ)પર ક્લિક કરો.


07.58 ટર્મિનલ પર પાછા જાઓ.
08.00 કમ્પાઈલ કરો.
08.01 આપણે લાઈન નંબર 10 પર એરર જોશું
08.06 too few arguments to functions int 'add (int, int)


08.11 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.


08.14 તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે
08.19 int a અને int b
08.22 અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટર પસાર કરી રહ્યા છે.
08.25 એટલા માટે આ એરર આપી રહ્યું છે
08.27 એરરને સુધાર કરીએ
08.29 4 ટાઈપ કરો,


08.31 સેવ પર ક્લિક કરો
08.34 ટર્મિનલ પર પાછા આવો
08.36 ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
08.39 હા આ કામ કરી રહ્યું છે.
08.42 આપણી સ્લાઈડ પર પાછા આવીએ
08.44 સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
08.49 ફંક્શનો
08.50 ફંક્શનનું સિન્ટેક્ષ'
08.51 આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: '
08.53 દા. ત. ;'void add()
08.55 આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન:
08.57 દા. ત. ;int add( int a,int b)
09.02 એસાઈનમેંટ તરીકે
09.03 એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે.
09.07 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
09.11 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
09.14 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09.18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09.21 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09.24 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09.28 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09.35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09.40 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09.47 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
09.52 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09.55 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Pratik kamble