C-and-C++/C2/Functions/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 C and C++'ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,
00:09 ફંક્શન' શું છે
00:11 ફંક્શનનાં સિન્ટેક્ષ
00:13 return statement(રીટર્ન સ્ટેટમેંટ) નું મહત્વ
00:16 આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું.
00:18 આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું.
00:22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ
00:25 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10


00:29 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'
00:35 ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ
00:39 ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે
00:45 દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે
00:49 એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું
00:55 ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું
00:59 ret-type' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે
01:05 fun_name' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે.
01:09 parameters'(પેરામીટર્સ) વેરીએબલ નામોની યાદી અને તેના પ્રકારો છે
01:14 આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે.
01:18 આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
01:21 અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
01:26 ચાલો void (વોઈડ) વાપરીને પ્રોગ્રામ જોઈએ
01:29 મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે
01:32 ચાલો હું તેને ખોલું.
01:35 નોંધલો કે આપણી ફાઈલનું નામ ફંક્શન છે.
01:38 મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે.
01:43 ચાલો હું કોડ સમજાવું.


01:45 આ આપણી હેડર ફાઈલ છે
01:47 કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ
01:51 અહીં અમે add (એડ)કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે
01:54 નોંધ લો કે add (એડ) ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે
01:58 અને રીટર્ન પ્રકાર void(વોઈડ) છે
02:01 અહી બે પ્રકારનાં ફંક્શનો છે
02:03 User-defined (યુજર -ડીફાઈન) એ આપણું add ફંક્શનછે અને
02:06 Pre-defined (પ્રી-ડીફાઈન) ફંક્શન જે printf (પ્રિન્ટ એફ ) અને મુખ્ય ફંક્શન છે
02:12 અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરીએ છે
02:19 અહી આપણે વેરીએબલ c જાહેર કર્યું છે
02:21 પછી આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરી છે
02:24 પરીણામ c માં સંગ્રહીત થયું છે
02:27 પરીણામ પ્રીંટ કરીશું.
02:29 આ આપણું મેન ફંક્શન છે
02:32 અહી આપણે add (એડ) ફંક્શનને બોલાવીએ છીએ
02:34 સરવાળાની ક્રીયા પૂરી થઇ છે અને પરીણામ પ્રીંટ થશે.
02:39 હવે Save (સેવ) પર ક્લિક કરો
02:42 ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
02:45 Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો
02:53 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun
03:00 એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો.
03:05 આપણને આઉટપુટ Sum of a and b is 5 આ રીતે દેખાય છે'
03:10 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો
03:13 ફંક્શનો વિશેષ identifiers (આઈડેન્ટીફાઈયર્સ)ધરાવે છે જે પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે
03:20 સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું
03:23 હું અહીં અમુક વસ્તુઓ બદલીશ.
03:27 ટાઈપ કરો int add(int a, int b)
03:32 અહી આપણે add ફંક્શન જાહેર કર્યું છે.


03:36 int a અને int b ફંક્શન add નાં આર્ગ્યુંમેંટો છે
03:41 આને રદ્દ કરો
03:42 અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી.
03:46 printf (પ્રિન્ટ એફ) સ્ટેટમેન્ટ રદ કરો.
03:49 int main() ટાઈપ કરો;
03:52 ચાલો વેરીએબલ sum અહી જાહેર કરીએ.
03:54 ટાઈપ કરો int sum;
03:57 પછી ટાઈપ કરો sum = add(5,4);
04:05 add (એડ)ફંક્શનને બોલાવીશું.
04:05 ત્યારબાદ આપણે પેરામીટર 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ
04:10 '5 a માં સંગ્રહીત થશે અને 4 b માં સંગ્રહીત થશે
04:14 સરવાળાની ક્રીયા પૂરી થશે
04:18 ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું.
04:20 તો ટાઈપ કરો
04:21 printf(“Sum is %d\n”,sum);
04:27 આ રદ કરો,કેમ કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે.
04:32 ટાઈપ કરો return 0;(રીટર્ન)
04:36 non-void (નોન- વોઈડ) ફંક્શને' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપશે.
04:41 સેવ પર ક્લિક કરો
04:43 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
04:45 ટર્મીનલ પર પાછા આવીએ
04:48 હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો.
04:50 ચાલો એક્ઝેક્યુટ કરીએ


04:52 આઉટપુટ પ્રદર્શિત થાય છે Sum is 9
04:57 જોઈએ C++ સમાન પ્રોગ્રામ કેવી રીતે એક્ઝેક્યુટ કરવા
05:02 પોગ્રામ પર પાછા આવીએ
05:04 અમુક વસ્તુ હું અહી બદલીશ


05:07 પ્રથમ Shift'Ctrl અને S કીને એકસાથે દબાવો
05:12 હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને
05:18 સેવ પર ક્લિક કરો
05:19 ચાલો હેડર ફાઈલને iostream (આઈ ઓ સર્ટીમ) તરીકે બદલીએ
05:24 આપણે using સ્ટેટમેંટનો સમાવેશ કરીશું
05:28 ફંક્શન જાહેરાત C++ માં સમાન છે
05:32 તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી
05:37 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેC++માં લાઈન પ્રિન્ટ કરવા માટે cout<< ફંક્શન વાપરીએ છે.


05:48 અહી ફોર્મેટ સ્પેસીફાયર અને \n ની જરૂરિયાત નથી
05:52 અલ્પ વિરામ રદ્દ કરો
05:54 હવે બે ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
05:58 sum (સમ)પછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
06:03 બે અવતરણ ચિન્હમાં backslash n (બેક સ્લેશ એન)ટાઈપ કરો


06:07 બંધ કૌંસને રદ્દ કરો
06:09 હવે save પર ક્લિક કરો
06:11 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
06:14 આપણા ટર્મીનલ પર પાછા આવીએ
06:16 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ function.cpp -o fun1
06:23 અહીં આપણી પાસે છે fun1, કારણ કે આપણે આઉટપુટ ફાઈલfun ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી.
06:31 Enter (એન્ટર) દબાવો
06:34 ./fun1 ટાઈપ કરો
06:38 આઉટપુટ Sum is 9 રીતે દેખાય છે:
06:42 ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
06:47 ધારો કે અહીં હું 4 ની જગ્યાએ x ટાઈપ કરીશ.
06:51 હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ.
06:55 સેવ પર ક્લિક કરો
06:55 ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો
06:58 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
07:02 આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે
07:06 આ સ્કોપમાં xજાહેર થયું નથી .
07:09 કારણ એ છે કે x એ કેરેક્ટર વેરીએબલ છે
07:13 તે ક્યાં પણ જાહેર ન હતી.
07:15 અને આપણું add(એડ) ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે integer (ઇનટીજર) વેરીએબલ ધરાવે છે
07:21 તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે.
07:25 ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
07:27 હવે ચાલો એરરને સુધાર કરીએ
07:30 લાઈન નંબર 10 પર 4 ટાઈપ કરો.
07:32 સેવ પર ક્લિક કરો
07:35 ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
07:37 હું પ્રોમ્પ્ટને સાફ કરું.
07:40 ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું,
07:42 હા! આ કામ કરી રહ્યું છે
07:45 ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.


07:50 ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું
07:55 4 ને રદ્દ કરો
07:56 Save (સેવ)પર ક્લિક કરો.


07:58 ટર્મિનલ પર પાછા જાઓ.
08:00 કમ્પાઈલ કરો.
08:01 આપણે લાઈન નંબર 10 પર એરર જોશું
08:06 too few arguments to functions int 'add (int, int)


08:11 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.


08:14 તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે
08:19 int a અને int b
08:22 અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટર પસાર કરી રહ્યા છે.
08:25 એટલા માટે આ એરર આપી રહ્યું છે
08:27 એરરને સુધાર કરીએ
08:29 4 ટાઈપ કરો,


08:31 સેવ પર ક્લિક કરો
08:34 ટર્મિનલ પર પાછા આવો
08:36 ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
08:39 હા આ કામ કરી રહ્યું છે.
08:42 આપણી સ્લાઈડ પર પાછા આવીએ
08:44 સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
08:49 ફંક્શનો
08:50 ફંક્શનનું સિન્ટેક્ષ'
08:51 આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: '
08:53 દા. ત. ;'void add()
08:55 આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન:
08:57 દા. ત. ;int add( int a,int b)
09:02 એસાઈનમેંટ તરીકે
09:03 એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે.
09:07 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
09:11 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
09:14 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:21 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09:24 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:28 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09:40 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:47 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
09:52 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09:55 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Pratik kamble