PHP-and-MySQL/C2/Multi-Dimensional-Arrays/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 18:23, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર તમે અન્ય એરેયનો સંગ્રહ કરી શકો છો.
0:06- 0:08 તે અસોસીએટીવ એરેય સમાન છે.
0:09- 0:14 જો કે, આ એરેય માટે સહયોગી પોતે એરેય જ છે.
0:15- 0:18 સારી રીતે સમજવા માટે, ચાલો પ્રોગ્રામ શરૂ કરીએ.
0:19- 0:24 હું એક પ્રોગ્રામ બનાવીશ જે તમને અંગ્રેજી મૂળાક્ષરમાં અક્ષરનું સ્થાન બતાવશે.
0:26- 0:32 ઉદાહરણ તરીકે, જો હું કિંમત 1 આપું, તો 1 સ્થાન પર "A" ઇકો કરવું જોઈએ.
0:33- 0:37 જો હું કિંમત 2 આપું તો તે 2 સ્થાન પર "B" આપશે.
0:38- 0:42 અને ત્રણ માટે, હું કહીશ "C" સ્થાન 3 પર છે, અને એ પ્રમાણે.
0:43- 1:45 પ્રથમ હું મારું પોતાનું એરેય બનાવીશ.
0:53- 0:57 અને જોવા માટે સરળ બનાવવા માટે, હું આ નીચે લાવીશ.
0:58- 1:00 તમે આ તમારી જાતે કરી શકો છો.
1:01- 1:06 અને અંદર. હું મારું પોતાનું એરેય બનાવીશ, જેને હું 'ABC' તરીકે ઓળખીશ.
1:10- 1:11 તે આ એરેય હશે.
1:15- 1:20 અહીં કિંમત મુકવાને બદલે, જેમ આપણે પહેલાં કર્યું, આપણી પાસે અંદર એરેય છે.
1:24- 1:31 અને આની અંદર, કિંમતો હશે, ઉદાહરણ તરીકે, કેપિટલ A, B, C અને D.
1:32- 1:35 આ કિંમતો અલ્પવિરામ દ્વારા અલગ પડેલ છે.
1:51- 1:56 અને પછી આપણે લખીશું "123" અને તે એક એરેય સમાન છે.
1:45- 1:50 હવે આપણે માત્ર 1,2,3,4 લઈશું અને બસ એટલું જ.
1:53- 1:58 અહીં નીચે, હું તમને બતાવીશ એરેય અંદરના કોઈ ચોક્કસ ડેટાને કેવી રીતે ઇકો કરવું.
1:59-2:01 આપણે આપણા મુખ્ય એરેયને સંબોધીશું.
2:03- 2:04 અને આપણે આ એરેય પણ સંબોધીશું.
2:05- 2:12 અને પછી તમે અંદર જે ઈચ્છો છો તેનું સ્થાન મુકો. તેથી આ છે એરેય અંદર એરેય.
2:13-2:18 તેથી હું લખીશ 'echo' અને પછી 'alpha', જે આપણો મુખ્ય એરેય છે.
2:19- 2:22 અને પછી ચોરસ કૌંસની અંદર, 'ABC'.
2:23- 2:29 અને પછી, ચોરસ કૌંસની અંદર,જે તમે મેળવવા ઈચ્છો છો તે એલિમેન્ટ નું સ્થાન.
2:28- 2:34 હવે, ઉદાહરણ તરીકે, આ "A" ઇકો કરશે.
2:35- 2:44 આ સંચાલિત કરીએ - અને આપણને "A" મળે છે.
2:47- 2:51 આ '123 ' થી બદલતા, આપણને આશાપૂર્વક "1" મળશે.
2:54- 2:56 જેમ તમે અહીં જોઈ શકો છો.
2:57-3:04 તેથી આપણે આપણા મુખ્ય એરેય અંદર બે મૂળભૂત એરેય બનાવ્યા, અને તેમને કોલ કરવાનું શીખ્યા.
3:05- 3:11 હવે હું એક અક્ષરને તેની સંખ્યાનાં સંબંધમાં તેનું સ્થાન મેળવવાનો નવો પ્રોગ્રામ બનાવવા જઈ રહી છું.
3:13- - 3:26 હું અહીં લખીશ 'position = 0' , કારણ કે 0 એ શરૂઆત છે.
3:30- 3:35 હવે હું ઇકો કરીશ 'લેટર ___ કંઈક ઈઝ ઇન પોઝીશન ___કંઈક' (Letter something is in position something)
3:39- 3:40 આ એકદમ સરળ છે.
3:42- 3:51 આપણે અહીં સ્થાન દાખલ કરીએ, 3. જોકે 'C' મૂળાક્ષરોમાં સ્થાન 3 પર છે, તેથી આપણને 'C' મળ્યું.
3:53- 3:59 તેથી, આપણો અક્ષર ઇકો કરવા માટે, હું પ્રથમ ખાલી સ્થાનને 'આલ્ફા' સાથે બદલવા જઈ રહી છું.
4:02- 4:03 'ABC'
4:05- 4:06 'pos'
4:07- 4:09 'pos' આપણું સ્થાન દર્શાવે છે.
4:11- 4:17 તો પછી, સ્થાન હશે - આલ્ફા ... 123
4:19- 4:22 અને પછી પોઝીશન , 'pos'.
4:23- 4:26 આ સમયે, પોઝીશન 0 છે.
4:29- 4:35 આપણે 'ઇકો __કંઈક' લખીએ. તેથી આ સ્થાન શૂન્ય છે.
4:36- 4:46--?? સ્થાન શૂન્ય આંતરિક એરેય "ABC" અંદર છે. તેથી હકીકતમાં, આપણે કહી રહ્યા છીએ કે 'A' સ્થાન 0 પર છે,
4:47- 4:55 જે આ એરેય છે, 123, અને સ્થાન શૂન્ય છે. તેથી હકીકતમાં આપણે કહી રહ્યા છીએ કે અક્ષર 'A' સ્થાન 1 પર છે.
4:55- 5:04 ચાલો સંચાલન કરીએ. ઠીક છે. A is in position 1. ચાલો આ 1 થી બદલીએ.
5:05- 5:17 રીફ્રેશ. Letter B is in position 2. હવે આ એપ્લીકેશનને સંપૂર્ણપણે કાર્યરત અને સંચાલનમાં સરળ બનાવવા માટે હું 1 માટે શૂન્ય લખવાની જરૂરીયાત દૂર કરીશ.
5:21- 5:29 તેથી હું અંતે '-1' મૂકીશ અને સારી સ્પષ્ટતા માટે કૌંસમાં 1 મુકીશ.
5:30- 5:44 તેથી, સ્થાન 1 માઈનસ 1 ખરેખર શૂન્ય છે. તેથી, 1 લખતા પરિણામ 0 સમાન જ મળશે. 2 લખતા એ જ પરિણામ મળશે જે 1 લખવા પર મળે છે .... તેથી letter B is in position 2.
5:44- 6:01 તેથી જો હું 1 મુકું તો આપણને 'A is in position 1' મળ્યું. જો હું અહીં શૂન્ય મુકું; તો -૧ કોઈ સ્થાન નથી; તેથી આપણને "letter in position" મળે છે. તેથી આપણી પાસે અક્ષર અથવા સ્થાન નથી.
6:02 onwards તેથી મેં તેને ઉપયોગ માટે થોડું વધુ અનુકુળ બનાવ્યું છે. જોડવા બદલ આભાર...!

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya