Digital-Divide/D0/Registration-of-an-account-for-online-train-ticket-booking/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00.01 | ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતાની નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | My name is Kannan . Moudgalya. |
00.11 | આ ટ્યુટોરીયલમાં, આપણે irctc.co.in પર નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું. |
00.19 | આપણે નીચે આપેલ વિશે શીખીશું
યુઝરની માહિતી દાખલ કરવું, ખાતાને સક્રિય કરવું અને પાસવર્ડ બદલવું. |
00.27 | યુઝરની માહિતી પર અમુક ટીપ્સ
નામ ૧૦ અક્ષર લંબાઈ કરતા નાનું હોવું જોઈએ, તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે |
00.46 | આપણે જોઈશું કે આને બ્રાઉઝરમાં કેવી રીતે કરવું |
00.49 | મેં પહેલાથી જ irctc.co.in વેબસાઈટ ખોલી છે. |
00.55 | ચાલો હું ફોન્ટ જરા મોટા કરું |
00.57 | કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે સાઈનઅપ |
01.00 | ચાલો હું આ દબાવું - Signup અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ. |
01.08 | તે યુઝરનેમ માંગે છે |
01.14 | લો હું આ ફોન્ટ માપ મોટુ બનાવું - kannan.mou |
01.22 | આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી |
01.23 | આ એ પણ દર્શાવે છે કે maximum 10 characters |
01.24 | ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું |
01.30 | આ દર્શાવે છે કે the login name field accepts letters, numbers & underscore પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે |
01.38 | તો હું શું કરીશ, |
01.42 | હું અહીં આવીશ અને અંડરસ્કોર (_) mou મુકીશ અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી |
01.52 | મને મેસેજ મળે છે કે the user Name is Available.. Please go head with the Registration process.. |
01.58 | હું ફોન્ટ મોટો બનાવીશ જેથી તે જોવા માટે સરળ બને |
02.08 | ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ |
02.12 | ચાલો સુરક્ષા પ્રશ્ન દાખલ કરીએ |
02.15 | જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછો મેળવવા માટે ઉપયોગી નીવડે છે |
02.19 | ચાલો “ What is your pets name? ” પસંદ કરીએ |
02.22 | હું snowy દાખલ કરીશ |
02.26 | મારુ First Name કન્નન છે. |
02.31 | મારુ last name મોઉંદ્ગલ્યા છે. |
02.37 | gender, મેલ તરીકે રહેવા દો. |
02.40 | Marital status મેરીડ છે. |
02.42 | ચાલો હું Date of Birth ૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦ તરીકે પસંદ કરું |
02.55 | Occupation Government તરીકે |
02.58 | ઇ-મેઇલ આઈડી હું joker@iitb.ac.in તરીકે પસંદ કરીશ, આ દર્શાવે છે કે Your password will be sent to this email id |
03.12 | ચાલો હું મોબાઈલ નંબર - 8876543210 દાખલ કરું, આ દર્શાવે છે કે Mobile verification code will be sent to this mobile number |
03.32 | Nationality આપણે India તરીકે પસંદ કરીશું |
03.36 | Residential address - '1, Main Road |
03.43 | City Agra તરીકે પસંદ કરો |
03.49 | State હું Uttra Pradesh તરીકે પસંદ કરીશ |
03.57 | Pin/Zip 123456 તરીકે લખીશું |
04.04 | Country હું India પસંદ કરીશ |
04.09 | તમારે આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે |
04.13 | તમે આ સરનામું આઈ-ટીકીટ પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો |
04.17 | ચાલો હું ફોન નંબર 01112345678 તરીકે લખું
|
04.28 | જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું |
04.32 | તો હું આ No દબાવીને કરી શકું છું |
04.38 | આ કિસ્સામાં મારે માહિતી ભરવી પડશે |
04.41 | હું આ માહિતી ભરવા ઈચ્છતી નથી |
04.44 | હું 'Yes' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું |
04.48 | ચાલો નીચે જઈએ |
04.50 | હવે આ જાણવા ઈચ્છે છે કે શું હું વધારે ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છું છું કે નહી |
04.55 | આપણે આને થોડું નાનું બનાવીશું |
05.00 | તો હું લખીશ 'No' હું કોઈપણ ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી |
05.05 | હવે મારે વેરીફીકેશન કોડ નાખવો પડશે - T37861W |
05.18 | ચાલો હું સબમીટ કરું |
05.25 | આ દર્શાવે છે email id: joker@iitb.ac.in |
05.32 | અને mobile number: 8876543210 |
05.35 | will be validated. Press OK continue or Cancel to update |
05.39 | હું OK પર ક્લિક કરું |
05.48 | ત્યારબાદ તે દર્શાવે છે કે Please indicate your acceptance of the Terms and Conditions button at the bottom of the page. |
05.57 | ચાલો હું નીચે સ્ક્રોલ કરું |
06.00 | ચાલો હું આ નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે |
06.07 | આમ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો. |
06.13 | ચાલો આને સ્વીકાર કરીએ |
06.16 | ચાલો હું આ સ્વીકાર કરું
ઠીક છે |
06.20 | મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે. |
06.22 | વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર irctc થોડી ધીમી હોય છે. |
06.27 | તે થોડો સમય લે છે |
06.30 | ત્યારબાદ મને એક મેસેજ મળે છે thank you you have been successfully registered. |
06.34 | ચાલો હું આને મોટું બનાવું |
06.35 | આ દર્શાવે છે કે your user-id password and activation link has been send to your registered Email id |
06.41 | and mobile verification code has been send to registered mobile number. |
06.46 | Please use the activation link and mobile verification code to activate your account. |
06.54 | હું સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ |
07.01 | IRCTC થી એક ઇ-મેઇલ પ્રાપ્ત થશે |
07.05 | ઇ-મેઇલ માં આપેલ લીંક પર ક્લિક કરો |
07.08 | અથવા, લીંકને કોપી કરીને બ્રાઉઝરમાં પેસ્ટ કરો |
07.11 | આ એક વેબ પેજ ખોલશે |
07.13 | મોબાઈલ પર મોકલાયેલ કોડ દાખલ કરો |
07.17 | આ ખાતાને સક્રિય કરે છે. |
07.21 | ચાલો આ વેબ બ્રાઉઝર પર કરીએ |
07.25 | ચાલો હું તે કહે તેમ કરું. |
07.28 | પહેલા હું મારા ઇ-મેઈલ એડ્રેસ પર જઈશ |
07.32 | મને આ મેઈલ મળે છે |
07.35 | મારું યુઝર-આઈડી અહીં આપ્યું છે |
07.37 | Kannan_mou |
07.38 | મારો પાસવર્ડ અહીં આપ્યો છે |
07.40 | અને ત્યારબાદ તે દર્શાવે છે કે ખાતું સક્રિય કરવા માટે મને અહીં ક્લિક કરવું પડશે |
07.45 | હું અહીં ક્લિક કરું |
07.47 | આ મને ફરીથી વેબ સાઈટ પર લઇ જશે |
07.51 | મને આ મેસેજ મળે છે |
07.56 | તો ચાલો હું કોડ દાખલ કરું જે મને મારા મોબાઈલ નંબર પર મળ્યો છે |
08.09 | ૬ અક્ષરોની સ્ટ્રીંગ |
08.13 | ચાલો હું આ સબમીટ કરું |
08.20 | આ દર્શાવે છે કે સુરક્ષા માટે મને મારો પાસવર્ડ લોગીન બાદ બદલવો જોઈએ |
08.25 | હવે હું મારી ટીકીટ બૂક કરવા માટે તૈયાર છું |
08.31 | પહેલી વસ્તુ જે હું કરીશ તે છે સાઇન આઉટ |
08.37 | હું ટાઈપીંગ કરવામાં થોડી ધીમી છું તેથી આ દર્શાવે છે કે સેશનની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે |
08.43 | આ મેસેજ આવતો રહે છે જયારે તમે irctc નો ઉપયોગ કરો છો ખાસ કરીને ત્યારે જયારે તમે માહિતી ભરવામાં ધીમા હોવ છો |
08.51 | કોઈ વાંધો નહી |
08.53 | ફરીથી લોગીન કરો. |
08.55 | હું મારા ખાતામાં ફરીથી લોગીન કરું |
08.59 | આપણે હવે શીખીએ કે પાસવર્ડ કેવી રીતે બદલવો |
09.03 | http://www.irctc.co.in' પર જાવ |
09.06 | સક્રિય ખાતામાં લોગીન કરો |
09.10 | આ માટે, ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડનો ઉપયોગ કરો |
09.13 | યુઝર પ્રોફાઈલ પર જાવ અને પાસવર્ડ લીંક બદલો. |
09.19 | જુનો પાસવર્ડ દાખલ કરો |
09.21 | નવો પાસવર્ડ બે વખત ટાઈપ કરો |
09.25 | ચાલો હવે આ વેબ બ્રાઉઝરમાં કરીએ |
09.29 | હું યુઝરનેમ ટાઈપ કરીશ |
09.37 | પાસવર્ડ |
09.38 | જે મારા ઈ-મેઈલ એડ્રેસ પર મોકલાયો હતો |
09.41 | હું આ પહેલી વાર કરી રહ્યી છું |
09.42 | kgm838 |
09.46 | અહીં લોગીન કરો |
09.49 | મને પાસવર્ડ બદલવો પડશે, યાદ કરો ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડને બદલવો પડે છે |
09.57 | હું આ રીતે કરીશ, યુઝર પ્રોફાઈલમાં જઈશ |
10.01 | Change password |
10.10 | Old password |
10.21 | ઠીક છે મેં સબમીટ કરી દીધું |
10.23 | મને હવે મેસેજ મળે છે |
10.25 | Password has been changed |
10.27 | આ બરાબર છે |
10.32 | હું હવે સ્લાઈડ પર પાછી આવી છું |
10.35 | તમારા ખાતાનો ઉપયોગ કરવા માટે ટીપ્સ |
10.37 | તમારો પાસવર્ડ બીજા સાથે શેર ન કરો. |
10.40 | જયારે તમે ટીકીટ ખરીદો છો, તમારા ઈ-મેઈલ પર માહિતી આવશે |
10.45 | તમારા ઈ-મેઈલ ખાતાનો પાસવર્ડ પણ બીજા સાથે શેર ન કરવું |
10.51 | તમારા પાસવર્ડને યોગ્ય ગાળે બદલતા રહો |
10.54 | આવનારા ટ્યુટોરીયલમાં, આપણે ટીકીટ કેવી રીતે ખરીદવી એની ચર્ચા કરીશું. |
11.01 | હવે આપણી પાસે અમુક માહિતી સ્પોકન-ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર છે |
11.04 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_ટુતોરિઅલ |
11.11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
11.15 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11.20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
11.22 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11.25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
11.28 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11.34 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11.39 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11.45 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
11.53 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11.57 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |