Digital-Divide/D0/Registration-of-an-account-for-online-train-ticket-booking/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતાની નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:10 આ ટ્યુટોરીયલમાં, આપણે irctc.co.in પર નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું.
00:18 આપેલ વિશે શીખીશું
00:20 યુઝરની માહિતી દાખલ કરવું, ખાતાને સક્રિય કરવું અને
00:23 પાસવર્ડ બદલવું.
00:26 યુઝરની માહિતી પર અમુક ટીપ્સ
00:29 નામ ૧૦ અક્ષર લંબાઈ કરતા નાનું હોવું જોઈએ,
00:32 તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે.
00:36 જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે.
00:40 ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે.
00:45 આપણે જોઈશું કે આને બ્રાઉઝરમાં કેવી રીતે કરવું.
00:49 મેં પહેલાથી જ irctc.co.in વેબસાઈટ ખોલી છે.
00:54 ચાલો હું ફોન્ટ જરા મોટા કરું.
00:56 કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે સાઈનઅપ
01:01 ચાલો હું Signup' દબાવું -
01:08 અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ.
01:11 તે યુઝરનેમ માંગે છે.
01:14 લો હું આ ફોન્ટ માપ મોટુ બનાવું -
01:19 kannan.mou
01:21 આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી .
01:24 આ એ પણ દર્શાવે છે કે maximum 10 characters .
01:28 ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું
01:31 આ દર્શાવે છે કે the login name field accepts letters, numbers & underscore પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે .
01:40 તો હું શું કરીશ,
01:42 હું અહીં આવીશ અને અંડરસ્કોર (_) mou મુકીશ અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી.
01:52 મને મેસેજ મળે છે કે the user Name is Available.. Please go ahead with the Registration process..
01:58 હું ફોન્ટ મોટો બનાવીશ જેથી તે જોવા માટે સરળ બને.
02:08 ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ
02:11 ચાલો સુરક્ષા પ્રશ્ન દાખલ કરીએ
02:15 જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછો મેળવવા માટે ઉપયોગી નીવડે છે
02:19 ચાલો “ What is your pets name? ” પસંદ કરીએ
02:22 હું snowy દાખલ કરીશ
02:27 First Name મા કન્નન છે.
02:31 last name મા મોઉંદ્ગલ્યા છે.
02:37 gender, મેલ તરીકે રહેવા દો.
02:40 Marital status મેરીડ છે.
02:43 ચાલો હું Date of Birth ૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦ તરીકે પસંદ કરું
02:55 Occupation Government તરીકે
02:59 ઇ-મેઇલ આઈડી હું joker@iitb.ac.in તરીકે પસંદ કરીશ, આ દર્શાવે છે કે Your password will be sent to this email id
03:12 ચાલો હું મોબાઈલ નંબર - 8876543210 દાખલ કરું,
03:26 આ દર્શાવે છે કે Mobile verification code will be sent to this mobile number
03:32 Nationality આપણે India તરીકે પસંદ કરીશું.
03:36 Residential address - '1, Main Road.
03:44 City Agra તરીકે પસંદ કરો.
03:48 State હું Uttra Pradesh તરીકે પસંદ કરીશ .
03:58 Pin/Zip 123456 તરીકે લખીશું
04:05 Country હું India પસંદ કરીશ.
04:10 તમારે આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે .
04:13 તમે આ સરનામું આઈ-ટીકીટ પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો.
04:17 ચાલો હું ફોન નંબર '0111આ તરીકે લખું.
04:23 મેં આ રીતે નંબર લખ્યો 2345678'.
04:29 જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું .
04:32 તો હું આ No દબાવીને કરી શકું છું.
04:37 આ કિસ્સામાં મારે માહિતી ભરવી પડશે.
04:41 હું આ માહિતી ભરવા ઈચ્છતી નથી.
04:43 હું 'Yes' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું .
04:48 ચાલો નીચે જઈએ.
04:50 હવે આ જાણવા ઈચ્છે છે કે શું હું વધારે ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છું છું કે નહી.
04:56 આપણે આને થોડું નાનું બનાવીશું.
04:59 તો હું લખીશ 'No હું કોઈપણ ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી.
05:06 હવે મારે વેરીફીકેશન કોડ નાખવો પડશે - T37861W
05:17 ચાલો હું સબમીટ કરું.
05:21 ચાલો હું અહી magnifying glass લઉં ,અહી એની જરૂરત છે.
05:27 આ દર્શાવે છે email id: joker@iitb.ac.in
05:31 અને mobile number: 8876543210.
05:36 will be validated. Press OK continue or Cancel to update.
05:39 OK પર ક્લિક કરું.
05:48 ત્યારબાદ તે દર્શાવે છે કે Please indicate your acceptance of the Terms and Conditions button at the bottom of the page.
05:57 ચાલો હું નીચે સ્ક્રોલ કરું.
06:00 ચાલો હું આ નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે .
06:07 આ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો.
06:13 ચાલો આને સ્વીકાર કરીએ.
06:17 ચાલો હું આ સ્વીકાર કરું .
06:20 ઠીક છે, મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે.
06:22 વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર irctc થોડી ધીમી હોય છે.
06:27 તે થોડો સમય લે છે.
06:29 મને એક મેસેજ મળે છે thank you you have been successfully registered.
06:34 હું આને મોટું બનાવું. આ દર્શાવે છે કે your user-id password and activation link has been send to your registered Email id
06:41 and mobile verification code has been send to registered mobile number.
06:46 Please use the activation link and mobile verification code to activate your account.
06:54 હું સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ.
07:01 IRCTC થી એક ઇ-મેઇલ પ્રાપ્ત થશે .
07:05 ઇ-મેઇલ માં આપેલ લીંક પર ક્લિક કરો.
07:08 અથવા, લીંકને કોપી કરીને બ્રાઉઝરમાં પેસ્ટ કરો
07:11 આ એક વેબ પેજ ખોલશે
07:14 મોબાઈલ પર મોકલાયેલ કોડ દાખલ કરો
07:17 આ ખાતાને સક્રિય કરે છે.
07:20 ચાલો આ વેબ બ્રાઉઝર પર કરીએ.
07:25 ચાલો હું તે કહે તેમ કરું.
07:28 પહેલા હું મારા ઇ-મેઈલ એડ્રેસ પર જઈશ.
07:32 મને આ મેઈલ મળે છે.
07:34 મારું યુઝર-આઈડી અહીં આપ્યું છે.
07:36 Kannan_mou મારો પાસવર્ડ અહીં આપ્યો છે.
07:40 ખાતું સક્રિય કરવા માટે મને અહીં ક્લિક કરવું પડશે.
07:43 હું અહીં ક્લિક કરું.
07:48 અને મને ફરીથી વેબ સાઈટ પર લઇ જશે.
07:51 મને આ મેસેજ મળે છે.
07:58 તો ચાલો હું કોડ દાખલ કરું જે મને મારા મોબાઈલ નંબર પર મળ્યો છે.
08:09 ૬ અક્ષરોની સ્ટ્રીંગ.
08:13 ચાલો હું આ સબમીટ કરું.
08:20 આ દર્શાવે છે કે સુરક્ષા માટે મને મારો પાસવર્ડ લોગીન બાદ બદલવો જોઈએ.
08:24 હવે હું મારી ટીકીટ બૂક કરવા માટે તૈયાર છું.
08:31 પહેલી વસ્તુ જે હું કરીશ તે છે સાઇન આઉટ .
08:37 હું ટાઈપીંગ કરવામાં થોડી ધીમી છું તેથી આ દર્શાવે છે કે સેશનની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે.
08:43 આ મેસેજ આવતો રહે છે જયારે તમે irctc નો ઉપયોગ કરો છો ખાસ કરીને ત્યારે જયારે તમે માહિતી ભરવામાં ધીમા હોવ છો.
08:51 કોઈ વાંધો નહી.
08:53 ફરીથી લોગીન કરો.
08:55 હું મારા ખાતામાં ફરીથી લોગીન કરું .
08:59 આપણે હવે શીખીએ કે પાસવર્ડ કેવી રીતે બદલવો.
09:03 http://www.irctc.co.in' પર જાવ.
09:06 સક્રિય ખાતામાં લોગીન કરો .
09:09 આ માટે, ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડનો ઉપયોગ કરો .
09:13 યુઝર પ્રોફાઈલ પર જાવ અને પાસવર્ડ લીંક બદલો.
09:19 જુનો પાસવર્ડ દાખલ કરો.
09:21 નવો પાસવર્ડ બે વખત ટાઈપ કરો.
09:24 ચાલો હવે આ વેબ બ્રાઉઝરમાં કરીએ.
09:29 હું યુઝરનેમ ટાઈપ કરીશ.
09:36 પાસવર્ડ જે મારા ઈ-મેઈલ એડ્રેસ પર મોકલાયો હતો.
09:40 હું આ પહેલી વાર કરી રહ્યી છું.
09:42 kgm838
09:46 અહીં લોગીન કરો.
09:49 મને પાસવર્ડ બદલવો પડશે, યાદ કરો ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડને બદલવો પડે છે.
09:57 હું આ રીતે કરીશ, યુઝર પ્રોફાઈલમાં જઈશ.
10:01 Change password
10:10 Old password
10:20 ઠીક છે મેં સબમીટ કરી દીધું.
10:23 મને હવે મેસેજ મળે છે.
10:25 Password has been changed
10:27 આ બરાબર છે.
10:32 હું હવે સ્લાઈડ પર પાછી આવી છું.
10:35 તમારા ખાતાનો ઉપયોગ કરવા માટે ટીપ્સ,
10:37 તમારો પાસવર્ડ બીજા સાથે શેર ન કરો.
10:41 જયારે તમે ટીકીટ ખરીદો છો, તમારા ઈ-મેઈલ પર માહિતી આવશે.
10:45 તમારા ઈ-મેઈલ ખાતાનો પાસવર્ડ પણ બીજા સાથે શેર ન કરવું .
10:51 તમારા પાસવર્ડને યોગ્ય ગાળે બદલતા રહો .
10:55 આવનારા ટ્યુટોરીયલમાં, આપણે ટીકીટ કેવી રીતે ખરીદવી એની ચર્ચા કરીશું.
11:01 હવે આપણી પાસે અમુક માહિતી સ્પોકન-ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર છે .
11:04 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_ટુતોરિઅલ
11:11 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
11:15 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
11:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
11:22 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
11:25 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
11:28 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11:31 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:35 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11:41 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
11:51 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:54 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya