Scilab/C2/Installing/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:49, 6 November 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Visual Clue Narration
00.01 વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ સંસ્થાપન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 હું વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ આવૃત્તિ 5.2 સંસ્થાપિત કરીશ.
00.14 આ પ્રક્રિયા સાઈલેબની બધી આવૃત્તિઓ માટે અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમની અન્ય આવૃત્તિઓ માટે લાગુ પડે છે.
00.20 તમે scilab.org વેબસાઈટ પરથી સાઈલેબ ડાઉનલોડ કરી શકો છો.
00.25 Products ઉપર જાઓ, download પસંદ કરો અને ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરો, windows સેક્શન હેઠળ scilab5.2 પસંદ કરો.
00.41 આ exe ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાયલોગ બોક્સ ખોલે છે.
00.45 save file ઉપર ક્લિક કરો, ડાઉનલોડ શરુ થાય છે.
00.51 તે થોડો સમય લેશે. હું આ મીનીમાઈઝ કરીશ.
00.55 હું બ્રાઉઝર મીનીમાઈઝ કરીશ.
00.59 ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક દર્શાવતું પૃષ્ઠ દેખાય છે.
01.04 સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારૂ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહીં તેની ખાતરી કરો.
01.11 Intel Math Kernal લાઇબ્રેરી ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે જરૂરી છે.
01.17 હું આ મીનીમાઈઝ કરીશ.
01.19 સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા માટે સાઈલેબ સેટઅપ ફાઈલ પર ડબલ ક્લિક કરો.
01.25 Run ઉપર ક્લિક કરો.
01.28 set up language તરીકે English પસંદ કરો. Ok ઉપર ક્લિક કરો.
01.34 આ સાઈલેબ સેટઅપ વિઝાર્ડ શરૂ કરશે.
01.37 ચાલુ રાખવા માટે Next પર ક્લિક કરો.
01.39 license agreement સ્વીકારો. Next ઉપર ક્લિક કરો.
01.43 તમારા કમ્પ્યુટર પર સાઈલેબ સંસ્થાપિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો.
01.47 Next ઉપર ક્લિક કરો.
01.49 full Installation માટે જાઓ.
01.50 Next ઉપર ક્લિક કરો.
01.52 Next.
01.54 Next.
01.55 સંસ્થાપન શરુ કરવા માટે Install ઉપર ક્લિક કરો.
01.59 ઇન્ટરનેટ કનેક્શન પરવાનગી આપવા માટે Ok પર ક્લિક કરો.
02.04 આ સાઈલેબ માટે Intel Math Kernal લાયબ્રેરી ડાઉનલોડ કરવાનું શરૂ કરશે.
02.11 આ થોડો સમય લેશે.
02.21 Intel Math Kernal લાયબ્રેરી માટે ડાઉનલોડ પૂર્ણ છે અને સાઈલેબ માટે સંસ્થાપન પ્રક્રિયા શરૂ થાય છે.
02.28 This will take few minutes.
02.46 Installation of scilab has completed.
02.51 This will Launch Scilab 5.2 on your computer.
03.01 I will close this.
03.04 We have several other spoken tutorial on Scilab.
03.08 These are listed below.
03.13 Scilab Effort in India is co-ordinated through this website scilab.in
03.18 There are some interesting projects going on.
03.21 One of them is the Textbook project That codes worked out examples of standard textbooks using scilab.
03.29 The links project allows users to link known scilab documents and to rank them.
03.35 We also help organize Scilab Workshops.
03.39 We have two mailing lists one for announce and one for discuss.
03.44 We invite your participation in all our activities.
03.48 Back to spoken tutorials.
03.50 The spoken part will be available in various Indian Languages.
03.54 These are available at spoken-tutorial.org website.
03.58 These tutorial form a part of Level 0 training in Scilab.
04.03 These tutorials are available absolutely free of cost.
04.08 We wish to cover many FOSS systems through this route.
04.12 We welcome your feedback on these.
04.15 We also welcome your participation
04.17 In writing the outline for the software.
04.20 To write the original scripts. To record the spoken tutorial.
04.25 To translate the script into various Indian Languages.
04.29 To dub the audio in Indian Languages using the script.
04.33 To review and give your feedback on all of the above.
04.37 We welcome you to conduct workshops using these spoken tutorials.
04.42 We also invite you to conduct efficacy studies on Spoken tutorials.
04.47 We are also looking for experts who can give technology support for audio, video, automatic translation, etc.
04.55 We have funding for all these activities
04.58 Spoken Tutorials are part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT, MHRD government of India.
05.03 More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro.
05.12 Thanks for joining us.
05.14 This is Anuradha Amrutkar signing off.
05.17 Goodbye.

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble