Digital-Divide/D0/Registration-of-an-account-for-online-train-ticket-booking/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00.01 | ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતાની નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | My name is Kannan . Moudgalya. |
00.11 | આ ટ્યુટોરીયલમાં, આપણે irctc.co.in પર નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું. |
00.19 | આપણે નીચે આપેલ વિશે શીખીશું
યુઝરની માહિતી દાખલ કરવું, ખાતાને સક્રિય કરવું અને પાસવર્ડ બદલવું. |
00.27 | યુઝરની માહિતી પર અમુક ટીપ્સ
નામ ૧૦ અક્ષર લંબાઈ કરતા નાનું હોવું જોઈએ, તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે |
00.46 | આપણે જોઈશું કે આને બ્રાઉઝરમાં કેવી રીતે કરવું |
00.49 | મેં પહેલાથી જ irctc.co.in વેબસાઈટ ખોલી છે. |
00.55 | ચાલો હું ફોન્ટ જરા મોટા કરું |
00.57 | કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે સાઈનઅપ |
01.00 | ચાલો હું આ દબાવું - Signup અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ. |
01.08 | આ વપરાશકર્તા નામ માંગે છે |
01.14 | લો હું આ ફોન્ટ માપ મોટો બનાવું - kannan.mou |
01.22 | આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી |
01.23 | આ એ પણ દર્શાવે છે કે maximum 10 characters |
01.24 | ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું |
01.30 | આ દર્શાવે છે કે લોગીન નામ અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોરને સ્વીકારે છે પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે |
01.34 | તો હું શું કરીશ કે |
01.35 | હું અહીં આવીશ અને અંડરસ્કોર (_) મુકીશ mou અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી |
01.45 | મને મેસેજ મળે છે કે વપરાશકર્તા નામ ઉપલબ્ધ છે.. કૃપા કરી નોંધણી પ્રકિયા સાથે આગળ વધો.. |
01.55 | હું ફોન્ટ મોટો બનાવીશ જેથી કરીને તે જોવું સેજ સરળ બને |
02.06 | ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ |
02.12 | ચાલો સુરક્ષા પ્રશ્ન દાખલ કરીએ |
02.15 | જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછું મેળવવા માટે ઉપયોગી નીવડે છે |
02.20 | ચાલો “ What is your pets name? ” પસંદ કરીએ |
02.23 | હું snowy દાખલ કરીશ |
02.25 | કન્નન નેમ માં કન્નન |
02.31 | My last name is મોઉંદ્ગલ્યા લાસ્ટ નેમ માં મોદગ્લ્ય્યા |
02.35 | Leave gender as મળે જેન્ડર માં મેલ |
02.40 | Marital status is અર્રિએદ મેરીટયલ સ્ટેટ્સ માં મેરીડ |
02.42 | ચાલો હું જન્મ તારીખ ૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦ તરીકે પસંદ કરું |
02.55 | વ્યવસાય Government તરીકે |
02.58 | ઇ-મેઇલ આઈડી હું joker@iitb.ac.in તરીકે પસંદ કરીશ આ દર્શાવે છે કે તમારો પાસવર્ડ આ ઇ-મેઇલ આઈડી પર મોકલવામાં આવશે |
03.11 | ચાલો હું મોબાઈલ ક્રમાંક - 8876543210 દાખલ કરું આ દર્શાવે છે કે મોબાઈલ વેરીફીકેશન કોડ આ મોબાઈલ ક્રમાંક પર મોકલવામાં આવશે |
03.32 | રાષ્ટ્રીયતા આપણે India તરીકે પસંદ કરીશું |
03.36 | સ્થાનિક સરનામું - '1, Main Road |
03.43 | શહેર Agra તરીકે પસંદ કરો |
03.49 | રાજ્ય હું Uttra Pradesh તરીકે પસંદ કરીશ |
03.55 | પિન/ઝીપ 123456 તરીકે લખીશું |
04.03 | રાષ્ટ્ર હું India પસંદ કરીશ |
04.11 | તમને આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે |
04.13 | તમે આ સરનામું આઈ-ટીકીટ પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો |
04.16 | ચાલો હું ફોન ક્રમાંક 01112345678 તરીકે લખું
|
04.28 | જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું |
04.34 | તો હું આવું No દબાવીને કરી શકું છું |
04.38 | આવા કિસ્સામાં મને માહિતી ભરવી પડશે |
04.42 | હું આ માહિતી ભરવા માંગતી નથી |
04.44 | હું 'Yes' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું |
04.48 | ચાલો નીચે જઈએ |
04.50 | હવે આ ઈચ્છે છે કે હું વધારે ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છું છે કે નહી |
04.51 | આપણે આને સેજ નાનું બનાવીશું |
05.00 | તો હું લખીશ 'No' હું કોઈપણ ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી |
05.05 | હવે મને વેરીફીકેશન કોડ નાખવો પડશે - T37861W |
05.18 | ચાલો હું સબમીટ કરું |
05.25 | આ દર્શાવે છે email id: joker@iitb.ac.in |
05.32 | અને mobile number: 8876543210 |
05.35 | માન્ય થશે. ચાલુ રાખવા માટે OK દબાવો અથવા અપડેટ માટે Cancel દબાવો |
05.41 | ચાલો હું OK ક્લિક કરું |
05.43 | ત્યારબાદ આ દર્શાવે છે કે પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Terms and Conditions બટન પર તમારી સ્વીકૃતિ દર્શાવો. |
05.57 | ચાલો હું નીચે સ્ક્રોલ કરું |
06.00 | ચાલો હું આને નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે |
06.05 | આમ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો. |
06.13 | ચાલો આને સ્વીકાર કરીએ |
06.16 | ચાલો હું આ સ્વીકાર કરું
ઠીક છે |
06.20 | મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે. |
06.22 | વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર irctc થોડી ધીમી હોય છે |
06.27 | તે થોડો સમય લે છે |
06.30 | ત્યારબાદ મને એક મેસેજ મળે છે thank you you have been successfully registered. |
06.34 | ચાલો હું આને મોટું બનાવું |
06.35 | આ દર્શાવે છે કે તમારું યુઝર-આઈડી પાસવર્ડ અને સક્રિયકરણ લીંક તમારા નોંધણી થયેલ ઇ-મેઇલ આઈડી પર મોકલવામાં આવ્યું છે |
06.41 | અને મોબાઈલ વેરીફીકેશન કોડ ને તમારા નોંધણી થયેલ મોબાઈલ ક્રમાંક પર મોકલવામાં આવ્યો છે. |
06.46 | તમારા ખાતાને સક્રિય કરવા માટે કૃપા કરી સક્રિયકરણ લીંક અને મોબાઈલ વેરીફીકેશન કોડ વાપરો |
06.54 | હું હમણાં જ સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ |
07.01 | IRCTC થી એક ઇ-મેઇલ પ્રાપ્ત થશે |
07.05 | ઇ-મેઇલ માં આપેલ લીંક પર ક્લિક કરો |
07.08 | અથવા, લીંકને કોપી કરીને બ્રાઉઝરમાં પેસ્ટ કરો |
07.11 | આ એક વેબ પુષ્ઠ ખોલશે |
07.15 | મોબાઈલ પર મોકલાયેલ કોડ દાખલ કરો |
07.17 | આ ખાતાને સક્રિય કરે છે. |
07.21 | ચાલો આ વેબ બ્રાઉઝર પર કરીએ |
07.25 | ચાલો હું તે કરું જેમ કે આ દર્શાવે છે |
07.28 | પહેલા હું મારા ઇ-મેઈલ એડ્રેસ પર જઈશ |
07.33 | મને આ મેસેજ મળે છે |
07.35 | મારું યુઝર-આઈડી અહીં આપ્યું છે |
07.37 | Kannan_mou |
07.38 | મારો પાસવર્ડ અહીં આપ્યો છે |
07.40 | અને ત્યારબાદ તે દર્શાવે છે કે ખાતું સક્રિય કરવા માટે મને અહીં ક્લિક કરવું પડશે |
07.45 | ચાલો હું અહીં ક્લિક કરું |
07.46 | આ મને ફરીથી વેબ સાઈટ પર લઇ જશે |
07.50 | મને આ મેસેજ મળે છે |
07.54 | તો ચાલો હું કોડ દાખલ કરું જે મને મારા મોબાઈલ ક્રમાંક પર મળ્યો છે |
08.05 | ૬ અક્ષરોની સ્ટ્રીંગ |
08.13 | ચાલો હું આ સબમીટ કરું |
08.16 | આ દર્શાવે છે કે સુરક્ષા કારણોસર મને મારો પાસવર્ડ લોગીન બાદ બદલવો જોઈએ |
08.26 | હવે હું મારી ટીકીટ બૂક કરવા માટે તૈયાર છું |
08.28 | પહેલી વસ્તુ જે હું કરીશ તે છે સાઇન આઉટ |
08.36 | હું ટાઈપીંગ કરવામાં થોડી ધીમી છું તેથી આ દર્શાવે છે કે સત્રની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે |
08.42 | આ મેસેજ આવતો રહે છે જયારે તમે irctc નો ઉપયોગ કરો છો ખાસ કરીને ત્યારે જયારે તમે માહિતી ભરવામાં ધીમા હોવ છો |
08.54 | કોઈ વાંધો નહી |
08.55 | માત્ર તમને ફરીથી લોગીન કરવું પડે છે |
08.57 | ચાલો હું મારા ખાતામાં ફરીથી લોગીન કરું |
08.59 | ચાલો આપણે હવે શીખીએ કે પાસવર્ડ કેવી રીતે બદલી કરવો |
09.03 | http://www.irctc.co.in' પર જાવ |
09.08 | સક્રિય ખાતામાં લોગીન કરો |
09.10 | આ માટે, ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડનો ઉપયોગ કરો |
09.14 | વપરાશકર્તા પ્રોફાઈલ પર જાવ અને પાસવર્ડ લીંક બદલી કરો |
09.17 | જુનો પાસવર્ડ દાખલ કરો |
09.21 | નવો પાસવર્ડ બે વખત ટાઈપ કરો |
09.25 | ચાલો હવે આ વેબ બ્રાઉઝરમાં કરીએ |
09.28 | વપરાશકર્તા નામ હું ટાઈપ કરીશ _mou |
09.35 | પાસવર્ડ |
09.36 | જે મારા ઈ-મેઈલ એડ્રેસ પર મોકલાયો હતો |
09.41 | હું આ પહેલી વાર કરી રહ્યી છું |
09.42 | kgm838 |
09.45 | અહીં લોગીન કરો |
09.49 | મને પાસવર્ડ બદલવો પડશે યાદ કરો ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડને બદલી કરવો પડે છે |
09.57 | હું આ રીતે કરીશ કે યુઝર પ્રોફાઈલમાં જઈશ |
10.00 | Change password |
10.05 | Old password |
10.12 | ઠીક છે મેં સબમીટ કરી દીધું |
10.23 | મને હવે મેસેજ મળે છે |
10.25 | Password has been changed |
10.27 | આ બરાબર છે |
10.28 | હું હવે સ્લાઈડ પર પાછી આવી છું |
10.35 | તમારા ખાતાનો ઉપયોગ કરવા માટે ટીપ્સ |
10.37 | તમારા પાસવર્ડને બીજા સાથે વહેંચશો નહી |
10.39 | જયારે તમે એક ટીકીટ ખરીદ કરો છો, તમારા ઈ-મેઈલ પર માહિતી આવશે |
10.43 | તમારા ઈ-મેઈલ ખાતાનો પાસવર્ડ પણ બીજા સાથે વહેંચશો નહી |
10.51 | તમારા પાસવર્ડને યોગ્ય ગાળે બદલી કરતા રહો |
10.54 | આવનારા ટ્યુટોરીયલમાં, આપણે ટીકીટ કેવી રીતે ખરીદ કરવી એની ચર્ચા કરીશું. |
11.01 | હવે આપણી પાસે અમુક માહિતી સ્પોકન-ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર |
11.04 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_ટુતોરિઅલ |
11.11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
11.15 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11.20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
11.22 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11.25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
11.28 | વધુ વિગતો માટે sptut@gmail.com પર સંપર્ક કરો. |
11.34 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11.39 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11.45 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
11.53 | આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
11.57 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |