Python/C2/Plotting-the-data/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:57, 15 October 2013 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Visual Cue Narration
0:01 નમસ્કાર મિત્રો અને "Plotting Experimental data" પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે..
0:05 આ ટ્યુટોરીયલની અંતમાં, તમે આપેલ વિશે આપેલ રહેશો,

ક્રમાંકોની એક યાદીને વ્યાખ્યિત કરવું.

યાદીને ઘટક પ્રમાણે વર્ગ કરવું.

ડેટા પોઈન્ટ આલેખવા.

એરરબારો આલેખવા.

0:18 આપણને પાયથનમાં ગાણિતિક ફંકશનો આલેખવાનાં ખ્યાલ સાથે પરિચિત થવું જરૂરી છે.
0:23 દૃષ્ટાંત સહીત સમજાવવા માટે આપણે Simple Pendulum પ્રયોગમાંથી ડેટા વાપરીશું.
0:30 જેવું કે આપણે જાણીએ છીએ simple pendulum માટે, લંબાઈ L એ સમય T નાં વર્ગનાં સમ પ્રમાણમાં છે.
0:37 આપણે L અને T વર્ગ વેલ્યુઓને આલેખીશું.
0:40 પહેલા આપણે L અને T વેલ્યુઓને પ્રારંભિત કરવું પડશે.
0:44 આપણે તેને વેલ્યુઓનાં અનુક્રમ તરીકે પ્રારંભિત કરીએ છીએ.
0:47 બે ચોરસ કૌંસની અંદર અલ્પવિરામથી જુદી કરેલ વેલ્યુઓ દ્વારા આપણે એક અનુક્રમ વ્યાખ્યિત કરીએ છીએ.
0:52 આને એક યાદી પણ કહેવાય છે.
0:54 ચાલો બે અનુક્રમ L અને t બનાવીએ.
0:58 L = [0.1, 0.2, 0.3, 0.4, 0.5,0.6, 0.7, 0.8, 0.9]
1:10 T= [0.69, 0.90, 1.19,1.30, 1.47, 1.58, 1.77, 1.83, 1.94]
1:29 અનુક્રમ T નાં વર્ગને પ્રાપ્ત કરવા આપણે સ્ક્વેર ફંક્શન આર્ગ્યુંમેંટ T સાથે ઉપયોગમાં લેશું.
1:36 આને વેરીએબલ Tsquare ની અંદર સંગ્રહીત કરાયું છે.
1:38 તો ટાઈપ કરો Tsquare=square કૌંસમાં T
1:55 Tsqaure એન્ટર
2:00 હવે L વિરુદ્ધ T વર્ગ ને આલેખવા, આપણે ફક્ત ટાઈપ કરીશું
2:07 plot કૌંસમાં L અલ્પવિરામ Tsquare અલ્પવિરામ એકલ અવતરણમાં ડોટ
2:21 અહીં એકલ અવતરણ ડોટ આલેખને બિંદુ સ્વરૂપે પ્રદર્શિત કરે છે.
2:26 સાથે જ તમે મોટા બિંદુઓ માટે 'o' લખી શકો છો.
2:31 આ માટે ચાલો પહેલા આલેખને સાફ કરીએ.
2:34 clf બંધ કૌંસ ટાઈપ કરો અને એન્ટર દબાવો.
2:39 ત્યારબાદ ટાઈપ કરો plot કૌંસમાં L અલ્પવિરામ Tsquare અલ્પવિરામ એકલ અવતરણમાં o એન્ટર દબાવો હવે કૌંસને સાફ કરવા clf બંધ કૌંસ ટાઈપ કરો
3:01 ચાલો આગળ વધીએ
3.03 ઉપકરણીનિયતા અને માનવ બાધ્યતાનાં કારણે કોઈપણ પ્રયોગ માટે હંમેશા એક એરર રહે છે.
3:10 હવે આપણે આ અજમાવીશું અને આ એરરોને આપણા આલેખમાં ગણતરીમાં લેશું.
3:17 વિડીયોને અહીં અટકાવો, નીચે આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીયો ફરીથી ચાલુ કરો.
3:21 આપેલ પ્રાયોગિક ડેટાને મોટા બિંદુઓ વડે આલેખો.
3:25 ડેટા તમારી સ્ક્રીન પર છે.
3:29 તે ડેલ્ટા L અને ડેલ્ટા T માં અપાયું છે
3:37 આપણે ફરીથી અનુક્રમ વેલ્યુઓને એજ રીતે પ્રારંભિત કરીશું જે રીતે આપણે L અને T માટે કર્યું હતું.
3:48 એરર બાર સાથે આલેખવા માટે આપણે errorbar() ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ
4:00 Before plotting the data we need to get the data of delta L and delta T
4:05 delta L= within square bracket 0.08,0.09,0.07,0.05,0.06,0.00,0.06,0.06,0.01
4:25 delta T= [0.04,0.08,0.03,0.05,0.03,0.03,0.04,0.07,0.08]
4:40 હવે એરર ફંક્શન વાપરો
4:44 ટાઈપ કરો errorbar કૌંસમાં L અલ્પવિરામ Tsquare અલ્પવિરામ xerr=delta અંડરસ્કોર L અલ્પવિરામ yerr=delta અંડરસ્કોર T અલ્પવિરામ fmt= એકલ અવતરણમાં bo
5:32 x અને y ધરીનાં એરર બાર સાથે એક આલેખ આપે છે.
5:36 બિંદુઓ ભૂરા રંગનાં છે.
5:38 xerr અને yerr પેરામીટરો એ x અને y ધરી એરર પર છે અને fmt એ આલેખનું બંધારણ છે.
5:46 એજ રીતે આપણે સમાન એરર બાર નાના લાલ બિંદુઓ સાથે દોરી શકીએ છીએ ફક્ત fmt નાં પેરામીટરને r ડોટ માં બદલો.
5:59 આલેખ સાફ કરવા માટે clf() ટાઈપ કરો

errorbar કૌંસમાં L અલ્પવિરામ Tsquare અલ્પવિરામ xerr=delta અંડરસ્કોર L અલ્પવિરામ yerr=delta અંડરસ્કોર T અલ્પવિરામ fmt=એકલ અવતરણમાં r અને enter દબાવો.

6:24 you can explore other options to errorbar using the documentation of errorbar.
6:30 errorbar? on terminal
6:38 Pause the video here, try out the following exercise and resume the video.
6:44 Plot the given experimental data with small dots and also include the error in your plot.
6:51 The data is on your screen for delta s delta n
7:00 This brings us to the end of the end of this tutorial.
7:03 In this tutorial, we have learnt to,

1. to declare a sequence of numbers using the function array.

7:09 2. to perform elementwise squaring using the square function.
7:14 3. to use the various options available for plotting like dots,lines.
7:20 4. to Plot experimental data such that we can also represent error by using the errorbar() function.
7:28 Here are some self assessment questions for you to solve
7:32 1. Square the following sequence.br distance underscore values=within square bracket 2.1 comma 4.6 comma 8.72 comma 9.03
7:44 2. Plot L versus T in red pluses.
7:52 And the answers,
7:55 1. To square a sequence of values, we use the function square
8:02 So that we have to Type square within bracket distance underscore values
8:09 2. We pass an additional argument stating the desired parameter
8:14 Type plot within bracket L comma T comma within single quote r+
8:24 Hope you have enjoyed this tutorial and found it useful.
8:27 Thank You!

Contributors and Content Editors

Jyotisolanki