Python/C2/Plotting-the-data/Gujarati
From Script | Spoken-Tutorial
Visual Cue | Narration |
---|---|
0:01 | નમસ્કાર મિત્રો અને "Plotting Experimental data" પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.. |
0:05 | આ ટ્યુટોરીયલની અંતમાં, તમે આપેલ વિશે આપેલ રહેશો,
ક્રમાંકોની એક યાદીને વ્યાખ્યિત કરવું. યાદીને ઘટક પ્રમાણે વર્ગ કરવું. ડેટા પોઈન્ટ આલેખવા. એરરબારો આલેખવા. |
0:18 | આપણને પાયથનમાં ગાણિતિક ફંકશનો આલેખવાનાં ખ્યાલ સાથે પરિચિત થવું જરૂરી છે. |
0:23 | દૃષ્ટાંત સહીત સમજાવવા માટે આપણે Simple Pendulum પ્રયોગમાંથી ડેટા વાપરીશું. |
0:30 | જેવું કે આપણે જાણીએ છીએ simple pendulum માટે, લંબાઈ L એ સમય T નાં વર્ગનાં સમ પ્રમાણમાં છે. |
0:37 | આપણે L અને T વર્ગ વેલ્યુઓને આલેખીશું. |
0:40 | પહેલા આપણે L અને T વેલ્યુઓને પ્રારંભિત કરવું પડશે. |
0:44 | આપણે તેને વેલ્યુઓનાં અનુક્રમ તરીકે પ્રારંભિત કરીએ છીએ. |
0:47 | બે ચોરસ કૌંસની અંદર અલ્પવિરામથી જુદી કરેલ વેલ્યુઓ દ્વારા આપણે એક અનુક્રમ વ્યાખ્યિત કરીએ છીએ. |
0:52 | આને એક યાદી પણ કહેવાય છે. |
0:54 | ચાલો બે અનુક્રમ L અને t બનાવીએ. |
0:58 | L = [0.1, 0.2, 0.3, 0.4, 0.5,0.6, 0.7, 0.8, 0.9] |
1:10 | T= [0.69, 0.90, 1.19,1.30, 1.47, 1.58, 1.77, 1.83, 1.94] |
1:29 | અનુક્રમ T નાં વર્ગને પ્રાપ્ત કરવા આપણે સ્ક્વેર ફંક્શન આર્ગ્યુંમેંટ T સાથે ઉપયોગમાં લેશું. |
1:36 | આને વેરીએબલ Tsquare ની અંદર સંગ્રહીત કરાયું છે. |
1:38 | તો ટાઈપ કરો Tsquare=square કૌંસમાં T |
1:55 | Tsqaure એન્ટર |
2:00 | હવે L વિરુદ્ધ T વર્ગ ને આલેખવા, આપણે ફક્ત ટાઈપ કરીશું |
2:07 | plot કૌંસમાં L અલ્પવિરામ Tsquare અલ્પવિરામ એકલ અવતરણમાં ડોટ |
2:21 | અહીં એકલ અવતરણ ડોટ આલેખને બિંદુ સ્વરૂપે પ્રદર્શિત કરે છે. |
2:26 | સાથે જ તમે મોટા બિંદુઓ માટે 'o' લખી શકો છો. |
2:31 | આ માટે ચાલો પહેલા આલેખને સાફ કરીએ. |
2:34 | clf બંધ કૌંસ ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
2:39 | ત્યારબાદ ટાઈપ કરો plot કૌંસમાં L અલ્પવિરામ Tsquare અલ્પવિરામ એકલ અવતરણમાં o એન્ટર દબાવો હવે કૌંસને સાફ કરવા clf બંધ કૌંસ ટાઈપ કરો |
3:01 | ચાલો આગળ વધીએ |
3.03 | ઉપકરણીનિયતા અને માનવ બાધ્યતાનાં કારણે કોઈપણ પ્રયોગ માટે હંમેશા એક એરર રહે છે. |
3:10 | હવે આપણે આ અજમાવીશું અને આ એરરોને આપણા આલેખમાં ગણતરીમાં લેશું. |
3:17 | વિડીયોને અહીં અટકાવો, નીચે આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીયો ફરીથી ચાલુ કરો. |
3:21 | આપેલ પ્રાયોગિક ડેટાને મોટા બિંદુઓ વડે આલેખો. |
3:25 | ડેટા તમારી સ્ક્રીન પર છે. |
3:29 | તે ડેલ્ટા L અને ડેલ્ટા T માં અપાયું છે |
3:37 | આપણે ફરીથી અનુક્રમ વેલ્યુઓને એજ રીતે પ્રારંભિત કરીશું જે રીતે આપણે L અને T માટે કર્યું હતું. |
3:48 | એરર બાર સાથે આલેખવા માટે આપણે errorbar() ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ |
4:00 | Before plotting the data we need to get the data of delta L and delta T |
4:05 | delta L= within square bracket 0.08,0.09,0.07,0.05,0.06,0.00,0.06,0.06,0.01 |
4:25 | delta T= [0.04,0.08,0.03,0.05,0.03,0.03,0.04,0.07,0.08] |
4:40 | હવે એરર ફંક્શન વાપરો |
4:44 | ટાઈપ કરો errorbar કૌંસમાં L અલ્પવિરામ Tsquare અલ્પવિરામ xerr=delta અંડરસ્કોર L અલ્પવિરામ yerr=delta અંડરસ્કોર T અલ્પવિરામ fmt= એકલ અવતરણમાં bo |
5:32 | આ x અને y ધરીનાં એરર બાર સાથે એક આલેખ આપે છે. |
5:36 | બિંદુઓ ભૂરા રંગનાં છે. |
5:38 | xerr અને yerr પેરામીટરો એ x અને y ધરી એરર પર છે અને fmt એ આલેખનું બંધારણ છે. |
5:46 | એજ રીતે આપણે સમાન એરર બાર નાના લાલ બિંદુઓ સાથે દોરી શકીએ છીએ ફક્ત fmt નાં પેરામીટરને r ડોટ માં બદલો. |
5:59 | આલેખ સાફ કરવા માટે clf() ટાઈપ કરો
errorbar કૌંસમાં L અલ્પવિરામ Tsquare અલ્પવિરામ xerr=delta અંડરસ્કોર L અલ્પવિરામ yerr=delta અંડરસ્કોર T અલ્પવિરામ fmt=એકલ અવતરણમાં r અને enter દબાવો. |
6:24 | you can explore other options to errorbar using the documentation of errorbar. |
6:30 | errorbar? on terminal |
6:38 | Pause the video here, try out the following exercise and resume the video. |
6:44 | Plot the given experimental data with small dots and also include the error in your plot. |
6:51 | The data is on your screen for delta s delta n |
7:00 | This brings us to the end of the end of this tutorial. |
7:03 | In this tutorial, we have learnt to,
1. to declare a sequence of numbers using the function array. |
7:09 | 2. to perform elementwise squaring using the square function. |
7:14 | 3. to use the various options available for plotting like dots,lines. |
7:20 | 4. to Plot experimental data such that we can also represent error by using the errorbar() function. |
7:28 | Here are some self assessment questions for you to solve |
7:32 | 1. Square the following sequence.br distance underscore values=within square bracket 2.1 comma 4.6 comma 8.72 comma 9.03 |
7:44 | 2. Plot L versus T in red pluses. |
7:52 | And the answers, |
7:55 | 1. To square a sequence of values, we use the function square |
8:02 | So that we have to Type square within bracket distance underscore values |
8:09 | 2. We pass an additional argument stating the desired parameter |
8:14 | Type plot within bracket L comma T comma within single quote r+ |
8:24 | Hope you have enjoyed this tutorial and found it useful. |
8:27 | Thank You! |