STEMI-2017/C2/EMRI-or-Ambulance-data-entry/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:04, 22 July 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
TIME NARRATION
00:01 નમસ્તે મિત્રો EMRI અથવા એમ્બ્યુલેન્સ ડેટા એન્ટ્રી પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એમ્બ્યુલેન્સ માંથી STEMI App પર નવા દર્દીનો ડેટા દાખલ કરવો.
00:16 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને આપેલ ની જરૂરિયાત રહેશે - સંસ્થાપિત થયેલ STEMI App એક Android tablet તથા કાર્ય કરતું Internet કનેક્શન.
00:26 આપણે સ્ટેમિના મુખ્ય પેજ પર છે.
00:29 New Patient ટેબ પસંદ કરો.
00:31 ચાલો એક દર્દી ને ધારીને આપણે ડેટાને દાખલ કરીએ.
00:36 Basic Details અંતર્ગત ચાલો - Patient Name: Ramesh દાખલ કરો.
00:42 Age:53 , Gender: Male
00:47 Phone : 9988776655
00:53 Address: X villa, X road, Coimbatore, Tamil Nadu
01:00 પેજના નીચેની બાજુએ આવેલ Save & Continue બટનને પસંદ કરો.
01:05 તરતજ પેજ સંગ્રહિત થાય છે. અને પુષ્ઠની નીચે ની તરફ “Saved Successfully” પૉપ-અપ મેસેસ દ્રશ્યમાન થાય છે.
01:15 App આપણને હવે આગળના પેજ Fibrinolytic Checklist. પર લઇ જાય છે.
01:21 Fibrinolytic Checklist, અંતર્ગત દર્દી જો Male હોય તો અહીં 12 વસ્તુઓ છે.
01:29 જો દર્દી Female, હોય તો અહીં 13 વસ્તુઓ દ્રશ્યમાન થશે.
01:34 વધારાની વસ્તુ Pregnant Female ? Yes / No, છે જે આપણને અનુક્રમે ભરવા પડશે.


01:42 હમણાં માટે હું તમામ 12 પોઇન્ટસ “No” તરીકે ચેક કરીશ.
01:46 Systolic BP Greater than 180 mmHg - No

Diastolic BP Greater than 110 mmHg - No

01:58 Right Vs Left arm Systolic BP greater than 15 mmHg – No
02:05 Significant closed head/facial trauma within the previous 3 months - No
02:12 Recent (within 6 weeks) major trauma, surgery (including laser eye surgery), GI / GU Bleed – No
02:23 Bleeding or clotting problem or on blood thinners –No
02:28 CPR greater than 10 min - No

Serious systemic disease (e.g., advanced/terminal cancer, severe liver or kidney disease) –No

02:42 History of structural central nervous system disease - No
02:47 Pulmonary edema (rales greater than halfway up) - No
02:54 Systemic hypoperfusion (cool, clammy) – No
03:00 Does the patient have severe heart failure or cardiogenic shock such that PCI is preferable? - No
03:10 Fibrinolytic Checklistthrombolysis માટે સંદર્ભિત કે નિરપેક્ષ contraindication છે
03:18 તે તબીબીને દર્દી ને ખસેડવું છે કે નહીં તે નક્કી કરવા માં મદદ કરે છે.એમ્બ્યુલન્સમાંના D hospital જો તે નજીક હોય તો અને Hub hospital નું મુસાફરી અંતર 30 મિનિટના પાર હોય અને Thrombolysis જો contraindicated ન હોય તો
03:37 અથવા A/B Hospital (i.e. Hub) માં જો મુસાફરી અંતર 30 મિનિટ અંતર્ગત હોય અને Thrombolysis contraindicated હોય તો.
03:48 Fibrinolytic Checklist પૂર્ણ થયા બાદ નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો.
03:55 આનાથી વર્તમાન પેજ સંગ્રહિત થશે buffering sign દેખાતું હોય તો કૃપા કરીને રાહ જુઓ.
04:02 પેજ ના નીચે ની બાજુએ “Saved Successfully” પોપ - અપ મેસેજ દેખાય છે.
04:08 અને આપણે આગળના પેજ પર જઈએ છીએ – Co-Morbid Conditions.
04:13 Co-Morbid Conditions, અંતર્ગત આપણે History અને Co-Morbid Conditions. ની માહિતી શોધીશું.
04:21 હું તમામ ને ‘Yes’ તરીકે ચેક કરીશ.
04:24 'Smoker: Yes , Previous IHD: Yes, Diabetes Mellitus: Yes, Hypertension: Yes, Dyslipidemia: Yes, Stroke: Yes, Bronchial Asthma: Yes, Allergies: Yes
04:45 Diagnosis : Chest Discomfort: વિકલ્પો Pain, Pressure, Aches છે હું Aches પસંદ કરીશ.
04:54 Location of Pain: વિકલ્પો Retrosternal, Jaw, L arm (i.e left arm), R arm (i.e right arm), Back છે

L arm પસંદ કરીશ.

05:10 Pain Severity (a mandatory field): 1 - 10, ની મેપ પટ્ટી પર 1 એ ઓછું છે અને 10 એ અતિશય દુખાવો છે.હું 8 પસંદ કરીશ.
05:22 Palpitation: Yes , Pallor: Yes , Diaphoresis: Yes


05:30 Shortness of breath: Yes, Nausea/ Vomiting: Yes

Dizziness: Yes , Syncope: Yes

05:41 ડેટા દાખલ કર્યા બાદ તેના નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો.
05:48 આ વર્તમાન પેજને સંગ્રહશે buffering sign જો દેખહ્ય તો કૃપા કરીને રાહ જુઓ.
05:55 પેજ ના નીચે ની બાજુએ “Saved Successfully” પોપ-અપ મેસેજ દ્રશ્યમાન થાય છે અને આપણે આગળના પેજ પર Transportation Details. પર જઈએ.
06:07 Under Transportation Details, અંતર્ગત તમામ 5 ફિલ્ડસ અનિવાર્ય છે.
06:13 Symptom Onset , Date and Time
06:16 Ambulance Call Date and Time , Ambulance Arrival Date and Time
06:23 Ambulance Departure Date and Time

Transport to STEMI Cluster Yes No

06:30 જો Yes પસંદ કરવા માં આવે તો તે આગળ Google maps - ખોલે છે. દિશાનિર્દેશન માટે Google maps - પર હોસ્પિટલ દર્શાવી તેને પસંદ કરવા.
06:40 Contacts - દર્દીને જે હોસ્પિટલમાં ખસેડવા છે તેમાં કોલ કરીને તેની કોન્ટેક્ટ વિગતો મેળવવી.
06:48 Medications during Transportation:

Oxygen: જો Yes હોય તો , Oxygen Amount: 5L/ 10L

હું 5L પસંદ કરીશ

06:59 Aspirin 325mg : જો Yes હોય તો

Date and Time

07:05 Clopidogrel 600 mg : જો Yes હોય તો Date and Time
07:11 Prasugrel 60 mg: જો Yes હોય તો Date and Time


07:16 Ticagrelor 180 mg: જો Yes હોય તો

Date and Time

07:22 Unfractionated Heparin: જો Yes હોય તો

Route: IV , Dosage:bolus 60Units/kg , Date and Time

07:33 તેજ પ્રમાણે LMW Heparin, માટે હું No પસંદ કરીશ.
07:40 N Saline: 2 pint , Nitroglycerine: 5mcg /min
07:49 Morphine: 1mg /ml , Atropine: 1ml amp
07:57 ડેટા દાખલ થયા બાદ પેજ ને સંગ્રહિત કરવા અને આગળ જવા માટે પેજની નીચે આવેલ Save & Continue બટન પસંદ કરો.
08:09 Transportation to STEMI cluster અંતર્ગત જો ‘No’ પસંદ થયેલ હોય તો Save and Continue બટન ફિલ્ડની નીચે દ્રશ્યમાન થાય છે અને તે પેજની ડેટા એન્ટ્રી અહીં સમાપ્ત થાય છે.
08:23 Save and Continue બટન પસંદ કરો.
08:26 આનાથી વર્તમાન પેજ સંગ્રહિત થશે buffering sign જો દેખાય તો કૃપા કરીને રાહ જુઓ.
08:33 પેજની નીચેની તરફે “Saved Successfully” પોપ-અપ મેસેજ દ્રશ્યમાન થાય છે.અને આપણે આગળના પેજ પર Discharge Summary. પર જઈએ છીએ.
08:43 Discharge Summary, અંતર્ગત Death એ અનિવાર્ય ફિલ્ડ છે.
08:48 જો તે “Yes” ચેક હોય તો આગળ તે - Cause of death: માં ખુલે છે Cardiac / Non Cardiac; વચ્ચે પસંદગી કરો હું

Cardiac પસંદ કરીશ.

08:58 Death : Date and Time

Remarks: જો હોય તો અને ડેટા એન્ટ્રી અહીં સમાપ્ત થાય છે.

09:05 જો death એ “No” ચેક હોય તો તે આગળ આપેલ ખુલે છે - Discharge from EMRI

Date and Time

09:14 Transport To: આપેલ માંથી પસંદ કરો Stemi Cluster Hospital, Non-Stemi Cluster Hospital or Home
09:23 હું Stemi Cluster Hospital. પસંદ કરીશ.
09:26 જો “STEMI Cluster Hospital or Non STEMI Cluster Hospital” પસંદ કરાય તો તે આગળ આપેલમાં ખુલે છે.
09:34 Remarks: જો હોય તો

Transfer to Hospital Name: Kovai Medical Center and Hospital

Transfer to Hospital Address: 3209, Avinashi Road, Sitra, Coimbatore, Tamil Nadu - 641 014

09:54 આપણે જયારે હોસ્પિટલનું નામ પસંદ કરીએ છીએ ત્યારે હોસ્પિટલ નું સરનામું આપમેળે દ્રશ્યમાન થાય છે.
10:01 આ એટલામાટે કારણકે આ હોસ્પિટલ એ STEMI પ્રોગ્રામનો એક ભાગ છે.
10:09 આ ડેટા દાખલ કર્યા બાદ પેજની નીચે ની તરફ આવેલ Finish ટેબ પસંદ કરો.
10:16 આનાથી વર્તમાન પેજ સંગ્રહાશે buffering sign જો દેખાતી હોય તો કૃપા કરીને રાહ જુઓ.
10:22 હવે પેજ સંગ્રહાયુ છે અને ડેટા એન્ટ્રી પૂર્ણ થયી ગયી છે.
10:28 પેજ ની નીચે બાજુએ “Saved Successfully” પોપ-અપ મેસેજ દ્રશ્યમાન થાય છે.
10:33 ચાલો સારાંશ લઈએ .
10:35 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા એમ્બ્યુલેન્સમાંથી STEMI App પર નવા દર્દીનો ડેટા દાખલ કરવો.
10:44 સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે.અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા.
10:59 સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ' ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .

વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org

11:13 આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.

IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

PoojaMoolya