C-and-C++/C2/Scope-Of-Variables/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:43, 17 July 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.01 C અને C++ માં વેરીએબલોનાં સ્કોપ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00.11 વેરીએબલનાં સ્કોપ શું છે?
00.13 વૈશ્વિક વેરીએબલ શું છે?
00.16 સ્થાનિક વેરીએબલ શું છે?
00.19 કેટલાક ઉદાહરણો.
00.22 આપણે કેટલાક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું.
00.27 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું,
00.30 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
00.41 ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ.
00.47 આ એવાં કોડનું વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે.
00.54 તેનાં પ્રકાર અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે
00.59 વૈશ્વિક વેરીએબલ અને
01.02 સ્થાનિક વેરીએબલ.
01.05 હવે આપણે, એક ઉદાહરણ જોઈશું.
01.07 મેં પહેલાથી જ એડીટર પર પ્રોગ્રામ ટાઈપ કર્યુ છે.
01.10 ચાલો હું તે ખોલું.
01.14 નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c છે.
01.19 ચાલો હું હમણાં કોડ સમજાવું.
01.23 આ આપણી header file છે.
01.26 અહીં અમે બે વૈશ્વિક વેરીએબલો જાહેર કર્યા છે a અને b.
01.32 અને અમે તેને 5 અને 2 વેલ્યુ સોપીને પ્રારંભ કર્યા છે.
01.39 વૈશ્વિક વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે.
01.44 આ મુખ્ય ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે.
01.51 આ એક વૈશ્વિક સ્કોપ ધરાવે છે.
01.53 અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક add ફંક્શન જાહેર કર્યું છે.
01.59 અહીં sum એક સ્થાનિક વેરીએબલ છે તે ફંક્શન add ની અંદર જાહેર કરાયું છે.
02.07 સ્થાનિક વેરીએબલ એ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે.
02.13 આ વેરીએબલ એક બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે.
02.16 આ સ્થાનિક સ્કોપ ધરાવે છે.
02.19 તો sum a અને b વેરિયેબલ સમમાં સંગ્રહિત કરવા માં આવશે.અહી આપણે સમ ને પ્રિન્ટ કરશું.
02.29 આ આપણુ main function.છે.
02.33 add ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે.
02.38 આ આપણુંreturnસ્ટેટમેન્ટ છે.
02.40 હવે સેવ પર ક્લિક કરો.
02.43 ચાલો આપણે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
02.45 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02.55 કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો,
02.56 gcc scope.c -o sco અને એન્ટર દબાવો.
03.05 એક્ઝેક્યુટ કરવા માટે
03.06 ./scoટાઈપ કરો,એન્ટર દબાવો
03.10 આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે.
03.13 Sum of a and b is 7
03.16 હવે આપણે જોશું સમાન પ્રોગ્રામ C ++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
03.20 આપણા પ્રોગ્રામ પર પાછા આવો.પ્રથમ તમારા કી બોર્ડ પર એક સાથે Shift Ctrl' અને S દબાવો.
03.31 હવે એક્સટેન્શન .cpp 'સાથે ફાઈલ સેવ કરો અને સેવ પર ક્લિક કરો.


03.41 iostream. તરીકે હેડર ફાઇલને બદલિયે.


03.47 હવેusing સ્ટેટમેન્ટનો સમાવેશ કરી સેવ પર ક્લિક કરો.
03.58 માં વૈશ્વિક વેરિયેબલ અને સ્થાનિક વેરિયેબલ ની જાહેરાત સમાન છે.
04.03 તેથી કંઈપણ બદલવા માટે જરૂર નથી
04.07 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો


04.13 ફોર્મેટ સ્પેસીફાયર' અને \n ને રદ્દ કરો
04.17 અલ્પ વિરામ રદ્દ કરો
04.19 બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
04.22 અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
04.26 અને બે અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો. હવે સેવ પર ક્લિક કરો
04.35 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ


04.39 આપણા ટર્મીનલ પર પાછા આવીએ
04.42 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ scope.cpp -o sco1,


04.52 અહીં આપણી પાસે છે ,./sco1, કારણ કે આપણે ફાઈલ scope .c માટે આઉટપુટ પેરામીટર sco1 ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો.
05.07 એક્ઝેક્યુટ કરવાં માટે./sco1ટાઈપ કરો અને એન્ટર દબાવો. tઆઉટપુટ આપેલ રીતે દેખાય છે:
05.17 Sum of a and b is 7.
05.19 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા c કોડની સમાન છે , ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
05.31 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. ,ધારો કે હું અહી a વેરિયેબલ' ફરીથી જાહેર કરીશ.
05.41 int a ;ટાઈપ કરો
05.45 સેવ પર ક્લિક કરો. આપણે વેરિયેબલaને મુખ્ય ફંક્શન ઉપર જાહેર કર્યું છે.અને ફન્કશન દાખલ કર્યા પછી,ચાલો જોઈએ શું થાય છે.
05.57 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06.01 પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ ,


06.05 આપણે એરર્ર જોશું , Redefinition of inta , int a પહેલાંથી અહીં વ્યાખ્યાયિત છે. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06.18 a વૈશ્વિક વેરિયેબલ છે.
06.20 તે 'વૈશ્વિક સ્કોપ ધરાવે છે.'


06.22 આપણે બે વખત વેરિયેબલ જાહેર ન કરી શકિયે જો તે પહેલાથી વૈશ્વિક જાહેર કરવામાં આવેલ છે


06.27 અમે માત્ર સ્થાનિક વેરિયેબલ તરીકે 'વેરિયેબલ ' જાહેર કરી શકિયે છે.


06.34 હવે ચાલો એરરને સુધાર કરીએ
06.36 આ રદ્દ કરો.
06.39 સેવ પર ક્લિક કરો.
06.41 ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ


06.42 આપણા ટર્મીનલ પર પાછા આવીએ
06.45 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ.
06.49 હા આ કામ કરી રહ્યું છે


06.52 આ ટ્યુટોરીયલ ના અંત આપણેને લાયી આવે છે.
06.56 સારાંશ માટે
06.58 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
07.00 વેરિયેબલના સ્કોપ
07.02 વૈશ્વિક વેરિયેબલ, : દા. ત. : int a=s &
07.07 અને સ્થાનિક વેરિયેબલ,: દા. ત.:int sum
07.12 એસાઈનમેંટ તરીકે ,


07.14 Write a program to print the difference of two numbers. પ્રિન્ટ કરવા માટે બે સંખ્યાના તફાવતનો પ્રોગ્રામ લખો.
07.19 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. .


07.22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે


07.25 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07.30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ


07.32 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે


07.35 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે


07.40 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07.47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે


07.52 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે


08.00 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
08.04 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.


08.08 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble