Blender/C2/Types-of-Windows-Outliner/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:54, 11 July 2013 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:03 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં Outliner વિન્ડો વિશે છે.
00:28 આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું,
00:33 Outliner વિન્ડો શું છે;
00:36 Outliner વિંડોમાં આઈ, એરો અને કેમેરા આઈકોન્સ શું છે;
00:43 અને Outliner વિંડોમાં display મેનુ શું છે.
00:49 હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે.
00:54 જો નહીં તો, બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન (Basic Description of the Blender Interface) પરના અમારા અગાઉના ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
01:03 બ્લેન્ડર માં Outliner ડેટાની ફ્લોચાર્ટ યાદી છે.
01:09 મૂળભૂત રીતે તે બ્લેન્ડર ઈન્ટરફેસની જમણી ટોચની ખૂણે હાજર છે.
01:15 ચાલો Outliner વિન્ડોનું માપ બદલીએ.
01:20 તળિયેની ધાર પર ડાબું ક્લિક કરો અને તેને નીચે ડ્રેગ કરો.
01:26 ડાબી ધાર પર ડાબું ક્લિક કરો અને ડાબી તરફ ડ્રેગ કરો.
01:36 આપણે હવે Outliner વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
01:41 બ્લેન્ડર વિન્ડોનું કદ બદલવા માટે અમારું આ ટ્યુટોરીયલ જુઓ
01:47 બ્લેન્ડર માં વિન્ડો પ્રકાર કેવી રીતે બદલવું (How to Change Window Types in Blender).
01:59 View પર ડાબું ક્લિક કરો.
02:03 અહીં વિવિધ વિકલ્પો છે જેવા કે
02:06 Show restriction columns,
02:09 show active,
02:11 show or hide one level,
02:14 show hierarchy,
02:17 Duplicate area into New window અને Toggle full screen.
02:25 Show Restriction columns અસક્રિય કરો.
02:30 આ, outliner વિન્ડો ઉપર આવેલ જમણે ખૂણે તમામ દૃશ્યક્ષમ, પસંદકારક અને પ્રસ્તુતકારક વિકલ્પો છુપાવી દે છે.
02:42 ફરીથી, viewપર ડાબું ક્લિક કરો.
02:46 દૃશ્યક્ષમ, પસંદકારક અને પ્રસ્તુતકારક વિકલ્પો બતાવવા માટે Show restriction columns સક્રિય કરો.
02:56 Outliner વિંડોમાં કયુબની ડાબી બાજુ પર plus sign બટન પર ડાબું ક્લિક કરો.
03:03 cascade લીસ્ટ દેખાય છે.
03:05 તે પસંદ કરેલ ઓબ્જેક્ટના ગુણધર્મોની યાદી બતાવે છે.
03:11 આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં આ વિષે વિગતવાર ચર્ચા કરીશું.
03:16 આઈ ઓબ્જેક્ટને 3D વ્યુમાં દૃશ્યમાન અથવા અદ્રશ્ય બનાવે છે.
03:24 ઉદાહરણ તરીકે, ક્યુબ માટે eye ઉપર ડાબું ક્લિક કરો.
03:29 હવે ક્યુબ 3D વ્યૂમાં દૃશ્યમાન નથી.
03:35 ફરીથી, ક્યુબ માટે eye ઉપર ડાબું ક્લિક કરો.
03:41 હવે ક્યુબ 3D વ્યૂમાં જોઇ શકાય છે.
03:48 એરો 3D વ્યૂમાં ઑબ્જેક્ટને પસંદ કરેલ અથવા ન પસંદ કરેલ બનાવે છે.
03:56 ઉદાહરણ તરીકે, ક્યુબ માટે એરો પર ડાબું ક્લિક કરો.
04:02 3D વ્યુમાં cube પર જમણું ક્લિક કરો. ક્યુબ પસંદ કરી શકાતું નથી.
04:10 ફરીથી, Outliner વિંડોમાં ક્યુબ માટે એરો ઉપર ડાબું ક્લિક કરો.
04:17 3D વ્યુમાં cube ઉપર જમણું ક્લિક કરો.
04:21 ક્યુબ હવે પસંદ થઇ શકે છે.
04:28 Camera ઓબ્જેક્ટને પ્રસ્તુતકારક અથવા અપ્રસ્તુતકારક બનાવે છે.
04:34 ક્યુબ માટે camera ઉપર ડાબું ક્લિક કરો.
04:38 દ્રશ્ય રેન્ડર કરવા માટે તમારા કીબોર્ડ પર f12 ડબાઓ.
04:46 ક્યુબ રેન્ડરમાં દ્રશ્યમાન નથી.
04:51 3D વ્યુ પર પાછા જવા માટે esc ડબાઓ.
04:56 ફરીથી, Outliner વિંડોમાં ક્યુબ માટે camera પર ડાબું ક્લિક કરો.
05:03 દ્રશ્ય રેન્ડર કરવા માટે f12 ફરીથી ડબાઓ.
05:09 ક્યુબ હવે રેન્ડર માં જોઇ શકાય છે.
05:15 3D વ્યુ પર પાછા જવા માટે esc ડબાઓ.
05:21 Outliner વિંડોમાં Search bar પર ડાબું ક્લિક કરો.
05:28 જો તમારું દ્રશ્ય બહુવિધ ઓબ્જેક્ટો ધરાવે છે, તો આ સર્ચ ટુલ્સ સમાન જૂથોના ઓબ્જેક્ટો અથવા દ્રશ્યમાં કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ફિલ્ટર કરવામાં મદદ કરે છે.
05:40 આ outliner વિન્ડોની ટોચ પર ડાબા ખૂણે આવેલ દ્રશ્ય, તમારા બ્લેન્ડર દ્રશ્યમાં અને તે સાથે સંકળાયેલ એલીમેંન્ટોમાં બધા ઓબ્જેક્ટોની યાદી આપે છે.
05:51 All scenes પર ડાબું ક્લિક કરો.
05:55 આ ડ્રોપ ડાઉન લીસ્ટ display menu છે.
05:59 તે outliner પેનલ માટેના પ્રદર્શન વિકલ્પો સમાવે છે.
06:04 current scene પર ડાબું ક્લિક કરો.
06:08 તમે outliner વિંડોમાં યાદી થયેલ, વર્તમાન દ્રશ્યમાં હાજર બધા ઓબ્જેક્ટો જોઈ શકો છો.
06:18 ડિસ્પ્લે મેનુ ખોલવા માટે current scene ઉપર ડાબું ક્લિક કરો.
06:26 visible layers ઉપર ડાબું ક્લિક કરો.
06:30 સક્રિય સ્તર અથવા સ્તરોમાં હાજર બધા ઓબ્જેક્ટો Outliner વિંડોમાં યાદી થયેલ છે.
06:38 આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં સ્તરો વિશે વિગતવાર જાણીશું.
06:44 ડિસ્પ્લે મેનુ ખોલવા માટે visible layers ઉપર ડાબું ક્લિક કરો.
06:52 selected ઉપર ડાબું ક્લિક કરો.
06:55 Outliner, 3D વ્યુંમાં પસંદ થયેલ ઓબ્જેક્ટની જ યાદી આપે છે.
07:04 ડિસ્પ્લે મેનુ ખોલવા માટે selected ઉપર ડાબું ક્લિક કરો.
07:09 Active ઉપર ડાબું ક્લિક કરો.
07:12 Outliner , 3D વ્યુંમાં તાજેતરમાં પસંદ કરવામાં આવેલા ઓબ્જેક્ટની જ યાદી આપે છે.
07:22 ડિસ્પ્લે મેનુ ખોલવા માટે Active ઉપર ડાબું ક્લિક કરો.
07:28 Same types ઉપર ડાબું ક્લિક કરો.
07:31 નામ સૂચવે છે તે પ્રમાણે, same type વિકલ્પ Outliner વિંડોમાં સમાન શ્રેણી હેઠળ આવતા ઓબ્જેક્ટોની યાદી આપે છે.
07:41 ઉદાહરણ તરીકે, સમઘન 3D વ્યુમાં મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
07:47 તેથી outliner દ્રશ્યમાં બધા મેશ ઓબ્જેક્ટોની યાદી આપે છે.
07:51 આ કિસ્સામાં, સમઘન દ્રશ્યમાં એકમાત્ર મેશ ઓબ્જેક્ટ છે.
07:58 બ્લેન્ડર માં એનિમેશન વિશેના વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સ માં આપણે મેશ ઓબ્જેક્ટો વિષે વધુ વિગતવાર જાણીશું.
08:08 ડિસ્પ્લે મેનુ ખોલવા માટે Same types ઉપર ડાબું ક્લિક કરો.
08:14 groups દ્રશ્યમાં બધા જૂથ ઓબ્જેક્ટોની યાદી આપે છે.
08:20 અહીં થોડા અન્ય વિકલ્પો પણ છે, જે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં જોઈશું.
08:27 outliner વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
08:32 બહુવિધ ઓબ્જેક્ટો ધરાવતા વિશાળ દૃશ્ય સાથે કામ કરતી વખતે, Outliner વિન્ડો દ્રશ્યમાં દરેક ઓબ્જેક્ટ ટ્રૅક કરવા માટેનું ખૂબ ઉપયોગી ટુલ બને છે.
08:45 હવે નવી ફાઇલ બનાઓ, Outliner માં પસંદ થયેલની યાદી બનાવો અને સમઘનને રેન્ડરેબલ બનાઓ.
08:58 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:07 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,
09:12 oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/ NMEICT-Intro.
09:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
09:30 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:34 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
09:38 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:45 જોડાવા બદ્દલ આભાર.
09:46 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali