C-and-C++/C2/Scope-Of-Variables/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:13, 9 July 2013 by Jyotisolanki (Talk | contribs)
Time' | Narration |
00.01 | C અને C++ માં વેરિયેબલ ના સ્કોપ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું. |
00.11 | વેરિયેબલના સ્કોપ શું છે? |
00.13 | વૈશ્વિક વેરિયેબલ શું છે? |
00.16 | સ્થાનિક વેરિયેબલ શું છે? |
00.19 | થોડા ઉદાહરણો. |
00.22 | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. |
00.27 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું |
00.30 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, 'કમ્પાઈલર આવૃત્તિ gcc અને g++ 4.6.1 ઉપયોગ કરી રહ્યી છું. |
00.41 | ચાલો વેરિયેબલના સ્કોપના પરિચય સાથે શરુ કરીએ. |
00.47 | આ એવા વિભાગનો કોડ છે જે વેરિયેબલ વાપરી શકે છે. |
00.54 | જાહેરાત તેના પ્રકાર અને સ્થળ પર આધારીત છે તે બે વર્ગોમાં વિભાજિત થાય છે |
00.59 | વૈશ્વિક વેરિયેબલ અને |
01.02 | સ્થાનિક વેરિયેબલ. |
01.05 | હવે આપણે, ઉદાહરણ જોશું. |
01.07 | મેં પહેલેથી જ એડિટર પર પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
01.10 | ચાલો હું આ ખોલું. |
01.14 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c.છે. |
01.19 | ચાલો હું હમણાં કોડ સમજાવું. |
01.23 | આ આપણી header file.છે |
01.26 | અહીં અમે બે વૈશ્વિક વેરિયેબલ્સ જાહેર કરી છે a અને b. |
01.32 | અને આપણે તેને 5 અને 2. વેલ્યુ સોપીને ઇનિશલાઇજડ કર્યું છે. |
01.39 | વૈશ્વિક વેરિયેબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શન્સ પર ઉપલબ્ધ છે.. |
01.44 | આ મુખ્ય ફંક્શન ઉપર કોઇ ફંક્શન્સ બહાર જાહેર કરવામાં આવ્યું છે. |
01.51 | આ એક વૈશ્વિક સ્કોપ ધરાવે છે. |
01.53 | અહીં આપણે આર્ગ્યુમેન્ટ વગર add '' ફંક્શન જાહેર કર્યું છે. |
01.59 | અહીં sumએ સ્થાનિક વેરિયેબલ છે તે ફંક્શન એડ અંદર જાહેર કરવામાં આવે છે.
|
02.07 | સ્થાનિક વેરિયેબલ એ માત્ર એવા ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તેજાહેર કરાયા છે. |
02.13 | આ વેરિયેબલ બ્લોક અંદર જાહેર કરવામાં આવે છે. |
02.16 | આ સ્થાનિક સ્કોપ ધરાવે છે. |
02.19 | તો sum a અને b વેરિયેબલ સમમાં સંગ્રહિત કરવા માં આવશે.અહી આપણે સમ ને પ્રિન્ટ કરશું. |
02.29 | આ આપણુ main function.છે. |
02.33 | add ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે. |
02.38 | આ આપણુંreturnસ્ટેટમેન્ટ છે. |
02.40 | હવે સેવ પર ક્લિક કરો. |
02.43 | ચાલો આપણે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02.45 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
02.55 | કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો, |
02.56 | gcc scope.c -o sco અને એન્ટર દબાવો. |
03.05 | એક્ઝેક્યુટ કરવા માટે |
03.06 | ./scoટાઈપ કરો,એન્ટર દબાવો |
03.10 | આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે. |
03.13 | Sum of a and b is 7 |
03.16 | હવે આપણે જોશું સમાન પ્રોગ્રામ C ++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
03.20 | આપણા પ્રોગ્રામ પર પાછા આવો.પ્રથમ તમારા કી બોર્ડ પર એક સાથે Shift Ctrl' અને S દબાવો. |
03.31 | હવે એક્સટેન્શન .cpp 'સાથે ફાઈલ સેવ કરો અને સેવ પર ક્લિક કરો.
|
03.41 | iostream. તરીકે હેડર ફાઇલને બદલિયે.
|
03.47 | હવેusing સ્ટેટમેન્ટનો સમાવેશ કરી સેવ પર ક્લિક કરો. |
03.58 | માં વૈશ્વિક વેરિયેબલ અને સ્થાનિક વેરિયેબલ ની જાહેરાત સમાન છે. |
04.03 | તેથી કંઈપણ બદલવા માટે જરૂર નથી |
04.07 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો
|
04.13 | ફોર્મેટ સ્પેસીફાયર' અને \n ને રદ્દ કરો |
04.17 | અલ્પ વિરામ રદ્દ કરો |
04.19 | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
04.22 | અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
04.26 | અને બે અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો. હવે સેવ પર ક્લિક કરો |
04.35 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
|
04.39 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ |
04.42 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ scope.cpp -o sco1,
|
04.52 | અહીં આપણી પાસે છે ,./sco1, because We don't want to overight output parameter sco1 file for the scope .c now press enter |
05.07 | To execute type./sco1 and press enter . the output is displayed as, |
05.17 | Sum of a and b is 7. |
05.19 | we can see that it is similar to our C code, Now we will see some common errors which we can come across. |
05.31 | Come back to our program, Suppose here I will declare a variable a again, |
05.41 | Type int a ; |
05.45 | Click on save. We have declared the variable a above the main function and after the add function ,let us see what happens. |
05.57 | Come back to our terminal. |
06.01 | Now compile as before ,
|
06.05 | We see errors , Redefinition of inta , int a previously defined here. come back to our program |
06.18 | a is a global variable.
|
06.20 | It has a global scope.
|
06.22 | We cannot declare the variable twice as it is already declared globally
|
06.27 | We can only declare variable a as a local variable .
|
06.34 | Let us fix the error. |
06.36 | Delete this . |
06.39 | Click on save. |
06.41 | Let us execute again.
|
06.42 | Come back to our terminal. |
06.45 | Now compile as before, execute as before. |
06.49 | Yes it is working.
|
06.52 | This brings us to the end of this tutorial. |
06.56 | let us summarise |
06.58 | In this tutorial we learn't , |
07.00 | Scope of variable, |
07.02 | Global variable, e.g : int a=s & |
07.07 | And local variable ,e.g:int sum |
07.12 | As an assignment,
|
07.14 | Write a program to print the difference of two numbers. |
07.19 | Watch the video available at the link shown below .
|
07.22 | It summarises the Spoken Tutorial project.
|
07.25 | If you do not have good bandwidth, you can download and watch it. |
07.30 | The Spoken Tutorial Project Team,
|
07.32 | Conducts workshops using spoken tutorials .
|
07.35 | Gives certificates to those who pass an online test .
|
07.40 | For more details, please write to,contact@spoken-tutorial.org |
07.47 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
|
07.52 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
|
08.00 | More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro. |
08.04 | This is Ashwini Patil from IIT Bombay signing off
|
08.08 | Thank You for watching. |