C-and-C++/C2/Functions/Gujarati
Time' Narration
00.01 Welcome to the spoken tutorial on Functions in C and C++
Functions in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. 00.07 In this tutorial we will learn,
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, 00.10 What is a function
એક ફંક્શન શું છે 00.12 Syntax of a function
ફંક્શનનાં સિન્ટેક્ષ 00.15 Significance of a return statement
return statement નું મહત્વ 00.18 Few example on functions.
ફંક્શનો પર કેટલાક ઉદાહરણ. 00.20 We will also see some common errors and their solutions.
આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું. 00.25 To record this tutorial, I am usingUbuntu Operating system version 11.10
આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10 00.33 gcc and g++ Compiler version 4.6.1
gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 00.40 Let us start with the introduction to functions
ફંક્શનોનાં રજૂઆત સાથે ચાલો શરૂઆત કરીએ 00.43 A function is a self-contained program executing a specific task
ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે અમુક ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે 00.50 Every program consists of one or more functions
દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે 00.56 Once executed the control will be returned back from where it was accessed
એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની એ જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું 01.03 Now we will see the syntax for the function
હવે આપણે ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું 01.18 ret-type' defines the type of data that the function returns
ret-type' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે 01.12 fun_name is the name of the function
fun_name ફંક્શનનું નામ છે 01.16 parameters is the list of variable names and their types
parameters વેરીએબલ નામોની યાદી અને એનાં પ્રકારો છે 01.20 Another syntax for functions is ret_type function name an empty parameter list
ફંક્શન માટેનું બીજું એક સિન્ટેક્ષ છે ret_type function name an empty parameter list 01.30 This is called as functions without arguments.
આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. 01.35 And This is called as functions with arguments.
અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. 01.40 Let us move on to our program
ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ 01.43 I have already typed the program on the editor
મેં એડીટર પર પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે 01.46 Let me open it
ચાલો હું તેને ખોલું. 01.50 Note that our filename is void function.c In this program we will calculate the sum of two numbers using function..
આપણા ફાઈલનું નામ void function.c છે એની નોંધ લો, આ પ્રોગ્રામમાં આપણે ફંક્શનનાં મદદથી બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું.
02.03 Let me explain the code now.
ચાલો હું કોડ સમજાવું. 02.06 This is our header file
આ આપણી હેડર ફાઈલ છે 02.09 Before using any function it must be defined
કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ 02.14 Here we have declared a function called add
અહીં અમે add કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે 02.18 Note that add function is without any arguments
નોંધ લો કે add ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે 02.22 And the return type is void
અને રીટર્ન પ્રકાર void છે 02.25 There are two types of functions
ફંક્શનો બે પ્રકારનાં છે 02.27 First User-defined function that is our add function and
પ્રથમ છે વપરાશકર્તાએ વ્યાખ્યાયિત કરેલ ફંક્શન જે છે આપણું add ફંક્શન અને 02.33 Pr-defined function that is printf and main function
Pr-defined ફંક્શન જે કે printf અને મુખ્ય ફંક્શન છે 02.39 Here we have initialized a and b by assigning them values 2 and 3
અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરી છે 02.47 Then we have declared a variable c
ત્યારબાદ આપણે a વેરીએબલ c જાહેર કર્યું છે 02.51 we add the values of a and b
આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરી છે 02.53 The result is stored in c
પરીણામ c માં સંગ્રહીત થયું છે 02.57 Then we print the result
ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ 03.00 This is our main function
આ આપણું મુખ્ય ફંક્શન છે 03.03 Inside the main function, we call the add function
મુખ્ય ફંક્શનની અંદર, આપણે add ફંક્શનને બોલાવીએ છીએ 03.07 The addition operation will be performed and the result will be printed.
સરવાળાની ક્રીયા પૂરી થશે અને પરીણામ પ્રીંટ થશે. 03.13 Now click on Save
હવે Save પર ક્લિક કરો 03.15 Let us execute the program
ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ 03.17 Please open the terminal window by pressing Ctrl, Alt and T keys simultaneously on your keyboard
તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો 03.28 To compile type
કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો 03.29 'gcc void function.c -o void and press enter
'gcc void function.c -o void અને enter દબાવો 03.40 To execute, type ./void એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો ./void
03.45 The output is displayed asSum of a and b is 5
આઉટપુટ Sum of a and b is 5 આ રીતે દેખાય છે 03.50 Now come back to our program
હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ 03.53 Functions contains special identifiers called as parameters or arguments
વિશેષ identifiers ધરાવનાર ફંક્શનો પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે 04.00 Now we will see the same example with arguments
હવે આપણે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું 04.03 I will change a few things here. Press shift Ctrl & S key simultaneously on your keyboard.
હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. તમારા કીબોર્ડ પર shift Ctrl અને S કી એક સાથે દબાવો. 04.14 Now save the file as Function.c .Click on Save.
હવે ફાઈલને Function.c તરીકે સંગ્રહીત કરો. Save પર ક્લિક કરો. 04.24 Replace the void key word with int and within the (int a, int b).;
void કી શબ્દને int અને (int a, int b) દરમ્યાન સાથે બદલી કરો; 04.34 Click on save
save પર ક્લિક કરો 04.37 Here int a and int b are the arguments of the function add
અહીં int a અને int b ફંક્શન add નાં આર્ગ્યુંમેંટો છે 04.44 Now delete this
હવે આને રદ્દ કરો 04.47 No need to initialize a and b here. Now replace the void keyword again with the int keyword and click on save
અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી. હવે ફરીથી void કીશબ્દને int કીશબ્દ સાથે બદલી કરો અને save પર ક્લિક કરો
04.58 Let us declare a variable sum here
ચાલો એક વેરીએબલ સરવાળાને અહીં જાહેર કરીએ
05.01 type int sum;
int sum ટાઈપ કરો; 05.05 Press enter
enter દબાવો 05.06 And type sum = add(5,4);
અને ટાઈપ કરો sum = add(5,4); 05.19 Here we call the add function અહીં આપણે add ફંક્શનને બોલાવીએ છીએ
05.22 Then we pass the arguments as 5 and 4
ત્યારબાદ આપણે આર્ગ્યુંમેંટોને 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ 05.26 5 will be stored in a and 4 will be stored in b
5 a માં સંગ્રહીત થશે અને 4 b માં સંગ્રહીત થશે 05.31 The addition operation will be performed
સરવાળાની ક્રીયા પૂરી થશે 05.34 The returned value c will be stored in sum.
પાછી આવેલ વેલ્યુ c એ કુલ સરવાળામાં સંગ્રહીત થશે. 05.38 Now delete this add as we have already called the function above
હવે આ સરવાળાને રદ્દ કરો કારણ કે આપણે ઉપરનાં ફંક્શનને પહેલાથી જ બોલાવ્યું છે 05.44 And Type
અને ટાઈપ કરો 05.45 return 0; Now click on save
return 0; હવે save પર ક્લિક કરો 05.51 A non-void function must use a return statement that returns a value.
non-void ફંક્શને એક રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જોઈએ જે એક વેલ્યુ પાછી આપે છે. 05.58 Let us execute the program
ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ 06.00 Come back to a terminal
ટર્મીનલ પર પાછા આવીએ 06.03 Type gcc function.c -o fun and press enter
gcc function.c -o fun ટાઈપ કરો અને enter દબાવો
06.13 To execute ./fun press enter એક્ઝેક્યુટ કરવાં માટે ./fun એન્ટર દબાવો
06.19 the output is displayed as
આઉટપુટ આપેલ રીતે દેખાય છે 06.21 The Sum of a & b is 9
The Sum of a & b is 9 06.25 NOW WE WILL EXECUTE THE SAME PROGRAM IN C++
હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં એક્ઝેક્યુટ કરીશું 06.29 Come back to our program. I will edit the same code again press Shift'Ctrl & S key simultaneously on your keyboard
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. હું એજ કોડને ફરીથી એડીટ કરીશ Shift'Ctrl અને S કીને એકસાથે તમારા કીબોર્ડ પર દબાવો
06.41 Now Save the file with an extension .cpp and click on save
હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો 06.47 Let us change the header file as iostream
ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ 06.52 Now include the using statement. Click on save
હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરો. save પર ક્લિક કરો 07.00 The function declaration is same in C++
ફંક્શન જાહેરાત C++ માં સમાન છે 07.04 So there is no need to change anything here
તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી 07.07 Now replace the printf statement with the cout statement
હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો
07.13 Delete the format specifier and \n
ફોર્મેટ સ્પેસીફાયર અને \n ને રદ્દ કરો 07.16 delete the comma
અલ્પ વિરામ રદ્દ કરો 07.17 Type two opening angle brackets. Delete the closing bracket here
બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. અહીં બંધ કૌંસને રદ્દ કરો 07.23 Again type two opening angle brackets
ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. 07.25 and within the double quotes type backslash n
અને બે અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો 07.29 We use the cout function to print the line in C++ C++ માં લાઈનને પ્રીંટ કરવાં માટે આપણે cout ફંક્શનને વાપરીએ છીએ
07.34 Now Click on save
હવે save પર ક્લિક કરો 07.37 Let us exeute the program
07.39 Come back to our terminal
07.42 To compile, type g++ function.cpp -o fun1
07.52 Here we have fun1, because we don't want to overwrite the output parameter fun for the file fun.c .
08.02 Now press Enter
08.05 To execute
08.06 Type./fun1 And press enter
08.12 The output is displayed as:
08.14 The sum of a & b is 9.
08.16 we can see that the output is similar to our c code
08.20 Let us see some common errors which we can come across.
08.24 Come back to our program.
08.26 Suppose here at line no-11 . I will type x in the place of 4.
08.32 I will retain the rest of the code as it is.
08.36 Now click on Save
08.38 Let us execute the program
08.40 Come back to our terminal.
08.44 Let us compile as before
08.48 We see an error
08.50 x was not declared in this scope. come back to our program
08.54 This is because x is a character variable
08.58 And our add function has integer variable as an argument
09.04 So there is a mismatch in return type and return value.
09.08 Now Let us fix the error
09.10 Type 4 here. Click on Save 09.15 Let us execute 09.17 Come back to our terminal. Let me clear the prompt. 09.21 Let us compile as before, execute as before 09.27 Yes! it is working 09.29 now we will see another common error .Come back to our program 09.34 here we will pass only 1 argument 09.39 delete 4 09.40 Now Click on Save . 09.43 Let us see, what happens come back to our terminal. 09.47 Let us compile as before
09.49 We see error too few arguments to few functions int 'add'
09.54 Come back to our program
09.56 You can see here we have two argument int a and int b 10.03 And here we are passing only one argument. 10.06 Hence it is giving an error 10.09 Let us fix the error 10.10 Type 4 ,click on save 10.13 Let us execute again 10.16 Compile as before , execute as before. 10.21 Yes it is working!Now come back to our slide 10.26 Let us summaries ,In this tutorial we learn't 10.29 Functions 10.31 Syntax of function 10.33 Function without arguments: e.g ; void add() 10.37 Function with arguments: e.g ;int add( int a,int b) 10.43 As an assignment 10.45 Write a program to calculate the square of a number using function. 10.50 Watch the video available at http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial 10.53 It summarises the Spoken Tutorial project 10.56 If you do not have good bandwidth, you can download and watch it 11.01 The Spoken Tutorial Project Team 11.03 Conducts workshops using spoken tutorials 11.07 Gives certificates to those who pass an online test 11.11 For more details, please write to contact@spoken-tutorial.org 11.19 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project 11.23 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India 11.30 More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro 11.35 This is Ashwini Patil from IIT Bombay 11.39 Thank You for joining