KTurtle/C2/Introduction-to-KTurtle/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:05, 2 July 2013 by Jyotisolanki (Talk | contribs)
Visual Cue | Narration |
---|---|
00.01 | KTurtle ના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00.07 | આ ટ્યુટોરીયલ માં હું તમને KTurtle સાથે શરૂઆત કરવા માટેની બેઝિક્સ વિષે પરિચય કરાવીશ. |
00.14 | આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું , |
00.17 | KTurtle વિન્ડો |
00.19 | એડિટર |
00.20 | કેનવાસ |
00.21 | મેનુ બાર |
00.22 | ટુલબાર |
00.24 | આપણે આ વિષે પણ શીખીશું, |
00.26 | Turtle ખસેડવું |
00.28 | લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું. |
00.32 | triangle દોરો. |
00.34 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટા નો ઉપયોગ કરી રહી છું. |
00.47 | KTurtle શું છે? |
00.49 | KTurtle મૂળભૂત પ્રોગ્રામિંગ શીખવા માટે ફ્રી ટુલ છે. |
00.53 | આ કમ્પ્યુટર સહાયક ઇન્ટરેક્ટિવ અભ્યાસ માટે ઉપયોગી છે. |
00.59 | KTurtle ડાઉનલોડ માટે http://edu.kde.org/kturtle/ ઉપર ઉપલબ્ધ છે. |
01.12 | KTurtle પ્રોગ્રામિંગને સરળ અને સુલભ બનાવે છે. |
01.18 | બાળકોને ગણિતનું બેઝિક્સ શીખવવા માટે મદદ કરે છે. |
01.22 | કમાન્ડનું અનુવાદ પ્રોગ્રામરની બોલાતી ભાષામાં કરે છે. |
01.27 | કમાન્ડનું દ્રશ્યો માં અનુવાદ કરે છે. |
01.31 | આપણે KTurtle, Synaptic Package Manager ની મદદથી સંસ્થાપિત કરી શકીએ છીએ. |
01.36 | Synaptic Package Manager ઉપર વધુ માહિતી માટે, |
01.40 | http://spoken-tutorial.org વેબસાઈટ ઉપર Ubuntu Linux ટ્યુટોરિયલ્સ નો સંદર્ભ લો. |
01.46 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
01.50 | Dash home ઉપર ક્લિક કરો. |
01.52 | સર્ચ બારમાં KTurtle ટાઇપ કરો. |
01.55 | અને KTurtle આઇકોન ઉપર ક્લિક કરો. |
01.59 | એક લાક્ષણિક KTurtle વિંડો આ પ્રમાણે દેખાય છે. |
02.02 | આ Menubar છે. |
02.04 | ટોચ પર મેનુ બારમાં, |
02.06 | તમને આ મેનુ આઈટ્મ્સ મળશે |
02.08 | File, Edit, Canvas, Run, Tools, Settings અને help વિકલ્પો. |
02.17 | ટુલ બારમાં, તમે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ક્રિયાઓ માટે જઈ શકો છો. |
02.23 | Editor ડાબી બાજુ પર છે, જ્યાં તમે TurtleScript આદેશો ટાઈપ કરી શકો છો. |
02.30 | એડિટરના મોટાભાગના ફ્ન્ક્શનો File અને Edit મેનુમાં મળશે. |
02.37 | એડિટરમાં કોડ દાખલ કરવા માટેના ઘણા માર્ગો છે. |
02.42 | સૌથી સરળ રસ્તો છે ઉદાહરણનો ઉપયોગ કરવું. |
02.46 | File પર જાઓ > Examples પસંદ કરો. |
02.50 | અહીં હું flower પસંદ કરીશ. |
02.53 | પસંદ કરેલ ઉદાહરણનો કોડ એડિટરમાં ખુલે છે. |
02.58 | કોડ રન કરવા માટે Menu bar અથવા Tool bar માંથી Run બટન પર ક્લિક કરો. |
03.04 | બીજી રીત છે, એડિટરમાં સીધો તમારો કોડ ટાઇપ કરો. |
03.10 | અથવા એડિટરમાં કેટલોક કોડ કોપી / પેસ્ટ કરો |
03.13 | ઉદાહરણ તરીકે: અન્ય 'KTurtle' ફાઇલોમાંથી |
03.18 | કેનવાસ જમણી તરફ છે, જ્યાં Turtle તમારા ડ્રોઇંગ બનાવે છે. |
03.24 | કેનવાસ પર એડિટરમાંથી મળેલ આદેશો અનુસાર Turtle ડ્રોઈંગ દોરે છે. |
03.32 | ટુલ બાર પર Run વિકલ્પ, એડીટરમાં આદેશોનું execution શરૂ કરે છે. |
03.39 | તે એક્ઝીક્યુશન ઝડપની યાદી રજૂ કરે છે. |
03.43 | Full speed(No highlighting and inspector), |
03.46 | Full speed, |
03.48 | Slow, |
03.49 | Slower, |
03.51 | Slowest અને |
03.52 | Step-by-Step |
03.55 | Abort and pause વિકલ્પો તમને એકઝીક્યુશન બંધ અથવા અટકાવવા માટેની પરવાનગી આપે છે. |
04.03 | હવે ચાલો આ કોડ Run કરીએ. |
04.06 | Turtle કેનવાસ પર એક flower દોરે છે. |
04.11 | જયારે તમે નવી KTurtle એપ્લિકેશન ખોલો છો ત્યારે, |
04.15 | Turtle મૂળભૂત રીતે કેનવાસના મધ્યમાં હોય છે. |
04.19 | હવે ચાલો Turtle ખસેડીએ. |
04.22 | Turtle ત્રણ પ્રકારથી ફરી શકે છે: |
04.25 | તે આગળ ખસી શકે છે. તે પાછળ ખસી શકે છે. |
04.29 | તે ડાબી અથવા જમણી તરફ ફરી શકે છે. |
04.32 | તે સ્ક્રીન પર તેની પોઝિશન પર સીધું પણ જઈ શકે છે. |
04.38 | હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ જેથી તે સંભવતઃ થોડી અસ્પષ્ટ બની શકે છે. |
04.44 | ચાલો એક સરળ ઉદાહરણ જોઈએ. |
04.48 | એડિટરમાં, નીચેના આદેશો ટાઇપ કરો : |
04.52 | reset |
04.55 | forward 100 |
04.58 | turnright 120 |
05.02 | forward 100 |
05.07 | turnright 120 |
05.11 | forward 100 |
05.15 | turnright 120 |
05.18 | નોંધ લો કે કોડનો રંગ આપણે જેમ ટાઇપ કરીએ છીએ તેમ બદલાય છે. |
05.23 | આ લક્ષણ highlighting કહેવામાં આવે છે. |
05.26 | કમાંડના વિવિધ પ્રકારો, અલગ રીતે પ્રકાશિત થાય છે |
05.31 | જે મોટા બ્લોકોને વાંચવા માટે સરળ બનાવે છે. |
05.36 | હું હવે કોડ સમજાવીશ. |
05.38 | reset કમાન્ડ ટર્ટલને મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે. |
05.42 | forward 100 ટર્ટલને 100 પિક્સેલ્સ દ્વારા આગળ વધવા માટે કહે છે. |
05.49 | turnright 120 ટર્ટલને 120 ડિગ્રી વિપરિત દિશામાં ફરવા માટે કહે છે. |
05.56 | નોંધ લો કે આ બે કમાન્ડો એક ત્રિકોણ દોરવા માટે ત્રણ વાર પુનરાવર્તિત થાય છે. |
06.03 | હવે ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. |
06.06 | હું Slow સ્ટેપ પસંદ કરીશ જેથી આપણે સમજી શકીએ કે કયા કમાંડ એકઝીક્યુટ થઇ રહ્યા છે. |
06.16 | અહીં ત્રિકોણ દોરવામાં આવેલ છે. |
06.19 | ચાલો બીજું ઉદાહરણ જોઈએ અને આપણું કેનવાસ કેવી રીતે સુંદર બનાવવું તે પણ શીખીએ. |
06.26 | ચાલો repeat કમાન્ડની મદદથી ત્રિકોણ દોરીએ. |
06.30 | હું વર્તમાન પ્રોગ્રામ રદ કરીશ. |
06.33 | સ્પષ્ટ વ્યુ માટે ચાલો પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીએ. |
06.38 | તમારા એડિટર માં નીચેના કમાન્ડો ટાઇપ કરો: |
06.41 | reset |
06.44 | canvassize space 200,200 |
06.51 | canvascolor space 0,255,0 |
07.00 | pencolor space 0,0,255 |
07.08 | penwidth space 2 |
07.12 | repeat space 3 છગદિયા કૌશ અંદર { |
07.19 | forward 100 |
07.23 | turnleft 120
} |
07.27 | ચાલો હવે હું કોડ સમજાવું. |
07.30 | reset કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે. |
07.34 | canvassize 200,200 કેનવાસની પહોળાઈ અને ઊંચાઈ 200 પિક્સેલ્સથી સુયોજિત કરે છે. |
07.42 | canvascolor 0,255,0 કેનવાસને લીલું બનાવે છે. |
07.48 | 0,255,0 એ RGB મિશ્રણ છે જ્યાં લીલા રંગની વેલ્યુ 255 થી સુયોજિત થયેલ છે અન્ય 0 થી સુયોજિત થયેલ છે. |
08.03 | આ કેનવાસને રંગમાં લીલું બનાવે છે. |
08.07 | pencolor 0,0,255 પેનનો રંગ વાદળીથી સુયોજિત કરે છે. |
08.14 | RGB મિશ્રણ જ્યાં ભૂરા રંગની વેલ્યુ 255 થી સુયોજિત થયેલ છે. |
08.20 | penwidth 2 પેનની પહોળાઇ ૨ પિક્સેલ્સથી સુયોજિત કરે છે. |
08.27 | repeat કમાન્ડ નંબર અને છગડીયા કૌંશમાં કમાન્ડોની યાદી સાથે અનુસરવામાં આવે છે. |
08.33 | આ છગડીયા કૌંસ અંદર કમાન્ડો સ્પષ્ટ કરેલ નંબર દ્વારા પુનરાવર્તન કરે છે. |
08.39 | અહીં forward 100 અને turnleft 120 કમાન્ડો છગડીયા કૌંસ અંદર આવેલ છે. |
08.47- | repeat કમાન્ડ ૩ નંબર દ્વારા અનુસરવામાં આવે છે, કારણ કે ત્રિકોણની 3 બાજુઓ છે. |
08.54 | આ કમાન્ડ loop માં 3 વખત રન થશે.. |
08.59 | ત્રિકોણની 3 બાજુઓ દોરવામાં આવેલ છે. |
09.02 | ચાલો હવે કોડ રન કરીએ. |
09.05 | હું પ્રોગ્રામના એકઝીક્યુશન માટે slow વિકલ્પ પસંદ કરીશ. |
09.09 | કેનવાસનો રંગ લીલો બની જાય છે અને ટર્ટલ એક ત્રિકોણ દોરે છે. |
09.20 | હવે ફાઈલ સંગ્રહો. |
09.23 | File મેનુ > Save As પસંદ કરો. |
09.27 | Save As સંવાદ બોક્સ દેખાય છે. |
09.30 | હું ફાઈલ સંગ્રહવા માટે Document ફોલ્ડર પસંદ કરીશ. |
09.34 | હું Triangle તરીકે ફાઇલ નામ ટાઇપ કરીશ અને Save બટન પર ક્લિક કરીશ. |
09.41 | નોંધ લો કે ફાઈલનું નામ ટોચની પેનલમાં દેખાય છે અને તે બધી ટર્ટલ ફાઇલો ની જેમ ડોટ ટર્ટલ ફાઇલ તરીકે સંગ્રહ કરવામાં આવેલ છે. |
09.53 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09.57 | સારાંશ માટે, |
09.59 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા, |
10.02 | KTurtle નું એડિટર, કેનવાસ, મેનુબાર and ટુલબાર |
10.07 | ટર્ટલ ખસેડવું |
10.09 | લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું. |
10.13 | ત્રિકોણ દોરવું. |
10.15 | એસાઈનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે ચોરસ દોરો. આ કમાન્ડોની મદદથી, |
10.21 | forward, backward, turnleft, turnright અને repeat |
10.26 | * તમારી પસંદ પ્રમાણે background color, penwidth અને pencolor સુયોજિત કરો. |
10.32 | RGB મિશ્રણની વેલ્યુઓ બદલો |
10.37 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
10.40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10.44 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10.48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10.50 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10.53 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10.56 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11.03 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11.08 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11.15 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
11.20 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
11.24 | જોડાવા બદ્દલ આભાર. |