Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:22, 25 June 2013 by Jyotisolanki (Talk | contribs)
Visual Cue | Narration |
00.06 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. . |
00.10 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00.30 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00.35 | પ્રોપર્ટીઝ વિન્ડોમાં Render panelશું છે? |
00.39 | પ્રોપર્ટીઝ વિન્ડોના રેન્ડર પેનલમાં વિવિધ સેટિંગ્સ શું છે? |
00.45 | હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00.50 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો |
00.59 | પ્રોપર્ટીઝ વિન્ડો વિવિધ પેનલ ધરાવે છે.તે આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે |
01.09 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ પર, આઇકોનની એક પંક્તિ છે |
01.15 | આ આઇકોન વિવિધ પેનલનું પ્રતિનિધિત્વ કરે છે.જે પ્રોપર્ટીઝ સેક્શન ના અંદર આવે છે. |
01.22 | Render, Scene, World, Object, etc. |
01.31 | આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે.જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ http://script.spoken-tutorial.org/index.php/Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Hindiજ ઉપયોગી છે. |
01.38 | વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું જ જોઇએ. |
01.43 | પ્રોપર્ટીઝ વિન્ડોનાડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો. |
01.53 | આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
02.00 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ |
02.12 | પ્રોપર્ટીઝ વિંડોમાં Renderએ પ્રથમ પેનલ છે. |
02.16 | જ્યારે આપણે બ્લેન્ડર ખોલીએ છે તે બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત રીતે દ્રશ્યમાન થાય છે.. |
02.24 | આ પેનલ માં સેટિંગ્સ એનિમેશનના અંતિમ આઉટપુટ ને બનાવવા માટે વપરાય છે |
02.31 | Imageનો ઉપયોગ સક્રિય કૅમેરા વ્યુની એક ફ્રેમ ઇમેજને રેન્ડર કરવા માટે વપરાય છે. |
02.39 | imageપર જમણું ક્લિક કરો.કી બોર્ડ શોર્ટકટ માટે F12 દબાવો. |
02.48 | સક્રિય કૅમેરા વ્યુ એક ફ્રેમ ઈમેજ ના રૂપમાં રેન્ડર કર્યું છે. |
02.56 | 3D વ્યુમાં પાછા જવા માટે તમારા કી બોર્ડ પર ESCદબાવો. |
03.03 | ' 'એનિમેશનનો ઉપયોગ સમગ્ર શ્રેણીને અથવા ઇમેજ ક્રમને રેન્ડર કરવા માટે અને મૂવી ફાઈલ બનાવવા માટે થાય છે. |
03.14 | મૂળભૂત રીતે ફ્રેમ શ્રેણી ટાઈમલાઈન પર 1 થી 250 શુધી છે. |
03.22 | Left click Animationપર ડાબું ક્લિક કરો.સમગ્ર ફ્રેમ શ્રેણી, ફ્રેમ1 થી ફ્રેમ250 સુધી રેન્ડર થય રહી છે. |
03.39 | આ રેન્ડર પ્રોગ્રેસ રોકવા માટેEsc દબાવો |
03.43 | 3D વ્યુ પર પાછા જવા માટેEsc દબાવો. |
03.48 | પેનલ રેન્ડરમાં Display પર જાઓ |
03.52 | ડિસ્પ્લે આપણને સ્ક્રીન પર રેન્ડર પ્રોગ્રેસ કેવી રીતે જોવા તે પસંદ કરવા માટે મદદ કરે છે |
03.58 | મૂળભૂત રીતે ડિસ્પ્લે Image Editor modeમાં છે. |
04.05 | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો. |
04.09 | રેન્ડર ડિસ્પ્લે UV/Image Editor ના ઉઓ માં પ્રદશિત થાય છે. |
04.15 | 3D વ્યુ એ UV/Image Editorમાં બદલાય છે.દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છે. |
04.22 | UV/Image Editor ના વિષે શીખવા માટે અમારું Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ નિહાળો. |
04.32 | 3D વ્યુ પર પાછા જવા માટે Esc દબાવો. |
04.36 | Renderપેનલ માં Displayપર જાઓ image editorપર ડાબું ક્લિક કરો. |
04.44 | આ ડ્રોપ ડાઉન મેનુ render display optionsની યાદી બતાવે છે. |
04.51 | select Full Screenને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. |
04.56 | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો. |
05.02 | હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editorદ્વારા બદલાય છે. |
05.09 | ફૂલ સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટેEscદબાવો અને બ્લેન્ડર વર્ક શોપ પર પાછા જાઓ. |
05.16 | રેન્ડર પેનલમાં Display પર જાઓ.Full screenડાબું ક્લિક કરો.યાદીમાંથીNew windowપસંદ કરો. |
05.28 | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો. |
05.32 | હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે. |
05.39 | જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુ નેરેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે. |
05.45 | આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. |
05.50 | રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો. |
05.56 | રેન્ડર પેનલમાં Display પર જાઓ.New windowપર ડાબું ક્લિક કરો. |
06.01 | Image editor modeને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે Image Editor mode માં છે. |
06.08 | આગામી સેટિંગ આપણે જોશું Dimensions.અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર વિવિધ રેન્ડર પ્રીસેટ્સનો કસ્ટમાઇઝ કરી શકિયે છે. |
06.21 | Render Presetsપર ડાબું ક્લિક કરો ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે. |
06.27 | અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. ''''DVCPRO, HDTV, NTSC,' PAL વગરે . |
06.41 | હવે, આપણે આ બાજુ પર છોડી અને 'રેન્ડર ડાયમેન્શન' સેટિંગ્સ પર આગળ વધીએ. |
06.50 | રિઝોલ્યૂશન એ રેન્ડર ડિસ્પ્લે અને સક્રિય કૅમેરાની વ્યુની પહોળાઈ અને ઊંચાઈ છે |
06.57 | મૂળભૂત રીતે, બ્લેન્ડર 2.59 માં,1920 by 1080 pixels રિઝોલ્યૂશન છે . |
07.09 | '50%' આ રેન્ડર રિઝોલ્યૂશન ના ટકાવારી માપછે. |
07.14 | એનો અર્થ એ થાય છે કે વાસ્તવિક રિઝોલ્યૂશન માત્ર 50% રેન્ડર કરવામાં આવશે.હું સમજવું છું. |
07.22 | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો.આ મૂળભૂત રેન્ડર રિઝોલ્યૂશન છે. |
07.29 | આ માત્ર અડધુ અથવા વાસ્તવિક રિઝોલ્યૂશન ના 50% છે |
07.35 | રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો. |
07.40 | રેન્ડર પેનલમાં રિઝોલ્યૂશન હેઠળ ' '50% પર ડાબું ક્લિક કરીને પકડી રાખો, અને જમણી તરફ ખેચો. |
07.50 | ટકાવારી '100% થી બદલાય છે. ટકાવારી બદલવા માટે બીજો માર્ગ છે - |
08.00 | 100%.પર ડાબું ક્લિક કરો.હવે કીબોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો. |
08.12 | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો. |
08.18 | અહી 1920 by 1080 pixelsનું પૂણ100% રિઝોલ્યૂશન રેન્ડર છે. |
08.27 | રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો,હવે મને રિઝોલ્યૂશન 720 by 576 pixels માં બદલવું છે. |
08.38 | 1920પર ડાબું ક્લિક કરો. Type તમારા કી બોર્ડ પર 720ટાઈપ કરો enterદબાવો. |
08.49 | ફરીથી 1080પર ડાબું ક્લિક તમારા કી બોર્ડ પર576ટાઈપ કરો અને enterદબાવો. |
09.01 | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો. |
09.07 | અહી 720 by 576 pixelsનું પૂણ100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
|
09.16 | રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો. |
09.21 | રેન્ડર પેનલમાં ડાઇમેન્શન્સ હેઠળ Frame range પર જાઓ. |
09.27 | Frame Rangeતમારી મુવી માટે રેન્ડરેબ્લ એનિમેશનની લંબાઈને નક્કી કરે છે. |
09.33 | મેં પહેલાં કહ્યું હતું કે, મૂળભૂત રીતે, ફ્રેમ શ્રેણી છે' 1 to 250. |
09.40 | Left click Start 1પર ડાબું ક્લિક કરો.તમારા કી બોર્ડ પર0ટાઈપ કરો અને enterદબાવો. |
09.51 | આ અમારી એનિમેશન લંબાઈની શરૂ ફ્રેમ અથવા પ્રથમ ફ્રેમ છે |
09.57 | Left click End 250પર ડાબું ક્લિક કરો.તમારા કી બોર્ડ પર100ટાઈપ કરો અને enterદબાવો.. |
10.09 | અંત ફ્રેમ આ અમારી એનિમેશન લંબાઈ ની અંતિમ અથવા છેલ્લી ફ્રેમ છે. |
10.16 | હવેઆપણા એનિમેશન માટે આપણી પાસે નવી ફ્રેમ રેંજ છે. |
10.23 | Go to Timeline , below the 3D view. |
10.26 | Notice how the timeline display has changed now because we changed the Frame range in the Render panel. |
10.36 | To learn about the Timeline window, see the tutorial Types of Windows - Timeline. |
10.16 | Go to Aspect Ratio under Dimensions in the Render Panel. |
10.54 | Notice that when we changed the resolution, the aspect ratio changed as well. |
11.01 | Frame rate determines the number of frames animating in one second in our movie. |
11.09 | By default, it is 24 fps or frames per second. |
11.16 | Left click 24 fps. A drop-down menu appears. |
11.25 | Here is a list of all major frame rates used while making an animation movie. |
11.31 | You can choose any one depending on your requirement.
|
11.37 | Left click FPS 24. Type 15 on your keyboard and press enter. |
11.48 | So now our frame rate has changed to 15 frames per second. |
11.55 | Next is Output. Do you see this horizontal bar with tmp written on the left and a file browser icon on the right? |
12.07 | Here we can specify the output folder for our Render files. |
12.13 | Left click the file browser icon. |
12.18 | To learn about File Browser, see the tutorial Types of Windows - File Browser and Info Panel. |
12.28 | Select your output folder. I am selecting My Documents. |
12.35 | Left click Create new directory. Type OUTPUT and press enter . |
12.47 | Left click Output to open the folder. |
12.52
રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ |
Left click Accept. Now all our Render files will be saved in the Output Folder in My Documents. |
13.04 | Below the Output Folder bar is the Image format menu. |
13.08 | Here we can choose our Output format for our Render images and movie files |
13.13 | Left click PNG. Here is a list of all formats supported in Blender. |
13.20 | We have image formats and movie formats. |
13.25 | We can select any one depending on our requirements. |
13.30 | Below PNG are the three color modes used in Blender. BW is the grayscale mode. |
13.38 | RGB is selected by default. RGB is the colour mode that saves Render files with RGB data. |
13.48 | RGBA saves render files with an additional data called Alpha channel. |
13.54 | This works only with certain image formats that support Alpha channel rendering. |
14.01 | So , that was about render panel. |
14.06 | So, in this tutorial we have covered render panel under the Properties window. |
14.11 | The rest of the panels shall be covered in the next tutorials. |
14.17 | Now, go ahead and create a new Blend file. Change the Render Display to New window. |
14.26 | Change resolution to 720 by 576 100%. Change frame range to 0 to 100. |
14.38 | Change frame rate to 15 fps. Create an Output folder for the render files. |
14.48 | This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT. |
14.57 | More information on the same is available at the following links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro. |
15.17 | The Spoken Tutorial Project |
15.19 | Conducts workshops using spoken tutorials |
15.23 | Also gives certificates to those who pass an online test. |
15.28 | For more details, please contact us contact@spoken-tutorial.org |
15.34 | Thanks for joining us |
15.36 | and this is Monisha from IIT Bombay signing off. |