Moodle-Learning-Management-System/C2/Uploading-and-editing-resources-in-Moodle/Gujarati
Time | Narration |
00:01 | Moodle. માં Uploading and Editing Resources પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું :
Moodle માં URL resource , Book resource અને resources એડિટ કરવું. |
00:19 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરીશ: Ubuntu Linux OS 16.04 |
00:25 | Apache, MariaDB અને PHP ને XAMPP 5.6.30 દ્વારા મેળવેલ |
00:33 | Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર
તમે તમારી પસંદગીના કોઈપણ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો. |
00:43 | જો કે,Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. |
00:51 | આ ટ્યુટોરીયલ ધારે છે કે તમારા site administrator એ Moodle website સેટઅપ કરી છે.
અને તમે teacher. તરીકે રજીસ્ટર થા છો. |
01:01 | આ ટ્યુટોરીયલના શીખનારાઓ પાસે teacher login લોવુ જોઈએ.
ઓછામાં ઓછો એક course , administrator દ્વારા અસાઈન કરાય છે. |
01:11 | અને કેટલીક કોર્સ સામગ્રી તેમના સંબંધિત કોર્સ માટે અપલોડ થઈ છે. |
01:16 | જો નહીં, તો કૃપા કરીને આ વેબસાઇટ પર સંબંધિત Moodle ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
01:22 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમારે તમારા કોર્સમાં વિદ્યાર્થીને ઉમેરવાની જરૂર રહેશે. |
01:28 | વિદ્યાર્થીને કેવી રીતે ઉમેરવું તે જાણવા માટે, કૃપા કરીને ટ્યુટોરીયલ Users in Moodle. નો સંદર્ભ લો. |
01:35 | મેં મારા કોર્સ પર Priya Sinha ને પહેલાથી ઉમેર્યું છે. |
01:41 | બ્રાઉઝર પર સ્વિચ કરો અને તમારી 'moodle site પર teacher. તરીકે લૉગિન કરો. |
01:48 | navigation menu. ના ડાબી બાજુએ Calculus course પર ક્લિક કરો. |
01:53 | અમે શ્રેણીમાં અગાઉ page resource અને folder resource ઉમેર્યું હતું. |
02:00 | હવે આપણે અમુક વધારાનું course material. ઉમેરીશું.
નવા પેજ પર ઉપર જમણી બાજુએ gear આઇકન પર ક્લિક કરો. ત્યારબાદ Turn editing on વિકલ્પ પર ક્લિક કરો. |
02:11 | Basic Calculus section. જમણી બાજુએ નીચે Add an activity or resource લિંક પર ક્લિક કરો. |
02:19 | resources ની યાદીનું એક પૉપ- અપ દ્રશ્યમાન થાય છે.
આને એક્ટિવિટી ચુસર કહેવાય છે. |
02:26 | નીચે સ્ક્રોલ કરો અને URL ને યાદીમાંથી પસંદ કરો. resource વિષે વિગતવાર વર્ણન જમણી બાજુએ દેખાશે. |
02:37 | URL resource સાથે online resources ની લિંક ઉમેરી શકાય છે. |
02:43 | documents, online videos, wiki pages, open educational resources, વગેરે હોઈ શકે છે. |
02:52 | એક્ટિવિટી ચુસર માં નીચે Add button પર ક્લિક કરો. |
02:57 | Name માં હું ટાઈપ કરીશ Evolutes of basic curves. |
03:03 | ત્યારબાદ External URL ટેક્સ્ટબોક્સમાં અહીં ઉલ્લેખિત URL ટાઈપ કરો. |
03:10 | Description ટેક્સ્ટ એરિયા એ વૈકલ્પિક field છે.
હું અહીં બતાડ્યા પ્રમાણે ટેક્સ્ટ ઉમેરીશ. |
03:17 | આ ટેક્સ્ટ એરિયાના નીચ Display description on course page પર ક્લિક કરો. |
03:24 | વિભાગને વિસ્તૃત કરવા માટે Appearance પર ક્લિક કરો. |
03:29 | અહીં Display વિકલ્પ, એ નક્કી કરવા માટે છે કે વિડિઓ કેવી રીતે પ્રદર્શિત થશે. |
03:35 | અહીં ડ્રોપડાઉન માં 4 વિકલ્પો છે.
Automatic વિકલ્પ એ browser settings અને screen resolution પર આધારિત શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરે છે. |
03:45 | Embed પોતેથી course અંદર ના વિડિઓને ખોલે છે.
Open એ યુઝરને સમાન વિન્ડોમાં URL પર રિડાયરેક્ટ કરે છે. |
03:55 | In pop-up એ નવા પૉપ-અપ વિન્ડો માં વિડિઓ ખોલે છે. |
04:00 | જયારે તમે In pop-up પસંદ કરો છો , તો Pop-up width અને Pop-up height વિકલ્પ સક્રિય થાય છે.
તમે તમારી પસંદગી મુજબ વેલ્યુને મોડીફાય કરી શકો છો. |
04:12 | Display વિકલ્પ તરીકે હું Embed પસંદ કરીશ. |
04:17 | Activity completion section માટે નીચે સ્ક્રોલ કરો અને તેને વિસ્તૃત કરવામાટે તે પર ક્લિક કરો. |
04:24 | આ section શિક્ષકને નક્કી કરે છે કે તે કોઈ એક્ટિવિટી સમાપ્ત કરવા માગે છે કે નહીં. |
04:32 | અહીં Completion tracking અંદર 3 વિકલ્પો છે.
resource પર આધાર રાખીને, તમે ટ્રેકિંગ મિકેનિઝમ નક્કી કરી શકો છો. |
04:41 | ચાલો હું અહીં ત્રીજું વિકલ્પ પસંદ કરું. અને Student must view this activity to complete it ચેકબોક્સ પર ક્લિક કરો. |
04:51 | નીચે સ્ક્રોલ કરો અને નીચે Save and return to course બટન પર ક્લિક કરો. |
04:58 | એક્ટિવિટી નામ ના આગળનું ચેક માર્ક એક્ટિવિટી પૂર્ણ થાય ત્યારે સૂચવે છે. |
05:05 | હવે ચાલો book resource બનાવીએ .જેમ નામ સૂચવે છે તે બહુવિધ પેજો ધરાવે છે, ચેપટરસ અને સબચેપટરસ |
05:16 | તેમાં મલ્ટીમીડિયા કંટેટ પણ હોઈ શકે છે. |
05:20 | હવે browser વિન્ડો પર જાવ. |
05:23 | Basic Calculus section. ના નીચે જમણી બાજુએ Add an activity or resource લિંક પર ક્લિક કરો. |
05:30 | નીચે સ્ક્રોલ કરો અને Resources યાદી માંથી Book પસંદ કરો. |
05:34 | એક્ટિવિટી ચુસર ના નીચે Add બટન પર ક્લિક કરો. |
05:39 | Name ફિલ્ડ માં ટાઈપ કરો Iterating evolutes and involutes |
05:45 | અહીં બતાડ્યા પ્રમાણે વર્ણન ટાઈપ કરો. |
05:48 | વિભાગ ને વિસ્તૃત કરવા માટે Appearance પર ક્લિક કરો. |
05:51 | પ્રથમ વિકલ્પ છે Chapter formatting.
આ ચેપટર અને સબચૅપ્ટર્સને આપણે કેવી રીતે જુએ છે તે નક્કી કરે છે. |
05:59 | વિકલ્પો સ્વ-સમજૂતી છે . સમજૂતીને વાંચવા માટે ડ્રોપડાઉન ના પહેલા Help icon પર ક્લિક કરી શકો છો. |
06:08 | હું Numbers. ને તેમ જ રહેવા દઈશ. |
06:11 | આગળનું વિકલ્પ છે 'Style of navigation .આ નક્કી કરે છે કે આપણે કેવી રીતે પહેલાની અને પછીની links બતાવીએ છીએ. |
06:19 | TOC એ Table of Contents છે. |
06:23 | જો આપણે Images પસંદ કરીએ, તો પહેલા અને પછી એરો બતાવશે. |
06:29 | Text નેવિગેશનમાં પાછલા અને પછીના પ્રકરણો બતાવશે. |
06:34 | અમારી પાસે દરેક પ્રકરણ નેવિગેશન પર custom title આપવાનો વિકલ્પ પણ છે. |
06:40 | આ પછી ટેક્સ્ટ તરીકે બતાવેલ પ્રકરણ નામને અધિલેખિત કરશે. |
06:45 | હું Text ને Style of navigation તરીકે પસંદ કરીશ. |
06:49 | આગળ તેને વિસ્તૃત કરવા માટે Restrict Access પર ક્લિક કરો.
આનાથી આપણને નક્કી કરવામાં સહાય મળે છે કે આ resource પર કોની ઍક્સેસ છે. |
06:59 | મૂળભૂત રીતે, ત્યાં કોઈ પ્રતિબંધ નથી . તેનો અર્થ એ છે કે જે કોઈ પણ આ course, માં નોંધાયેલો છે, તે આ પુસ્તક જોઈ શકશે. |
07:08 | ચાલો હું Add restriction બટન પર ક્લિક કરું. |
07:12 | અહીં કેટલાક વિકલ્પો છે. તમે દરેકનો સમજૂતી વાંચી શકો છો અને કયી પ્રતિબંધને પસંદ કરવી છે તે નક્કી કરી શકો છો. ય |
07:21 | અમે અગાઉ બનાવેલ URL resource' માટે પ્રવૃત્તિ સમાપ્તિ શરત મૂકીશું. |
07:27 | ચાલો આપણે આ પુસ્તકની ઍક્સેસને પ્રતિબંધિત કરીએ જ્યાં સુધી કોઈ વિદ્યાર્થી પૂર્ણ ન થાય ત્યાં સુધી. |
07:33 | Activity completion પર ક્લિક કરો. વિકલ્પો ના આધારે આપણે આપણે પ્રતિબંધ માટે પસંદ કરીએ છીએ , અહીંના ફીલ્ડો અલગ હશે. |
07:42 | Activity completion ડ્રોપડાઉન માં Evolutes of basic curve પસંદ કરો.
ત્યારબાદ કન્ડિશન તરીકે Must be marked complete પસંદ કરો. |
07:54 | પેજના નીચે Save and display બટન પર ક્લિક કરો. |
08:00 | હવે આપણે આ પુસ્તકમાં ચેપટર અને સબચેપટર ઉમેરી શકીએ છીએ. |
08:05 | Introduction તરીકે Chapter title પસંદ કરો. |
08:09 | Content તરીકે Introduction to evolutes and involutes ટાઈપ કરો.
જો હોય તો, તમારી વ્યાખ્યાન નોંધની કૉપિ અને પેસ્ટ કરી શકો છો. |
08:19 | પેજના નીચે Save changes બટન પર ક્લિક કરો. |
08:24 | હવે તમે આ ચેપટરને page ના મધ્યમાં જોઈ શકો છો.
અને જમણી બાજુએ table of contents જોઈ શકીએ છીએ. |
08:32 | Exit Book લિંક પર ક્લિક કરવાથી આપણને Calculus course પર પાછાં જઈએ છીએ. |
08:38 | નોંધ લો અહીં જમણી બાજુએ Introduction ચેપટર ના નીચે Table of Contents માં 4 icons છે. |
08:46 | Edit, Delete, Hide અને Add new chapter. |
08:55 | ચલો હવે હું subchapter ઉમેરું. plus icon indicating Add new chapter પર ક્લિક કરો.
Subchapters ના જેમ જ chapters. બનાવ્યું છે, |
09:07 | તેઓ સબચેપટરસ છે તે સુચવા માટે તેમના પાસે વધુ ચેકબોક્સો છે.
આ ચેકબોક્સ પર ક્લિક કરો. |
09:15 | Chapter title તરીકે Classical evolutes and involutes ટાઈપ કરો.
અહીં બતાડ્યા પ્રમાણે કન્ટેટ કોપી પેસ્ટ કરો. |
09:24 | આ ટ્યુટોરીયલના Code files માં તમે Book-IteratingEvolutesAndInvolutes.odt માટે કંટેટ મેળવી શકો છો. |
09:31 | પેજના નીચે Save changes બટન પર ક્લિક કરો. |
09:37 | હવે તમે સબચેપટર જોઈ શકો છો.અગાઉના પ્રકરણ માટે નેવિગેશન પણ જુઓ. |
09:44 | નોંધ લો કે જમણી બાજુ icon ' ની બાજુમાં એક વધારાનો icon છે. |
09:49 | ઉપર અને નીચે એરો ચેપટરો રિકોર્ડ કરવા માટે છે. |
09:54 | ચાલો જોઈએ કે જ્યારે આપણે આ સબચપ્ટરને ખસેડીશું ત્યારે શું થશે.
Up એરો પર ક્લિક કરો. |
10:01 | નોંધ લો કે Introduction હવે સબચપ્ટરની જગ્યાએ 2nd chapter માં બને છે. |
10:08 | તેને ફરી પાછલા ચેપટર તરીકે પાછો ખસેડો. |
10:11 | આપણે સબચપ્ટર તરીકે ફરીથી Classical evolutes and involutes કેવી રીતે શામેલ કરીએ છીએ.
તેને એડિટ કરવા માટે gear icon પર ક્લિક કરો. |
10:21 | હવે તેને સબચપ્ટર બનાવવા માટે Subchapter ચેકબોક્સ પર ક્લિક કરો. |
10:26 | નીચે સ્ક્રોલ કરો અને Save changes બટન પર ક્લિક કરો. |
10:30 | ચાલો Calculus કોર્સ પર ફરીથી પાછાં જઈએ. |
10:34 | Basic Calculus શીર્ષક માટે હવે આપણી પાસે નીચેનાં રીસોર્સીસ છે |
10:40 | આપણે તેમને ડ્રેગ કરીને આ resources ને ફરીથી ગોઠવી શકીએ છીએ. |
10:45 | બીજા બે ના ઉપર ચાલો હું Evolutes of Basic curves URL રીસોર્સીસને ડ્રેગ કરૂ. |
10:52 | દરેક resource ના જમણી બાજુએ Edit લિંક છે. તે પર ક્લિક કરો. |
10:58 | અહીં resource ને edit, hide, duplicate અને delete કરવા માટે સેટીંગો છે.
આ સ્વ-સમજૂતી છે. |
11:09 | અહીં 2 અન્ય વિકલ્પો છે: Move right અને Assign roles. |
11:14 | Move right પર ક્લિક કરો.
આનાથી resource પર થોડું ઇન્ડેંટેશન આપવામાં આવશે. |
11:21 | આ resource ના દ્રશ્ય રજૂઆત માટે સહાયરૂપ છે જે resource નો એક ભાગ છે. |
11:28 | હું આ resource ને તેના મૂળ સ્થાને લાવવા માટેMove left પર ક્લિક કરીશ. |
11:34 | હવે આપણે Moodle. થી લૉગઆઉટ કરી શકીએ છીએ. |
11:38 | ચાલો હું વિદ્યાર્થી તરીકે Priya Sinha તરીકે લોગીન કરું. |
11:41 | આ રીતે વિદ્યાર્થી Priya Sinha આ પેજને જોશે. |
11:46 | નોંધ લો કેcompletion બોક્સ પહેલીવાર ટીક કરતું નથી. |
11:51 | આ resource ને સંપૂર્ણ રૂપે ચિહ્નિત કરવા માટે તેણે આ' 'URL' 'ને જોવું પડશે. |
11:56 | URL resource જયર સુધી પૂર્ણપણે માર્ક થતું નથી ત્યાર સુધીત book resource ને ક્લિક કરી શકાતું નથી. |
12:02 | ચાલો હું Evolutes of basic curves resource પર ક્લિક કરું. |
12:07 | હવે breadcrumb માં Calculus લિંકમાં ક્લિક કરો.
resource હવે પૂર્ણ થઈ ગયું છે અને પુસ્તક વિદ્યાર્થીને ઉપલબ્ધ છે. |
12:17 | આ સાથે, આપણે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
ચાલો સારાંશ આપીએ. |
12:23 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : URL resource , Book resource અને Moodle માં રીસોર્સીસને એડિટિંગ કરતા. |
12:34 | અહીં તમારા માટે એક નાની સોંપણી છે.
આપણે અગાઉ બનાવેલી પુસ્તકમાં વધુ ચેપટરો અને સબચૅપ્ટરો ઉમેરો. |
12:42 | નિર્દેશિત તરીકે તેમને ફરીથી ગોઠવો.
વિગત માટે આ ટ્યુટોરીયલના Assignment લિંક નો સંદર્ભ લો. |
12:50 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘’’ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
12:59 | Spoken Tutorial ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે અમને લખો. |
13:09 | તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો. |
13:14 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
13:26 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |