Moodle-Learning-Management-System/C2/Uploading-and-editing-resources-in-Moodle/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Moodle. માં Uploading and Editing Resources પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું :
Moodle  માં URL resource ,  Book resource અને  resources એડિટ કરવું.
00:19 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરીશ: Ubuntu Linux OS 16.04
00:25 Apache, MariaDB અને PHP ને XAMPP 5.6.30 દ્વારા મેળવેલ
00:33 Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર

તમે તમારી પસંદગીના કોઈપણ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો.

00:43 જો કે,Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.
00:51 આ ટ્યુટોરીયલ ધારે છે કે તમારા site administratorMoodle website સેટઅપ કરી છે.

અને તમે teacher. તરીકે રજીસ્ટર થા છો.

01:01 આ ટ્યુટોરીયલના શીખનારાઓ પાસે teacher login લોવુ જોઈએ.

ઓછામાં ઓછો એક course , administrator દ્વારા અસાઈન કરાય છે.

01:11 અને કેટલીક કોર્સ સામગ્રી તેમના સંબંધિત કોર્સ માટે અપલોડ થઈ છે.
01:16 જો નહીં, તો કૃપા કરીને આ વેબસાઇટ પર સંબંધિત Moodle ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
01:22 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમારે તમારા કોર્સમાં વિદ્યાર્થીને ઉમેરવાની જરૂર રહેશે.
01:28 વિદ્યાર્થીને કેવી રીતે ઉમેરવું તે જાણવા માટે, કૃપા કરીને ટ્યુટોરીયલ Users in Moodle. નો સંદર્ભ લો.
01:35 મેં મારા કોર્સ પર Priya Sinha ને પહેલાથી ઉમેર્યું છે.
01:41 બ્રાઉઝર પર સ્વિચ કરો અને તમારી 'moodle site પર teacher. તરીકે લૉગિન કરો.
01:48 navigation menu. ના ડાબી બાજુએ Calculus course પર ક્લિક કરો.
01:53 અમે શ્રેણીમાં અગાઉ page resource અને folder resource ઉમેર્યું હતું.
02:00 હવે આપણે અમુક વધારાનું course material. ઉમેરીશું.

નવા પેજ પર ઉપર જમણી બાજુએ gear આઇકન પર ક્લિક કરો. ત્યારબાદ Turn editing on વિકલ્પ પર ક્લિક કરો.

02:11 Basic Calculus section. જમણી બાજુએ નીચે Add an activity or resource લિંક પર ક્લિક કરો.
02:19 resources ની યાદીનું એક પૉપ- અપ દ્રશ્યમાન થાય છે.

આને એક્ટિવિટી ચુસર કહેવાય છે.

02:26 નીચે સ્ક્રોલ કરો અને URL ને યાદીમાંથી પસંદ કરો. resource વિષે વિગતવાર વર્ણન જમણી બાજુએ દેખાશે.
02:37 URL resource સાથે online resources ની લિંક ઉમેરી શકાય છે.
02:43 documents, online videos, wiki pages, open educational resources, વગેરે હોઈ શકે છે.
02:52 એક્ટિવિટી ચુસર માં નીચે Add button પર ક્લિક કરો.
02:57 Name માં હું ટાઈપ કરીશ Evolutes of basic curves.
03:03 ત્યારબાદ External URL ટેક્સ્ટબોક્સમાં અહીં ઉલ્લેખિત URL ટાઈપ કરો.
03:10 Description ટેક્સ્ટ એરિયા એ વૈકલ્પિક field છે.

હું અહીં બતાડ્યા પ્રમાણે ટેક્સ્ટ ઉમેરીશ.

03:17 આ ટેક્સ્ટ એરિયાના નીચ Display description on course page પર ક્લિક કરો.
03:24 વિભાગને વિસ્તૃત કરવા માટે Appearance પર ક્લિક કરો.
03:29 અહીં Display વિકલ્પ, એ નક્કી કરવા માટે છે કે વિડિઓ કેવી રીતે પ્રદર્શિત થશે.
03:35 અહીં ડ્રોપડાઉન માં 4 વિકલ્પો છે.
Automatic  વિકલ્પ એ   browser settings અને  screen resolution પર આધારિત શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરે છે. 
03:45 Embed પોતેથી course અંદર ના વિડિઓને ખોલે છે.

Open એ યુઝરને સમાન વિન્ડોમાં URL પર રિડાયરેક્ટ કરે છે.

03:55 In pop-up એ નવા પૉપ-અપ વિન્ડો માં વિડિઓ ખોલે છે.
04:00 જયારે તમે In pop-up પસંદ કરો છો , તો Pop-up width અને Pop-up height વિકલ્પ સક્રિય થાય છે.

તમે તમારી પસંદગી મુજબ વેલ્યુને મોડીફાય કરી શકો છો.

04:12 Display વિકલ્પ તરીકે હું Embed પસંદ કરીશ.
04:17 Activity completion section માટે નીચે સ્ક્રોલ કરો અને તેને વિસ્તૃત કરવામાટે તે પર ક્લિક કરો.
04:24 section શિક્ષકને નક્કી કરે છે કે તે કોઈ એક્ટિવિટી સમાપ્ત કરવા માગે છે કે નહીં.
04:32 અહીં Completion tracking અંદર 3 વિકલ્પો છે.

resource પર આધાર રાખીને, તમે ટ્રેકિંગ મિકેનિઝમ નક્કી કરી શકો છો.

04:41 ચાલો હું અહીં ત્રીજું વિકલ્પ પસંદ કરું. અને Student must view this activity to complete it ચેકબોક્સ પર ક્લિક કરો.
04:51 નીચે સ્ક્રોલ કરો અને નીચે Save and return to course બટન પર ક્લિક કરો.
04:58 એક્ટિવિટી નામ ના આગળનું ચેક માર્ક એક્ટિવિટી પૂર્ણ થાય ત્યારે સૂચવે છે.
05:05 હવે ચાલો book resource બનાવીએ .જેમ નામ સૂચવે છે તે બહુવિધ પેજો ધરાવે છે, ચેપટરસ અને સબચેપટરસ
05:16 તેમાં મલ્ટીમીડિયા કંટેટ પણ હોઈ શકે છે.
05:20 હવે browser વિન્ડો પર જાવ.
05:23 Basic Calculus section. ના નીચે જમણી બાજુએ Add an activity or resource લિંક પર ક્લિક કરો.
05:30 નીચે સ્ક્રોલ કરો અને Resources યાદી માંથી Book પસંદ કરો.
05:34 એક્ટિવિટી ચુસર ના નીચે Add બટન પર ક્લિક કરો.
05:39 Name ફિલ્ડ માં ટાઈપ કરો Iterating evolutes and involutes
05:45 અહીં બતાડ્યા પ્રમાણે વર્ણન ટાઈપ કરો.
05:48 વિભાગ ને વિસ્તૃત કરવા માટે Appearance પર ક્લિક કરો.
05:51 પ્રથમ વિકલ્પ છે Chapter formatting.

આ ચેપટર અને સબચૅપ્ટર્સને આપણે કેવી રીતે જુએ છે તે નક્કી કરે છે.

05:59 વિકલ્પો સ્વ-સમજૂતી છે . સમજૂતીને વાંચવા માટે ડ્રોપડાઉન ના પહેલા Help icon પર ક્લિક કરી શકો છો.
06:08 હું Numbers. ને તેમ જ રહેવા દઈશ.
06:11 આગળનું વિકલ્પ છે 'Style of navigation .આ નક્કી કરે છે કે આપણે કેવી રીતે પહેલાની અને પછીની links બતાવીએ છીએ.
06:19 TOCTable of Contents છે.
06:23 જો આપણે Images પસંદ કરીએ, તો પહેલા અને પછી એરો બતાવશે.
06:29 Text નેવિગેશનમાં પાછલા અને પછીના પ્રકરણો બતાવશે.
06:34 અમારી પાસે દરેક પ્રકરણ નેવિગેશન પર custom title આપવાનો વિકલ્પ પણ છે.
06:40 આ પછી ટેક્સ્ટ તરીકે બતાવેલ પ્રકરણ નામને અધિલેખિત કરશે.
06:45 હું Text ને Style of navigation તરીકે પસંદ કરીશ.
06:49 આગળ તેને વિસ્તૃત કરવા માટે Restrict Access પર ક્લિક કરો.

આનાથી આપણને નક્કી કરવામાં સહાય મળે છે કે આ resource પર કોની ઍક્સેસ છે.

06:59 મૂળભૂત રીતે, ત્યાં કોઈ પ્રતિબંધ નથી . તેનો અર્થ એ છે કે જે કોઈ પણ આ course, માં નોંધાયેલો છે, તે આ પુસ્તક જોઈ શકશે.
07:08 ચાલો હું Add restriction બટન પર ક્લિક કરું.
07:12 અહીં કેટલાક વિકલ્પો છે. તમે દરેકનો સમજૂતી વાંચી શકો છો અને કયી પ્રતિબંધને પસંદ કરવી છે તે નક્કી કરી શકો છો. ય
07:21 અમે અગાઉ બનાવેલ URL resource' માટે પ્રવૃત્તિ સમાપ્તિ શરત મૂકીશું.
07:27 ચાલો આપણે આ પુસ્તકની ઍક્સેસને પ્રતિબંધિત કરીએ જ્યાં સુધી કોઈ વિદ્યાર્થી પૂર્ણ ન થાય ત્યાં સુધી.
07:33 Activity completion પર ક્લિક કરો. વિકલ્પો ના આધારે આપણે આપણે પ્રતિબંધ માટે પસંદ કરીએ છીએ , અહીંના ફીલ્ડો અલગ હશે.
07:42 Activity completion ડ્રોપડાઉન માં Evolutes of basic curve પસંદ કરો.

ત્યારબાદ કન્ડિશન તરીકે Must be marked complete પસંદ કરો.

07:54 પેજના નીચે Save and display બટન પર ક્લિક કરો.
08:00 હવે આપણે આ પુસ્તકમાં ચેપટર અને સબચેપટર ઉમેરી શકીએ છીએ.
08:05 Introduction તરીકે Chapter title પસંદ કરો.
08:09 Content તરીકે Introduction to evolutes and involutes ટાઈપ કરો.

જો હોય તો, તમારી વ્યાખ્યાન નોંધની કૉપિ અને પેસ્ટ કરી શકો છો.

08:19 પેજના નીચે Save changes બટન પર ક્લિક કરો.
08:24 હવે તમે આ ચેપટરને page ના મધ્યમાં જોઈ શકો છો.

અને જમણી બાજુએ table of contents જોઈ શકીએ છીએ.

08:32 Exit Book લિંક પર ક્લિક કરવાથી આપણને Calculus course પર પાછાં જઈએ છીએ.
08:38 નોંધ લો અહીં જમણી બાજુએ Introduction ચેપટર ના નીચે Table of Contents માં 4 icons છે.
08:46 Edit, Delete, Hide અને Add new chapter.
08:55 ચલો હવે હું subchapter ઉમેરું. plus icon indicating Add new chapter પર ક્લિક કરો.

Subchapters ના જેમ જ chapters. બનાવ્યું છે,

09:07 તેઓ સબચેપટરસ છે તે સુચવા માટે તેમના પાસે વધુ ચેકબોક્સો છે.

આ ચેકબોક્સ પર ક્લિક કરો.

09:15 Chapter title તરીકે Classical evolutes and involutes ટાઈપ કરો.

અહીં બતાડ્યા પ્રમાણે કન્ટેટ કોપી પેસ્ટ કરો.

09:24 આ ટ્યુટોરીયલના Code files માં તમે Book-IteratingEvolutesAndInvolutes.odt માટે કંટેટ મેળવી શકો છો.
09:31 પેજના નીચે Save changes બટન પર ક્લિક કરો.
09:37 હવે તમે સબચેપટર જોઈ શકો છો.અગાઉના પ્રકરણ માટે નેવિગેશન પણ જુઓ.
09:44 નોંધ લો કે જમણી બાજુ icon ' ની બાજુમાં એક વધારાનો icon છે.
09:49 ઉપર અને નીચે એરો ચેપટરો રિકોર્ડ કરવા માટે છે.
09:54 ચાલો જોઈએ કે જ્યારે આપણે આ સબચપ્ટરને ખસેડીશું ત્યારે શું થશે.
Up એરો પર ક્લિક કરો. 
10:01 નોંધ લો કે Introduction હવે સબચપ્ટરની જગ્યાએ 2nd chapter માં બને છે.
10:08 તેને ફરી પાછલા ચેપટર તરીકે પાછો ખસેડો.
10:11 આપણે સબચપ્ટર તરીકે ફરીથી Classical evolutes and involutes કેવી રીતે શામેલ કરીએ છીએ.

તેને એડિટ કરવા માટે gear icon પર ક્લિક કરો.

10:21 હવે તેને સબચપ્ટર બનાવવા માટે Subchapter ચેકબોક્સ પર ક્લિક કરો.
10:26 નીચે સ્ક્રોલ કરો અને Save changes બટન પર ક્લિક કરો.
10:30 ચાલો Calculus કોર્સ પર ફરીથી પાછાં જઈએ.
10:34 Basic Calculus શીર્ષક માટે હવે આપણી પાસે નીચેનાં રીસોર્સીસ છે
10:40 આપણે તેમને ડ્રેગ કરીને આ resources ને ફરીથી ગોઠવી શકીએ છીએ.
10:45 બીજા બે ના ઉપર ચાલો હું Evolutes of Basic curves URL રીસોર્સીસને ડ્રેગ કરૂ.
10:52 દરેક resource ના જમણી બાજુએ Edit લિંક છે. તે પર ક્લિક કરો.
10:58 અહીં resource ને edit, hide, duplicate અને delete કરવા માટે સેટીંગો છે.

આ સ્વ-સમજૂતી છે.

11:09 અહીં 2 અન્ય વિકલ્પો છે: Move right અને Assign roles.
11:14 Move right પર ક્લિક કરો.

આનાથી resource પર થોડું ઇન્ડેંટેશન આપવામાં આવશે.

11:21 resource ના દ્રશ્ય રજૂઆત માટે સહાયરૂપ છે જે resource નો એક ભાગ છે.
11:28 હું આ resource ને તેના મૂળ સ્થાને લાવવા માટેMove left પર ક્લિક કરીશ.
11:34 હવે આપણે Moodle. થી લૉગઆઉટ કરી શકીએ છીએ.
11:38 ચાલો હું વિદ્યાર્થી તરીકે Priya Sinha તરીકે લોગીન કરું.
11:41 આ રીતે વિદ્યાર્થી Priya Sinha આ પેજને જોશે.
11:46 નોંધ લો કેcompletion બોક્સ પહેલીવાર ટીક કરતું નથી.
11:51 resource ને સંપૂર્ણ રૂપે ચિહ્નિત કરવા માટે તેણે આ' 'URL' 'ને જોવું પડશે.
11:56 URL resource જયર સુધી પૂર્ણપણે માર્ક થતું નથી ત્યાર સુધીત book resource ને ક્લિક કરી શકાતું નથી.
12:02 ચાલો હું Evolutes of basic curves resource પર ક્લિક કરું.
12:07 હવે breadcrumb માં Calculus લિંકમાં ક્લિક કરો.

resource હવે પૂર્ણ થઈ ગયું છે અને પુસ્તક વિદ્યાર્થીને ઉપલબ્ધ છે.

12:17 આ સાથે, આપણે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.

ચાલો સારાંશ આપીએ.

12:23 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : URL resource , Book resource અને Moodle માં રીસોર્સીસને એડિટિંગ કરતા.
12:34 અહીં તમારા માટે એક નાની સોંપણી છે.

આપણે અગાઉ બનાવેલી પુસ્તકમાં વધુ ચેપટરો અને સબચૅપ્ટરો ઉમેરો.

12:42 નિર્દેશિત તરીકે તેમને ફરીથી ગોઠવો.

વિગત માટે આ ટ્યુટોરીયલના Assignment લિંક નો સંદર્ભ લો.

12:50 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘’’ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
12:59 Spoken Tutorial ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે અમને લખો.

13:09 તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.
13:14 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
13:26 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki