Moodle-Learning-Management-System/C2/Course-Administration-in-Moodle/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:54, 28 March 2019 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Moodle. માં Course Administration પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : Moodle માં Course Administration
course  માં Activities અને  Resources 
00:17 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું : Ubuntu Linux OS 16.04
00:24 ' XAMPP 5.6.30' XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP.
00:33 Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર
00:40 તમે તમારી પસંદનું કોઈ પણ વેબબ્રાઉઝર ઉપયોગ કરી શકો છો.

જો કે Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.

00:52 આ ટ્યૂટોરિયલમાં ધારીએ છીએ કે તમારું site administratorMoodle website સેટઅપ કર્યું છે. અને તમને teacher. તરીકે રજીસ્ટર કર્યું છે.
01:03 આ ટ્યુટોરીયલના શીખનારાઓ પાસે Moodle ' પર teacher login હોવું જોઈએ.
01:09 ઓછામાં ઓછું એક course ને administrator દ્વારા અસાઈન કરેલો હોવો જોઈએ.

અમુક કોર્સ સામગ્રી તેમના સંબંધિત course માટે અપલોડ થયેલ હોવી જોઈએ.

01:19 જો નહીં, તો કૃપા કરીને આ વેબસાઇટ પર સંબંધિત Moodle ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
01:26 બ્રાઉઝર પર સ્વિચ કરો અને તમારીmoodle site. ખોલો .
01:31 તમારા teacher username અને password વિગતો સાથે લોગીન કરો.

હું પહેલાથી જ teacher Rebecca Raymond તરીકે લોગીન કર્યું છે.

01:41 આપણે teacher’s dashboard માં છીએ.
01:44 ડાબી બાજુએ navigation menu પર નોંધ લો My Courses અંદર Calculus .
01:51 કૃપા કરીને નોંધ .બધા courses જેના માટે teacher અથવા student માટે એનરોલ કર્યું છે તે માટે અહીં યાદી કરશે.
01:59 Calculus course. પર ક્લિક કરો.
02:02 આપણે પાછલાં ટ્યુટોરીયલમાં course topics અને summaries ને અપડેટ કર્યું હતું.
02:09 જો તમે આ ન કર્યું હોય તો, અગાઉના ટ્યુટોરિયલ્સની અસાઈન્મેન્ટ સંદર્ભ લો.
02:16 હવે આપણે કેટલીક ઉપયોગી course સેટિંગ્સ વિશે શીખીશું.
02:21 section ના ઉપર જમણી બાજુએ gear icon પર ક્લિક કરો.
02:26 Edit Settings પર ક્લિક કરો. ત્યારબાદ બધા sections ને વિસ્તૃત કરવા માટે જમણી બાજુએ Expand All પર ક્લિક કરો.
02:36 આ સેટીંગો જે અહીં દેખાય રહી છે તે course બનાવતી વખતે administrator દ્વારા વ્યાખ્યાયિત કરવા માં આવી હતી.
02:44 General section, માં આપણી પાસે Course full name. છે. આ નામ course page ના ઉપર દ્રશ્યમાન થાય છે.
02:54 Course short name એ નામ course navigation માં અને course-related emails દ્રશ્યમાન થાય છે.
03:03 Course category admin દ્વારા પહેલાથી જ સેટ કરવામાં આવ્યું છે.
03:08 આપણે આપણી જરૂરિયાત અનુસાર Course start date, Course end date અને Course ID number ને બદલી શકીએ છીએ,
03:21 Description section ના અંદર Course Summary ટેક્સ્ટ બોક્સને જુઓ.

હું વર્તમાન કંટેટ ને ડીલીટ કરીશ અને આપેલ ટાઈપ કરીશ.

03:31 મારા વિદ્યાર્થીઓને પહેલાજ પેજ પર મારા course દેખાશે.
03:37 આગળ Course summary files. ફિલ્ડ પર જાવ.
Course summary.   સાથે આ ફાઈલો છે જે વિધાયર્થીઓને દ્રશ્યમાન થાય છે.
03:47 મૂળભૂત રીતે ફક્ત jpg, gif અને png file types ને Course summary ફાઇલ્સ તરીકે પરવાનગી આપે છે.
03:56 અહીં ફાઈલ અપલોળ કરવાના 3 માર્ગો છે. બોક્સમાં ફાઈલને ડ્રેગ અને ડ્રોપ કરો.
04:03 ઉપર ડાબી બાજુએ Upload અથવા Add આઇકન પર ક્લિક કરો. નીચેના એરો પર ક્લિક કરો.
04:11 જો તમે Upload અથવા Add આઇકન પર ક્લિક કરો છો File picker ડાઈલોગ બોક્સ ખુલે છે.
04:21 ડાબી મનુ પર Upload a file વિકલ્પ પર ક્લિક કરો.
04:26 Browse અથવા Choose File બટન પર ક્લિક કરો.

ત્યારબાદ જે તમને જોઈએ છે તે ફાઈલને તમારી મશીનથી પસંદ કરો.

04:34 હું મારા સિસ્ટમ માંથી calculus.jpg પસંદ કરીશ.
04:40 તમે Save as ફિલ્ડમાં નામ ટાઈપ કરીને તમે જુદું નામ ટાઈપ કરી શકો છો.
04:46 સંબંધિત ફીલ્ડોમાં author અને license વિગતો સ્પષ્ટ કરો.

છેલ્લે નીચે Upload this file બટન પર ક્લિક કરો.

04:58 તો આ રીતે આપણે Course summary ફાઈલો અપલોડ કરી શકીએ છીએ.
05:02 આગળ છે Course format. Course formatresources અને activities નું સંદર્ભ નો માર્ગ વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયો છે.
05:12 અહીં Format ડ્રોપડાઉન માં 4 વિકલ્પો છે.

Single Activity Format, Social Format , Topics Format અને Weekly Format.

05:26 આપણા admin ને Topics format પસંદ કર્યું છે.

આપણે તેને જેમ છે તેમ રહેવા દઈશું .

05:33 આગળનું સેટિંગ છે Hidden sections.

topics માં સામાન્ય topics છે જે વિધાર્થીઓ થી સંતાડીને રાખી શક્ય છે.

05:44 કોઈ ચોક્કસ મુદ્દો હોય ત્યારે આ ઉપયોગી થઈ શકે છે , જે હજુ સુધી શિક્ષક દ્વારા પૂર્ણ થયેલ નથી.

આ સેટિંગ વિદ્યાર્થીઓ માટે Hidden sections કેવી રીતે રજૂ કરવી તે નિર્ધારિત કરે છે.

05:57 આ વિકલ્પ પસંદ કરવાથી સામગ્રીને ભંગાણવાળા ફોર્મમાં પ્રદર્શિત કરવામાં આવશે.
06:04 આ વિકલ્પ પસંદ કરવાથી વિદ્યાર્થીઓની કંટેટ છુપાઈ જશે.
06:09 હમણાં માટે હું તેને જેમ છે તેમ જ રહેવા દઈશ.
06:13 આગળ નું ડ્રોપડાઉન છે Course Layout તે પર ક્લિક કરો.
06:19 આપણે આ વિકલ્પ પસંદ કરીને show all sections in one page પસંદ કરી શકીએ છીએ.
06:25 અન્ય વિકલ્પ જે અહીં છે તે છે Show one section per page.

આ ઘણા પેજ પર 'કોર્સ' 'વિભાજિત કરશે,જે sections ની સંખ્યાના પર આધાર રાખે છે.

06:37 આપણે હમણાં માટે Show all sections in one page, પર jevu che tevu rhwa દઈશું.
06:43 આગળ છે Appearance વિભાગ.
06:46 નોંધ લો Show gradebook to students વિકલ્પ.

course માં ઘણી પ્રવૃત્તિઓ શિક્ષકોને ગ્રેડ આપવા દે છે.

06:57 આ વિકલ્પ નક્કી કરે છે કે કોઈ વિદ્યાર્થી તે ગ્રેડ્સ જોઈ શકે કે નહીં.

આ વિકલ્પ મૂળભૂત રીતે 'Yes, સેટ કરે છે. આપણે તેને જેમ છે તેમ જ રહેવા દઈશ.

07:10 જો મૂળભૂત રીતે પોતેથી પસંદિત ના હોય તો આપણે Show activity reports ને બદલીને Yes, કરીશું.
07:18 આ ખાતરી કરે છે કે વિદ્યાર્થી તેમના activity reports ને તેમના profile page. પર જોઈ શકે છે.
07:27 અમે ફાઇલોના મહત્તમ સાઈઝને સેટ કરી શકીએ છીએ જે આ course માટે અપલોડ કરી શકાય છે.
07:34 ફાઈલો additional materials, assignments, વગેરે માટે અપલોડ કરેલ છે .
07:41 આપણા admin 128MB સેટ કર્યું છે જે મહત્તમ સાઈઝ છે.

ચાલો સાઈઝને જેમ છે તેમ જ રહેવા દઈએ.

07:52 અમે અન્ય બધી સેટિંગ્સને તેમના મૂળભૂત વેલ્યુ પર રાખીશું.
07:58 નીચે સ્ક્રોલ કરો અને Save and display બટન પર ક્લિક કરો.

આપણે Course પેજ પર આવ્યા.

08:06 નોંધ લો Announcements લિંક એ ટોપિક નામ પર છે.
08:11 આનાથી વિદ્યાર્થીઓને ફરજિયાત માહિતી, નવીનતમ સમાચાર, ઘોષણા, વગેરે વિશે જાણ થશે.


08:20 પેજના ઉપર જમણી બાજુએ gear આઇકન પર ક્લિક કરો અને ત્યારબાદ Turn Editing On પર.
08:28 નોંધ: course પર કઈપણ ફેરફાર કરવા માટે તમને એડિટિંગ ને ચાલુ કરાવવું પડશે.
08:35 હવે Announcements ના જમણી બાજુએ Edit પર ક્લિક કરો અને ત્યારબાદ Edit Settings. પર.
08:44 અને Description હું આપેલ ટેક્સ્ટ ટાઈપ કરીશ.

“Please check the announcements regularly”.

08:52 Display description on course page. તપાસો આ લિંકની નીચે જ વર્ણન દર્શાવશે.
09:01 બધી અન્ય સેટીંગો જેમ છે તેમ જ રહેવા દઈશ.
09:05 નીચે સ્ક્રોલ કરો અને Save and return to course. બટન પર ક્લોસ કરો.

આપણે Course પેજ પર પાંચ આવ્યા છીએ.

09:15 હજી વધુ announcements ઉમેરવા માટે Announcements શીર્ષક પર ક્લિક કરો.
09:21 Add a new topic બટન પર ક્લિક કરો. Subject તરીકે ટાઈપ કરો Minimum requirements.
09:31 મેસેજ ટાઈપ કરો “This course requires you to submit a minimum of 3 assignments and attempt 5 quizzes to pass”.
09:43 નોંધ લો Discussion subscription ચેકબોક્સ એ ચેક છે અને તેને એડિટ કરી શકાતું નથી.

આ એટલા માટે છે કારણ કે દરેક course માં નોંધાયેલા દરેકને ફરજિયાતપણે સબ્સ્ક્રાઇબ કર્યું છે.

09:59 આગળ છે Attachments. તમે અહીં સંબંધિત ફાઇલોને ડ્રેગ અને ડ્રોપ અથવા અપલોડ કરી શકો છો.
10:08 જો તમે ઘોષણાઓ forum ની ટોચ પર બતાવવા માંગો છો, તો Pinned ચેકબોક્સ પર ક્લિક કરો. હું તેને ટીક કરીશ.
10:18 આગળના ચેકબોક્સ પર પણ ક્લિક કરો.

આ દરેકને તુરંત જ આ forum પર subscribed કરવા માટે notification મોકલશે.

10:29 આગલું Display period. ને વિસ્તૃત કરો.

અહીંની સેટિંગ્સ નિર્ધારિત કરે છે કે આ forum post તારીખ વર્ગ માટે દૃશ્યમાન હોવી જોઈએ.

10:41 મૂળભૂત રીતે આ અક્ષમ છે. આનો અર્થ છે posts હંમેશા દ્રશ્યમાન રહેશે.

આપણે મૂળભૂત સેટીંગો ને છોડી દઈશું.

10:52 નીચે સ્ક્રોલ કરો અને Post to forum બટન પર ક્લિક કરો.
10:57 સફળ સંદેશ પ્રદર્શિત થાય છે.Post authors પાસે posts માં કોઈપણ ફેરફારો કરવા માટે 30 મિનિટ હોય છે..
11:08 હવે breadcrumb માં હું Calculus લિંક પર ક્લિક કરીશ.
11:13 ચાલો હવે હું આ section માં વિગતવાર અભ્યાસક્રમ સાથે એક પેજ ઉમેરું.
11:19 General section. ના નીચે જમણી બાજુએ Add an activity or resource લિંક પર ક્લિક કરો.

Resources ની યાદી માંથી Page પસંદ કરો.

11:32 આ પ્રવૃત્તિનું વર્ણન વાંચો જે જ્યારે તમે પસંદગી કરો ત્યારે તે દેખાશે.
11:39 ત્યારબાદ નીચે Add બટન પર ક્લિક કરો.

આપણે નવા પેજ પર આવ્યા છીએ.

11:47 Name ફિલ્ડમાં ટાઈપ કરો Detailed syllabus.
11:52 હું Description ટેક્સ્ટબોક્સ ખાલી છોડીશ કારણ કે શીર્ષક સ્વ-સમજૂતી છે.
11:59 હું Page Content ટેક્સ્ટ બોક્સમાં આ Calculus કોર્સ નું વિગતવાર અભ્યાસક્રમ ઉમેરીશ.
12:07 આ કંટેટ આ ટ્યુ્ટોરીઅલના કોડ ફાઇલો લિંકમાં ઉપલબ્ધ છે.

તમે પ્રેક્ટિસ કરતી વખતે ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

12:18 નીચે સ્ક્રોલ કરો અને Save and return to course બટન પર ક્લિક કરો.

આપણે ફરીથી course પેજ પર પાછાં આવ્યા છીએ.

12:27 હવે આપણે આપણા અકાઉંટ થી logout થઈશું. આવું કરવા માટે ઉપર જમણી બાજુએ user icon પર ક્લિક કરો.

હવે Log out વિકલ્પ પસંદ કરો.

12:39 ચાલો હું તમને બતાવીશ કે આ પેજ કેવી રીતે વિદ્યાર્થીને દેખાશે.
12:45 મારી સાથે student ID Priya Sinha છે.

આ વિદ્યાર્થીને admin દ્વારા Calculus કોર્સમાં પણ નોંધવામાં આવ્યું છે.

12:55 મેં Priya Sinha તરીકે લોગીન કર્યું છે. હવે ડાબી બાજુએ Calculus પર ક્લિક કરીશ.
13:04 વિર્દ્યાર્થિઓ આ રીતે આ પેજને જોશે.

નોંધ લો કે આ પેજના જમણી બાજુએ ઉપર અહીં gear icon નથી.t of this page.

13:14 કારણ કે વિદ્યાર્થીઓ course ના કોઈપણ ભાગને સંપાદિત કરી શકતા નથી.
13:20 હવે આપણે student id. થી લોગઆઉટ કરીશું.
13:24 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.

ચાલો સારાંશ લઈએ.

13:30 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : Moodle માં Course Administration
course માં Activities અને  Resources in a  
13:40 અહીં તમારા માટે એક નાની સોંપણી છે.

એક નવું પેજ course નું આઉટકમ સ્ત્રોત માહિતી લાવતું એક પેજ બનાવો.વિગતો માટે આ ટ્યુટોરીયલનો અસાઈન્મેન્ટ નો સંદર્ભ લો.

13:53 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

14:02 Spoken Tutorial ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
14:13 વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
14:17 Spoken Tutorial Project ને ફાળો ‘’’ NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
14:31 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki