Moodle-Learning-Management-System/C2/Course-Administration-in-Moodle/Gujarati
| Time | Narration |
| 00:01 | Moodle. માં Course Administration પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
| 00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : Moodle માં Course Administration
course માં Activities અને Resources |
| 00:17 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું : Ubuntu Linux OS 16.04 |
| 00:24 | ' XAMPP 5.6.30' XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP. |
| 00:33 | Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર |
| 00:40 | તમે તમારી પસંદનું કોઈ પણ વેબબ્રાઉઝર ઉપયોગ કરી શકો છો.
જો કે Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. |
| 00:52 | આ ટ્યૂટોરિયલમાં ધારીએ છીએ કે તમારું site administrator એ Moodle website સેટઅપ કર્યું છે. અને તમને teacher. તરીકે રજીસ્ટર કર્યું છે. |
| 01:03 | આ ટ્યુટોરીયલના શીખનારાઓ પાસે Moodle ' પર teacher login હોવું જોઈએ. |
| 01:09 | ઓછામાં ઓછું એક course ને administrator દ્વારા અસાઈન કરેલો હોવો જોઈએ.
અમુક કોર્સ સામગ્રી તેમના સંબંધિત course માટે અપલોડ થયેલ હોવી જોઈએ. |
| 01:19 | જો નહીં, તો કૃપા કરીને આ વેબસાઇટ પર સંબંધિત Moodle ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
| 01:26 | બ્રાઉઝર પર સ્વિચ કરો અને તમારીmoodle site. ખોલો . |
| 01:31 | તમારા teacher username અને password વિગતો સાથે લોગીન કરો.
હું પહેલાથી જ teacher Rebecca Raymond તરીકે લોગીન કર્યું છે. |
| 01:41 | આપણે teacher’s dashboard માં છીએ. |
| 01:44 | ડાબી બાજુએ navigation menu પર નોંધ લો My Courses અંદર Calculus . |
| 01:51 | કૃપા કરીને નોંધ .બધા courses જેના માટે teacher અથવા student માટે એનરોલ કર્યું છે તે માટે અહીં યાદી કરશે. |
| 01:59 | Calculus course. પર ક્લિક કરો. |
| 02:02 | આપણે પાછલાં ટ્યુટોરીયલમાં course topics અને summaries ને અપડેટ કર્યું હતું. |
| 02:09 | જો તમે આ ન કર્યું હોય તો, અગાઉના ટ્યુટોરિયલ્સની અસાઈન્મેન્ટ સંદર્ભ લો. |
| 02:16 | હવે આપણે કેટલીક ઉપયોગી course સેટિંગ્સ વિશે શીખીશું. |
| 02:21 | section ના ઉપર જમણી બાજુએ gear icon પર ક્લિક કરો. |
| 02:26 | Edit Settings પર ક્લિક કરો. ત્યારબાદ બધા sections ને વિસ્તૃત કરવા માટે જમણી બાજુએ Expand All પર ક્લિક કરો. |
| 02:36 | આ સેટીંગો જે અહીં દેખાય રહી છે તે course બનાવતી વખતે administrator દ્વારા વ્યાખ્યાયિત કરવા માં આવી હતી. |
| 02:44 | General section, માં આપણી પાસે Course full name. છે. આ નામ course page ના ઉપર દ્રશ્યમાન થાય છે. |
| 02:54 | Course short name એ નામ course navigation માં અને course-related emails દ્રશ્યમાન થાય છે. |
| 03:03 | Course category એ admin દ્વારા પહેલાથી જ સેટ કરવામાં આવ્યું છે. |
| 03:08 | આપણે આપણી જરૂરિયાત અનુસાર Course start date, Course end date અને Course ID number ને બદલી શકીએ છીએ, |
| 03:21 | Description section ના અંદર Course Summary ટેક્સ્ટ બોક્સને જુઓ.
હું વર્તમાન કંટેટ ને ડીલીટ કરીશ અને આપેલ ટાઈપ કરીશ. |
| 03:31 | મારા વિદ્યાર્થીઓને પહેલાજ પેજ પર મારા course દેખાશે. |
| 03:37 | આગળ Course summary files. ફિલ્ડ પર જાવ.
Course summary. સાથે આ ફાઈલો છે જે વિધાયર્થીઓને દ્રશ્યમાન થાય છે. |
| 03:47 | મૂળભૂત રીતે ફક્ત jpg, gif અને png file types ને Course summary ફાઇલ્સ તરીકે પરવાનગી આપે છે. |
| 03:56 | અહીં ફાઈલ અપલોળ કરવાના 3 માર્ગો છે. બોક્સમાં ફાઈલને ડ્રેગ અને ડ્રોપ કરો. |
| 04:03 | ઉપર ડાબી બાજુએ Upload અથવા Add આઇકન પર ક્લિક કરો. નીચેના એરો પર ક્લિક કરો. |
| 04:11 | જો તમે Upload અથવા Add આઇકન પર ક્લિક કરો છો File picker ડાઈલોગ બોક્સ ખુલે છે. |
| 04:21 | ડાબી મનુ પર Upload a file વિકલ્પ પર ક્લિક કરો. |
| 04:26 | Browse અથવા Choose File બટન પર ક્લિક કરો.
ત્યારબાદ જે તમને જોઈએ છે તે ફાઈલને તમારી મશીનથી પસંદ કરો. |
| 04:34 | હું મારા સિસ્ટમ માંથી calculus.jpg પસંદ કરીશ. |
| 04:40 | તમે Save as ફિલ્ડમાં નામ ટાઈપ કરીને તમે જુદું નામ ટાઈપ કરી શકો છો. |
| 04:46 | સંબંધિત ફીલ્ડોમાં author અને license વિગતો સ્પષ્ટ કરો.
છેલ્લે નીચે Upload this file બટન પર ક્લિક કરો. |
| 04:58 | તો આ રીતે આપણે Course summary ફાઈલો અપલોડ કરી શકીએ છીએ. |
| 05:02 | આગળ છે Course format. Course format એ resources અને activities નું સંદર્ભ નો માર્ગ વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયો છે. |
| 05:12 | અહીં Format ડ્રોપડાઉન માં 4 વિકલ્પો છે.
Single Activity Format, Social Format , Topics Format અને Weekly Format. |
| 05:26 | આપણા admin ને Topics format પસંદ કર્યું છે.
આપણે તેને જેમ છે તેમ રહેવા દઈશું . |
| 05:33 | આગળનું સેટિંગ છે Hidden sections.
આ topics માં સામાન્ય topics છે જે વિધાર્થીઓ થી સંતાડીને રાખી શક્ય છે. |
| 05:44 | કોઈ ચોક્કસ મુદ્દો હોય ત્યારે આ ઉપયોગી થઈ શકે છે , જે હજુ સુધી શિક્ષક દ્વારા પૂર્ણ થયેલ નથી.
આ સેટિંગ વિદ્યાર્થીઓ માટે Hidden sections કેવી રીતે રજૂ કરવી તે નિર્ધારિત કરે છે. |
| 05:57 | આ વિકલ્પ પસંદ કરવાથી સામગ્રીને ભંગાણવાળા ફોર્મમાં પ્રદર્શિત કરવામાં આવશે. |
| 06:04 | આ વિકલ્પ પસંદ કરવાથી વિદ્યાર્થીઓની કંટેટ છુપાઈ જશે. |
| 06:09 | હમણાં માટે હું તેને જેમ છે તેમ જ રહેવા દઈશ. |
| 06:13 | આગળ નું ડ્રોપડાઉન છે Course Layout તે પર ક્લિક કરો. |
| 06:19 | આપણે આ વિકલ્પ પસંદ કરીને show all sections in one page પસંદ કરી શકીએ છીએ. |
| 06:25 | અન્ય વિકલ્પ જે અહીં છે તે છે Show one section per page.
આ ઘણા પેજ પર 'કોર્સ' 'વિભાજિત કરશે,જે sections ની સંખ્યાના પર આધાર રાખે છે. |
| 06:37 | આપણે હમણાં માટે Show all sections in one page, પર jevu che tevu rhwa દઈશું. |
| 06:43 | આગળ છે Appearance વિભાગ. |
| 06:46 | નોંધ લો Show gradebook to students વિકલ્પ.
course માં ઘણી પ્રવૃત્તિઓ શિક્ષકોને ગ્રેડ આપવા દે છે. |
| 06:57 | આ વિકલ્પ નક્કી કરે છે કે કોઈ વિદ્યાર્થી તે ગ્રેડ્સ જોઈ શકે કે નહીં.
આ વિકલ્પ મૂળભૂત રીતે 'Yes, સેટ કરે છે. આપણે તેને જેમ છે તેમ જ રહેવા દઈશ. |
| 07:10 | જો મૂળભૂત રીતે પોતેથી પસંદિત ના હોય તો આપણે Show activity reports ને બદલીને Yes, કરીશું. |
| 07:18 | આ ખાતરી કરે છે કે વિદ્યાર્થી તેમના activity reports ને તેમના profile page. પર જોઈ શકે છે. |
| 07:27 | અમે ફાઇલોના મહત્તમ સાઈઝને સેટ કરી શકીએ છીએ જે આ course માટે અપલોડ કરી શકાય છે. |
| 07:34 | ફાઈલો additional materials, assignments, વગેરે માટે અપલોડ કરેલ છે . |
| 07:41 | આપણા admin એ 128MB સેટ કર્યું છે જે મહત્તમ સાઈઝ છે.
ચાલો સાઈઝને જેમ છે તેમ જ રહેવા દઈએ. |
| 07:52 | અમે અન્ય બધી સેટિંગ્સને તેમના મૂળભૂત વેલ્યુ પર રાખીશું. |
| 07:58 | નીચે સ્ક્રોલ કરો અને Save and display બટન પર ક્લિક કરો.
આપણે Course પેજ પર આવ્યા. |
| 08:06 | નોંધ લો Announcements લિંક એ ટોપિક નામ પર છે. |
| 08:11 | આનાથી વિદ્યાર્થીઓને ફરજિયાત માહિતી, નવીનતમ સમાચાર, ઘોષણા, વગેરે વિશે જાણ થશે.
|
| 08:20 | પેજના ઉપર જમણી બાજુએ gear આઇકન પર ક્લિક કરો અને ત્યારબાદ Turn Editing On પર. |
| 08:28 | નોંધ: course પર કઈપણ ફેરફાર કરવા માટે તમને એડિટિંગ ને ચાલુ કરાવવું પડશે. |
| 08:35 | હવે Announcements ના જમણી બાજુએ Edit પર ક્લિક કરો અને ત્યારબાદ Edit Settings. પર. |
| 08:44 | અને Description હું આપેલ ટેક્સ્ટ ટાઈપ કરીશ.
“Please check the announcements regularly”. |
| 08:52 | Display description on course page. તપાસો આ લિંકની નીચે જ વર્ણન દર્શાવશે. |
| 09:01 | બધી અન્ય સેટીંગો જેમ છે તેમ જ રહેવા દઈશ. |
| 09:05 | નીચે સ્ક્રોલ કરો અને Save and return to course. બટન પર ક્લોસ કરો.
આપણે Course પેજ પર પાંચ આવ્યા છીએ. |
| 09:15 | હજી વધુ announcements ઉમેરવા માટે Announcements શીર્ષક પર ક્લિક કરો. |
| 09:21 | Add a new topic બટન પર ક્લિક કરો. Subject તરીકે ટાઈપ કરો Minimum requirements. |
| 09:31 | મેસેજ ટાઈપ કરો “This course requires you to submit a minimum of 3 assignments and attempt 5 quizzes to pass”. |
| 09:43 | નોંધ લો Discussion subscription ચેકબોક્સ એ ચેક છે અને તેને એડિટ કરી શકાતું નથી.
આ એટલા માટે છે કારણ કે દરેક course માં નોંધાયેલા દરેકને ફરજિયાતપણે સબ્સ્ક્રાઇબ કર્યું છે. |
| 09:59 | આગળ છે Attachments. તમે અહીં સંબંધિત ફાઇલોને ડ્રેગ અને ડ્રોપ અથવા અપલોડ કરી શકો છો. |
| 10:08 | જો તમે ઘોષણાઓ forum ની ટોચ પર બતાવવા માંગો છો, તો Pinned ચેકબોક્સ પર ક્લિક કરો. હું તેને ટીક કરીશ. |
| 10:18 | આગળના ચેકબોક્સ પર પણ ક્લિક કરો.
આ દરેકને તુરંત જ આ forum પર subscribed કરવા માટે notification મોકલશે. |
| 10:29 | આગલું Display period. ને વિસ્તૃત કરો.
અહીંની સેટિંગ્સ નિર્ધારિત કરે છે કે આ forum post તારીખ વર્ગ માટે દૃશ્યમાન હોવી જોઈએ. |
| 10:41 | મૂળભૂત રીતે આ અક્ષમ છે. આનો અર્થ છે posts હંમેશા દ્રશ્યમાન રહેશે.
આપણે મૂળભૂત સેટીંગો ને છોડી દઈશું. |
| 10:52 | નીચે સ્ક્રોલ કરો અને Post to forum બટન પર ક્લિક કરો. |
| 10:57 | સફળ સંદેશ પ્રદર્શિત થાય છે.Post authors પાસે posts માં કોઈપણ ફેરફારો કરવા માટે 30 મિનિટ હોય છે.. |
| 11:08 | હવે breadcrumb માં હું Calculus લિંક પર ક્લિક કરીશ. |
| 11:13 | ચાલો હવે હું આ section માં વિગતવાર અભ્યાસક્રમ સાથે એક પેજ ઉમેરું. |
| 11:19 | General section. ના નીચે જમણી બાજુએ Add an activity or resource લિંક પર ક્લિક કરો.
Resources ની યાદી માંથી Page પસંદ કરો. |
| 11:32 | આ પ્રવૃત્તિનું વર્ણન વાંચો જે જ્યારે તમે પસંદગી કરો ત્યારે તે દેખાશે. |
| 11:39 | ત્યારબાદ નીચે Add બટન પર ક્લિક કરો.
આપણે નવા પેજ પર આવ્યા છીએ. |
| 11:47 | Name ફિલ્ડમાં ટાઈપ કરો Detailed syllabus. |
| 11:52 | હું Description ટેક્સ્ટબોક્સ ખાલી છોડીશ કારણ કે શીર્ષક સ્વ-સમજૂતી છે. |
| 11:59 | હું Page Content ટેક્સ્ટ બોક્સમાં આ Calculus કોર્સ નું વિગતવાર અભ્યાસક્રમ ઉમેરીશ. |
| 12:07 | આ કંટેટ આ ટ્યુ્ટોરીઅલના કોડ ફાઇલો લિંકમાં ઉપલબ્ધ છે.
તમે પ્રેક્ટિસ કરતી વખતે ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. |
| 12:18 | નીચે સ્ક્રોલ કરો અને Save and return to course બટન પર ક્લિક કરો.
આપણે ફરીથી course પેજ પર પાછાં આવ્યા છીએ. |
| 12:27 | હવે આપણે આપણા અકાઉંટ થી logout થઈશું. આવું કરવા માટે ઉપર જમણી બાજુએ user icon પર ક્લિક કરો.
હવે Log out વિકલ્પ પસંદ કરો. |
| 12:39 | ચાલો હું તમને બતાવીશ કે આ પેજ કેવી રીતે વિદ્યાર્થીને દેખાશે. |
| 12:45 | મારી સાથે student ID Priya Sinha છે.
આ વિદ્યાર્થીને admin દ્વારા Calculus કોર્સમાં પણ નોંધવામાં આવ્યું છે. |
| 12:55 | મેં Priya Sinha તરીકે લોગીન કર્યું છે. હવે ડાબી બાજુએ Calculus પર ક્લિક કરીશ. |
| 13:04 | વિર્દ્યાર્થિઓ આ રીતે આ પેજને જોશે.
નોંધ લો કે આ પેજના જમણી બાજુએ ઉપર અહીં gear icon નથી.t of this page. |
| 13:14 | કારણ કે વિદ્યાર્થીઓ course ના કોઈપણ ભાગને સંપાદિત કરી શકતા નથી. |
| 13:20 | હવે આપણે student id. થી લોગઆઉટ કરીશું. |
| 13:24 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
ચાલો સારાંશ લઈએ. |
| 13:30 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : Moodle માં Course Administration
course માં Activities અને Resources in a |
| 13:40 | અહીં તમારા માટે એક નાની સોંપણી છે.
એક નવું પેજ course નું આઉટકમ સ્ત્રોત માહિતી લાવતું એક પેજ બનાવો.વિગતો માટે આ ટ્યુટોરીયલનો અસાઈન્મેન્ટ નો સંદર્ભ લો. |
| 13:53 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
| 14:02 | Spoken Tutorial ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
| 14:13 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
| 14:17 | Spoken Tutorial Project ને ફાળો ‘’’ NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
| 14:31 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |