Moodle-Learning-Management-System/C2/Teachers-Dashboard-in-Moodle/Gujarati
Time | Narration |
00:01 | Teacher’s dashboard પરના Moodle.' સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Moodle course overview. |
00:14 | ત્યારબાદ આપણે શીખીશું:
teachers’ dashboard profile કેવી રીતે એડિટ કરવું અને preferences ને કેવી રીતે એડિટ કરવું. |
00:25 | છેલ્લે આપણે Moodle. માં આપણા course પર અમુક પ્રારંભિક વિગતો ઉમેરવાનું શીખીશું. |
00:33 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux OS 16.04 XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP. Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર તમે તમારી પસંદનું કોઈ પણ વેબબ્રાઉઝર ઉપયોગ કરી શકો છો. |
00:59 | જો કે Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. |
01:07 | આ ટ્યુટોરીયલમાં ધારો કે તમારા site administrator' એ Moodle website સ્સેટ અપ કર્યું છે અને અને તમને નવો બ્લેન્ક course અસાઈન કર્યો છે જ્યાં તમે teacher privileges. મારો system administrator એ પહેલાથી જ આપેક કર્યું હોવું જોઈએ. |
01:26 | કૃપા કરીને નોંધ લો:
Teacher role એ course “Calculus”. માટે user “Rebecca Raymond” અસાઈન ક્યુ છે. |
01:34 | તમે તમારા site administrator ને આ વેબસાઈટ પરના Moodle ટ્યુટોરીયલને અનુસર કરવાની સલાહ આપો. |
01:41 | અને તમારા માટે યુઝર બનાવો જેના પાસે ઓછામાં ઓછો એક course માટે teacher privileges હોય. |
01:48 | Moodle એક સૌથી લવચીક, ર્જનાત્મક અને ઉપયોગમાં સરળ શીખવાની પદ્ધતિ. |
01:56 | ખાસ કરીને Moodle ટીચરો દ્વારા - ટીચર લરલીન્ગ રીસોર્સીસને અપલોળ કરવું,
મલ્ટિમીડિયા ઈ-રીસોર્સીસ જેમકે ફાઇલ્સ, વિડિઓઝ, વગેરે તેમના સંગ્રહને મેનેજ કરો. |
02:12 | તમારું વેબ રીસોસીસ અને એજ્યુકસેશન રીસોર્સીસને શેર કરો.
YouTube / Vimeo વિડિઓને એમ્બેડ કરો. |
02:22 | quizzes અને assignments નું સંચાલન કરો.
સહયોગી કંટેટના ઉપયોગને પ્રોત્સાહિત કરો જેમકે Wiki, Glossary વગેરે. |
02:34 | સમન્વયિત અને અસુમેળ રીતે વિદ્યાર્થીઓને ટ્રેક કરો કરો અને સંચાર કરો અને વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રગતિને ટ્રૅક કરો |
02:44 | મારી પાસે મારો Calculus course નું course overview છે. |
02:50 | મારી પાસે topics છે જે આવરી લેશે
દરેક અઠવાડિયામાં કેટલા lectures છે કોર્સ માટે assignments ની પૂર્ણ સંખ્યા |
03:01 | quizzes (સાપ્તાહિક અથવા પખવાડિયામાં) ની પૂર્ણ સંખ્યા
end of course exams ની પૂર્ણ સંખ્યા ગુણ વિતરણ કોર્સ સામગ્રી પુસ્તક સંદર્ભો |
03:18 | |
03:18 | મારે મારા course નું સ્ટ્રક્ચર બનાવીશ અને તે મુજબ બધા મટીરીયલસને Moodle પર અપલોડ કરવી પડશે. |
03:25 | બ્રાઉઝર પર પાછા જાવ અને Moodle site. ને ખોલો. |
03:30 | એક શીર્ષક સાથે પેજ અને ઉલબ્ધ courses દ્રશ્યમાન થશે.
= |
03:35 | વિન્ડોના ઉપર જમણી બાજુએ Login લિંક પર ક્લિક કરો. |
03:40 | હું teacher Rebecca Raymond. તરીકે લોગીન કરીશ. |
03:44 | આપણે તે પેજ પર છીએ જ્યાં આપણને password બદલવા માટે ક્હેવામાં આવે છે. કારણકે પહેલા e admin દ્વારા Force password change વિકલ્પ ને એક્ટિવ કરવામાં આવ્યું હતું. |
03:57 | વર્તમાન પાસવર્ડ ટાઈપ કરો અને નવું પાસવર્ડ ઉમેરો . હું ટાઈપ કરીશ Spokentutorial12 # |
04:07 | નવો પાસવર્ડ ફરી ટાઈપ કરો. અને નીચે Save changes બટન પર ક્લિક કરો. |
04:15 | એક સફળતાનો મેસેજ પુષ્ટિકરણ કરે છે કે password બદલાઈ ગયો છે. Continue બટન પર ક્લિક કરો. |
04:24 | હવે આપણે જે પેજ પર છીએ તેને dashboard કહેવાય છે. |
04:29 | આપણું dashboard એ 3 columns માં વિભાજીત છે. |
04:34 | ડાબી બાજુએ Navigation મેનુ છે. મોટું જે વચ્ચે છે તે મેઈન Course overview એરિયા છે જે 'Timeline' અને 'Courses' ટેબ સાથે છે. |
04:47 | જમણી બાજુએ Blocks column છે. |
04:51 | Courses tab જે કોર્સમાં તમે એનરોલ કર્યું છે તેની યાદી ધરાવે છે. Course overview એરિયામાં Courses ટેબ પર ક્લિક કરો. |
05:02 | In Progress ટેબમાં આપણે 2 courses જોઈ શકીએ છીએ: Calculus અને Linear Algebra. આ courses એ teacher Rebecca Raymond ને એડમીન દ્વારા admin અસાઈન કરીએ. |
05:17 | Future courses તેમને અસાઈન કરાયો છે , જે Future ટેબમાં દ્રશ્યમાન થાય છે , તેજ રીતે તેને કોઈ પણ courses જે સ્પમાંપ્ત થાય છે તે Past ટેબ અંદર દેખાય છે. |
05:30 | ચાલો હવે પેજના header ને જોઈએ. ઉપરની ડાબી બાજુએ આપણે Navigation Drawer અથવા Navigation menu. જોઈ શકીએ છીએ. |
05:41 | આ Calendar, Private Files અને My courses ને એક્સેસ આપે છે. |
05:48 | આ toggle menu.' છે , આનો અર્થ છે આ status ને open થી close માં બદલે છે અને તેનું જ ઉલટું જયારે ક્લિક કરીએ છીએ. |
05:58 | ઉપર જમણી બાજુએ notifications અને messages માટે quick access આઇકન છે. |
06:06 | ઉપર જમણી બાજુએ profile picture પર ક્લિક ક્લિક કરો, user menu ઍક્સેસ કરવા માટે સક્રિય કરશે. આને quick access user menu કહેવાય છે. |
06:18 | તે પર ક્લિક કરો. આ બધા menu items પણ toggle menus છે , જે ડબાના સમાન જ છે. |
06:28 | પ્રોફાઈલ વિકલ્પ પર ક્લિક કરો. Moodle માં દરેક user નો profile page છે. |
06:36 | તે users ને તેમની profile માહિતી એડિટ કરવા માટે લિંક ધરાવે છે, જુઓ જે કોર્સ માટે તેમને એનરોલ કર્યું છે. |
06:46 | તેમનો blog અથવા forum posts ને જુઓ, કોઈ પણ reports તપાસો જેનો એક્સેસ છે અને તેમના access logs જુઓ જે છેલ્લે તમેણે લોગીન કર્યું હતું. |
07:01 | હવે Edit Profile લિંક પર ક્લિક કરો. |
07:06 | Edit Profile page ખુલે છે.
આ પેજ 5 વિભાગમાં વહેંચાયો છે: General User Picture Additional Names Interests Optional |
07:24 | General અને User picture વિભાગ મૂળભૂત રીતે વિસ્તૃત થાય છે. |
07:30 | જમણી બાજુની લિંન્ક ‘Expand all’ એ બધા sections ને વિસ્તૃત કરે છે. |
07:36 | અને કોઈપણsection નાં નામ પર ક્લિક કરીને કાં તો તેને વિસ્તૃત કરે છે અથવા પતન થાય છે. |
07:42 | અહીં બધા fields એ એડીટેબલ છે. |
07:45 | તમે General section માં તમારી અંગત વિગતો દાખલ કરી શકો છો , જેવું કે મેં હમણાં કર્યું. |
07:52 | teacher તરીકે મારા વિધાયર્થીઓને મારા વિષે અમુક ખબર હોવી જોઈએ. |
07:58 | તો અહીં Description ફિલ્ડમાં હું અમુક માહિતી દાખલ કરીશ. |
08:04 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને મેં જેવી રીતે વિગતો ભરી છે તે રીતે ભરો. |
08:10 | તમે ફીલ્ડો અને વિભાગોમાં અમુક માહિતી દાખલ કરી કહો છો. તમે તમારી છબી પણ દાખલ કરી શકો છો. |
08:19 | મેં General અને Optional વિભાગમાં હજી વધુ માહિતી ઉમેરી છે. |
08:25 | ત્યારબાદ Update Profile બટન પર ક્લિક કરો અને પેજને સેવ કરો. |
08:30 | ફરીથી ઉપર જમણી બાજુએ quick access user menu પર ક્લિક કરો. અને Preferences લિંક પર ક્લિક કરો.nces link. |
08:40 | Preferences પેજ વિવિધ સેટીંગો જે એડિટ કરવા ઈચ્છે છે તેના માટે users ને ઝડપી એક્સેસ આપે છે. |
08:48 | teacher’s account માટે Preferences પેજ જ વિભાજીત છે :
User account Blogs અને Badges |
09:00 | આપણે Edit Profile અને Change Password ને પહેલા જોયું છે. |
09:06 | અહીં અમુક preferences છે
Language, Forum, Editor, Course, Calendar, Message, Notification. |
09:19 | ચાલો Calendar preferences પર ક્લિક કરીએ. |
09:23 | આપણે 24 કલાકના ફોર્મેટમાં calendar ને સેટ કરીશું. |
09:29 | અને આપણે Upcoming events look-ahead ને પણ 2 weeks માટે સેટ કરો. |
09:35 | આનો અર્થ એ થાય કે આપણે કૅલેન્ડર પર આગામી 2 અઠવાડિયા થઈ રહ્યું તમામ ઇવેન્ટ્સ માટે સૂચનાઓ જોશો. |
09:43 | Save Changes button બટન પર ક્લિક કરો. |
09:46 | જ્યારે આપણે આ શ્રેણીમાં પછીથી તે ફીચરો પર ચર્ચા કરીશું ત્યારે આપણે બાકીના preferences નું અનુસરણ કરીશું. |
09:54 | અહીં માહિતીની નોંધ લો. |
09:57 | આ breadcrumb navigation. છે તે એક દ્રશ્ય સહાય છે જે બતાવે છે કે આપણે કયા પૃષ્ઠ પર છીએ, તે Moodle site’s વંશવેલોમાં છે. |
10:09 | તે એક જ ક્લિકથી ઉચ્ચ સ્તરનાં પૃષ્ઠ પર પાછા જવા માટે આપણને સહાય કરે છે. |
10:15 | dashboard. પર જવા માટે breadcrumbs માં Dashboard લિંક પર ક્લિક કરો. |
10:21 | હવે ચાલો જોઈએ કે કેવી રીતે વિષય ઉમેરવા અને ટૂંકા સારાંશ Calculus કોર્સ માટે ઉમેરવો. |
10:28 | Navigation menu માં ડાબી બાજુએ Calculus course પર ક્લિક કરો. |
10:34 | નવા પેજ પર ઉપર જમણી બાજુએ gear આઇકન પર ક્લિક કરો. |
10:40 | ત્યારબાદ Turn editing on વિકલ્પ પર ક્લિક કરો. |
10:45 | હવે પેજ વધુ એડિટ વિકલ્પો દ્રશ્યમાન કરે છે. |
10:50 | Topic 1 ના આગળ pencil icon પર ક્લિક કરો. |
10:55 | હવે જે ટેક્સ્ટ બોક્સ દ્રશ્યમાન છે તેમાં ટાઈપ કરો Basic Calculus અને Enter. દબાવો. |
11:03 | વિષય નામના ફેરફારની નોંધ લો. |
11:06 | હવે એકદમ જમણી બાજુએ Edit લિંક પર ક્લિક કરો. |
11:11 | અને ત્યારબાદ Edit topic વિકલ્પ પર ક્લિક કરો. |
11:15 | આ આપણને Summary પેજ પર લઈને આવે છે. |
11:18 | અહીં Summary ફિલ્ડમાં, આપણે આ વિષયનો સંક્ષિપ્ત સારાંશ આપી શકીએ છીએ. હું આપેલ પ્રમાણે ટાઈપ કરીશ. |
11:27 | નીચે સ્કોલ કરો અને Save Changes બટન પર ક્લિક કરો. |
11:32 | ફેરફારનું અવલોકન કરો. |
11:34 | આ રીતે આપણેMoodle માં 'course ની વિગતો ઉમેરવાનું શરૂ કરીએ છીએ. |
11:40 | હવે આપણે Moodle થી લોગઆઉટ કરીશું. તે કરવા માટે ઉપર જમણી બાજુએ user icon પર ક્લિક કરો . હવે Log out વિકલ્પ પર ક્લિક કરો. |
11:50 | આ સાથે, આપણે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
11:56 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
Course overview વિગતો teachers’ dashboard |
12:05 | Edit profile settings અને
Preferences settings અને Moodle માં course ની પ્રારંભિક વિગતો ઉમેરવાનું. |
12:16 | અસાઈન્મેન્ટ તરીકે
Calculus course માં બધા ટોપિકોના નામ બદલો. બધા વિષયો પર સંબંધિત summaries ઉમેરો. વિગતો માટે આ ટ્યુટોરીયલનો Assignment લિંક નો સંદર્ભ લો. |
12:31 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘’’ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
12:39 | Spoken Tutorial ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
12:49 | તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો. |
12:53 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
13:06 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
13:17 | જોડવાબદ્દલ આભાર. |