Moodle-Learning-Management-System/C2/Teachers-Dashboard-in-Moodle/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Teacher’s dashboard પરના Moodle.' સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Moodle course overview.
00:14 ત્યારબાદ આપણે શીખીશું:
teachers’ dashboard 
 profile  કેવી રીતે એડિટ કરવું અને 
preferences ને કેવી રીતે એડિટ કરવું.
00:25 છેલ્લે આપણે Moodle. માં આપણા course પર અમુક પ્રારંભિક વિગતો ઉમેરવાનું શીખીશું.
00:33 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux OS 16.04

XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP.

Moodle 3.3 અને

Firefox વેબ બ્રાઉઝર

તમે તમારી પસંદનું કોઈ પણ વેબબ્રાઉઝર ઉપયોગ કરી શકો છો.

00:59 જો કે Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.
01:07 આ ટ્યુટોરીયલમાં ધારો કે તમારા site administrator'Moodle website સ્સેટ અપ કર્યું છે અને અને તમને નવો બ્લેન્ક course અસાઈન કર્યો છે જ્યાં તમે teacher privileges. મારો system administrator એ પહેલાથી જ આપેક કર્યું હોવું જોઈએ.
01:26 કૃપા કરીને નોંધ લો:

Teacher role course “Calculus”. માટે user “Rebecca Raymond” અસાઈન ક્યુ છે.

01:34 તમે તમારા site administrator ને આ વેબસાઈટ પરના Moodle ટ્યુટોરીયલને અનુસર કરવાની સલાહ આપો.
01:41 અને તમારા માટે યુઝર બનાવો જેના પાસે ઓછામાં ઓછો એક course માટે teacher privileges હોય.
01:48 Moodle એક સૌથી લવચીક, ર્જનાત્મક અને ઉપયોગમાં સરળ શીખવાની પદ્ધતિ.
01:56 ખાસ કરીને Moodle ટીચરો દ્વારા - ટીચર લરલીન્ગ રીસોર્સીસને અપલોળ કરવું,

મલ્ટિમીડિયા ઈ-રીસોર્સીસ જેમકે ફાઇલ્સ, વિડિઓઝ, વગેરે તેમના સંગ્રહને મેનેજ કરો.

02:12 તમારું વેબ રીસોસીસ અને એજ્યુકસેશન રીસોર્સીસને શેર કરો.
YouTube / Vimeo વિડિઓને એમ્બેડ કરો.
02:22 quizzes અને assignments નું સંચાલન કરો.

સહયોગી કંટેટના ઉપયોગને પ્રોત્સાહિત કરો જેમકે Wiki, Glossary વગેરે.

02:34 સમન્વયિત અને અસુમેળ રીતે વિદ્યાર્થીઓને ટ્રેક કરો કરો અને સંચાર કરો અને વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રગતિને ટ્રૅક કરો
02:44 મારી પાસે મારો Calculus course નું course overview છે.
02:50 મારી પાસે topics છે જે આવરી લેશે

દરેક અઠવાડિયામાં કેટલા lectures છે કોર્સ માટે assignments ની પૂર્ણ સંખ્યા

03:01 quizzes (સાપ્તાહિક અથવા પખવાડિયામાં) ની પૂર્ણ સંખ્યા
end of course exams ની પૂર્ણ સંખ્યા

ગુણ વિતરણ

કોર્સ સામગ્રી

પુસ્તક સંદર્ભો

03:18
03:18 મારે મારા course નું સ્ટ્રક્ચર બનાવીશ અને તે મુજબ બધા મટીરીયલસને Moodle પર અપલોડ કરવી પડશે.
03:25 બ્રાઉઝર પર પાછા જાવ અને Moodle site. ને ખોલો.
03:30 એક શીર્ષક સાથે પેજ અને ઉલબ્ધ courses દ્રશ્યમાન થશે.

=

03:35 વિન્ડોના ઉપર જમણી બાજુએ Login લિંક પર ક્લિક કરો.
03:40 હું teacher Rebecca Raymond. તરીકે લોગીન કરીશ.
03:44 આપણે તે પેજ પર છીએ જ્યાં આપણને password બદલવા માટે ક્હેવામાં આવે છે. કારણકે પહેલા e admin દ્વારા Force password change વિકલ્પ ને એક્ટિવ કરવામાં આવ્યું હતું.
03:57 વર્તમાન પાસવર્ડ ટાઈપ કરો અને નવું પાસવર્ડ ઉમેરો . હું ટાઈપ કરીશ Spokentutorial12 #
04:07 નવો પાસવર્ડ ફરી ટાઈપ કરો. અને નીચે Save changes બટન પર ક્લિક કરો.
04:15 એક સફળતાનો મેસેજ પુષ્ટિકરણ કરે છે કે password બદલાઈ ગયો છે. Continue બટન પર ક્લિક કરો.
04:24 હવે આપણે જે પેજ પર છીએ તેને dashboard કહેવાય છે.
04:29 આપણું dashboard એ 3 columns માં વિભાજીત છે.
04:34 ડાબી બાજુએ Navigation મેનુ છે. મોટું જે વચ્ચે છે તે મેઈન Course overview એરિયા છે જે 'Timeline' અને 'Courses' ટેબ સાથે છે.
04:47 જમણી બાજુએ Blocks column છે.
04:51 Courses tab જે કોર્સમાં તમે એનરોલ કર્યું છે તેની યાદી ધરાવે છે. Course overview એરિયામાં Courses ટેબ પર ક્લિક કરો.
05:02 In Progress ટેબમાં આપણે 2 courses જોઈ શકીએ છીએ: Calculus અને Linear Algebra.coursesteacher Rebecca Raymond ને એડમીન દ્વારા admin અસાઈન કરીએ.
05:17 Future courses તેમને અસાઈન કરાયો છે , જે Future ટેબમાં દ્રશ્યમાન થાય છે , તેજ રીતે તેને કોઈ પણ courses જે સ્પમાંપ્ત થાય છે તે Past ટેબ અંદર દેખાય છે.
05:30 ચાલો હવે પેજના header ને જોઈએ. ઉપરની ડાબી બાજુએ આપણે Navigation Drawer અથવા Navigation menu. જોઈ શકીએ છીએ.
05:41 Calendar, Private Files અને My courses ને એક્સેસ આપે છે.
05:48 toggle menu.' છે , આનો અર્થ છે આ status ને open થી close માં બદલે છે અને તેનું જ ઉલટું જયારે ક્લિક કરીએ છીએ.
05:58 ઉપર જમણી બાજુએ notifications અને messages માટે quick access આઇકન છે.
06:06 ઉપર જમણી બાજુએ profile picture પર ક્લિક ક્લિક કરો, user menu ઍક્સેસ કરવા માટે સક્રિય કરશે. આને quick access user menu કહેવાય છે.
06:18 તે પર ક્લિક કરો. આ બધા menu items પણ toggle menus છે , જે ડબાના સમાન જ છે.
06:28 પ્રોફાઈલ વિકલ્પ પર ક્લિક કરો. Moodle માં દરેક user નો profile page છે.
06:36 તે users ને તેમની profile માહિતી એડિટ કરવા માટે લિંક ધરાવે છે, જુઓ જે કોર્સ માટે તેમને એનરોલ કર્યું છે.
06:46 તેમનો blog અથવા forum posts ને જુઓ, કોઈ પણ reports તપાસો જેનો એક્સેસ છે અને તેમના access logs જુઓ જે છેલ્લે તમેણે લોગીન કર્યું હતું.
07:01 હવે Edit Profile લિંક પર ક્લિક કરો.
07:06 Edit Profile page ખુલે છે.

આ પેજ 5 વિભાગમાં વહેંચાયો છે:

General

User Picture

Additional Names

Interests

Optional

07:24 General અને User picture વિભાગ મૂળભૂત રીતે વિસ્તૃત થાય છે.
07:30 જમણી બાજુની લિંન્ક ‘Expand all’ એ બધા sections ને વિસ્તૃત કરે છે.
07:36 અને કોઈપણsection નાં નામ પર ક્લિક કરીને કાં તો તેને વિસ્તૃત કરે છે અથવા પતન થાય છે.
07:42 અહીં બધા fields એ એડીટેબલ છે.
07:45 તમે General section માં તમારી અંગત વિગતો દાખલ કરી શકો છો , જેવું કે મેં હમણાં કર્યું.
07:52 teacher તરીકે મારા વિધાયર્થીઓને મારા વિષે અમુક ખબર હોવી જોઈએ.
07:58 તો અહીં Description ફિલ્ડમાં હું અમુક માહિતી દાખલ કરીશ.
08:04 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને મેં જેવી રીતે વિગતો ભરી છે તે રીતે ભરો.
08:10 તમે ફીલ્ડો અને વિભાગોમાં અમુક માહિતી દાખલ કરી કહો છો. તમે તમારી છબી પણ દાખલ કરી શકો છો.
08:19 મેં General અને Optional વિભાગમાં હજી વધુ માહિતી ઉમેરી છે.
08:25 ત્યારબાદ Update Profile બટન પર ક્લિક કરો અને પેજને સેવ કરો.
08:30 ફરીથી ઉપર જમણી બાજુએ quick access user menu પર ક્લિક કરો. અને Preferences લિંક પર ક્લિક કરો.nces link.
08:40 Preferences પેજ વિવિધ સેટીંગો જે એડિટ કરવા ઈચ્છે છે તેના માટે users ને ઝડપી એક્સેસ આપે છે.
08:48 teacher’s account માટે Preferences પેજ જ વિભાજીત છે  :

User account

Blogs અને Badges

09:00 આપણે Edit Profile અને Change Password ને પહેલા જોયું છે.
09:06 અહીં અમુક preferences છે

Language,

Forum,

Editor,

Course,

Calendar,

Message,

Notification.

09:19 ચાલો Calendar preferences પર ક્લિક કરીએ.
09:23 આપણે 24 કલાકના ફોર્મેટમાં calendar ને સેટ કરીશું.
09:29 અને આપણે Upcoming events look-ahead ને પણ 2 weeks માટે સેટ કરો.
09:35 આનો અર્થ એ થાય કે આપણે કૅલેન્ડર પર આગામી 2 અઠવાડિયા થઈ રહ્યું તમામ ઇવેન્ટ્સ માટે સૂચનાઓ જોશો.
09:43 Save Changes button બટન પર ક્લિક કરો.
09:46 જ્યારે આપણે આ શ્રેણીમાં પછીથી તે ફીચરો પર ચર્ચા કરીશું ત્યારે આપણે બાકીના preferences નું અનુસરણ કરીશું.
09:54 અહીં માહિતીની નોંધ લો.
09:57 breadcrumb navigation. છે તે એક દ્રશ્ય સહાય છે જે બતાવે છે કે આપણે કયા પૃષ્ઠ પર છીએ, તે Moodle site’s વંશવેલોમાં છે.
10:09 તે એક જ ક્લિકથી ઉચ્ચ સ્તરનાં પૃષ્ઠ પર પાછા જવા માટે આપણને સહાય કરે છે.
10:15 dashboard. પર જવા માટે breadcrumbs માં Dashboard લિંક પર ક્લિક કરો.
10:21 હવે ચાલો જોઈએ કે કેવી રીતે વિષય ઉમેરવા અને ટૂંકા સારાંશ Calculus કોર્સ માટે ઉમેરવો.
10:28 Navigation menu માં ડાબી બાજુએ Calculus course પર ક્લિક કરો.
10:34 નવા પેજ પર ઉપર જમણી બાજુએ gear આઇકન પર ક્લિક કરો.
10:40 ત્યારબાદ Turn editing on વિકલ્પ પર ક્લિક કરો.
10:45 હવે પેજ વધુ એડિટ વિકલ્પો દ્રશ્યમાન કરે છે.
10:50 Topic 1 ના આગળ pencil icon પર ક્લિક કરો.
10:55 હવે જે ટેક્સ્ટ બોક્સ દ્રશ્યમાન છે તેમાં ટાઈપ કરો Basic Calculus અને Enter. દબાવો.
11:03 વિષય નામના ફેરફારની નોંધ લો.
11:06 હવે એકદમ જમણી બાજુએ Edit લિંક પર ક્લિક કરો.
11:11 અને ત્યારબાદ Edit topic વિકલ્પ પર ક્લિક કરો.
11:15 આ આપણને Summary પેજ પર લઈને આવે છે.
11:18 અહીં Summary ફિલ્ડમાં, આપણે આ વિષયનો સંક્ષિપ્ત સારાંશ આપી શકીએ છીએ. હું આપેલ પ્રમાણે ટાઈપ કરીશ.
11:27 નીચે સ્કોલ કરો અને Save Changes બટન પર ક્લિક કરો.
11:32 ફેરફારનું અવલોકન કરો.
11:34 આ રીતે આપણેMoodle માં 'course ની વિગતો ઉમેરવાનું શરૂ કરીએ છીએ.
11:40 હવે આપણે Moodle થી લોગઆઉટ કરીશું. તે કરવા માટે ઉપર જમણી બાજુએ user icon પર ક્લિક કરો . હવે Log out વિકલ્પ પર ક્લિક કરો.
11:50 આ સાથે, આપણે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
11:56 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:

Course overview વિગતો

teachers’ dashboard 
12:05 Edit profile settings અને

Preferences settings અને

Moodle માં course ની પ્રારંભિક વિગતો ઉમેરવાનું.

12:16 અસાઈન્મેન્ટ તરીકે

Calculus course માં બધા ટોપિકોના નામ બદલો.

બધા વિષયો પર સંબંધિત summaries ઉમેરો.

વિગતો માટે આ ટ્યુટોરીયલનો Assignment લિંક નો સંદર્ભ લો.

12:31 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘’’ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
12:39 Spoken Tutorial ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
12:49 તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.
12:53 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
13:06 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
13:17 જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki