Koha-Library-Management-System/C2/Catalog-Serials/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:06, 17 February 2019 by Jyotisolanki (Talk | contribs)
00000000000000000
Time | Narration |
00:01 | How to catalog Serial subscriptions. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું catalog Serial subscriptions. |
00:14 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux Operating System 16.04 અને Koha version 16.05
|
00:27 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે.
|
00:33 | આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
|
00:44 | જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો.
|
00:50 | શરુ કરવા પહેલા ચાલો સમજીએ Serials module એ શું છે ? |
00:56 | Serials moduleનો ઉપયોગ આપેલ સબસ્ક્રિપ્શન ને મેનેજ કરવા માટે કરવામાં આવે છે
Journals, |
01:03 | Magazines અને Periodicals જે સમયાંતરે પ્રકાશિત થાય છે. |
01:10 | આ ડેમો માં હું Indian Journal of Microbiology સાથે એક serial publication catalog કરીશ , |
01:19 | Volume-57, Number- 1, Quarterly publication for the month of- Jan to March 2017 |
01:30 | આવું કરવા માટે Superlibrarian username અને password. સાથે લોગીન કરો. |
01:36 | Homepage, પર Cataloging. પર ક્લીક કરો. |
01:41 | ત્યારબાદ +New record પર ક્લીક્ કરો.
ડ્રોપડાઉન થી Serials. પસદ કરો. |
01:49 | એક નવું પેજ Add MARC record ખુલે છે.
|
01:54 | ચાલો નીચે આપેલ વિગતો ને ભરવા માટે આગળ વધીએ. |
01:58 | નોંધ લો કે આ પેજ પર અમુક ફરજીયાત ફિલ્ડ છે. |
02:03 | રસપ્રદ વાત એ છે કે કોહા અમુક ફરજિયાત ફિલ્ડસમાં વેલ્યુ પોતેથી ભારે છે. |
02:09 | Among the range of tabs from' 0 થી 9 સુધીના ટેબ્સ માં થી આપણે zero. ટેબ સાથે શરૂઆત કરીશું. |
02:16 | ફિલ્ડના અંદર 000, LEADER પર ક્લીક કરો. કોહાં મૂળભૂત રીતે આ વેલ્યુ દેખાડે છે. |
02:26 | ફિલ્ડના અંદર 005 DATE AND TIME OF LATEST TRANSACTION. પર ક્લીક કરો. |
02:35 | કોહ મારી મશીન માટે પોતેથી વેલ્યુ ઉત્પન્ન કરે છે. |
02:40 | તમે તમારા interface જુદી વેલ્યુ જોઈ શકો છો.
|
02:44 | 006 અને 007 માટે હું વેલ્યુને છોડી દઈશ. |
02:50 | જારે 008 FIXED-LENGTH DATA ELEMENTS--GENERAL INFORMATION પર ક્લીક કરીએ છીએ, કોહાં પોતેથી વેલ્યુ ઉત્પન્ન કરે છે. |
03:01 | આગળ 022 ISSN ટેબ પર જાવ. |
03:06 | 022 question mark ના પાસે બે ખાલી બોક્સ છે. |
03:12 | નોંધ લો કે જ્યારે તમે ? (question mark) પર ક્લીક કરો છો, તો સંબંધિત tag 022 માટે MARC 21 Bibliographic format ખુલે છે. |
03:24 | અહીં, બંને સૂચકાંકો અનિશ્ચિત છે. |
03:28 | હવે ચાલો Koha interface પર પાછા જઈએ. |
03:32 | તો હું બંને ખાલી બોક્સ ને છોડી દઈશ |
03:36 | આગળ સબ ફિલ્ડ ‘a’ International Standard Serial Number પર જાવ. |
03:43 | 8 અંક દાખલ કરો Journal ISSN. |
03:49 | જો કે તમને Journal નું ISSN ઉમેરવાનું છે , જેને તમે catalog. ના માટે પસંદ કર્યું છે. |
03:55 | હું બાકી બચેલા ફિલ્ડને છોડી દઈશ. |
03:57 | તમે તમારી લાઇબ્રેરી જરૂરિયાત મુજબ આ ફિલ્ડસ ને ફરવા પર વિચાર કરી શકો છો.
|
04:04 | આગળ 040 CATALOGING SOURCE. ટેબ પર જાવ . 040 ? ના પાસે બે ખાલી બોક્સ જુઓ.
|
04:14 | અહીં, બંને સૂચકાંકો અનિશ્ચિત છે. |
04:18 | તો હું બંને ખાલી બોક્સ ને છોડી દઈશ , જેવા તે છે.
|
04:23 | સબ-ફિલ્ડ c, Transcribing agency પર જાવ.
|
04:28 | અહી Institute/University અથવા Department નામ ટીપ કરો. |
04:34 | હું ટાઈપ કરીશ IIT Bombay.
|
04:37 | હવે 082 DEWEY DECIMAL CLASSIFICATION NUMBER. ટેબ પર પાછા જાવ. |
04:44 | સબ ફિલ્ડ ‘a’, Classification number માં 660.62 ઉમેરો. |
04:52 | આગળ ઉપર જાવ અને 0 થી 9, ના ટેબમાં થી 2. ટેબ પર ક્લિક કરો. |
05:01 | ત્યારબાદ ટેબ 245 TITLE STATEMENT: પર જાવ . |
05:07 | 245 ?ના પાસે બે ખાલી બોક્સ પર જાઓ. જેવું કે પહેલા બતાવ્યું છે કે જેમ જ તમે ? (question mark) ક્લિક કરો છો
|
05:17 | તો સંબંધિત ટેગ માટે પૂર્ણ MARC 21 Bibliographic format ખુલે છે. |
05:24 | ચાલો ફરી Koha interface. પર પાછા જઈએ. |
05:28 | હવે પર્થ ખાલી બોક્સ માં 0 ટાઈપ કરો. નોંધ કે 0 એ No added Entry. ને નીર્દેશિત કરે છે. |
05:37 | બીજા ખાલી બોક્સમાં પણ 0 ટાઈપ કરો. |
05:41 | બીજું સૂચક નોન ફીલિંગ કેરેક્ટર નું પ્રતિનિધિત્વ કરે છે. |
05:46 | હું 0 ઉમેરીશ કારણકે આ TITLE: માં નોન ફીલિંગ કેરેક્ટર છે. |
05:54 | સબ ફિલ્ડ ‘a’, Title માં ટાઈપ કરો : Indian Journal of Microbiology. |
06:01 | તમે અહી તમારા Journal નું title અહી ટીપ કરી શકો છો. |
06:05 | હવે 260 PUBLICATION, DISTRIBUTION, ETC. જાઓ.
|
06:11 | 260? ના નજીક બે ખાલી બોક્સ ને જુઓ. |
06:17 | આ બંને સૂચકાંકો અનિશ્ચિત છે . તેથી, હું બંને ને ખાલી છોડીશ, જેમ તે છે.
|
06:26 | હવે, હું મારી પુસ્તક માટે વિગતો ભરીશ. તમે તમારી પુસ્તક સંબંધિત વિગતો ટાઈપ કરી શકો છો. |
06:34 | સબ ફિલ્ડમાં ‘a’ Place of publication, distribution, etc., માં New Delhi. ઉમેરો. |
06:42 | સબ ફિલ્ડ ‘b’ Name of publisher, distributor, etc., માં Springer. ઉમેરો. |
06:50 | સબ ફિલ્ડ ‘c’ Date of publication, distribution, etc., માં 2017. ઉમેરો. |
07:00 | હવે ફરીથી ઉપર જાઓ અને 0 થી 9, ટેબ માં 3. ટેબ પર ક્લિક કરો. |
07:07 | હવે 300 PHYSICAL DESCRIPTION. પર જાવ. |
07:12 | 300 ? ના નજીક બે ખાલી બોક્સ જુઓ. |
07:19 | આ બંને સૂચકાંકો અનિશ્ચિત છે . હું બંને ને ખાલી છોડીશ, જેમ તે છે.
|
07:27 | સબ ફિલ્ડ ‘a’ Extent, માં હું ટાઈપ કરીશ 11 v. |
07:33 | નોંધ લો કે મેં આ journal ને 11 v થી આગળનું સબ્સ્ક્રાઇબિંગ લઇ રહી છું. |
07:39 | તેથી, તમારે તમારા journal મુજબ દાખલ કરવું પડશે. |
07:43 | હવે 310 CURRENT PUBLICATION FREQUENCY. |
07:49 | 310? ના નજીક બે ખાલી બોક્સ ને જુઓ. |
07:55 | આ બંને સૂચકાંકો અનિશ્ચિત છે . તેથી, હું બંને ને ખાલી છોડીશ, જેમ તે છે. |
08:03 | ટેગ્સ ને વિસ્તારિત કરવા માટે CURRENT PUBLICATION FREQUENCY ટેગપર ક્લિક કરો. જેથી આપણે બધા સબ-ફિલ્ડ ભરી શકીએ. |
08:12 | સબ- ફિલ્ડમાં ‘a’ Current publication frequency, માં હું Quarterly. ટાઈપ કરીશ. |
08:22 | આ એટલા માટે કારણકે મારું journal એ quarterly Serial. છે. |
08:27 | જો તમારું જુદું હોય ઉદાહરણ તરીકે : monthly, bi-monthly etc. વગેરે તો તેનાં મુજબ ભરો.
|
08:34 | આગળ ઉપર પાછા જાઓ અને 0 થી 9, ટેબ્સ માંથી ટેબ 6. પર ક્લિક કરો. |
08:41 | 650 SUBJECT ADDED ENTRY--TOPICAL TERM. ફિલ્ડ જુઓ. |
08:47 | 650 ? ના નજીક બે ખાલી બોક્સ ને જુઓ. . પ્રથમ ખાલી બોક્સ માં 1 ટાઈપ કરો. |
08:55 | નોંધ લો કે 1 પ્રાયમરી (Level of subject). ના માટે સૂચકાંકો છે. |
09:00 | બીજા નખલી બોક્સ માં 0 ટાઈપ કરો. |
09:04 | નોંધ લો કે 0 એ Library of Congress Subject Headings (Thesaurus). ના માટે સૂચકાંકો છે. |
09:11 | આગળ સબ- ફિલ્ડ ‘a’ Topical term or geographic name as entry element. માં આવું છું. |
09:19 | અહી હું શીર્ષક માં ટાઈપ કરીશ Microbiology..
|
09:24 | તમને તમારા Book અથવા Serial માટે એક સંબંધિત વિષય મથાળું લખવું પડશે. |
09:31 | જો એક થીં વધુ keyword ઉમેરવું છે . જેવું કે મેં પહેલાના ટ્યુટોરીયલ માં બતાવ્યું હતું કે નાના બટન Repeat this Tag પર ક્લિક કરો. |
09:42 | 650 ડુપ્લિકેટ પ્રદશિત થાય છે. |
09:47 | હવે ફરીથી ઉપર જાઓ અને 0 થી 9, ટેબ માં 7 ટેબ પર ક્લિક કરો.
|
09:54 | ખૂલેલા નવા પેજમાં ટેબ 700 ADDED ENTRY--PERSONAL NAME. |
10:03 | 700 ?. ના નજીક બે ખાલી બોક્સ ને જુઓ. . પ્રથમ ખાલી બોક્સ માં 1 ટાઈપ કરો.
|
10:13 | નોંધ લો કે 1 એ Surname. ના માટે સૂચકાંકો છે. |
10:18 | બીજું સૂચકાંકો એ MARC 21દ્વારા અનિશ્ચિત છે તો હું તેને ખાલી હોળી દઈશ . |
10:26 | ટેગને વિસ્તારિત કરવા માટે ADDED ENTRY--PERSONAL NAME પર ક્લિક કરો જેથી આપણે બધા ફિલ્ડ ભરી શકીએ . |
10:35 | સબ- ફિલ્ડમાં ‘a' Personal name, માં એડિટર નામ ઉમેરો. |
10:41 | તમને તમારી પુસ્તક અથવા સીરીયલ એડિટરનું નામ ટાઈપ કરવું પડશે.
|
10:47 | યાદ રાખો કે પહેલા કોમા અને તેની સાથે સરનેમ અને પછી first name લખો. |
10:54 | છેલ્લે ઉપર જાઓ અને 0 થી 9, ટેબ માં 9 ટેબ પર ક્લિક કરો. |
11:00 | 942 ADDED ENTRY ELEMENTS (KOHA). પર જાઓ. |
11:06 | સબ- ફિલ્ડમાં ‘c’: Koha item type, પર જાઓ . અને ડ્રોપડાઉન થી Serial. પસદ કરો. |
11:15 | બધી વિગતો ભર્યા પછી થી પેજના ડાબા ખૂણામાં સેવ પર ક્લિક કરો . |
11:22 | મેં આપેલા શીર્ષક સાથે એક નવું પેજ ખુલે છે. |
11:26 | મારુ ઇન્ટરફેસ Items for Indian Journal of Microbiology. દેખાડે છે. |
11:33 | આગળ Add item, ના માટે
આપણને વિગતો ભરવા માટે કહેવામાં આવે છે- Date acquired, Source of acquisition, |
11:45 | Cost, normal purchase price, Barcode, Cost, replacement price વગેરે. |
11:54 | મેં પોતાની લાઈબ્રેરી મુજબ અમુક વિગતો ભરી છે . |
11:58 | તમે વિડીયો અટકાવી શકો છો અને પોતાની લાઇબ્રેરીના મુજબ વિગતો ભરી શકો છો. |
12:04 | તારીખ ને પોતે થી પસંદ કરવા માટે Date acquired ફિલ્ડના અંદર ક્લિક કરો , નોંધ જ્યારે કે તારીખ ને એડિટ કરી શકાય છે. |
12:15 | તમારી પાસે જો ચોક્કસ ફિલ્ડ માટે માહિતી નથી તો આને ખાલી છોડી દો. |
12:21 | યાદ રાખો કે કોહા મૂળભૂત રીતે આપેલ વિગતો ભરે છે- Permanent location, |
12:29 | Current location, Full call number અને Koha item type. |
12:37 | વધુમાં, તમે Add & Duplicate બટન પર ક્લિક કરી શકો છો. |
12:43 | પેજના નીચે અઢી Add multiple copies of this item બટન પર પણ ક્લિક કરી શકો છો.. |
12:49 | બધી વિગતો ભર્યા પછી થી પેજના ખૂણામાં Add item પર ક્લિક કરો . |
12:56 | Journalમાં ઉમેરાયેલ વિગતોના સાથે એક પેજ ખુલે છે Items for Indian Journal of Microbiology. |
13:05 | આના સાથે આપણી પાસે Journal શીર્ષકIndian Journal of Microbiology by Kalia, V.C. ના માટે cataloged છે. |
13:15 | for Biology section માટે યોગ્ય વિગતો સાથે તમે |
13:20 | કોહાંમાંથી log out કરી શકો છો.
|
13:23 | Koha interface માં ઉપર જમણા ખૂણા માં જાવ. |
13:28 | Spoken Tutorial Library પર ક્લીક કરો અને ડ્રોપડાઉન થી logout પસંદ કરો. |
13:35 | અને આ સાથે આપણે ટ્યુટોરિયલના અંતમાં આવ્યા છીએ. |
13:38 | ચાલો સારાંશ લઈએ.
આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા serial subscriptions ને કેવી રીતે catalog કરવું. |
13:48 | assignment તરીકે Journal of Molecular Biology ને catalog કરો.
|
13:54 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
14:01 | Spoken Tutorial Projectટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન
પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
14:07 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
14:11 | તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
14:15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
|
14:22 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
14:27 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.
|