PhET/C2/Energy-Skate-park/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:07, 3 January 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Energy Skate Park simulation પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કરીશું Energy Skate Park, PhET simulation. |
00:14 | અહીં હું વાપરી રહ્યી છું-
Ubuntu Linux OS આવૃત્તિ 14.04 |
00:22 | Java આવૃત્તિ 1.7.0 |
00:26 | Firefox Web Browser આવૃત્તિ 53.02.2 |
00:32 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા ભૌતિકશાસ્ત્રમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ. |
00:40 | આ simulation નો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખીશું:
૧. ઊર્જા સંરક્ષણના નિયમ વિશે. |
00:48 | ૨. ઊર્જા ફેરફાર માટે pie chart અને bar graphs દર્શાવવું. |
00:53 | ૩. એક ચોક્કસ સ્થિતિ માટે ઊર્જાની વેલ્યુ દર્શાવવા માટે, Energy vs Position આલેખનો ઉપયોગ કરવો. |
01:00 | ૪. સ્થાન બદલવું અને ઊર્જા ફેરફારનું અવલોકન કરવું. |
01:04 | ૫. દળ અને ઘર્ષણમાં ફેરફારને લીધે થયેલ ઊર્જા ફેરફાર વિશે. |
01:09 | ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર, ઊર્જાને ન બનાવી શકાય છે ના નષ્ટ કરી શકાય છે. |
01:17 | તે ફક્ત એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરિત થઈ શકે છે. |
01:22 | પરિવર્તન પહેલા અને પછીની કુલ ઊર્જા સચવાય છે. |
01:27 | Potential energy એ ઊર્જા છે જે પદાર્થને તેની સ્થિતિના આધારે મળેલી હોય છે. |
01:34 | PE = mgh જ્યાં m એ પદાર્થનું દળ છે, g એ ગુરુત્વાકર્ષણના લીધે પ્રવેગ છે અને h એ ઊંચાઈ છે. |
01:43 | Kinetic energy એ ઊર્જા છે જે પદાર્થને તેની ગતિના લીધે મળેલી હોય છે. |
01:49 | KE =1/2 mv2
જ્યાં m એ પદાર્થનું દળ છે અને v એ વેગ છે. |
01:57 | ચાલો ડેમોનસ્ટ્રેશન શરુ કરીએ. |
02:00 | simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ લીંકનો ઉપયોગ કરો. |
02:04 | મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ Energy skate park simulation ડાઉનલોડ કરી દીધું છે. |
02:11 | simulation ને run કરવા માટે, terminal ખોલો. |
02:15 | પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો. |
02:23 | ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space energy hyphen skate hyphen park underscore en dot jar અને Enter દબાવો. |
02:37 | Energy Skate Park simulation ખુલે છે. |
02:41 | આ Energy skate Park simulation નું interface છે. |
02:46 | આ simulation નો ઉપયોગ કરીને, ચાલો જોઈએ કે કેવી રીતે વાસ્તવિક વિશ્વના (ઍપ્લિકેશનો) ઉપયોગોમાં ઊર્જા પરિવર્તન થાય છે. |
02:54 | Screen મેનુ બાર ધરાવે છે જેમાં આપેલ મેનુ આઇટમો (વસ્તુઓ) છે- File, |
03:00 | Tracks, |
03:02 | Help. |
03:04 | સ્ક્રીન એક PhET skater ધરાવે છે જે મૂળભૂત loop માં ઑસિલેટ (લોલકની માફક ઝૂલવું) કરી રહ્યો છે. |
03:09 | skater ની ટ્રેક બદલવા માટે, Tracks મેનુ પર ક્લીક કરો. |
03:14 | મેનુ પસંદ કરવા માટે tracks ની સૂચિ દર્શાવે છે. |
03:19 | જમણી બાજુએ, controls ની સાથે એક panel આવેલું છે. |
03:24 | આ નિયંત્રણોનો ઉપયોગ simulation માં એટ્રીબ્યુટો (ખાસિયત) બદલવા માટે થાય છે. |
03:29 | સિમ્યુલેશનને રીસેટ (ફરીસુયોજિત) કરવા માટે Reset પર ક્લીક કરો. રીસેટની ખાતરી કરવા માટે Yes પર ક્લીક કરો. |
03:37 | પેનલ પર Choose Skater બટન પર ક્લીક કરો. |
03:41 | Choose Skater પેનલ ખુલે છે. |
03:44 | આ પેનલ વિભિન્ન skaters ને તેમના દળ સહીત દર્શાવે છે. |
03:49 | મૂળભૂત રીતે, 75 કીગ્રા દળ સહીત PhET Skater પસંદ થયેલ છે. |
03:55 | OK બટન પર ક્લીક કરો. |
03:58 | સ્ક્રીનની નીચેની બાજુએ, આપણી પાસે છે animation ની ગતિને નિયંત્રિત કરવા માટે Sim Speed સ્લાઇડર, |
04:06 | Play/Pause અને Step બટનો, |
04:10 | Zoom in અને zoom out બટનો. |
04:13 | મૂળભૂત રીતે, Sim Speed સ્લાઇડર એ fast પર છે. |
04:17 | Sim speed સ્લાઇડરને slow અને fast વચ્ચે ડ્રેગ કરો. |
04:22 | પાથ (માર્ગ) દર્શાવવા માટે, Path વિભાગમાં આવેલ Show Path બટન પર ક્લીક કરો. |
04:27 | track પર આવેલ જાંબુડી રંગના બિંદુઓનું અવલોકન કરો. |
04:30 | Stop બટન પર ક્લીક કરો અને ત્યારબાદ simulation ને અટકાવો. |
04:36 | ટ્રેક પરના કોઈ એક જાંબુડી બિંદુ પર ક્લીક કરો. |
04:40 | આપેલ માહિતી દ્રશ્યમાન થશે: |
04:44 | Kinetic energy, |
04:46 | Potential energy, |
04:48 | Total energy, |
04:50 | Height, |
04:52 | સ્કેટરની Speed. |
04:54 | પાથ (માર્ગ) ને સાફ કરવા માટે Clear બટન પર ક્લીક કરો. |
04:58 | હવે, simulation ને પ્લે કરવા માટે Play બટન પર ક્લીક કરો. |
05:02 | જમણી બાજુના પેનલમાં, Energy Graphs વિભાગ અંતર્ગત, Show Pie Chart ચેક-બોક્સ ક્લીક કરો. |
05:09 | અવલોકન કરો સાથે જ with Thermal ચેક-બોક્સ પણ પસંદ થાય છે. |
05:14 | Pie chart એ ગતિઊર્જાનું સ્થિતિઊર્જામાં રૂપાંતરણ દર્શાવે છે અને તેથી ઊલટ પણ. |
05:20 | ઊર્જા સૂચક બોક્સ સ્ક્રીનની ટોંચે જમણે ખૂણે દર્શાવવામાં આવ્યો છે. |
05:26 | આ બોક્સ એ Pie Chart માં ઊર્જા ફેરફારને ઓળખવામાં મદદ કરે છે. |
05:31 | આ કિસ્સામાં, સ્થિતિઊર્જા એ ગુરુત્વાકર્ષણીય સ્થિતિઊર્જા છે. |
05:36 | તે ગુરુત્વાકર્ષણીય ક્ષેત્રમાં skater ની ઊંચાઈમાં થયેલ ફેરફારના લીધે છે. |
05:41 | જેમ skater નીચેની તરફે વધે છે, તેની સ્થિતિઊર્જા ઘટે છે અને ગતિઊર્જા વધે છે. |
05:49 | skater જેમ ઉપરની તરફે વધે છે તેમ તેની સ્થિતિઊર્જા વધે છે અને ગતિઊર્જા ઘટે છે. |
05:56 | sim speed સ્લાઇડરને Slow ની તરફે ડ્રેગ કરો. |
06:00 | તમે ટ્રેકની નીચેની બાજુએ હજીપણ ઓછી માત્રામાં સ્થિતિઊર્જા જોઈ શકો છો. |
06:06 | આ એટલા માટે કારણ કે ટ્રેક એ ભૂમિતળથી ઊંચાઈ પર આવેલી છે. |
06:11 | ટ્રેકને ભૂમિતળ પર ડ્રેગ કરો. |
06:15 | અવલોકન કરો skater ટ્રેકની નીચેની બાજુએ શૂન્ય સ્થિતિઊર્જા ધરાવે છે અને ઉપરની બાજુએ શૂન્ય ગતિઊર્જા ધરાવે છે. |
06:23 | હવે હું ટ્રેકને ભૂમિતળથી ઉપર ડ્રેગ કરીશ. |
06:27 | Potential Energy Reference ચેક-બોક્સ પર ક્લીક કરો. |
06:31 | સ્ક્રીનની નીચેની બાજુએ P.E=0 at this dotted line દ્રશ્યમાન થશે. |
06:37 | Potential Energy Reference લાઈનને એ રીતે ઉપરની બાજુએ ડ્રેગ કરો કે ટ્રેકની નીચેની બાજુએ સ્પર્શ થાય. |
06:43 | અવલોકન કરો હવે skater ટ્રેકની નીચેની બાજુએ શૂન્ય સ્થિતિઊર્જા ધરાવે છે. |
06:49 | આગળ, Bar Graph બટન પર ક્લીક કરો. |
06:52 | ચાર ઊર્જાઓ સહીત બાર ગ્રાફ દેખાય છે. |
06:56 | નોંધ લો skater જેમ ટ્રેક પર આગળ અને પાછળ વધે છે તેમ ઊર્જામાં ફેરફાર થાય છે. |
07:02 | અહીં skater ની કુલ ઊર્જા અચલ (સ્થિર) રહે છે. |
07:06 | તેથી તે ઊર્જાના સંરક્ષણના નિયમનું પાલન કરે છે. |
07:10 | ચાલો ટ્રેકનો આકાર અને ઊંચાઈ બદલીએ. |
07:14 | કોઈપણ બ્લુ (ભૂરા) બિંદુ પર ક્લીક કરો અને ડ્રેગ કરો. |
07:17 | નોંધ લો ટ્રેકની ઊંચાઈ વધવાની સાથે Total ઊર્જામાં વધારો થાય છે. |
07:22 | Bar Graph ને બંધ કરો. |
07:24 | simulation ને રીસેટ કરવા માટે Reset બટન પર ક્લીક કરો. |
07:29 | આગળ Energy vs. Position બટન પર ક્લીક કરો. |
07:33 | Energy vs Position આલેખ દેખાશે. |
07:37 | આલેખ અને skater ને એકસાથે જોવા માટે track ને ડાબી બાજુએ ડ્રેગ કરો. |
07:43 | skater ની સ્થિતિ (સ્થાન) ના સંદર્ભે ઊર્જાના ફેરફારની નોંધ લો. |
07:48 | અહીં તમે સરકનારી ત્રુટક લાઈન જોઈ શકો છો. |
07:52 | તે ટ્રેક પર એક ચોક્કસ સ્થાને skater ની ઊર્જા રજુ કરે છે. |
07:58 | આલેખમાં નીચેની બાજુએ ચાર ચેક-બોક્સો આવેલા છે. |
08:02 | કોઈપણ ચોક્કસ ઊર્જાના આલેખને જોવા માટે, બાકીના ચેક બોક્સોને અન-ચેક કરો. |
08:09 | simulation ને અટકાવવા માટે Pause બટન પર ક્લીક કરો. |
08:13 | Copy બટન પર ક્લીક કરો. |
08:16 | Copy બટન આલેખ પર એક ચોક્કસ સ્થાને ઊર્જાની વેલ્યુઓ દર્શાવવામાં મદદ કરે છે. |
08:22 | આલેખને બંધ કરો. |
08:25 | હવે Energy vs. Time બટન પર ક્લીક કરો. |
08:29 | Energy vs. Time આલેખ ખુલે છે. |
08:33 | આલેખની નીચેની બાજુએ, આપણી પાસે છે- Sim Speed સ્લાઇડર, |
08:38 | Stop/Go, Playback, |
08:42 | Step, Rewind અને Clear બટનો. |
08:49 | simulation ને પ્લે કરવા માટે Play બટન પર ક્લીક કરો. |
08:56 | Stop બટન પર ક્લીક કરો. |
08:59 | ચાલો sim speed સ્લાઇડરને ડ્રેગ કરીને slow અને fast વચ્ચે મૂકીએ. |
09:04 | ત્યારબાદ Playback બટન પર ક્લીક કરો. |
09:07 | પાથ (માર્ગ) પર ફરતી જાંબુડી રંગની ઉભી લાઈનની નોંધ લો. |
09:12 | આપેલ સમયે kinetic, Potential અને Total ઊર્જા વેલ્યુઓની નોંધ લો. |
09:20 | નોંધ લો Total ઊર્જા અચલ (સ્થિર) રહે છે. |
09:24 | પરંતુ, ગતિઊર્જાનું રૂપાંતરણ સ્થિતિઊર્જામાં થાય છે અને ઉલટ રીતે પણ. |
09:29 | અહીં Thermal energy એ શૂન્ય છે કારણ કે કોઈપણ પ્રકારનું ઘર્ષણ નથી. |
09:33 | Energy vs. Time આલેખને બંધ કરો. |
09:36 | simulation ને રીસેટ કરવા માટે Reset બટન પર ક્લીક કરો. |
09:40 | ચાલો જોઈએ કે કેવી રીતે skater નું દળ total energy પર અસર કરશે. |
09:45 | પેનલમાં નીચેની બાજુએ સ્ક્રોલ કરો. |
09:48 | Edit skater બટન પર ક્લીક કરો. |
09:51 | Mass ટેક્સ્ટ-બોક્સ અને Mass સ્લાઇડરને જોવા માટે નીચેની તરફે સ્ક્રોલ કરો. |
09:57 | મૂળભૂત રીતે, Mass એ 75 કીગ્રા છે. |
10:01 | આલેખને ખોલવા માટે Energy Vs. Time બટન પર ક્લીક કરો. |
10:06 | Mass સ્લાઇડરને ધીરે ધીરે ડ્રેગ કરીને 200 પર લઇ જાવ. |
10:10 | આલેખમાં સ્કેટરના દળને બદલતાની સાથે ઊર્જામાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
10:16 | Energy Vs. Time આલેખને બંધ કરો. |
10:19 | હવે આપણે skater ને વિભિન્ન ગ્રહો પર લઇ જશું. |
10:24 | પેનલમાં ઉપરની તરફે સ્ક્રોલ કરો. |
10:27 | simulation ને રીસેટ કરવા માટે Reset બટન પર ક્લીક કરો. |
10:31 | Location વિભાગમાં, મૂળભૂત રીતે, Earth પસંદ થયેલ છે. |
10:35 | Energy vs. Time બટન પર ક્લીક કરો. |
10:39 | Location વિભાગ અંતર્ગત, Moon રેડીઓ-બટન પર ક્લીક કરો. |
10:44 | અવલોકન કરો Skater ઉડે છે કારણ કે ચંદ્ર ઓછી Gravity વેલ્યુ ધરાવે છે. |
10:50 | Return Skater બટન પર ક્લીક કરો. |
10:53 | અહીં Gravity વેલ્યુ છે 1.62 N/kg જે કે Earth કરતા ઓછી છે. |
11:00 | આના પરિણામસ્વરૂપે skater ની ગતિમાં ઘટાડો થાય છે. |
11:04 | અહીં, Total energy ઘટે છે કારણ કે ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતા ઓછું છે. |
11:10 | એજપ્રમાણે, Jupiter અને Space સ્થાનોનું અન્વેષણ કરો અને ઊર્જા ફેરફારોની તુલના કરો. |
11:17 | Energy vs. Time આલેખને બંધ કરો. |
11:21 | ચાલો ટ્રેક માટે ઘર્ષણ અને ઘર્ષણ વિના ઊર્જા વિતરણનો અભ્યાસ કરીએ. |
11:26 | simulation ને રીસેટ કરવા માટે Reset બટન પર ક્લીક કરો. |
11:30 | panel માં નીચેની બાજુએ સ્ક્રોલ કરીને Track Friction બટન પર ક્લીક કરો. |
11:35 | Coefficient of Friction સ્લાઇડર જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
11:40 | Energy vs.Time બટન પર ક્લીક કરો. |
11:44 | Coefficient of Friction સ્લાઇડરને ધીરે ધીરે None થી Lots પર ડ્રેગ કરો. |
11:50 | ઊર્જા ફેરફારનું અવલોકન કરો. |
11:53 | અહીં, ઘર્ષણના લીધે ઊર્જાનો અમુક ભાગ Thermal ઊર્જામાં રૂપાંતરિત થાય છે. |
11:59 | આ ઘર્ષણ દ્વારા ગતિમાં અવરોધ થવાના લીધે થાય છે. |
12:04 | ઘર્ષણ skater ની ગતિનો વિરોધ કરે છે. |
12:08 | તેના લીધે તે ઊર્જા ગુમાવે છે અને ધીમો પડે છે. |
12:12 | Energy vs. Time આલેખને બંધ કરો. |
12:15 | એસાઇનમેન્ટ તરીકે:
Tracks મેનુમાંથી Double Well ટ્રેક પસંદ કરો અને ઊર્જા ફેરફારનું અવલોકન કરો. |
12:24 | Double Well Roller Coaster મોડ સાથે Double well ટ્રેકમાંના ઊર્જા ફેરફારની તુલના કરો. |
12:30 | ઉષ્મીય ઊર્જામાના ફેરફારને શોધો. |
12:34 | અને સમજૂતી આપો. (હિંટ (સંકેત કે ઈશારો) - Track પર જમણું ક્લીક કરો અને પસંદ કરો Roller Coaster Mode). |
12:43 | Tracks બોક્સનો ઉપયોગ કરીને, ટ્રેકો બનાવો અને ઊર્જામાના ફેરફારનું અવલોકન કરો. |
12:49 | ચાલો સારાંશ લઈએ. |
12:52 | આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કર્યું કે, કેવી રીતે Energy Skate Park, PhET simulation નો ઉપયોગ કરવો છે. |
13:01 | આ simulation નો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખ્યા,
૧. ઊર્જા સંરક્ષણના નિયમ વિશે. |
13:08 | ૨. ઊર્જા ફેરફાર માટે પાઈ ચાર્ટ અને બાર ગ્રાફ દર્શાવવું. |
13:13 | ૩. એક ચોક્કસ સ્થિતિ માટે ઊર્જાની વેલ્યુ દર્શાવવા માટે, Energy vs Position આલેખનો ઉપયોગ કરવો. |
13:20 | ૪. સ્થાન બદલવું અને ઊર્જા ફેરફારનું અવલોકન કરવું. |
13:24 | ૫. દળ અને ઘર્ષણમાં ફેરફારને લીધે થયેલ ઊર્જા ફેરફાર વિશે. |
13:29 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
13:38 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને
ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
13:47 | વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો. |
13:51 | કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
13:55 | આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે. |
14:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
14:11 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
14:16 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડવાબદ્દલ આભાર. |