FrontAccounting/C2/Installation-of-FrontAccounting-on-Windows-OS/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:49, 10 August 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | FrontAccounting installation On Windows Operating System પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું - |
00:10 | FrontAccounting સોફ્ટવેર ડાઉનલોડ કરતા. |
00:14 | FrontAccounting માટે ડેટાબેઝ બનાવતા. |
00:18 | Windows OS પર FrontAccounting ઇન્સ્ટોલ કરતા. |
00:24 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું. |
00:27 | Windows 8 OS
XAMPP 5.6.24 FrontAccounting 2.4.1 Firefox વેબ બ્રાઉઝર અને એક કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન. |
00:43 | ચાલો શરૂ કરીએ. |
00:44 | FrontAccounting, રન કરવા માટે આપણને web server, php અને database ની જરૂરિયાત રહેશે. |
00:52 | આપણે Apache ને web server અને MySQL ને database તરીકે ઉપયોગ કરીશું. |
00:59 | XAMPP પેકેજ ઇન્સ્ટોલ કરતી વખતે આ બધા એક સાથે ઇન્સ્ટોલ થાય છે. |
01:05 | XAMPP પેકેજ ઇન્સ્ટોલ કરવા માટે. |
01:07 | વેબસાઈટ પર PHP & MySQL શ્રેણીમાં XAMPP ઈન્સ્ટોલેશન ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
01:14 | તાજેતર નું વર્જન ઇન્સ્ટોલ કરવા માટે ટ્યુટોરીઅલમાં આપેલ સૂચનો ને અનુસરો. |
01:20 | મેં મારી મશીન પર XAMPP પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે. |
01:24 | XAMPP, ને ખોલવા માટે કીબોર્ડ પરના Windows કી પર ક્લિક કરો અને XAMPP ટાઈપ કરો. |
01:32 | સર્ચ યાદી માંથી XAMPP Control Panel પર ક્લિક કરો. |
01:37 | XAMPP Control Panel માં ખાતરી કરો કે Apache & MySQL સર્વિસ ચાલુ છે કે નહીં. |
01:44 | જો નથી ચાલતી તો સંબધિત સર્વિસો પર START બટન પર ક્લિક કરીને સર્વિસો શરુ કરો. |
01:52 | સર્વિસો બંધ કરવા માટે આપણને STOP button પર ક્લિક કરવું પડશે. |
01:57 | તમને આપેલ પ્રમાણે એરર મેસેજ મળી શકે છે. |
02:00 | “Apache shutdown unexpectedly”
અથવા |
02:04 | “Port 80 in use for Apache Server”
અથવા |
02:09 | “Unable to connect to any of the specified MySQL hosts for MySQL database”. |
02:16 | આવું એટલા માટે છે કે Apache અને MySQL એક ડિફોલ્ટ ports સોફ્ટવેર દ્વારા લીધેલ છે. |
02:24 | Apache ના માટે ડિફોલ્ટ port નંબર 80 અને MySQL ના માટે 3306 છે. |
02:32 | આ પોર્ટ ને બદલાવ માટે આ વેબસાઈટ પર PHP & MySQL શ્રેણી માં XAMPP ઈન્સ્ટોલેશન ટ્યુટોરીયલ જુઓ. |
02:40 | આગળ વધતા પહેલા port નંબરસ આપો. |
02:44 | ચાલો તપાસીએ કે webserver ચાલી રહ્યું છે કે નહીં. |
02:48 | આવું કરવા માટે વેબ બ્રાઉઝર ખોલો અને URL માં ટાઈપ કરો localhost |
02:55 | જો તમે પોર્ટ નંબર બદલી કાઢ્યો છે તો, localhost:8080 ટાઈપ કરો. |
03:02 | ત્યારબાદ Enter કી દબાવો. |
03:05 | આ આપણને Xampp ના વેલકમ પેજ પર લઇ જશે. |
03:09 | પછી આપણને FrontAccounting માટે એક ડેટાબેઝ બનાવવું પડશે. |
03:14 | આ આપણે phpmyadmin ની મદદ થી કરી શકીએ છીએ. |
03:18 | phpMyAdmin ને ખોલવા માટે એડ્રેસ બાર માં ટાઈપ કરો localhost/phpmyadmin |
03:28 | અથવા localhost:8080/phpmyadmin |
03:35 | અને Enter દબાવો. |
03:38 | આ એક phpMyAdmin પેજ ખોલશે. |
03:42 | ચાલો એક ડેટાબેઝ બનાવીએ. |
03:45 | phpmyadmin ના ઉપરની જમણી બાજુએ Databases ટેબ પર ક્લિક કરો. |
03:51 | Create database વિભાગમાં section, Database name ને frontacc ટાઈપ કરો અને Create પર ક્લિક કરો. |
04:00 | આ frontacc નામક database બનાવશે. |
04:06 | હવે આપણે FrontAccounting ની ઈન્સ્ટોલેશન પ્રક્રિયા જોઈશું. |
04:11 | એક નવું વેબબ્રાઉર ટેબ ખોલો અને URL ટાઈપ કરો [1] |
04:26 | અને Enter દબાવો. |
04:29 | અહીં આપણે FrontAccounting માટે Download લિંક જોઈ શકીએ છીએ. |
04:34 | Download પર ક્લિક કરો. |
04:37 | તુરંત જ એક નાનો ડાઇલોગ બોક્સ ખુલે છે. |
04:41 | Save file વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ Ok વિકલ્પ પર. |
04:47 | FrontAccounting નું નવું વર્જન ડાઉનલોડ થવાનું શરુ થાય છે. |
04:52 | એક વાર જો ડાઉનલોડ પતિ જાય ત્યારબાદ જ્યાતમેં ફાઈલ ડાઉનોડ કરી હોય ત્યાંથી ફોલ્ડર ને ખોલો. |
04:59 | જે ફાઈલ આપણે ડાઉનલોડ કરી તે અહીં છે. |
05:03 | જમણું ક્લિક કરીને Extract All પસંદ કરો અને ત્યારબાદ Extract. |
05:10 | Extract.થયેલ ફોલ્ડરને ખોલો. |
05:13 | તેના અંદર તમેં frontaccounting નામક ફોલ્ડર જોઈ શકો છો. |
05:18 | તેને account નામ આપો. |
05:22 | તે પછી આપણે વેબ સર્વર ની રુટ ડિરેક્ટરીમાં ફોલ્ડર એકાઉન્ટ પેસ્ટ કરવું પડશે. |
05:28 | રુટ ડિરેક્ટરી માટે પાથ છે “c:\xampp\htdocs” |
05:36 | account પર જમણું ક્લિક કરો અને Copy પસંદ કરો. |
05:40 | My Computer, C drive, xampp અને htdocs પર જાવ. |
05:47 | ત્યારબાદ જમણું ક્લિક કરો અને Paste પસંદ કરો. |
05:50 | હવે account ફોલ્ડર Web Server's root ફોલ્ડર માં પેસ્ટ થયેલ છે. |
05:55 | ચાલો FrontAccounting. કોન્ફીગર કરવાનું શીખીએ. |
05:58 | વેબબ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો |
06:01 | localhost/account |
06:04 | અથવા localhost:8080/account |
06:09 | જે તમારા પોર્ટ કોન્ફીગ્રેશન પર આધારિત છે. |
06:12 | ત્યારબાદ Enter એન્ટર દબાવો. |
06:14 | આપણે જોઈ શકી છીએ FrontAccounting webpage. |
06:17 | તે એ પણ કહે છે Step 1: System Diagnostics. |
06:22 | આનો અર્થ છે કે આપણે Comments માં OK પ્રાપ્ત થવાના સાથે સોફ્ટવેર પેકેજને સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરી લીધું છે. |
06:30 | Continue બટન પર ક્લિક કરો. |
06:33 | “Database server settings” પેજ માં આપેલ વિગતો દાખલ કરો. |
06:38 | Server host ને localhost |
06:42 | Database Name ને frontacc. |
06:46 | Database user ને root |
06:49 | password ને ખાલી છોડી દો કારણકે મૂળભૂત રૂપે XAMPP માં Windows નો કોઈ પાસવર્ડ નથી હોતો. |
06:57 | ત્યારબાદ Continue બટન પર ક્લિક કરો. |
07:00 | “Company Settings” પેજ માં આપેલ દાખલ કરો: |
07:04 | હું CompanyName ટાઈપ કરીશ ST Co. Pvt. Ltd. |
07:10 | Admin Password માં spoken. |
07:13 | તમે તમારી પાસ નો કોઈ પણ પાસવર્ડ આપી શકો છો. |
07:17 | પાસવર્ડ ફરી દાખલ કરો. |
07:19 | આ પાસવર્ડ ને યાદ રાખો. |
07:21 | આ લોગીન પાસવર્ડ ની જરૂરિયાત તમને દરેક લોગીન કરતી વખતે પડશે. |
07:25 | “Charts of Accounts” માટે આપણે બે વિકલ્પો જી શકીએ છીએ. |
07:30 | હું પસંદ કરીશ “Standard new company American COA”. |
07:35 | Default Language ને English કરો. |
07:38 | Install પર ક્લિક કરો. |
07:40 | ઈન્સ્ટોલેશન થવા માટે અમુક સમય લાગશે. |
07:44 | એક વાર જો પતિ જાય છે આપણે એક નવો વિન્ડો જોઈ શકીએ છીએ. |
07:48 | જે કહે છે Frontaccounting ERP has been installed successfully. |
07:53 | “Click here to start” પર ક્લિક કરો. |
07:56 | આ આપણને FrontAccounting લોગીન પેજ પર લઇ જાય છે. |
08:00 | આપેલ વિગતો સાથે લોગીન કરો- |
08:02 | Username માં admin |
08:05 | password માં spoken |
08:08 | અને ત્યારબાદ Login પર ક્લિક કરો. |
08:11 | હવે આપણે FrontAccounting એડમીન પેનલ પર છીએ |
08:14 | અહીં આપણે ટ્યુટોરીયલ ના અંત માં આવ્યા છીએ. |
08:17 | ચાલો સારાંશ લઈએ. |
08:20 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
08:23 | XAMPP. ઇન્સ્ટોલ કરતા. |
08:25 | FrontAccounting. માટે ડેટાબેઝ બનાવતા. |
08:28 | વિન્ડો માં FrontAccounting. ઇન્સ્ટોલ કરતા. |
08:31 | આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે. |
08:36 | કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને જુઓ. |
08:39 | અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ. |
08:45 | વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો. |
08:48 | સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
08:55 | આ મિશન વિષે વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. |
09:00 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
09:06 | જોડાવાબદ્દલ આભાર. |