FrontAccounting/C2/Installation-of-FrontAccounting-on-Windows-OS/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 FrontAccounting installation On Windows Operating System પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે..
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું -
00:10 FrontAccounting સોફ્ટવેર ડાઉનલોડ કરતા.
00:14 FrontAccounting માટે ડેટાબેઝ બનાવતા.
00:18 Windows OS પર FrontAccounting ઇન્સ્ટોલ કરતા.
00:24 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.
00:27 Windows 8 OS

XAMPP 5.6.24 FrontAccounting 2.4.1 Firefox વેબ બ્રાઉઝર અને એક કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન.

00:43 ચાલો શરૂ કરીએ.
00:44 FrontAccounting, રન કરવા માટે આપણને web server, php અને database ની જરૂરિયાત રહેશે.
00:52 આપણે Apache ને web server અને MySQL ને database તરીકે ઉપયોગ કરીશું.
00:59 XAMPP પેકેજ ઇન્સ્ટોલ કરતી વખતે આ બધા એક સાથે ઇન્સ્ટોલ થાય છે.
01:05 XAMPP પેકેજ ઇન્સ્ટોલ કરવા માટે.
01:07 વેબસાઈટ પર PHP & MySQL શ્રેણીમાં XAMPP ઈન્સ્ટોલેશન ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
01:14 તાજેતર નું વર્જન ઇન્સ્ટોલ કરવા માટે ટ્યુટોરીઅલમાં આપેલ સૂચનો ને અનુસરો.
01:20 મેં મારી મશીન પર XAMPP પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે.
01:24 XAMPP, ને ખોલવા માટે કીબોર્ડ પરના Windows કી પર ક્લિક કરો અને XAMPP ટાઈપ કરો.
01:32 સર્ચ યાદી માંથી XAMPP Control Panel પર ક્લિક કરો.
01:37 XAMPP Control Panel માં ખાતરી કરો કે Apache & MySQL સર્વિસ ચાલુ છે કે નહીં.
01:44 જો નથી ચાલતી તો સંબધિત સર્વિસો પર START બટન પર ક્લિક કરીને સર્વિસો શરુ કરો.
01:52 સર્વિસો બંધ કરવા માટે આપણને STOP button પર ક્લિક કરવું પડશે.
01:57 તમને આપેલ પ્રમાણે એરર મેસેજ મળી શકે છે.
02:00 “Apache shutdown unexpectedly”

અથવા

02:04 “Port 80 in use for Apache Server”

અથવા

02:09 “Unable to connect to any of the specified MySQL hosts for MySQL database”.
02:16 આવું એટલા માટે છે કે Apache અને MySQL એક ડિફોલ્ટ ports સોફ્ટવેર દ્વારા લીધેલ છે.
02:24 Apache ના માટે ડિફોલ્ટ port નંબર 80 અને MySQL ના માટે 3306 છે.
02:32 આ પોર્ટ ને બદલાવ માટે આ વેબસાઈટ પર PHP & MySQL શ્રેણી માં XAMPP ઈન્સ્ટોલેશન ટ્યુટોરીયલ જુઓ.
02:40 આગળ વધતા પહેલા port નંબરસ આપો.
02:44 ચાલો તપાસીએ કે webserver ચાલી રહ્યું છે કે નહીં.
02:48 આવું કરવા માટે વેબ બ્રાઉઝર ખોલો અને URL માં ટાઈપ કરો localhost
02:55 જો તમે પોર્ટ નંબર બદલી કાઢ્યો છે તો, localhost:8080 ટાઈપ કરો.
03:02 ત્યારબાદ Enter કી દબાવો.
03:05 આ આપણને Xampp ના વેલકમ પેજ પર લઇ જશે.
03:09 પછી આપણને FrontAccounting માટે એક ડેટાબેઝ બનાવવું પડશે.
03:14 આ આપણે phpmyadmin ની મદદ થી કરી શકીએ છીએ.
03:18 phpMyAdmin ને ખોલવા માટે એડ્રેસ બાર માં ટાઈપ કરો localhost/phpmyadmin
03:28 અથવા localhost:8080/phpmyadmin
03:35 અને Enter દબાવો.
03:38 આ એક phpMyAdmin પેજ ખોલશે.
03:42 ચાલો એક ડેટાબેઝ બનાવીએ.
03:45 phpmyadmin ના ઉપરની જમણી બાજુએ Databases ટેબ પર ક્લિક કરો.
03:51 Create database વિભાગમાં section, Database name ને frontacc ટાઈપ કરો અને Create પર ક્લિક કરો.
04:00 frontacc નામક database બનાવશે.
04:06 હવે આપણે FrontAccounting ની ઈન્સ્ટોલેશન પ્રક્રિયા જોઈશું.
04:11 એક નવું વેબબ્રાઉર ટેબ ખોલો અને URL ટાઈપ કરો [1]
04:26 અને Enter દબાવો.
04:29 અહીં આપણે FrontAccounting માટે Download લિંક જોઈ શકીએ છીએ.
04:34 Download પર ક્લિક કરો.
04:37 તુરંત જ એક નાનો ડાઇલોગ બોક્સ ખુલે છે.
04:41 Save file વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ Ok વિકલ્પ પર.
04:47 FrontAccounting નું નવું વર્જન ડાઉનલોડ થવાનું શરુ થાય છે.
04:52 એક વાર જો ડાઉનલોડ પતિ જાય ત્યારબાદ જ્યાતમેં ફાઈલ ડાઉનોડ કરી હોય ત્યાંથી ફોલ્ડર ને ખોલો.
04:59 જે ફાઈલ આપણે ડાઉનલોડ કરી તે અહીં છે.
05:03 જમણું ક્લિક કરીને Extract All પસંદ કરો અને ત્યારબાદ Extract.
05:10 Extract.થયેલ ફોલ્ડરને ખોલો.
05:13 તેના અંદર તમેં frontaccounting નામક ફોલ્ડર જોઈ શકો છો.
05:18 તેને account નામ આપો.
05:22 તે પછી આપણે વેબ સર્વર ની રુટ ડિરેક્ટરીમાં ફોલ્ડર એકાઉન્ટ પેસ્ટ કરવું પડશે.
05:28 રુટ ડિરેક્ટરી માટે પાથ છે “c:\xampp\htdocs
05:36 account પર જમણું ક્લિક કરો અને Copy પસંદ કરો.
05:40 My Computer, C drive, xampp અને htdocs પર જાવ.
05:47 ત્યારબાદ જમણું ક્લિક કરો અને Paste પસંદ કરો.
05:50 હવે account ફોલ્ડર Web Server's root ફોલ્ડર માં પેસ્ટ થયેલ છે.
05:55 ચાલો FrontAccounting. કોન્ફીગર કરવાનું શીખીએ.
05:58 વેબબ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો
06:01 localhost/account
06:04 અથવા localhost:8080/account
06:09 જે તમારા પોર્ટ કોન્ફીગ્રેશન પર આધારિત છે.
06:12 ત્યારબાદ Enter એન્ટર દબાવો.
06:14 આપણે જોઈ શકી છીએ FrontAccounting webpage.
06:17 તે એ પણ કહે છે Step 1: System Diagnostics.
06:22 આનો અર્થ છે કે આપણે Comments માં OK પ્રાપ્ત થવાના સાથે સોફ્ટવેર પેકેજને સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરી લીધું છે.
06:30 Continue બટન પર ક્લિક કરો.
06:33 Database server settings” પેજ માં આપેલ વિગતો દાખલ કરો.
06:38 Server host ને localhost
06:42 Database Name ને frontacc.
06:46 Database user ને root
06:49 password ને ખાલી છોડી દો કારણકે મૂળભૂત રૂપે XAMPP માં Windows નો કોઈ પાસવર્ડ નથી હોતો.
06:57 ત્યારબાદ Continue બટન પર ક્લિક કરો.
07:00 Company Settings” પેજ માં આપેલ દાખલ કરો:
07:04 હું CompanyName ટાઈપ કરીશ ST Co. Pvt. Ltd.
07:10 Admin Password માં spoken.
07:13 તમે તમારી પાસ નો કોઈ પણ પાસવર્ડ આપી શકો છો.
07:17 પાસવર્ડ ફરી દાખલ કરો.
07:19 આ પાસવર્ડ ને યાદ રાખો.
07:21 આ લોગીન પાસવર્ડ ની જરૂરિયાત તમને દરેક લોગીન કરતી વખતે પડશે.
07:25 Charts of Accounts” માટે આપણે બે વિકલ્પો જી શકીએ છીએ.
07:30 હું પસંદ કરીશ “Standard new company American COA”.
07:35 Default Language ને English કરો.
07:38 Install પર ક્લિક કરો.
07:40 ઈન્સ્ટોલેશન થવા માટે અમુક સમય લાગશે.
07:44 એક વાર જો પતિ જાય છે આપણે એક નવો વિન્ડો જોઈ શકીએ છીએ.
07:48 જે કહે છે Frontaccounting ERP has been installed successfully.
07:53 Click here to start” પર ક્લિક કરો.
07:56 આ આપણને FrontAccounting લોગીન પેજ પર લઇ જાય છે.
08:00 આપેલ વિગતો સાથે લોગીન કરો-
08:02 Username માં admin
08:05 password માં spoken
08:08 અને ત્યારબાદ Login પર ક્લિક કરો.
08:11 હવે આપણે FrontAccounting એડમીન પેનલ પર છીએ
08:14 અહીં આપણે ટ્યુટોરીયલ ના અંત માં આવ્યા છીએ.
08:17 ચાલો સારાંશ લઈએ.
08:20 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
08:23 XAMPP. ઇન્સ્ટોલ કરતા.
08:25 FrontAccounting. માટે ડેટાબેઝ બનાવતા.
08:28 વિન્ડો માં FrontAccounting. ઇન્સ્ટોલ કરતા.
08:31 આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે.
08:36 કૃપા કરીને તેને ડાઉનલોડ કરીને જુઓ.
08:39 અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ.
08:45 વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો.
08:48 સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
08:55 આ મિશન વિષે વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે.
09:00 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
09:06 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki